WorksheetsSs 7 unit 4
Total questions: 25
Worksheet time: 13mins
વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજજો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય.
અડી કડી વાવ
રાણીની વાવ
કાંકરિયા તળાવ
રૂડા દેવીની વાવ
બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર...
સીદી સૈયદની જાળી
જામા મસ્જિદ
ડભોઇ નો કિલ્લો
ધોળકા ની મસ્જિદ
દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ , મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યોની ........ શૈલી પ્રમુખ હતી ?
ઇસ્લામ
નાગર
સલ્તનત
આરબ
આગ્રા: ............. બાગ, કશ્મીર : .............. બાગ
લાલ, શાલીમાર
નિશાંત, શાલીમાર
આરામ, નિશાંત
શાલીમાર , લાલ
મુંબઈ ,.....,........ તાજોર ............
રાજરાજેશ્વર મંદિર ,રથ મંદિર
એલિફન્ટાની ગુફા, રાજરાજેશ્વર મંદિર
રથ મંદિર ,સુવર્ણ મંદિર
સુવર્ણ મંદિર, એલિફન્ટાની ગુફા
રાજસ્થાનની કઈ કઈ ચિત્ર શૈલીઓ સુવિખ્યાત હતી ?
મેવાડ
જયપુર
મારવાડ, કોટા
આપેલ તમામ
દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ.
પાવાપુરી
પાલીતાણા
આપેલ બંને
એક પણ નહીં
ઉપરકોટનો મૂળ નામ શું હતું?
ગિરિદુર્ગ
ઈલવદુર્ગ
વજ્રદુર્ગ
મહાદુર્ગ
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
કોણાર્કનું સૂર્યમંદિર કાળા પેગોડા તરીકે ઓળખાય છે.
મોઢેરાનું સૂર્યમંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે.
પાટણ શહેરના પટોળા પ્રખ્યાત છે.
12 મી સદીમાં ભીમદેવ સોલંકી દ્વારા સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર થયો.
નીચેના પૈકી કયું સ્થાપત્ય નથી ?
વિજય સ્તંભ
પાટણનું પટોળું
રાણીની વાવ
મોઢેરાનું સૂર્યમંદિર
નીચેનામાંથી કયુ સ્થાપત્ય અલગ પડે છે ?
ઉપરકોટ
આગ્રાનો કિલ્લો
લાલ કિલ્લો
કોણાર્કનું સૂર્યમંદિર
હિતોપદેશ ગ્રંથના રચયિતા કોણ છે ?
જયદેવ
નારાયણ
કાલિદાસ
બાણભટ્ટ
ગીત ગોવિંદમ ગ્રંથના રચયિતા કોણ છે ?
જયદેવ
નારાયણ
કાલિદાસ
બાણભટ્ટ
કન્હાડ દે પ્રબંધ ગ્રંથના રચયિતા કોણ છે ?
પદ્મનાભ
નારાયણ
કાલિદાસ
બાણભટ્ટ
ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય નીચેનામાંથી કોને જાય છે?
અસાઈત ઠાકર
નારાયણ
કાલિદાસ
બાણભટ્ટ
સંગીત સુધાકર નામનો ગ્રંથ કોણે લખ્યો ?
હરીપાલદેવ
નારાયણ
સારંગદેવ
બાણભટ્ટ
સંગીત રત્નાકર નામનો ગ્રંથ કોણે લખ્યો ?
હરીપાલદેવ
નારાયણ
સારંગદેવ
બાણભટ્ટ
ભારતમાં રાજપૂત યુગનો સમય એટલે....
ઈસવીસન 700 થી ઈસવીસન 1200
ઈસવીસન 800 થી ઈસવીસન 1200
ઈસવીસન 600 થી ઈસવીસન 1300
ઈસવીસન 700 થી ઈસવીસન 1300
રુદ્ર મહાલય નીચેનામાંથી શાની સાથે સંકળાયેલ છે?
ચિત્રકલા
નૃત્ય કલા
સ્થાપત્ય
સંગીત કલા
આકારીઝા કઈ કલા સાથે સંકળાયેલા હતા ?
ચિત્રકલા
નૃત્ય કલા
સ્થાપત્ય
સંગીત કલા
અડાલજની વાવ કોણે બંધાવી હતી ?
ઉદયમતીએ
ભાનુમતિએ
રૂડાદેવી એ
મીનળદેવીએ
ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે જે કયા નામે ઓળખાય છે?
હુડો
ટીમલી
ઘુમ્મર
મેરાયો
હમ્પી માટે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી ?
વિજયનગર ની રાજધાની હતી.
હુન્નર અને વેપાર વાણિજ્ય નું મોટું કેન્દ્ર હતું.
ત્રણ પ્રકારના સુવર્ણ સિક્કા મળી આવ્યા છે.
વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિખ્યાત સોદાગરો રહેતા હતા.
કોણાર્કના સૂર્યમંદિર માટે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી?
ઓડીશા રાજ્યના પૂરી જિલ્લામાં છે.
ગંગવંશના રાજા નરસિંહ વર્મા પ્રથમ દ્વારાનિર્માણ થયું હતું.
અસ્વ વડે ખેંચાતા હોય તેવા રથના 12 પૈડાં વાળો મંદિર છે.
સૂર્ય નો પહેલો કિરણ મંદિરના ગર્ભગૃહ માં પડે છે
દક્ષિણ ભારતના મંદિરોનું મુખ્ય પ્રવેશદ્વાર.
સ્થપતિ
ગોપુરમ
વિમાન
મુખ મંડપ
