Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધો- 7 એકમ - 16 રાજ્ય સરકાર

Total questions: 42

Worksheet time: 21mins

Name
Class
Date
1.

સરકારનું ક્યુ અંગ કાયદા ઘડવાનું કાર્ય કરે છે ?

a)

ન્યાયતંત્ર

b)

કારોબારી

c)

ધારાસભા

d)

જનસભા

2.

સરકારનું ક્યુ અંગ કાયદાઓનો અમલ કરાવવાનું કાર્ય કરે છે ?

a)

કારોબારી

b)

ધારાસભા

c)

જનસાભા

d)

ન્યાયતંત્ર

3.

સરકારનું ક્યું અંગ કાયદાનો ભંગ કરનારને સજી કરવાનું કાર્ય કરે છે ?

a)

કારોબારી

b)

ધારાસભા

c)

જનસભા

d)

ન્યાયતંત્ર

4.

શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર કઈ છે ?

a)

ગ્રામ પંચાયત

b)

તાલુકા પંચાયત

c)

નગરપાલિકા

d)

જિલ્લા પંચાયત

5.

ભારતમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે ?

a)

25 અને 6

b)

24 અને 7

c)

26 અને 8

d)

28 અને 9

6.

રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ ક્યા નામે ઓળખાય છે ?

a)

વિધાનસભા

b)

વિધાનપરિષદ

c)

રાજ્યસભા

d)

ગ્રામ પરિષદ

7.

નીચેના પૈકી ક્યા રાજ્યમાં ધારાસભાના બે ગૃહો અસ્તિત્વમાં છે ?

a)

પંજાબ

b)

ગુજરાત

c)

બિહાર

d)

હરિયાણા

8.

રાષ્ટ્ર કક્ષાએ દેશનો વહિવટ કરતી સરકાર ક્યા નામે ઓળખાય છે ?

a)

સ્થાનિક સરકાર

b)

પ્રાદેશિક સરકાર

c)

રાજ્ય સરકાર

d)

કેન્દ્ર સરકાર

9.

નીચેના પૈકી ક્યા રાજ્યમાં વિધાન પરિષદ નથી ?

a)

કર્ણાટક

b)

મહારાષ્ટ્ર

c)

બિહાર

d)

ગુજરાત

10.

વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવારની વય મર્યાદા કેટલા વર્ષની નક્કી કરવામાં આવી છે ?

a)

21

b)

25

c)

30

d)

35

11.

વિધાન પરિષદનો દરેક સભ્ય કેટલા વર્ષની મુદ્ત માટે ચૂંટાય છે ?

a)

5

b)

6

c)

8

d)

10

12.

વિધાનસભાના સાભ્ય બનવા માટે ઉમેદવારની વયમર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે ?

a)

25

b)

30

c)

35

d)

40

13.

ગુજરાત રાજ્યની વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે ?

a)

172

b)

178

c)

182

d)

195

14.

વિધાનસભાની મુદ્દત કેટલા વર્ષની છે ?

a)

ચાર

b)

પાંચ

c)

છ

d)

સાત

15.

રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખના શાસન દરમિયાન રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે ?

a)

મુખ્યમંત્રી

b)

નાણામંત્રી

c)

રાષ્ટ્રપ્રમુખ

d)

રાજ્યપાલ

16.

રાજ્યની વિધાનસભા બીજા ક્યા નામથી ઓળખાય છે ?

a)

રાજ્યસભા

b)

લોકસભા

c)

ધારાસભા

d)

સંસદ

17.

રાષ્ટ્રની સરકાર ક્યા નામે ઓળખાય છે ?

a)

રાજ્ય

b)

સંઘ

c)

ગ્રામ

d)

ન્યાય

18.

MLA બનવા તમારી ઉંમર કેટલી હોવી જોઈએ ?

a)

30

b)

25

c)

35

d)

18

19.

કોની ભલામણથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં રાષ્ટ્પ્રમુખ શાશન લાદે છે ?

a)

રાજ્યપાલ

b)

મુખ્યમંત્રી

c)

વડાપ્રધાન

d)

અધ્યક્ષ

20.

કઈ અદાલત નઝીરી અદાલત તરીકે ફરજ બજાવે છે ?

a)

વડી અદાલત

b)

જિલ્લા અદાલત

c)

તાલુકા અદાલત

d)

ફોજદારી અદાલત

21.

વિધાનસભાના સભ્યો કોના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પ્રશ્નો પૂછી શકે છે ?

a)

રાજ્યપાલ

b)

અધ્યક્ષ

c)

દંડક

d)

ગૃહમંત્રી

22.

રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ ક્યા નામે ઓળખાય છે ?

a)

વિધાનસભા

b)

રાજ્યસભા

c)

વિધાનપરિષદ

d)

રાજ્ય પરિષદ

23.

ગુજરાત વિધાનસભાનું ભવન ક્યાં આવેલું છે ?

a)

અમદાવાદ

b)

રાજકોટ

c)

વડોદરા

d)

ગાંધીનગર

24.

રાજ્યના બંધારણીય વડા કોણ છે ?

a)

મુખ્યમંત્રી

b)

રાષ્ટ્રપ્રમુખ

c)

અધ્યક્ષ

d)

રાજ્યપાલ

25.

રાજ્યની કારોબારીના વડા કોણ છે ?

a)

રાજ્યપાલ

b)

મુખ્યમંત્રી

c)

રાષ્ટ્રપ્રમુખ

d)

અધ્યક્ષ

26.

રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે ?

a)

મુખ્ય ન્યાયાધિશ

b)

અધ્યક્ષ

c)

મુખ્યમંત્રી

d)

રાષ્ટ્રપ્રમુખ

27.

કેટલી ઉંમરનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે ?

a)

28 વર્ષ

b)

35 વર્ષ

c)

21 વર્ષ

d)

30 વર્ષ

28.

વિધાનસભાએ પસાર કરેલ ખરડાને કાયદાનું સ્વરૂપ કોણ આપે છે ?

a)

મુખ્યમંત્રી

b)

રાજ્યપાલ

c)

રાષ્ટ્રપ્રમુખ

d)

રાજ્યની કારોબારી

29.

રાજ્યની વડી ચાલતોના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે ?

a)

રાષ્ટ્રપ્રમુખ

b)

મુખ્યમંત્રી

c)

રાજ્યપાલ

d)

અધ્યક્ષ

30.

રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે ?

a)

રાજ્યપાલ

b)

રાષ્ટ પ્રમુખ

c)

અધ્યક્ષ

d)

મુખ્ય ન્યાયાધિશ

31.

રાજ્યના મંત્રીમંડળની બેઠકો કોણ બોલાવે છે ?

a)

અધ્યક્ષ

b)

રાષ્ટ્રપ્રમુખ

c)

મુખ્યમત્રી

d)

મુખ્ય ન્યાયાધિશ

32.

રાજ્યના મંત્રીમંડળની પુનઃ રચના કોણ કરે છે ?

a)

ગૃહમંત્રી

b)

મુખ્યમંત્રી

c)

રાષ્ટ્ પ્રમુખ

d)

અધ્યક્ષ

33.

કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન કેટલી યાદીમાં કરવામાં આવ્યું છે ?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

પાંચ

34.

ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી ?

a)

10 જાન્યુઆરી 1960 અમદાવાદમાં

b)

1 માર્ચ 1961 રાજકોટમાં

c)

15 ઓગસ્ટ 1961 અમદાવાદમાં

d)

1 મે 1960 અમદાવાદમાં

35.

ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યા શહેરમાં આવેલી છે ?

a)

મહેસાણા

b)

વડોદરા

c)

રાજકોટ

d)

અમદાવાદ

36.

મમતા સખી યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે ?

a)

કેન્દ્રસરકાર

b)

યુનેસ્કો

c)

રાષ્ટ્રપ્રમુખ

d)

રાજ્ય સરકાર

37.

ખિલખિલાટ ડ્રોપબેક યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે ?

a)

મહાનગરપાલિકા

b)

રાજ્ય સરકાર

c)

કેન્દ્રસરકાર

d)

નગરપાલિકા

38.

જનની સુરક્ષા યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે ?

a)

કેન્દ્રસરકાર

b)

મહાનગરપાલિકા

c)

નગરપાલિકા

d)

રાજ્ય સરકાર

39.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું આયોજન અને સંચાલન કોલ કરે છે ?

a)

યુનેસ્કો

b)

યુનિસેફ

c)

કેન્દ્ર સકાર

d)

રાજ્ય સરકાર

40.

પર્યાવરણના જતનના કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કોણ કરે છે ?

a)

મહાનગરપાલિકા

b)

નગરપાલિકા

c)

કેન્દ્ર સરકાર

d)

રાજ્ય સરકાર

41.

રાષ્ટ્રીય પરિવાર યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે ?

a)

કેન્દ્ર સરકાર

b)

મહાનગર પાલિકા

c)

યુનિસેફ

d)

યુનેસ્કો

42.

આયુષ્યમાન ભારત યોજના - 2018 નુ આયોજન અને સંચાલન કોણ કરે છે ?

a)

વડાપ્રધાન

b)

રાજ્ય સરકાર

c)

કેન્દ્ર સરકાર

d)

મુખ્ય મંત્રી