Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Ss 8 unit 11 ખેતી

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કયા પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી ?

a)

કપાસ

b)

ટામેટા

c)

ઘઉં

d)

પપૈયા

2.

નીચેનામાંથી કયા પાકને તૈયાર થતા 6 થી 8 માસનો સમય લાગે છે?

a)

કપાસ

b)

શણ

c)

ઘઉં

d)

એરંડા

3.

વિશ્વનો અને ભારતનો મહત્વનો અને મુખ્ય ખાદ્ય પાક કયો છે ?

a)

ચણા

b)

ડાંગર

c)

ઘઉં

d)

એરંડા

4.

નીચેનામાંથી ખેતી માટે આવશ્યક પરિબળ કયું છે ?

a)

પાણી

b)

જમીન

c)

આબોહવા

d)

આપેલ તમામ

5.

કાળી જમીનના સંદર્ભે નીચેના પૈકી કયો વિધાન યોગ્ય નથી ?

a)

તે કપાસના પાક માટે વધુ અનુકૂળ છે.

b)

તે રેગુર નામે પણ ઓળખાય છે.

c)

લોહતત્વ અને અન્ય સેન્દ્રીય તત્વોને લીધે તેનો રંગ ગાળો દેખાય છે.

d)

તેની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે.

6.

કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને તથા સળગાવી જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે k

a)

સઘન ખેતી

b)

ઝુમ ખેતી

c)

બાગાયત ખેતી

d)

આદ્ર ખેતી

7.

નીચેનામાંથી કયો ખેતીનો પ્રકાર નથી ?

a)

સઘન ખેતી

b)

મોસમી ખેતી

c)

બાગાયત ખેતી

d)

આદ્ર ખેતી

8.

મારો ઉપયોગ વનસ્પતિજન્ય કીટનાશકોમાં થતો નથી .

a)

વડ

b)

લીમડો

c)

કરંજ

d)

તમાકુ

9.

નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમા ઉત્પાદન ઓછું હોય છે?

a)

બાગાયતી ખેતી

b)

સ્થળાંતરીત ખેતી

c)

સઘન ખેતી

d)

આર્દ્ર ખેતી

10.

દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે?

a)

બ્રાઝિલ

b)

ભારત

c)

ચીન

d)

શ્રીલંકા

11.

ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે ?

a)

પંજાબ

b)

ગુજરાત

c)

હરિયાણા

d)

ઉત્તર પ્રદેશ

12.

ભારતનું કયું રાજ્ય કપાસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે ?

a)

પંજાબ

b)

ગુજરાત

c)

હરિયાણા

d)

ઉત્તર પ્રદેશ

13.

વિશ્વના કેટલા ટકા લોકો ખેતી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે?

a)

50 %

b)

60%

c)

45 %

d)

66 %

14.

ભારતના કેટલા ભાગના લોકો ખેતી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે?

a)

૧/૪

b)

૨/૪

c)

૨/૩

d)

૩/૫

15.

જો તમે ખેડૂત હોવ તો ખેતી માટે નીચેનામાંથી કઈ ક્રિયાઓ કરશો ?

a)

સિંચાઈ

b)

વાવણી

c)

નીંદણ

d)

લણણી

e)

આપેલ તમામ

16.

સફરજન : બાગાયતી ખેતી : : ડાગર : ...........

a)

સઘન ખેતી

b)

જુમ ખેતી

c)

બાગાયતી ખેતી

d)

આર્દ્ર ખેતી

17.

બાજરીનું સૌથી વધુ ઉત્પાદન :બનાસકાંઠા :: મગફળીનું સૌથી વધુ ઉત્પાદન : .............

a)

જુનાગઢ

b)

રાજકોટ

c)

સુરેન્દ્રનગર

d)

મોરબી

18.

ગુજરાતમાં કપાસના તાર માટે કયો પ્રદેશ જાણીતો છે?

a)

કાનમ પ્રદેશ

b)

ચરોતર પ્રદેશ

c)

વેરાવળ

d)

ભાલ પ્રદેશ

19.

ગુજરાતમા સૂકી ખેતી માટે કયો પ્રદેશ જાણીતો છે?

a)

કાનમ પ્રદેશ

b)

ચરોતર પ્રદેશ

c)

વેરાવળ

d)

ભાલ પ્રદેશ

20.

જો તમે આગને અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રમાં ફરી રહ્યા છો તો ત્યાં કયા પ્રકારની જમીન જોવા મળશે ?

a)

કાપની જમીન

b)

રાતી જમીન

c)

જંગલ પ્રકારની જમીન

d)

દલદલ પ્રકારની જમીન