wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Basic English - Wh Questions

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.
આપેલ શબ્દનો અર્થ જણાવો - Who
a)
કોણ
b)
કયારે
c)
કેમ
d)
કયાં
2.
આપેલ શબ્દનો અર્થ જણાવો - What
a)
શું
b)
કયારે
c)
કેમ
d)
કયાં
3.
આપેલ શબ્દનો અર્થ જણાવો - When
a)
કયારે
b)
કેમ
c)
કયાં
d)
શું
4.
આપેલ શબ્દનો અર્થ જણાવો - Where
a)
કયાં
b)
કોણ
c)
કયારે
d)
કેમ
5.
આપેલ શબ્દનો અર્થ જણાવો - Why
a)
કેમ
b)
કયાં
c)
કયારે
d)
કોણ
6.
આપેલ શબ્દનો અર્થ જણાવો - How
a)
કેવી રીતે
b)
શું
c)
કયારે
d)
કેમ
7.
આપેલ શબ્દનો અર્થ જણાવો - How many
a)
કેટલા
b)
કયારે
c)
કેમ
d)
કયાં
8.
આપેલ શબ્દનો અર્થ જણાવો - Which
a)
કયું
b)
કયારે
c)
કેમ
d)
કયાં
9.
Who શબ્દના જવાબમાં શું આવે?
a)
વ્યક્તિ
b)
વસ્તુ
c)
સ્થળ
d)
સમય
10.

Which શબ્દના જવાબમાં શું આવે?

a)
વ્યક્તિ
b)

વસ્તુ, પ્રાણી, પક્ષી,

વનસ્પતિ, વગેરે

c)
સ્થળ
d)
સમય
11.
When શબ્દના જવાબમાં શું આવે?
a)
સમય
b)
વ્યક્તિ
c)
વસ્તુ
d)
સ્થળ
12.
Where શબ્દના જવાબમાં શું આવે?
a)
સ્થળ
b)
સમય
c)
વ્યક્તિ
d)
વસ્તુ
13.
Why શબ્દના જવાબમાં શું આવે?
a)
કારણ
b)
વ્યક્તિ
c)
વસ્તુ
d)
સ્થળ
14.
How many શબ્દના જવાબમાં શું આવે?
a)
સંખ્યા
b)
કારણ
c)
વ્યક્તિ
d)
વસ્તુ
15.

How શબ્દના જવાબમાં શું આવે?

a)

કેવી રીતે ક્રિયા થઈ

b)
કારણ
c)
વ્યક્તિ
d)
વસ્તુ
16.

What શબ્દના જવાબમાં શું આવે?

a)

વિશિષ્ટ માહિતી

b)
કારણ
c)
વ્યક્તિ
d)
વસ્તુ