NEW
Font size
WorksheetsSs 6 unit 4 મહાજનપદો
Total questions: 25
Worksheet time: 13mins
મહાજન પદ કેટલા હતા ?
16
17
18
19
મહાજન પદો કયા કાળમાં હતા ?
આધુનિક
વૈદિક
અનુવૈદિક
મધ્યકાલીન
નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું ?
મગધ
કોશલ
વત્સ
વૈશાલી
નીચેના પૈકી રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કયાં જોવા મળતી નથી ?
મગધ
કોશલ
વત્સ
વૈશાલી
નીચેના પૈકી કયું રાજ્ય મહાજનપદ નથી?
મગધ
વજ્જી
પાંડ્ય
વૈશાલી
જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી ?
2
1
3
4
વજ્જી: વૈશાલી :: મગધ: ..........
મથુરા
કુશીનારા
તક્ષશિલા
રાજગૃહ
મગધ વર્તમાન સમયમાં કયા રાજ્યમાં આવેલું છે ?
ઉત્તર પ્રદેશ
દિલ્હી
રાજસ્થાન
બિહાર
"અંગૂતરનિકાય "ગ્રંથ કઈ ભાષામાં લખાયેલ છે ?
સંસ્કૃત
પાલી
પ્રાકૃત
હિન્દી
મહાજનપદ મુજબ કુશિનારા કયા રાજ્યની રાજધાની હતી ?
વજજી
અંગ
મલ્લ
અવંતી
નીચેનામાંથી કયા મહાજનપદ નું હાલનું સ્થાન માળવાનો પ્રદેશ છે?
વજજી
અંગ
મલ્લ
અવંતી
રાજાશાહી ધરાવતું સૌથી શક્તિશાળી રાજ્ય કયું હતું?
વજજી
અંગ
મલ્લ
મગધ
બિંબીસાર કયા વંશનો શાસક હતો ?
મૌર્ય વંશ
નાગવંશ
નંદવંશ
હર્યક વંશ
શિશુનાગ કયા વંશનો શાસક હતો ?
મૌર્ય વંશ
નાગવંશ
નંદવંશ
હર્યક વંશ
ધનનંદ કયા વંશનો શાસક હતો ?
મૌર્ય વંશ
નાગવંશ
નંદવંશ
હર્યક વંશ
નંદવંશ નો સ્થાપક કોણ હતો? ?
ધનનંદ
મહા પદ્મનંદ
અજાતશત્રુ
શિશુનાગ
બિમ્બીસાર નો પુત્ર કોણ હતો? ?
ધનનંદ
મહા પદ્મનંદ
અજાતશત્રુ
શિશુનાગ
કયા પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રમુખની પસંદગી ચૂંટણી દ્વારા થતી હતી ?
ગણરાજ્ય
રાજાશાહી શાસન વ્યવસ્થા
આપેલ બંને
એક પણ નહી
મગધ ની રાજધાની કઈ હતી?
રાજગૃહ
પાટલીપુત્ર
આપેલ બંને
એક પણ નહી
ખેતીના પાક પર કેટલો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા ?
પાંચમો ભાગ
ત્રીજો ભાગ
છઠ્ઠો ભાગ
સાતમો ભાગ
ગણતંત્રમાં જ્યાં સભા ભરાતી તે જગ્યા કયા નામે ઓળખાતી ?
જનપદ
ઘુસરપાત્ર
સંથાગાર
કર
પોખરા રંગના ચિત્રિત વાસણો કયા નામે ઓળખાતા ?
જનપદ
ઘુસરપાત્ર
સંથાગાર
કર
માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન એટલે..
જનપદ
ઘુસરપાત્ર
સંથાગાર
કર
મહાજન પદો કયા સ્થળે હતા?
સિંધુ ખીણ વિસ્તારમાં
પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં
ગંગા અને સોણ નદીના કિનારે
સરસ્વતી નદીના કિનારે
રાજગૃહ ક્યાં આવેલું હતું?
સિંધુ ખીણ વિસ્તારમાં
પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં
ગંગા અને સોણ નદીના કિનારે
સરસ્વતી નદીના કિનારે
