NEW
Font size
Worksheetsહિમ્મત મારો દોસ્ત
Total questions: 10
Worksheet time: 5mins
લેખક તેમનું નિવૃત્ત જીવન ક્યા જીવે છે?
ગાંધીનગર
અમદાવાદ
બરોડા
જામનગર
રસિકભાઈના પિતા નિવૃત્ત થયા પહેલા શું કામ કરતા?
વકીલ
પોલીસ
શિક્ષક
ડૉક્ટર
રસિકભાઈને કયા પ્રસંગમાં હાજર થવાનું હતું?
પાર્ટીમાં
જન્મદિવસમાં
બેસણામાં
પિકનિકમાં
રસિકભાઈના પિતાને કેટલા રૂપિયા જોતા હતા?
૧૦૦
૫૦
૭૫
૨૫
રસિકભાઈના પુત્રને શું ઈજા થઈ હતી?
તેનો પગ ભાંગ્યો હતો
તેની આંગળી કપાઈ ગયી હતી
તેને માથા માં લાગ્યું હતું
તેનો હાથ ભાંગ્યો હતો
જ્યારે રસિકભાઈ આજુબાજુ જોતા હતા ત્યારે મિસ્ટર જાડેજા શું કરતા હતા?
નાનુભાઇ હારે વાત કરતા હતા.
બીજા લોકો ને મળતા હતા
ઊંધું ઘાલીને ખાતા હતા
વાહનમાંથી નીચે ઊતરતાં હતા
હિમ્મત શું વ્યવસાય કરતો હતો?
તે એક કારખાનું ચલાવતો હતો
તેની પાસે એક દુકાન હતી
તે નોકરીયાત માણસ હતો
તે કામ ગોતવા માટે રસિકભાઈ પાસે આવ્યો હતો
રસિકભાઈનો સ્વભાવ જણાવો
દયાળુ
ગુસ્સેલ
અભિમાની
રમૂજી
આ વાર્તા કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવી છે?
મોહમ્મદ માંકડ ની વાર્તાઓ ભાગ ૧
મોહમ્મદ માંકડ ની વાર્તાઓ
મોહમ્મદ માંકડ ની વાર્તાઓ ભાગ ૨
આપણે માણસો માથી
નાનુભાઈએ પોતેજ મોટર નો દરવાજો રસિકભાઈ માટે ખોલ્યો હતો.
સાચું
ખોટું
