Free Printable Worksheets
NEW
Font size
More settings
સૂર્યાઘાત માપવા માટે ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?
થરમોમિટર
બેરોમિટર
પાયરેનોમિટર
લેક્ટોમિટર
સૂર્યની સપાટીનું તાપમાન આશરે કેટલા અંશ સે અનુમાનવામાં આવે છે ?
5000 અંશ સે
6000 અંશ સે
1.5 અંશ કરોડ સે
1000 અંશ સે
નીચેનામાથી ક્યું પરિબળ તાપમાન પર અસર કરતું નથી ?
રેખાંશ
ભૂપૃષ્ઠ
પવનો
સમુદ્રથી અંતર
નીચેનામાથી ક્યું પરિબળ સૂર્યઘાતના વિતરણ પર અસર કરતું નથી ?
સમુદ્રથી ઊંચાઈ
દિવસની લંબાઈ
મહાસાગરના પ્રવાહો
જમીન અને પાણીનું વિતરણ