NEW
Font size
Worksheetsગુજરાતી સપ્તાહ ૧૧
Total questions: 12
Worksheet time: 6mins
ચકીએ શેની ઉપર ખીચડી રાંધવા મૂકી?
ગેસ પર
ચૂલા પર
તવા પર
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
ચકાને પકડી લાવવા માટે રાજાએ કોને મોકલ્યો?
સિપાઈને
ચકીને
કૂતરાને
રાણીને
નીચેનું વાકય સાચું છે કે ખોટું તે જણાવો. 'ચકી ચોખાનો દાણો લાવી.'
સાચું
ખોટું
પોતાનો જીવ બચાવવા સ્વાર્થી મિત્ર કયાં જતો રહ્યો ?
નદીમાં
ઝાડ પર
ઝાડીઓમાં
ગુફામાં
'જાડો' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ પસંદ કરો.
પાતળો
નીચો
ઊંચો
ઉપરોકત પૈકી એક પણ નહિ
રીંછે મિત્રની નજીક આવીને શું કર્યું છે?
તેને સૂંઘ્યો.
તેને માર્યો.
રડવા લાગ્યો.
ઉપરોકત તમામ
ઝાડ પર બેઠેલો મિત્ર સ્વભાવે કેવો હતો?
પ્રેમાળ
હોંશિયાર
સ્વાર્થી
જાડો
' બે મિત્રો ' વાર્તાનો ભાવ શું છે ?
ક્યારેય કોઈના પર વિશ્વાસ ના કરવો જોઈએ.
જૂઠું ન બોલવું જોઈએ.
એકતા રાખવી જોઈએ.
સંકટના સમયે છોડી દેનાર મિત્રથી હંમેશા ચેતવું જોઈએ.
આમાંથી પ્રાણીનું નામ પસંદ કરો.
કીડી
ચકલી
રીંછ
કોયલ
પહેલો મિત્ર થાકેલો હોવાથી ઝાડ પર ચડી શક્યો નહીં. હા કે ના ?
હા
ના
મિત્રતા હંમેશા કેવા મિત્રની રાખવી જોઈએ નહીં ?
સ્વાર્થી
પ્રેમાળ
સારા દેખાવવાળા
ઉપરોકત પૈકી એક પણ નહિ
રીંછ વિશે શું સાચું છે ? (નોંધ - ચિત્ર મોટું કરવા માટે કિલક કરો.)
તે માંસાહારી પ્રાણી છે.
તે જંગલમાં જોવા મળે છે.
તે કદી મરેલા માણસના મડદાને ખાતું નથી.
ઉપરોક્ત તમામ.
