Font size
Worksheetsમોન્ટુ યાદવ 28/11/2023 ફોરેસ્ટ ગાર્ડ
Total questions: 116
Worksheet time: 1hrs 27mins
ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન અને તેના જિલ્લા વિશે કયું જોડકું ખોટું છે
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન--- અમરેલી
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન--- વેળાવદર ભાવનગર
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન-- વલસાડ
દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન-- ( ઓખા થી જોડિયા વચ્ચે કચ્છનો અખાત
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
ગીર અભયારણ્ય સ્થાપના 1965 માં થઈ હતી
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના 1976 માં થઈ હતી
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના 1979 માં થઈ હતી
દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ગુજરાતમાં ૧૯૮૫માં થઈ હતી
નીચે બનેલા રાષ્ટ્રીય ઉદ્યાનને તેને શરૂઆતથી અંતના ક્રમમાં ગોઠવો એટલે કે ઉતરતા ક્રમમાં ગોઠવો
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન રાષ્ટ્રીય ઉદ્યાન દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન
દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન વાંચતા રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
વર્ષ 2022 મુજબ ગુજરાતમાં કુલ કેટલા વન્યજીવ અભયારણ્યો છે
૨૨
૨૩
૨૧
૪૫
ગીર રાષ્ટ્રીય ઉદ્યાનના જિલ્લો/વિસ્તાર બાબતે કયો વિકલ્પ ખોટો છે
સાસણગીર
જુનાગઢ
અમરેલી
મહેસાણા
ગુજરાતમાંથી એશિયાઈ સિંહોને મધ્યપ્રદેશના-------- અભ્યારણમાં સ્થળાંતર કરવા માટેનું પ્રસ્તાવ છે
ફૂનો - પાલપુર
બાધવગઢ
કાન્હા
પેચ
વર્ષ 2023 માં કેન્દ્ર સરકાર દ્વારા ------ અભ્યારણમાં એશિયાઈ સિંહોના સ્થળાંતર માટેની મંજૂરી આપવામાં આવી છે
બરડો (પોરબંદર)
બરડી પારા અભ્યારણ
શૂલપાણેશ્વર અભ્યારણ
ખીજડીયા પક્ષી અભ્યારણ
નીચેના પૈકી કયું અભયારણ્ય કચ્છ જિલ્લામાં આવેલ નથી
ઘુડખર પક્ષી અભયારણ્યો કચ્છના નાના રણમા છે
નારાયણ સરોવર અભયારણ્ય કચ્છના લખપત તાલુકામાં
કચ્છ રણ વન્ય પ્રાણી અભયારણ્ય કચ્છના મોટા રણમાં આવેલ છે
કચ્છ ઘોરાડ અભયારણ્ય કચ્છમાં આવેલ છ
પાણીયા અભયારણ્ય કચ્છમાં આવેલ છે
નીચેના પૈકી કયા અભયારણ્યમાં રીંછ જોવા મળશે નહીં
જાબુઘોડા અભયારણ્ય--- પંચમહાલ જિલ્લો
રતન મહાલ અભયારણ્ય --- દાહોદ જિલ્લો
જેસોર અભયારણ્ય-- અમીરગઢ તાલુકો બનાસકાંઠા
ડુમખલ અભયારણ્ય --નર્મદા જિલ્લો
મીતયાલા અભયારણ્ય-- અમરેલી
નીચેના પૈકી કયું પક્ષી અભયારણ્ય નથી ગુજરાત સંદર્ભે
થોળ અભયારણ્ય---- કડી તાલુકો મહેસાણા
ગાગા અભયારણ્ય--- જામનગર જિલ્લો
પોરબંદર અભયારણ્ય
ખીજડીયા અભયારણ્ય જામનગર
રતન મહાલ અભયારણ્ય દાહોદ
નીચેના પૈકી કઈ ગુજરાતમાં આવેલી રામસર સાઇટ ( વેટલેન્ડ) નથી
નળ સરોવર પક્ષી અભયારણ્ય 24 સપ્ટેમ્બર 2002માં રામસર સાઇટ બની
થોળ પક્ષી અભયારણ્ય કડી તાલુકાનું મહેસાણા જિલ્લો 2021 માં રામસર સાહેબનો દરજ્જો મળ્યો
ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર જિલ્લો 2022 માં રામસર સાઇટ નો દરજ્જો મળ્યો
રતન મહાલ રીછ અભયારણ્ય દાહોદ જિલ્લો ૧૯૮૨ માં રામસર સાહેબનો દરજ્જો મળ્ય
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
નળ સરોવર પક્ષી અભયારણ્ય અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે
નળ સરોવર પક્ષી અભ્યારણમાં યાયાવર પક્ષીઓ તથા જળચર પક્ષીઓ જોવા મળે છે
નળ સરોવર પક્ષી અભયારણ્ય અને 2012માં રામસર સાઇટ નો દરજ્જો મળેલ છ
આ ગુજરાતની બીજી રામસર સાઇટ છે
કચ્છ રણ વન્યપ્રાણી અભયારણ્ય બાબતે કયો વિકલ્પ ખોટો છે
ગુજરાતમાં આવેલું સૌથી મોટું વન્યજીવ અભયારણ્ય કચ્છ રણ વન્ય પ્રાણી અભયારણ્ય છે જે કચ્છના મોટા રણમાં આવેલું છે
કચ્છ રણ વન્યપ્રાણી અભયારણ્ય (કચ્છના મોટા રણમાં) આવેલ છે
કચ્છ રણ વન્યપ્રાણી અભયારણ્ય સુરખાબના રક્ષણ માટે બનાવવામાં આવેલું છે
આ અભ્યારણ ને ફ્લેમિંગો સીટી તરીકે પણ ઓળખાય છે
આ અભ્યારણ 1,600 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલું છે
પોરબંદર પક્ષી અભ્યારણ બાબતે નીચેના વિધાનો વિચારો અને કયો વિકલ્પ ખોટો છે
પોરબંદર પક્ષી અભ્યારણ ગુજરાતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય છે
પોરબંદર પક્ષી અભ્યારણ 0.09 ચોરસ કિ.મી માં ફેલાયેલ છે
આ અભ્યારણમાં 150 જાતના રંગબેરંગી પક્ષીઓની પ્રજાતિ જોવા મળે છે
પોરબંદર પક્ષી અભ્યારણમાં ઘુડખર સિંહ યાયાવર હેરોતરો ,ઝરખ ,ગાય ,વાઘ ,વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છ
ગાગા અભ્યારણ બાબતે નીચેના વિધાનો વિચારો
(૧)આ અભ્યારણ જામનગર જિલ્લામાં આવેલ છે
(૨) શિયાળા દરમિયાન અભ્યારણમાં પેલી કલ, સપોર્ટ બિલ્ડ, ફ્લેમિંગો, કેન્સ ,જેવા વિદેશી પક્ષીઓ જોવા મળે છે
(૩) હોબર, બસ્તાર્ડ, ઇન્ડિયન વુલ્ફ જેવા દુર્લભવન્ય પ્રાણીઓ પણ આ અભયારણ્યમાં જોવા મળે છે
૧ અને બે સાચા છે
એક અને ત્રણ સાચા છે
એક બે અને ત્રણ સાચા છે
માત્ર બીજું વિધાન સાચું છે
નીચેના અભ્યારણો અને તેના જિલ્લાની જોડ બાબતે કયો વિકલ્પ ખોટો છે
રામપુરા અભયારણ્ય -મોરબી
ગિરનાર વન્યજીવ અભયારણ્ય--- અમરેલી
મિતી યાલા અભયારણ્ય--- અમરેલી
બાલારામ અભયારણ્ય --બનાસકાંઠા
ડુમખલ અભયારણ્ય નર્મદા
મોહબ્બત ખાન બાબી- બીજા દ્વારા નીચેના પછી પૈકી કયો પ્રાણીસંગ્રહાલય બનાવવામાં આવ્યો હતો
સકરબાગ પ્રાણીસંગ્રહાલય
કમલા નહેરુ જુલોજિકલ પાર્ક
ઇન્દ્રોડા ડાયનાસોર અને ફોશિશ પાર્ક
છારી ઢઢ કન્ઝર્વેશન રિઝર્વ (નખત્રણ તાલુકો કચ્છ)
સયાજી ઝુ (પ્રાણી સંગ્રહાલય)ઓ કોના દ્વારા બનાવવામાં આવેલું અથવા તો સ્થાપવામાં આવેલું
મહારાજા સયાજીરાવ ત્રીજા
સયાજીરાવ બીજા
ખંડેરાવ ત્રીજા
મોહબ્બત ખાન બીજો
ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ જેને કચ્છી લોકો સ્થાનિક ભાષામાં ----- નામે ઓળખે છે
હુંજ
હકના
હેડોતરો
તમામ
ઘુડખર અભ્યારણ ધાંગધ્રા અને કચ્છનું નાના રણમાં આવેલું છે જે એક માત્ર જંગલી ગધેડાનું અભ્યારણ છે ઘૂડખરને ત્યાંના લોકો સ્થાનિક ભાષામાં----- કહે છે
હકના
ચકના
યાયાવર
હુંજ
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
ગુજરાતનું પ્રથમ અભયારણ્ય ગીર અભયારણ્ય છે
ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય સુરખાબનગર પક્ષી અભયારણ્ય છે
ગુજરાતના કચ્છ જિલ્લામાં સૌથી વધુ અભયારણ્ય આવેલા છે
ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય ઘુડખર અભયારણ્ય છે
ગુજરાતનું ના જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ અભયારણ્ય આવેલા છે
ગુજરાતમાં આવેલ નીચેના પૈકી કોનો રામસર સાઈટ માં સમાવેશ થતો નથી
નળ સરોવર પક્ષી અભ્યારણ ( અમદાવાદ 2012)
થોળ તળાવ વન્યજીવ અભયારણ્ય (મહેસાણા 2021)
વઢવાણ વેટલેન્ડ (ડભોઇ વડોદરા 2021)
ખીજડીયા વન્યજીવ અભયારણ્ય (જામનગર 2022)
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન (જુનાગઢ 1965)
થોળ તળાવનું બાંધકામ 1912 માં સિંચાઈ માટે ------- શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું
ગાયકવાડ શાસન
સોલંકી વંશના શાસનકાળ
વાઘેલા વંશના શાસનકાળ
મુઘલ વંશના શાસનકાળ
થોળ તળાવ વન્યજીવ અભ્યારણ બાબતે નીચેના વિધાનો વિચારો જે પૈકી કયું ખોટું છે
થોળ તળાવ વન્યજીવ અભયારણ્ય મહેસાણા જિલ્લામાં આવેલું છે
થોડ તળાવનું બાંધકામ 1912માં સિંચાઈ માટે ગાયકવાડ શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું
આ અભયારણ્યમાં ફ્લેમિંગો સારસ સોનેરી શિયાળ કાળિયાર હરણ અને ઝરખ જોવા મળે છે
થોળ સરોવરનું એક મુખ્ય આકર્ષણ એ છે કે તે ભોજા વાળા છોડીથી ઘેરાયેલું છે
થોળ તળાવમાં અભયારણ્યમાં સિંહ અને સારસ જોવા મળે છે
વઢવાણા વેટલેન્ડ જે વડોદરામાં આવેલું છે જે પૈકી કયો વિકલ્પ ખોટો છે
વડવાળા જળાશયનું નિર્માણ 1910માં વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા કરવામાં આવ્યું હતું
વઢવાણા વેટ લેન્ડ ડભોઇ તાલુકામાં આવેલું છે
વડવાળા વેટ લેન્ડ 2021 માં રામસર સાઈડ માં સમાવેશ થયો છે
તમામ વિકલ્પ સાચા છે
નીચેના પૈકી કયું અભયારણ્ય જૈવ વૈવિધ્યસભર કોરલરીફ ધરાવે છે
ખીજડીયા વન્યજીવ અભયારણ્ય
P નળ સરોવર પક્ષી અભયારણ્ય
થોળ તળાવ વન્યજીવ અભયારણ્ય
વડવાળા વેટ લેન્ડ વડોદરા
તમામ વિકલ્પ સાચા છે
નીચેના પૈકી ------ વન્યજીવ અભ્યારણમાં એક બાજુ મીઠું પાણી અને એક બાજુ ખારું પાણી જોવા મળે છે
ખીજડીયા વન્યજીવ અભયારણ્ય
થોળ તળાવ અભયારણ્ય
નળ સરોવર પક્ષી અભયારણ્ય
વઢવાણ વેડલેન્ડ
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
ગુજરાતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે
ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે
ગુજરાતનું સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે
ગુજરાતનું સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે
ગુજરાતનું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર ------ છે(જેને જ્ઞાન ભારતી જૈવ આરક્ષિત ક્ષેત્ર પણ કહે છે)
કચ્છનું રણ
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
ખીજડીયા પક્ષી અભયારણ્ય
તમામ
જૈવ આરક્ષિત ક્ષેત્ર કોણ જાહેર કરે છે
UNESCO
UNO
Who
WWF
નિવસનતંત્રની વિવિધતાની સમૃદ્ધિની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં ------ ક્રમે આવતું રાજ્ય છે
છઠ્ઠા ક્રમે(૬)
સાતમા ક્રમે૭
આઠમા ક્રમે૮
નવમા ક્રમે૯
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
ગુજરાતમાં સૌથી ઓછો મેગરુવ વિસ્તાર 1.00 ચો કિ.મી પોરબંદર જિલ્લામાં છે
ગુજરાતના 14 જિલ્લાઓ મેંગરુવ વિસ્તાર ધરાવે છે
કચ્છ, જામનગર, ભરૂચ અનુક્રમે સૌથી વધુ મેંગરુ વિસ્તાર ધરાવતા જિલ્લાઓ છે
ગુજરાતના ભાવનગર જિલ્લામાં સૌથી ઓછો મેગરુવ વિસ્તાર છે
ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વધુ વનવિસ્તાર ----- જીલ્લો ધરાવે છે ( 2439,48 ચોરસ કિલોમીટર)
ડાંગ
કચ્છ
અમદાવાદ
ભરૂચ
ગુજરાતમાં ગાઢ જંગલો સૌથી વધુ કયા જિલ્લામાં જોવા મળે છ
ડાંગ
ભરૂચ
કચ્છ
અમદાવાદ
ભેજવાળા પાનખર જંગલો બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) આ પ્રકારના વનો 120 સેમી કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશમાં જોવા મળે છે
(૨) આ જંગલો ગુજરાતને આર્થિક દ્રષ્ટિએ સૌથી વધુ ઉપયોગી છે
(૩) આ જંગલોમાં 50% વૃક્ષો સાગના જોવા મળે છે
પ્રથમ અને બીજું વિધાન સાચા છે
માત્ર પ્રથમ વિધાન સાચું છે
તમામ વિધાન સાચા છે
માત્ર બીજું વિધાન સાચું છે
સૂકા પાનખર જંગલો બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
આ જંગલોને મિશ્ર જંગલો પણ કહેવાય છે
પાનખર ઋતુમાં વૃક્ષોના પાન ખરી પડે છે
આ જંગલોમાં 60 થી 120 સેમી જેટલો વરસાદ ધરાવે છે
આ પ્રકારના જંગલોમાં સવાના પ્રકારના ઘાસ સાથે સરખાવી શકાય એવું ઓછું ઘાસ જોવા મળે છે
તમામ વિકલ્પ સાચા છે
ગુજરાત રાજ્યમાં મેનગ્રુવ ની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે
15
3
4
2
ગુજરાતના જંગલોને ચાર મોટા ઝોનમાં વહેંચવામાં આવેલા છે જે પૈકી કયો ઝોન ખોટો છે
સુરત
વડોદરા
જુનાગઢ
ગાંધીનગર
અમદાવાદ
ગુજરાતમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વનવિસ્તાર કયા જિલ્લામાં જોવા મળે છે
કચ્છ
ડાંગ
વલસાડ ઉન
નવસારી
ગુજરાતમાં સૌથી ઓછો જંગલ વિસ્તાર કયા જિલ્લામાં જોવા મળે છે
આણંદ
કચ્છ
ડાંગ
ભરૂચ
સલીમ અલી વિશે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
સલીમ અલી નો જન્મ મુંબઈમાં થયો હતો અને તેમનું મૂળ વતન ખંભાત છે
ભારતમાં સૌપ્રથમ પક્ષીઓનું સર્વેક્ષણ કરનાર સલીમ અલી અને પક્ષીઓને ઇજાગ્રસ્ત કર્યા વિના પકડવાની ડેક્કન વિધિ વિધિના પિતા માનવામાં આવે છે
સલીમ અલી રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે
સલીમ અલી પક્ષી અભ્યારણ અમદાવાદમાં આવેલ છે
સલીમ
1980 થી 2004 સુધી ટેહેરી બંધના નિર્માણના વિરોધમાં ------ એ ઉત્તરાખંડમાં આંદોલન કર્યા હતા
સુંદરલાલ બહુગુણા
મેઘા પાટકર
ઇન્દિરા ગાંધી
દેવાંગ
ઇન્દિરા ગાંધી બાબતે નીચેના વિધાનો વિચારો
1972 માં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઇન્દિરા ગાંધીના સમયમાં પસાર કરવામાં આવ્યો હતો
1974 માં જળ અધિનિયમ ઇન્દિરા ગાંધીના સમયમાં પસાર કરવામાં આવ્યો હતો
1980 માં પર્યાવરણ વિભાગ ઇન્દિરા ગાંધીના સમયમાં પસાર કરવામાં આવ્યો હતો
1973 માં પ્રોજેક્ટ ટાઈગર ની શરૂઆત ઇન્દિરા ગાંધીના સમયમાં શરૂ કરવામાં આવી હતી
તમામ
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
પીપલ્સ ફોર એનિમલ્સ નામના સંગઠનની સ્થાપના મેનકા ગાંધીએ કરી
ચેવાંગ નોર્ફેલને ભારતના આઈસમેન તરીકે ઓળખાય છે(કુત્રિમ ગ્લેઝર નું નિર્માણ કર્યું છે)
ભારતના પર્યાવરણ વિદ્વાન ચંડી પ્રસાદ ભટ્ટને રેમન મેગ્સેસે એવોર્ડ પણ મળ્યો છે
રાજેન્દ્ર સિંહને વોટરમેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખાય છે
બાબા આમતેને ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખાય છે
પર્યાવરણ સાથે સંકળાયેલા નીચેના પૈકી કોને રેમન મેગ્સેસે એવોર્ડ મળેલો નથી
ચંડી પ્રસાદ ભટ્ટ
રાજેન્દ્રસિંહ
સોનમ વાગચૂક
બાબા આમ્ટે
પ્રમોદ પાટીલ
જાદવ મોલાઇ પેંગ નીચેના પૈકી કયા નામથી પ્રખ્યાત છે
ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા
ટાઈગર મેન ઓફ ઇન્ડિયા
વોટર મેન ઓફ ઇન્ડિયા
બલ્ડ મેન ઓફ ઇન્ડિયા
ડોલ્ફિન મેન ઓફ ઇન્ડિયા તરીકે અથવા ડોલ્ફિન સિંહા તરીકે કોણ ઓળખાય છે
રવિન્દ્રકુમાર સિંહા
બાબા આંબે
રાજેન્દ્રસિંહ
તમામ
વંદના શીવા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
વંદના શિવાને અનાજની ગાંધી તરીકે ઓળખવામાં આવે છે
નવદાન્યા નામના એક સંગઠનની સ્થાપના વંદના શિવા કરી
નવદન્યા સંગઠન બાસમતી ચોખા ની પેટન્ટ તથા લીમડાની બાયોપાયરસી વિરુદ્ધ અભિયાન ચલાવીને તેમાં સફળતા મેળવિ
વંદના શિવાને ચીપકો વુમન તરીકે પણ ઓળખાય છે
વાઘ પર રિસર્ચ કરનાર પ્રથમ મહિલા ભારતની કઈ જેથી તેને ઇન્ડિયા ટાઇગર પ્રિન્સેસ ઉપનામ તરીકે પણ ઓળખાય છે
ગૌરી દેવી
લતિકા રાણા
રાજેન્દ્રસિંહ
કૈલાશ સાંખલા
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
ચિપકો વુમન તરીકે ગૌરી દેવી ઓળખાય છે
કર્ણાટકમાં થયેલું એપિકો આંદોલનનું નેતૃત્વ પાંડુરંગ હેંગડે કર્યું
કૈલાશ સાંખલા ને ધ ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે
પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા તરીકે વાસુદેવને ઓળખવામાં આવે છે
તમામ વિકલ્પ સાચા છે
સલીમ અલી સેન્ટર ફોર ઓનિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રી નામની સંસ્થા ક્યાં આવેલી છે
કોયેમ્બતુર
ગોવા
મુંબઈ
શ્રીનગર
જ્યાં સુધી વૃક્ષો કપાતા રહેશે ત્યાં સુધી હું કોઈ સન્માન માટે યોગ્ય નથી આ વિધાન કયા પર્યાવરણ વીદે કહ્યું છે
સુંદરલાલ બહુગુણ
લતિકારાના
સલીમ અલી
ગૌરી દેવી
અમૃતાદેવી બિશ્નોઇ વન્યજીવ સુરક્ષા પુરસ્કાર બાબતે નીચે પૈકી કયો વિકલ્પ ખોટો છે
અમૃતાદેવી તેમજ ખેજરાલી હત્યાકાંડમાં બલિદાનની યાદમાં આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે
ખેજલડી દિવસ 12 સપ્ટેમ્બર છે
વન્યજીવ સુરક્ષાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન બદલાય એવોર્ડ આપવામાં આવે છે
વન્યજીવ સુરક્ષા સાથે સંકળાયેલ વ્યક્તિઓ તેમજ સંગઠન અને એક લાખ રરોકડ રકમ આપવામાં આવે છે
સૌપ્રથમ આ એવોર્ડ મીરાબાઈ ચાનું એ લીધો
વન નિર્માણ અને બંજર જમીનના વિકાસમાં જેમણે વિશિષ્ટ કાર્ય કર્યું હોય તે બદલ ભારતના પર્યાવરણ વન અને જળવાયું પરિવર્તન મંત્રાલય દ્વારા કયો પુરસ્કાર આપવામાં આવે છે
ઇન્દિરા પ્રિયદર્શની વૃક્ષો મિત્ર પુરસ્કાર
મેદની પુરસ્કાર
રાજીવ ગાંધી વન્યજીવ સુરક્ષા પુરસ્કાર
તમામ વિકલ્પ સાચા છે
મેદની પુરસ્કાર બાબતે નીચેના વિધાનો વિચારો અને કયું ખોટું છે તે જણાવો
પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા મેદની પુરસ્કાર આપવામાં આવે છે
મેદની પુરસ્કાર પર્યાવરણ તથા તેના સંબંધિત વિષયો જેવા કે વન્યજીવ જળ સંસાધન સંરક્ષણ વગેરે કાર્યોને પ્રોત્સાહિત કરવા માટે ભારતીય લેખકોને આ પુરસ્કાર આપવામાં આવે છે
આ પુરસ્કાર પાંચ શ્રેણીમાં આપવામાં આવે છે
આ પુરસ્કારમાં પ્રથમ ઇનામ મેળવનારને એક લાખ બીજા નંબરને 75000 અને ત્રીજા નંબરને 50,000 ઇનામ આપવામાં આવે છે
UNEP દ્વારા આપવામાં આવતો ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ 2022 કોને મળ્યો
નરેન્દ્ર મોદી સાહેબને
પૂર્ણિમા દેવી ને હરગીલા પક્ષીના સંરક્ષણ માટે
અમૃતાદેવી બિશ્નોઇને
તમામ વિકલ્પ સાચા છે
પર્યાવરણ ક્ષેત્રે સંશોધન બદલ ભારતીય લેખકોને કયો પુરસ્કાર એનાયત કરવામાં આવે છે
મેદની પુરસ્કાર
ઇન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર
ઇન્દિરા પ્રિયદર્શની વૃક્ષ મિત્ર પુરસ્કાર
કૈલાશ સાંખલા પુરસ્કાર
પર્યાવરણ ક્ષેત્રનો કયો પુરસ્કાર ગ્રીન ઓસ્કર તરીકે ઓળખાય છે
વ્હિટલી પુરસ્કાર
મેદની પુરસ્કાર
કૈલાશ સાંખલા પુરસ્કાર
અમૃતાદેવી બિશ્નોઇ પુરસ્કાર
ભારત સરકાર દ્વારા ઇન્દિરા પ્રિયદર્શની વૃક્ષમિત્ર પુરસ્કાર કયા ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે
પડતર ભૂમિ વૃક્ષ વિકાસ ક્ષેત્રે
વન્ય ક્ષેત્રે
ઉર્જા બચત ક્ષેત્રે
માનવ કલ્યાણ ક્ષેત્રે
લેખક અને પુસ્તકના નામ સંદર્ભે કયો વિકલ્પ ખોટો છે
ચંડી પ્રસાદ ભટ્ટ ----પર્વત પર્વત
ચાર્લ્સ ડાર્વિન--- ઓરીજન ઓફ સ્પીસીઝ
શ્રીમાન નરેન્દ્ર મોદી---- ગુજરાત રિસ્પોન્સ ટુ ચેલેન્જ ઓફ ક્લાઇમેટ ચેન્જ
લતિકારાણા-- તકદીર ધ ટાઇગર કબ અને હિડન ઇન્ડિયા
મેઘા પાટકર--- બુક ઓફ ઇન્ડિયન બર્ડ્સ
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
રાષ્ટ્રીય પ્રવાસન દિવસ---- 25 જાન્યુઆરી
વિશ્વ આદરભૂમિ દિવસ-- બે ફેબ્રુઆરી
વિશ્વ કઠોળ દિવસ--- 10 ફેબ્રુઆરી
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ--- 31 ફેબ્રુઆરી
વિશ્વ ચકલી દિવસ 20 માર્ચ સાથે
હાલના ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી કોણ છે
શ્રી મુળુ ભાઈ બેરા
શ્રી જી કિશન રેડ્ડી
શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ
શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ
21 માર્ચ ના રોજ વિશ્વ વન દિવસ 2023 નો ઉજવવામાં આવ્યો હતો. જેની થીમ શું હતી
જંગલો અને સ્વાસ્થ્ય(forest and health)
It's time for wetland રેસ્ટોરેશન
The future of weather climate and water across generations
Accelerating change
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
22 માર્ચ વિશ્વ જળ દિવસ (પૃથ્વી સંમેલન બ્રાઝિલના રીઓડી જનેરો માં યોજાયેલો ત્યારે વિશ્વ જળ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી)
23 માર્ચ વિશ્વ હવામાન દિવસ
7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ
31 મે વિશ્વ જૈવ વિવિધતા દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ 2023 ની થીમ શું હતી
ઓન્લી વન અર્થ
#બીટ પ્લાસ્ટિક પોલ્યુશન
વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી
પાંચ જૂન 1972
પાંચ જૂન 1974
પહેલી મે 1960
તમામ વિકલ્પ સાચા છે
રાષ્ટ્રીય કિસાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે
23 ડિસેમ્બર
23 જૂન
18 જુલાઈ
29 જુલાઈ
26 નવેમ્બર કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે
કાયદા દિવસ
રાષ્ટ્રીય દૂધ દિવસ
રાષ્ટ્રીય દૂધ દિવસે પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવે છે
વિશ્વ દૂધ દિવસ એક જુન
26 નવેમ્બર શ્વેત ક્રાંતિ ના જનક ડોક્ટર સ્વામીનાથન ના જન્મદિવસ ના લીધે ઉજવવામાં આવે છે
ભારતના બંધારણ મૂળભૂત અધિકારો ભાગ ત્રણમાં કરેલી જોગવાઈ પૈકી કઈ જોગવાઈ કોટી છે
(૧)અનુચ્છેદ 19 1 (એ )મુજબ અવાજ પ્રદૂષણ સામે બંધારણીય જોગવાઈ છે
(૨)અનુચ્છેદ 21 મુજબ જીવનનો અધિકાર આરોગ્યનો અધિકાર સ્વચ્છ વાતાવરણમાં રહેવાનો અધિકાર ઘોંઘાટ અને પ્રદૂષણથી મુક્ત થવાનો અધિકાર આપવામાં આવ્યો છે
બીજું વિધાન સાચું છે
પ્રથમ અને બીજું બંને વિધાન સાચા છે
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરેલી જોગવાઈ બાબતે
રાજ્ય પર્યાવરણની સુરક્ષા તથા સુધારણા માટે અને દેશના વન અને વન્યજીવની સુરક્ષા માટે પ્રયત્નો કરશે તે કયો અનુચ્છેદ કહે છે
48A
48
47A
તમામ વિકલ્પ સાચા છે
જંગલ તળાવ નદીઓ અને વન્ય સૃષ્ટિ સહિત પ્રાકૃતિક પર્યાવરણની સુરક્ષા અને સુધારણા કરવી તથા જીવન પ્રાણીઓ પ્રત્યે કરુણતા દાખવવી તે ભારતના દરેક નાગરિકની ફરજ છે---- મૂળભૂત ફરજોનીય કયા અનુચ્છેદ માં આ જોગવાઈ છે
51-A(7)
51-A(9)
51-A(10)
તમામ વિકલ્પ સાચા છે
વર્તમાનમાં જંગલ બંધારણની કઈ યાદીનો વિષય છે
રાજ્ય યાદી
સંઘ યાદી
સંયુક્ત યાદી
તમામ વિકલ્પ સાચા છે
વન્યજીવ સંરક્ષણ અધિનિયમ કયા વર્ષે અમલમાં આવ્યો
1973
1974
1972
તમામ વિકલ્પ સાચા છે
વન્યજીવ સંરક્ષણ અધિનિયમ મુજબ કઈ અનુસૂચિમાં સમાવેશ પામેલા પ્રાણીઓનો શિકાર કરી શકાશે
અનુસૂચિત 1
અનુસૂચિત 2
અનુસૂચિત 3
અનુસૂચિત ,5
ભારતીય બંધારણમાં પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનની માટેની જોગવાઈ કયા ભાગમાં કરવામાં આવી છે
ઉપરોક્ત તમામ
મૂળભૂત અધિકારો
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
મૂળભૂત ફરજો
પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ 1986 કઈ દુર્ઘટના બાદ કરવામાં આવ્યો
ભોપાલ ગેસ દુર્ઘટના
ડસ્ટ બાઉલ દુર્ઘટના
ગેસ દુર્ઘટના
મચ્છુ હોનારત
રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ ક્યારે ઘડવામાં આવી
2006
2005
2002
2003
પર્યાવરણના અધિકારોની સુરક્ષા અને પર્યાવરણીય કાયદાઓના અસરકારક અમલ માટે કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં નેશનલ ગ્રીન ટીબ્યુનલ ની રચના કરવામાં આવી હતી
2010
2008
2009
2011
વન પર્યાવરણ નીતિ જાહેર કરનારું પ્રથમ રાજ્ય કયું છે
ગુજરાત
રાજસ્થાન
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
હવાનું પ્રદૂષણ નું નિવારણ અને નિયંત્રણ માટે કયા વર્ષમાં કાયદો ઘડવામાં આવ્યો
1974
1984
1981
1968
જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો ક્યારથી અમલમાં આવ્યો
1985
1988
1972
1974
વન સંરક્ષણ અધિનિયમ 1980 હેઠળ પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન વિભાગ દ્વારા વન સંરક્ષણ નિયમો 2022 મુજબ કઈ કઈ સમિતિઓની રચના કરવામાં આવશે
સલાહકાર સમિતિ
પ્રાદેશિક અધિકાર સમિતિ
પ્રોજેક્ટ સ્ક્રીનીંગ સમિતિ
તમામ
વન સંરક્ષણ નિયમો 2022 મુજબ સલાહકાર સમિતિની બેઠક ક્યારે યોજાશે
દર મહિને ઓછામાં ઓછી એક વખત
દર મહિને ઓછામાં ઓછી બે વખત
દર વર્ષે ઓછામાં ઓછી એક વખત
દર વર્ષે ઓછામાં ઓછી બે વખત
જેવી વિવિધતા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો હતો
2001
2002
2000
2004
વન અધિકાર અધિનિયમ 2006 નું પૂરું નામ જણાવો
અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસીઓ (વન અધિકારો માન્યતા) અધિનિયમ 2006
અનુસૂચિત જનજાતિ અને અધિકાર અધિનિયમ 2006
અનુસૂચિત જાતિ અને અન્ય પરંપરાગત વનવાસીઓ (વન અધિકાર માન્યતા) અધિનિયમ 2006
વન અધિકાર અધિનિયમ 2006 મુજબ કેટલી મર્યાદામાં વન્ય ભૂમિનો અધિકાર મળેલ છે
ચાર હેક્ટર
ત્રણ હેક્ટર
6 એક્ટર
પાંચ હેક્ટર
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનું વડુમથક ક્યાં આવેલું છે
નવી દિલ્હી
કલકત્તા
પુણે
ચેન્નઈ
NGT લાગુ કરનાર પ્રથમ દેશ કયો
ઓસ્ટ્રેલિયા
અમેરિકા
ભારત
પાકિસ્તાન
પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ક્યાં વર્ષે ઘડવામાં આવ્યો
1986
1988
1952
1992
સ્વતંત્ર ભારતમાં પ્રથમ વન નીતિ ક્યારે જાહેર કરવામાં આવી હતી
1980
1952
1986
2006
બંધારણના અનુચ્છેદ------ નો ઉપયોગ કરીને સંસદે વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ 1972 બનાવ્યો હત
1952
252
21
47A
વન્યા જીવ સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ ઘડવામાં આવેલા કાયદાને વનસ્પતિઓ અને પ્રાણીઓની સુરક્ષા ની સ્થિતિને કુલ છ અનુસૂચિમાં વિભાગિત કરવામાં આવેલી હતી તે પૈકી કયો વિકલ્પ ખોટો છે
પ્રથમ અને બીજી અનુસૂચિમાં લુપ્તપ્રાય પ્રજાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના આધારે તેને સુરક્ષા આવશ્યક છે તેમજ લુપ્તત ત્રાઈ પ્રજાતિઓનો ગેરકાયદેસર શિકાર હત્યા અને વ્યાપાર પર સંપૂર્ણ પ્રતિબંધ અને કઠોળ દંડની જોગવાઈ કરવામાં આવી છે
અનુસૂચિમાં 5 જે પ્રજાતિ નો સમાવેશ કરવામાં આવ્યો છે જેને વર્મીન તરીકે ઓળખાય છે, વર્મી lન એટલે એવા નાના જંગલી પ્રાણીઓ જે વર્મીન બીમારી ફેલાવે છે તથા વનસ્પતિ અને ભોજનને નષ્ટ કરે છે
અનુસૂચિત 6 માં વનસ્પતિઓનો સમાવેશ થાય છે જેનું ઉત્પાદન વેચાણ અને પરિવહનને પ્રતિબંધ કરે છે
તમામ વિકલ્પ સાચા છે
NGT બાબતે નીચેના વિધાનો વિચારો અને કયું ખોટું છે
એન જી ટી નું મુખ્યલય નવી દિલ્હી છે
ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ બાદ ભારત એનજીટી ની રચના કરનાર ત્રીજો દેશ બન્યો
એનજીટીના અધ્યક્ષ તરીકે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ અથવા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ
જેમનો સમયગાળો ચાર વર્ષ અથવા 70 વર્ષની ઉંમર સુધી હોય છે
એનજીટીના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે
એન જી ટી એ અરજીઓ અથવા અપીલો દાખલ થયા ના કેટલા સમયમાં ચુકાદો કરવો અનિવાર્ય છે
છ મહિના
એક વર્ષ
બે વર્ષ
છ વર્ષ
કયા બંધારણીય સુધારા હેઠળ જંગલ એ બંધારણની રાજ્ય યાદીના વિષય ના બદલે સંયુક્ત યાદીના વિષયમાં મૂકવામાં આવ્યો
42 મો બંધારણીય સુધારો 1976
44 મો બંધારણીય સુધારો 1978
રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ 2006
તમામ વિકલ્પ સાચા છે
અપ્પિકો આંદોલન બાબતે નીચે પૈકી કયો વિકલ્પ ખોટો છે
અપ્પિકો આંદોલન પાંડુરંગ હેગડે ના નેતૃત્વમાં થયું હતું
અપ્પિકો એક કન્નડ શબ્દ છે જેનો અર્થ થાય છે ગળે લગાવવું
Save grow and use rationally સૂત્ર અપ્પિકો આંદોલન દરમિયાન પ્રચલિત થયું હતું
અપ્પિકો આંદોલન કેરળમાં થયું હતું
અપ્પિકો આંદોલન જંગલના રક્ષણ માટે થયું હતું
મિસાઈલ પરીક્ષણને રોકવા માટે કયું આંદોલન થયું હતું
બલિયા પાલ આંદોલન
માહિતી આંદોલન
નવ ધન્યા આંદોલન
તમામ વિકલ્પ સાચા છે
કયા જંગલને મુંબઈના ફેફસાં તરીકે ઓળખવામાં આવે છે
આરે જંગલ
ગોરેગાંવ જંગલ
ધા રા વિના જંગલ
તમામ વિકલ્પ સાચા છે
કયા પર્યાવરણવીદ ચીપકો આંદોલન સાથે સંકળાયેલા નથી
સુંદરલાલ બહુગુણા
ચંડી પ્રસાદ ભટ્ટ
ગૌરી દેવી
પાંડુરંગ હેગડે
કયા આંદોલનને રાઈટ લાઈવ હુડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો
ચિપકો આંદોલન
નર્મદા આંદોલન
બિશ્નોય આંદોલન
તમામ વિકલ્પ સાચા છે
ચિપકો આંદોલનનો મુખ્ય ઉદ્દેશ શું હતો
વન સુરક્ષા
પર્યાવરણ સુરક્ષા
જીવ સુરક્ષા
માનવ સુરક્ષા
કલ્યાણ સિંહ રાવતે ઉતરાખંડમાં લગ્નમાં જુતા ની ચોરીની પરંપરા નો અંત લાવી વરપક્ષ દ્વારા કન્યાના ગામમાં વૃક્ષ વાવવાની પ્રથા શરૂ કરી હતી તે આંદોલનનું નામ શું
મૈતી આંદોલન
ચિપકો આંદોલન
ગંગા બચાવો આંદોલન
તમામ વિકલ્પ સાચા છે
વિશ્વના વિવિધ સંમેલન અને તેને હેતુ બાબતે નીચે પૈકી કયો વિકલ્પ ખોટો છે
મીના માટે સંમેલન 2017----- પારાના પ્રદૂષણને અટકાવવા માટે
મોન્ટ્રીયલ પ્રોટોકોલ 1987-- ઓઝોન ક્ષારણને અટકાવવા માટે
કિંગાલી સંમેલન 2013 ----હાઈડ્રો ફ્લોરો કાર્બન ના ઉપયોગમાં ઘટાડો કરવો જે તીવ્ર હરિત ગૃહ પ્રભાવકારી છે
બેસર સંમેલન 1989---- નિરંતર ઓર્ગેનિક પ્રદુષકો ની સામે માનવ અને પર્યાવરણનું રક્ષણ કરવું
વીયેના ના સંમેલન 1971આદ્ર ભૂમિ સંરક્ષણ માટ
નીચેના સંમેલન અને તેના હેતુ બાબતે કયો વિકલ્પ ખોટો છે
નાગોયા પ્રોટોકોલ 2010 ----જેવી વિવિધતા સંરક્ષણ અને આનુવંશિક સંસાધનોના લાભોની ન્યાય પૂર્ણ વહેચણી કરવી તથા પરંપરાગત જ્ઞાનને પ્રોત્સાહન આપવું
ક્યોટો પ્રોટોકોલ 1997---- ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન ને ઘટાડવા માટે
કાર્તેજેના પ્રોટોકોલ 2,000----- જૈવ વિવિધતા સંરક્ષણ માટે
રિયો સંમેલન ---1992 જલવાયુ પરિવર્તનો ની અસરો અટકાવવા
તમામ વિકલ્પ સાચા છે
અજેંડા 21 કયા પર્યાવરણીય સંમેલન સાથે સંકળાયેલ છે
રિયો પૃથ્વી શિખર સંમેલન 992
ક્યોટો પ્રોટોકોલ 1997
રામસર સંમેલન 1971
તમામ વિકલ્પ સાચા છે
UNFCCC અંતર્ગત થયેલી વિવિધ કોન્ફરન્સ ઓફ પાર્ટીસ(CO p)નો મુખ્ય ઉદ્દેશ------ છે
ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઓછું કરી વૈશ્વિક તાપમાનમાં થયેલ વૃદ્ધિમાં ઘટાડો કરવો
આદ્ર ભૂમિ ના રક્ષણ માટે
ચીન અને અમેરિકા દ્વારા વૃક્ષોનું છેદન અટકાવવા માટે
તમામ વિકલ્પ સાચા છે
IUCN બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) international union for conservation nation તેનું પૂરું નામ છે
(૨) આયુસીએનની સ્થાપના ઓક્ટોબર 1948 માં થઈ
(૩) આયુષ્ય નું વડુમથક સ્વીઝરલેન્ડ ના ગલાન્ડ માં છે
(૪) આયુસીએન સંકટ ગ્રસ્ત જીવજંતુઓની એક યાદી તૈયાર કરે છે જેને રેડ ડેટા બુક કહે છે
(૫)આયુસી એન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા નો અવલોકન કરતા સંસ્થાનો દરજ્જો પ્રાપ્ત થયો છે
તમામ વિકલ્પ સાચા છે
પ્રથમ બીજું ત્રીજું અને ચોથું વિધાન સાચા છે
બીજું ત્રીજું ચોથું અને પાંચમું વિધાન સાચા છે
માત્ર પ્રથમ ત્રીજું ચોથું પાંચમુ વિધાન સાચા છે
UNEP બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
UNEP નું પૂરું ના United Nations environment program છે
UNEP નું વડુમથક નેરોબી કેન્યામાં છે
1988 માં જળવાયુ પરિવર્તન માટે IPCC ની શરૂઆત અને WMO નું સંચાલન માટે આંતરરાષ્ટ્રીય રૂપરેખા UNEP તૈયાર કરે છે
દર વર્ષે પાંચ જૂને ઉજવાતો વિશ્વ પર્યાવરણ દિવસ UNEP દ્વારા શરૂ કરવામાં આવેલ પહેલ છે જેનો નિર્ણય 1972 ના સ્ટોકમ સંમેલનમાં લેવાયો હતો
તમામ વિકલ્પ સાચા છે
WWF બાબતે નીચેના વિધાનો વિચારો
WWF નું પૂરું નામ વર્લ્ડવાઈડ ફંડ ફોર નેચર છે
તેની સ્થાપના 1961 માં થઈ
જેનું મુખ્ય મથક નેરોબી કેન્યા છે
તમામ વિકલ્પ સાચા છે
IPCC બાબતે નીચેના વિધાનો વિચારો
IPCC નું પૂરું નામ Inter Government Panel on Climate Change
વર્લ્ડ મેટિયોલોજી ઓર્ગેનાઇઝેશન અને યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા ipc IPCCની રચના થઈ
IPCC નું વડુ મથક જીનીવા સ્વીઝરલેન્ડ છે
આ સંસ્થા આબોહવા પરિવર્તન પર દેખરેખ રાખનારી તેમજ માનવીય પ્રવૃત્તિઓ દ્વારા આબોહવા પરિવર્તન પર આવતા ખતરાઓનું મૂલ્યાંકન કરતી વૈશ્વિક આંતર સરકારી સમિતિ છે
ભારતમાં આઇપીપી ipc ની સ્થાપના 1914 માં થઈ
CITES બાબતે નીચેના વિધાનો વિચાર
(1)CITES નું પૂરું નામ the convention on international trade in endangered species of wild future and forest
(2) જેનું મુખ્ય મથક ગ્લેન્ડ સ્વિઝરલેન્ડમાં છ
(૩) CITES જે લુપ્તપ્રાહી થઈ ગયેલા વન્યજીવો તથા વનસ્પતિના વેપારને નિયંત્રણ કરવાનો ઉદ્દેશ્ય છે જેના કારણે સંકટ ગ્રસ્ત પ્રાણીઓ કે વનસ્પતિઓના અસ્તિત્વ સામે ઊભા થતા ખતરાનું નિવારણ કરી શકાય છે
તમામ વિધાન સાચા છે
તમામ વિધાન ખોટા છે
માત્ર ત્રીજુ વિધાન સાચું છે
માત્ર પ્રથમ અને બીજું વિધાન સાચા છે
REDD નું પૂરું નામ આપો જે 2005 થી UNFCCC અંતર્ગત ચાલતું એક તંત્ર છે
Reducing emission from deforestation and forest degradation
Reducing environment from development and forest degradation
UNFCCC નું પૂરું નામ જણાવો
United Nations framework convention on climate change
United Nations forest convention on culture and change
Urban Nations framework culture on climate change
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
UNEP નું વડુમથક- નરોબી કેન્યા
IUCN નું વડુમથક ગ્લાંડ સ્વીઝરલેન્ડ છે
WWF નું થોડું મથક ગ્લાન્ડ સ્વીઝરલેન્ડ છે
IPCC નું વડુમથક જીનીવા સ્વીઝરલેન્ડ છે
Traffic નું વડુમથક નેધરલેન્ડ છે
ગ્રીન પીસ સંસ્થા નું મુખ્ય મથક ક્યાં છે
એમસ્ટરડમ નેધરલેન્ડ
જીનીવા સ્વીઝરલેન્ડ
ગ્રેન્ડ સીઝરલેન્ડ
નૈરોબી કેન્યા
વિશ્વનું સૌથી જૂનું અને મોટું પર્યાવરણીય નેટવર્ક કયું છે
IUCN
UNEP
WWF
Cites
