wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TDO CLASS 2

Total questions: 51

Worksheet time: 28mins

Name
Class
Date
1.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ક્યારથી અમલમાં આવ્યો?.

a)

29 જાન્યુ.1948

b)

27 જાન્યુ.1948

c)

29 જાન્યુ.1947

d)

એકપણ નહિ

2.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ અંતર્ગત જિલ્લા સ્કૂલ બોર્ડ અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના કરવામાં આવી છે?

a)

કલમ 5

b)

કલમ 18

c)

કલમ 4

d)

કલમ 3

3.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ની કલમ 21 અને 22 હેઠળ નીમેલ વહીવટી અધિકારી કોના સેવક છે?

a)

કેન્દ્ર સરકારના

b)

ભારત સરકાર ના

c)

રાજ્ય સરકાર ના

d)

જિલ્લા સ્કૂલ બોર્ડ ના

4.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત રચાયેલ જિલ્લા સ્કૂલ બોર્ડ વર્તમાનમાં કયા નામે ઓળખાય છે?

a)

જિલ્લા લોકલ બોર્ડ

b)

જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ

c)

રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ

d)

જિલ્લા સ્કોર બોર્ડ

5.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત સ્કૂલ બોર્ડ કેટલા સભ્યોનું બનેલું હોય છે?

a)

પાંચથી ઓછા નહીં અને 16 થી વધુ નહીં

b)

10 થી 12 સભ્યો નું

c)

બાર થી ઓછા નહીં અને 16 થી વધારે નહીં

d)

ઉપર પૈકી એકપણ નહિ

6.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત જે વિસ્તારમાં કોઈપણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હોય તેવો વિસ્તાર એટલે.......

a)

સાર્વત્રિક શિક્ષણ વિસ્તાર

b)

પ્રાથમિક શિક્ષણ વિસ્તાર

c)

મફત અને ફરજિયાત શિક્ષણ વિસ્તાર

d)

ફરજિયાત શિક્ષણ વિસ્તાર

7.

શિક્ષણની કોર્ટ ટ્રિબ્યુનલ નું વડુમથક કયા શહેરમાં આવેલું છે?

a)

અમદાવાદ

b)

ગાંધીનગર

c)

વડોદરા

d)

શાહપુર

8.

જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરતા પહેલા કેટલા દિવસ અગાઉ નોટિસ આપવામાં આવે છે?

a)

10

b)

7

c)

15

d)

21

9.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત જિલ્લા સ્કૂલ બોર્ડ ન હોય ત્યાં કોની નિમણૂક થાય છે?

a)

જિલ્લા શિક્ષનાધિકરી ની

b)

જિલ્લા અધ્યક્ષની

c)

રાજ્ય સરકાર ના સત્તાધિકારી ની

d)

તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ની

10.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ પ્રાથમિક શિક્ષણ બોર્ડની સત્તા અને ફરજોની નિર્દેશ કરે છે?

a)

કલમ 59

b)

કલમ 7

c)

કલમ 3

d)

કલમ 48

11.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ની કઈ કલમ અંતર્ગત રાજ્ય સરકારને નિયમો કરવાની સત્તા પ્રાપ્ત થઈ છે.?

a)

કલમ 58

b)

કલમ 63

c)

કલમ 71

d)

કલમ 61

12.

જિલ્લા સ્કૂલ બોર્ડના સભ્યોની ગેર લાયકાતોમાં નીચેના પૈકી એક બાબત સુસંગત નથી?

a)

તે 25 વર્ષ કરતા નાના હોય

b)

દીવાની કોર્ટનો ન્યાયાધીશ હોય

c)

ફોજેદારી ગુનામાં છ માસની સજા થઈ હોય

d)

તે માન્ય શાળા નો શિક્ષક કે નોકર ન હોય

13.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ અંતર્ગત જિલ્લા અને નગરપાલિકા શિક્ષણ સમિતિ ના સ્ટાફ પસંદગી સમિતિની નિમણૂક કરે છે?

a)

કલમ 22

b)

કલમ 21

c)

કલમ 23

d)

કલમ 24

14.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ બાળકોને નોકરી પર રાખવા બદલ શિક્ષાનો નિર્દેશ કરે છે?

a)

કલમ 35

b)

કલમ 32

c)

કલમ 24

d)

કલમ 36

15.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ પ્રમાણે ખાનગી પ્રાથમિક શાળાઓએ તેમના વાર્ષિક હિસાબો નું પ્રથમ ઓડિટ ક્યાં કરાવવાનું હોય છે?

a)

માન્ય ચાર્ટર્ડ એકાઉન્ટ પાસે

b)

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે

c)

નાયબ સેક્શન નિયામક પાસે

d)

ઓડિટ સમિતિ પાસે

16.

ધ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ 1955 બનાવવા ની સત્તા સરકારને ક્યાં થી મળે છે?

a)

બંધારણ અનુચ્છેદ 19

b)

બંધારણ અનુચ્છેદ 17

c)

IPC Act કલમ 17 માંથી

d)

Sc st Act કલમ 17 (4) માંથી

17.

ધ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ 1955 નો અમલ ક્યારથી કરવામાં આવ્યો છે ?

a)

1 જૂન 1955

b)

1 જૂન 1956

c)

8 મે 1955

d)

1 એપ્રિલ 1955

18.

ધ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ 1955 ની કલમ 3 અન્વયે હિન્દુ એટલે ......

a)

બૌદ્ધ

b)

જૈન

c)

હિન્દુ ધર્મ ના સંપ્રદાયો જેમ કે વૈષ્ણવ,લિંગાયત આદિવાસી સ્વામિનારાયણ

d)

ઉપરોક્ત તમામ

19.

ધ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ 1955 કાયદા હેઠળ 3જી વાર અપરાધ કરે છે તો તને કેટલી સજા થશે ?

a)

6 થી 12 મહિના ની કેદ અને 200 થી 500 રૂપિયા દંડ

b)

1 થી 2 વર્ષ ની જેલવાસ અને 500 થી 1000 નો દંડ

c)

1 થી 6 મહિના ની સજા અને 100 થી 500 નો દંડ

d)

1 થી 2 વર્ષ ની સજા અથવા 500 થી 1000 સુધી નો દંડ

20.

ધ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ 1955 કાયદા સેક્શન 3 મુજબ નો ગુનો કરે છે તો શું સજા કરવા માં આવશે?

a)

ઓછામાં આછો 1 મહિનો અને વધુમાં વધુ 6 મહિના ની જેલ અથવા 100 થી 500 સુધી નો દંડ

b)

ઓછામાં આછો 1 મહિનો અને વધુમાં વધુ 6 મહિના ની જેલ અને 100 થી 500 સુધીનો દંડ.

c)

ઓછામાં આછો 1 મહિનો અને વધુમાં વધુ 6 મહિના ની જેલ

d)

ઉપરોક્ત પૈકી એકપણ નહિ

21.

પટીમલી નૃત્ય ક્યાં વિસ્તારના આદિવાસીઓનું નૃત્ય છે?

a)

દાહોદ

b)

છોટાઉદેપુર

c)

ડાંગ

d)

વલસાડ

22.

ભારતીય બંધારણના ક્યાં ભાગ માં અનુસૂચિત ક્ષેત્રો અને અનુસૂચિત જનજાતિઓ ક્ષેત્રોમાં વહીવટ અંગેની જોગવાઈ છે

a)

ભાગ 8

b)

અનુચૂચી 5 અને 6

c)

ભાગ 10

d)

ભાગ 9 A

23.

બંધારણ અનુસૂચિ 6 મુજબ સ્વાયત્ત જિલ્લાઓમાં બનાવવામાં આવતી સ્વાયત જિલ્લા પરિસદ બાબતે ક્યું વિધાન ખોટું છે.

a)

પરીસદ માં કુલ 30 સભ્યો હસે.

b)

4 સભ્યો રાજ્યપાલ નિમણુક કરશે.

c)

26 સભ્યોની ચૂંટણી કરવામાં આવશે.

d)

ઉપરોક્ત પૈકી એકપણ નહિ

24.

ભારતીય બંધારણના કયા ભાગમાં અમુક વર્ગો સંબંધી ખાસ જોગવાઈઓ કરવામાં આવેલ છે?

a)

ભાગ 10

b)

ભાગ 15

c)

ભાગ 16

d)

ભાગ 5 અને 6

25.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશને અનુલક્ષીને કાયદા દ્વારા વિશેષ જોગવાઈ કરવાની સત્તા ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

a)

અનુચ્છેદ 16 (4)

b)

અનુચ્છેદ 15(5)

c)

અનુચ્છેદ 15 (4)

d)

અનુચ્છેદ 16 ( ૬)

26.

છત્તીસગઢ ઝારખંડ મધ્યપ્રદેશ અને ઓરિસ્સાના રાજ્યપાલોએ આદિજાતિ કલ્યાણ માટે એક મંત્રીની નિમણૂક કરવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

a)

અનુચ્છેદ 164 (1)

b)

165

c)

166(1)

d)

આવી કોઈ જોગવાઈ નથી

27.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અંગે બંધારણીય જોગવાઈઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

a)

અનુચ્છેદ 275(૧) - અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટે રાજ્યને સહાયક અનુદાન

b)

અનુચ્છેદ 17 - અદૃષ્યતા નાબૂદી

c)

243 D 1 - પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકોની અનામત

d)

ઉપરોક્ત ત્રણે વિધાન સાચા છે .

28.

ભીલ જનજાતિમાં ગંધર્વ લગ્ન માટે નીચેના પૈકી કયો શબ્દ પ્રયોગ થાય છે?

a)

કહોતી લગ્ન

b)

સાટા લગ્ન

c)

ઉડાળી જવું

d)

બિરહુર

29.

RTE RULES 2012 અંતર્ગત શાળા માન્યતા નકારવામાં આવે ત્યારે શાળાના સંચાલક મંડળે કોને અપીલ દાખલ કરવી જોઈએ?

a)

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને

b)

પ્રાથમિક શિક્ષણ નિયામક

c)

ચેરમેન શ્રી, શિક્ષણ સમિતિ

d)

જિલ્લા શિક્ષણાધિકારી

30.

અનુસૂચિત જાતિ અંગેના રાષ્ટ્રીય આયોગની જોગવાઈ બંધારણના કયા ભાગમાં કરવામાં આવેલ છે?

a)

ભાગ 17

b)

ભાગ 9

c)

ભાગ 16

d)

ભાગ 338

31.

અનુસૂચિત વિસ્તારો માં 73 માં બંધારણીય સુધારા ની જોગવાઈઓ લાગુ કરવા માટે કોને અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવી હતી?

a)

ભોલાનાથ શાસ્ત્રી

b)

દિલીપસિંહ ભુરીયા

c)

બીકે હરીપ્રસાદ

d)

શ્રીમતી ઉર્મિલાસિંહ

32.

PESA Act 1996 નીચેના માંથી કોને લાગુ પડે છે ?

a)

અનુસૂચિ 5 હેઠળ ના વિસ્તાર

b)

આનુસુચી 6 હેઠળના વિસ્તાર

c)

અનુસૂચિ 5 અને 6 હેઠળના વિસ્તાર

d)

સમગ્ર ભારતમાં

33.

PESA act 1996 હેઠળના રાજ્યો માં નીચેના પૈકી કયા રાજ્ય નો સમાવેશ થતો નથી?

a)

ગુજરાત

b)

ઝારખંડ

c)

કર્ણાટક

d)

આંધ્રપ્રદેશ

34.

નીચેનામાંથી કોના દ્વારા ગ્રામ પંચાયતને પંચાયતી રાજની ગંગોત્રી તરીકે ઓળખાવી છે?

a)

જયપ્રકાશ નારાયણ

b)

U N ઢેબર

c)

અશોક મહેતા

d)

રસિકલાલ પરીખ

35.

આદિવાસી ગીતોમાં તાજ વગરના રાજા તરીકે કોણ ઓળખાય છે?

a)

મહાત્મા ગાંધી

b)

વિનોબા ભાવે

c)

સરદાર પટેલ

d)

જુગતરામ દવે

36.

ગુજરાતમાં રૂપિયા 100 કરોડના ખર્ચે આદિવાસી મ્યુઝિયમ ની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી છે?

a)

વાસંદા

b)

નવસારી

c)

રાજપીપળા

d)

સાપુતારા

37.

મેઘાવી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે રહેવા તથા જમવાની તથા ભણવાની વ્યવસ્થા સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાનું શિક્ષણ મેળવી શકે અને પોતાની કારકિર્દી ઉજવળ બનાવી શકે તેવા આશાએ થી કઈ યોજના કાર્યરત કરવામાં આવી છે?

a)

સમરસ છાત્રાલય

b)

આદર્શ નિવાસી શાળા

c)

A અને B બંને

d)

આદર્શ મોડેલ ડે શાળા

38.

કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના હેતુથી સરકાર શ્રી દ્વારા ચલાવવામાં આવતી વિદ્યા સાધના યોજના દ્વારા કન્યાઓને શેની સહાય આપવામાં આવે છે?

a)

મફત શિક્ષણ

b)

સાઈકલ

c)

ગણવેશ

d)

પુસ્તકો

39.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની જોગવાઈ મુજબ શિક્ષકોને સ્વ સુધારણા માટે અને તેમના વ્યવસાયમાં સાંપ્રત નવીનતાઓને અધ્યયન વ્યવસાયિક પ્રગતિ થાય તે માટે દર વર્ષે ઓછામાં ઓછા કેટલા કલાકની વેબસાઈટ વિકાસ અંતર્ગતની તક મળી શકશે?

a)

20 કલાક

b)

40 કલાક

c)

50 કલાક

d)

80 કલાક

40.

માહિતી અધિકાર અધિનિયમ 2005 અનુભવે માંગવામાં આવેલી માહિતી પરત્વે અરજદારને નારાજગી હોય ત્યારે પ્રથમ અપીલ અધિકારીને કેટલા દિવસમાં અપીલ દાખલ કરવી જોઈએ?

a)

30

b)

45

c)

35

d)

90

41.

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગની ગુજરાત સ્ટેટ ટ્રાવેલ એજ્યુકેશન સોસાયટી દ્વારા કેટલી સૈનિક શાળાઓનું સંચાલન કરવામાં આવે છે?

a)

2

b)

4

c)

3

d)

એકપણ નહિ

42.

કોઈ એક શાળામાં પ્રથમ ધોરણથી પાંચમા ધોરણ સુધી દાખલ કરેલ બાળકોની કુલ સંખ્યા 145 હોય તો આરટીઇ એક્ટ 2009 મુજબ શાળાને કુલ કેટલા શિક્ષક મળવાપાત્ર થાય?

a)

બે

b)

c)

પાંચ

d)

ચાર

43.

અનુસૂચિત જનજાતિ ના ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને વિનામૂલ્ય ટેબલેટ આપવાની યોજનાનો લાભ મેળવવા માટે ધોરણ 12 માં કેટલા ટકા તે વધુ માર્ક્સ મેળવવા જરૂરી છે?

a)

80 ટકા થી વધુ

b)

70 થી વધુ

c)

75 થી વધુ

d)

85 થી વધુ

44.

બાળકોને જાતીય ગુનાઓ સામે રક્ષણ આપતા નિયમો 2012 ની જોગવાઈ અનુસાર નીચેના પૈકી કોના દ્વારા પોલીસ કર્મચારીઓ માટે તાલીમ ઘડતર અને અમલીકરણનું માળખું તૈયાર કરવામાં આવે છે જેથી તેઓ જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 હેઠળના તેમના કાર્ય અસરકારક રીતે કરી શકે?

a)

સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ

b)

જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ

c)

બાળ કલ્યાણ સમિતિ

d)

રાજ્ય પોલીસ સમિતિ

45.

જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 હેઠળના ગુના માટેની ખાસ કોર્ટ દ્વારા બાળકોના પુરાવો કેટલા દિવસમાં નોંધી લેવાનો રહેશે?

a)

15

b)

24

c)

30

d)

90

46.

અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 ની જોગવાઈ અનુસાર જો અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ નો સભ્ય ન હોય તેવો વ્યક્તિ સામે વાળો વ્યક્તિ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્ય છે અથવા જે મિલકત સામે ગુનો આચારવામાં આવે છે તે મિલકત અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યની છે તે જાણવા છતાં આવી મિલકત સામે કે તેની મિલકત સામે ભારતીય ફોજદારી અધિનિયમ હેઠળ દસ વર્ષની કેદ કે તેથી વધુ કેદની સજાને પાત્ર હોય તેવો ગુનો કરે તેને નીચેના પૈકી કઈ સજા થશે?

a)

આજીવન કારાવાસ અને દંડ

b)

10 વર્ષની કેદ અને દંડ

c)

20 વર્ષની કેદ

d)

5 વર્ષનો કેદ અને દંડ

47.

અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 અન્વયે ગુનાની ઝડપી ઇન્સાફી કાર્યવાહી પૂરી પાડવા માટેની ખાસ અદાલતોમાં કેસ ચલાવવાના હેતુ માટે રાજ્ય સરકાર ખાસ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે એવા વકીલની નિયુક્તિ કરશે જેણે ન્યૂનતમ ............... વર્ષ થી વકીલાત કરતા હોવા જોઈએ.

a)

5

b)

10

c)

7

d)

12

48.

સેબી કોના કામકાજ ઉપર નિયંત્રણ કરે છે?

a)

મ્યુચ્યુઅલ ફંડ

b)

વેન્ચર કેપિટલ ફંડ

c)

ક્રેડિટ રેટિંગ એજન્સીઓ

d)

ઉપરોક્ત બધા પર

49.

માહિતી અધિકાર અધિનિયમ 2005 ના સંદર્ભ અન્વયે માહિતી આયુક્ત ની લાયકાતો પૈકી કોણ લાયકાત ધરાવે છે?

a)

સાંસદ

b)

પત્રકારત્વ

c)

કેબિનેટ મંત્રી

d)

વ્યવસાય

50.

નવ દાહડાના ચિત્રો નીચેના પૈકી કઈ આદિવાસી જનજાતિ સાથે સંકળાયેલ છે?

a)

ભીલ

b)

કુંકના

c)

ચૌધરી

d)

તડવી

51.

ક્વિઝ અંગે આપનો અભિપ્રાય

4 lines