wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ફોરેસ્ટ કાર્ડ મોન્ટુ યાદવ 9/12/23

Total questions: 90

Worksheet time: 45mins

Name
Class
Date
1.

કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનના પ્રથમ મહિલા ક્ષેત્ર નિરીક્ષક તરીકે કોની નિમણૂક કરવામાં આવી

a)

રીટા ચૌહાણ

b)

સોનાલી ઘોષ

c)

અદિતિ સિંહા

d)

પ્રેમ લતા ઠાકોર

2.

કયા રાજ્યની હાઇકોર્ટે ગૌરમદેવ વન્યજીવ અભ્યારણ ને વાઘ અનામત તરીકે નિયુક્ત કરવાનો ઉદ્દેશ્ય ધરાવતી અરજીને ભગાવી દીધી છે. ભોરમદેવ વન્યજીવ અભયારણ્ય તેની સરહદ કાન્હા નેશનલ પાર્ક સાથે છે.

a)

મધ્યપ્રદેશ

b)

છત્તીસગઢ

c)

ઉત્તર પ્રદેશ

d)

ગુજરાત

3.

તાજેતરમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે આફ્રિકન ચિંતાઓને કયા રાજ્યના ગાંધીસાગર અભ્યારણમાં સ્થળાંતરિત કરવામાં આવશે

a)

ઉત્તર પ્રદેશ

b)

મધ્યપ્રદેશ

c)

છત્તીસગઢ

d)

ગુજરાત

4.

તાજેતરમાં કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના કીષ્ટવાડ નેશનલ પાર્કમાં સ્નો લેપર્ડની હાજરી ની પુષ્ટિ કરવામાં આવી છે

a)

હિમાચલ પ્રદેશ

b)

જમ્મુ કાશ્મીર

c)

ઉતરાખંડ

d)

ઝારખંડ

5.

કાલેસર નેશનલ પાર્કમાં તાજેતરમાં 1913 પછી પહેલીવાર વાઘ જોવા મળ્યો હતો. નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે

a)

હરિયાણા

b)

જમ્મુ કશ્મીર

c)

ઉતરાખંડ

d)

ઝારખંડ

6.

ગીન્ડી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે

a)

તમિલનાડુ

b)

શ્રીનગર

c)

આંધ્ર પ્રદેશ

d)

કેરળ

7.

એશિયાનો સૌથી મોટો ઉદ્યાન કયો છે

a)

શ્રીનગર

b)

ગુજરાત

8.

પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓને ઘટાડવા માટે પર્યાવરણ મંત્રાલય દ્વારા તાજેતરમાં નીચેનામાંથી કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

a)

હરિત દિવાળી સ્વસ્થ દિવાળી

b)

સ્વચ્છ દિવાળી

c)

ગ્રીન દિવાળી

d)

આવો પ્રદૂષણ બચાવો દિવાળી

9.

યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી દ્વારા સત્તાવાર રીતે પ્રથમ વિશ્વ માટી દિવસ ક્યારે નક્કી કરવામાં આવ્યો હતો

a)

પાંચ ડિસેમ્બર 2017

b)

પાંચ ડિસેમ્બર 2014

c)

5 ડિસેમ્બર 2015

d)

પાંચ ડિસેમ્બર 2016

10.

કઈ સંસ્થાએ ગ્લોબલ એન્વાયરમેન્ટ આઉટપુટ 2019 ની છઠ્ઠી આવૃત્તિ હેલ્ધી પ્લેનેટ, હેલ્ધી પીપલ શીર્ષક થી બહાર પાડી છે

a)

ગ્લોબલ ગ્રીન ગ્રોથ ઇન્સ્ટિટયૂટ

b)

સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP

c)

ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર IUCN

d)

તમામ વિકલ્પ સાચા છે

11.

કયા વર્ષ સુધીમાં વૈશ્વિક તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની સંયુક્ત રાષ્ટ્રની આગાહી કરવામાં આવી છે

a)

2030

b)

2040

c)

2050

d)

2025

12.

આરોગ્ય મૈત્રી ક્યુબ સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું છે

a)

આરોગ્ય ઉપકરની આવકમાંથી આરોગ્ય માટે સિંગલ નોન લેપ્સેબલ રિઝર્વ ફંડ

b)

વિશ્વની પ્રથમ પોર્ટેબલ ડિઝાસ્ટર હોસ્પિટલ છે

c)

આરોગ્યની સુવિધા માટે લાંબા ગાળાની પ્રોસેસ છે

d)

તમામ વિકલ્પ સાચા છે

13.

PPP મોડલ પર 10,000 ઈ બસ દ્વારા સીટી બસના સંચાલનને વધારવા માટે શરૂ કરવામાં આવેલી નવી યોજનાનું નામ શું છે

a)

PMe Bus સેવા

b)

ભારત Ebus સેવા

c)

શહેર Ebus સેવા

14.

કઈ સંસ્થાએ ભારતના લેન્ડસ્લાઇડ એટલાસ ને બહાર પાડ્યો છે

a)

IMD

b)

ISRO

c)

DRDO

d)

તમામ વિકલ્પ સાચા છે

15.

સમાચારોમાં જોવા મળતો GWP સ્ટાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે

a)

ગ્રીન હાઉસ ઉત્સર્જન

b)

અર્થ તંત્ર

c)

ઓટોમોબાઇલ

d)

પર્યાવરણ પ્રદૂષણ

16.

વાયુ પ્રદુષણને દૂર કરવા માટે તાજેતરમાં કયા રાજ્ય એ ગ્રીનવોર રૂમનું ઉદઘાટન કર્યું છે

a)

મહારાષ્ટ્ર

b)

નવી દિલ્હી

c)

ગુજરાત

d)

બિહાર

17.

સમાચારોમાં જોવા મળતા લેમ્પ્રી કઈ જાતિના છે

a)

માછલી

b)

સ્પાઇડર

c)

મધમાખી

d)

બતક

18.

તાજેતરના ડેટા મુજબ છેલ્લા 14 વર્ષમાં ભારત દ્વારા કેટલા ટકા ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં ઘટાડો થયો છે

a)

ત્રણ ટકા

b)

33%

c)

49%

d)

15%

19.

તાજેતરમાં શોધાયેલ મેયોજીન અરુણાચેલેન્જસીસ શું છે

a)

વૃક્ષ

b)

માછલી

c)

સાપ

d)

કાચબા

20.

ગોન્કોકેન નેનોઈ એ શાકાહારી ડાયનોસોર ની નવી શોધાયેલી પ્રજાતિ છે જે કયા દેશમાં જોવા મળે છે

a)

ભારત

b)

ચીલી

c)

અમેરિકા

d)

પાકિસ્તાન

21.

સમાચારમાં જોવા મળતી દામાં સેલિયા કઈ પ્રજાતિની છે

a)

હરણ

b)

સ્પાઇડર

c)

સાપ

d)

હાથી

22.

સફરજનના ફળોના પાકના પરાગનયન માટે હિમાચલ પ્રદેશમાં કયા જંતુનો ઉછેર કરવામાં આવ્યો છે

a)

ડ્રેગન ફાઈ

b)

ઇટાલિયન મધમાખી

c)

બીટલ

d)

મોર

23.

કયા કેન્દ્રીય મંત્રાલયે ઇ વેસ્ટ (મેનેજમેન્ટ) રુલ્સ 2023 બહાર પાડ્યો

a)

પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય

b)

ગૃહ મંત્રાલય

c)

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન

d)

યુનેસ્કો

24.

ભારતનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ ફાર્મ ક્યાં આવેલું છે

a)

આસામ

b)

કેરળ

c)

તેલંગણા

d)

ગુજરાત

25.

હાલમાં વાનખેટેસ્ટ સ્ટેડિયમ આગળ સચિન તેંડુલકરની મૂર્તિ કેટલા ફૂટની છે

a)

22

b)

23

c)

24

d)

25

26.

ગુજકો ગ્રીન બનાના ફાઇબર પ્રોજેક્ટ ના ઉદ્ઘાટન રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત દ્વારા ક્યાંથી કરવામાં આવ્યું

a)

જામનગર

b)

ભરૂચ

c)

બોટાદ

d)

નવસારી

27.

રેલવે મંત્રાલય દેશમાં હાઈડ્રોજન ટ્રેન માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેનું નામ શું રાખવામાં આવ્યું છે

a)

હાઈડ્રોજન ફોર હેરિટેજ

b)

હાઈડ્રોજન ફોર અમૃત કાલ

c)

હાઈડ્રોજન ફોર આઝાદી

d)

હાઈડ્રોજન ફોર પર્યાવરણ

28.

સંયુક્ત રાષ્ટ્રની નિષ્ણાંતોની પેનલ મુજબ પૃથ્વીનું ઓઝોન સ્તર કયા વર્ષ સુધીમાં 1980 ના સ્તરે પુનઃ પ્રાપ્ત થવાની અપેક્ષા છે

a)

2030

b)

2040

c)

2017

d)

2050

e)

તમામ વિકલ્પ એકદમ જ સાચા છે

29.

કાગેર વેલી નેશનલ પાર્ક ક્યાં આવેલું છે જ્યાંથી હાલમાં એક દુર્લભ કેસરી રંગનું ચામાચીડિયું જોવા મળ્યું છે

a)

ગુજરાત

b)

છત્તીસગઢ

c)

હિમાચલ પ્રદેશ

d)

ઉત્તર પ્રદેશ

30.

ભારતમાં વોટર બોડીસ (જળ સંસ્થાઓ) પર પ્રથમવાર વસ્તી ગણતરીમાં -------ગ્રામીણ વિસ્તારોમાં છે અને---- શહેરી વિસ્તારોમાં જળાશયો છે

a)

97.1% અને 2.9%

b)

૧૦૦% અને 50%

c)

99.99 અને 5%

31.

ભારતમાં વોટર બોડીસ (જળ સંસ્થાઓ) પર પ્રથમવાર વસ્તી ગણતરીમાં કયા રાજ્યમાં સૌથી વધુ જળાશયો અને કયા રાજ્યમાં સૌથી ઓછા જળાશયો છે

a)

પશ્ચિમ બંગાળ અને આસામ

b)

પશ્ચિમ બંગાળ અને સિક્કિમ

c)

ગુજરાત અને પશ્ચિમ બંગાળ

d)

ગુજરાત

32.

વોટર મેટ્રો પ્રોજેક્ટ ધરાવતું ભારતનું પ્રથમ શહેર કયુ બન્યું છે

a)

ચેન્નાઈ

b)

કલકત્તા

c)

કોચી

d)

બેંગ્લોર

33.

કયા જિલ્લામાં વાર્ષિક એક મિલિયન ટનની ક્ષમતા ધરાવતો ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે

a)

જામનગર

b)

કચ્છ

c)

દહેજ

d)

રાજપીપલા

34.

કયા જિલ્લા થી સુજલામ સુફલામ જળ અભિયાન 2023 નો છઠ્ઠા ચરણનો રાજ્યવ્યાપી શુભારંભ થયો

a)

ગાંધીનગર

b)

અમદાવાદ

c)

ભરૂચ

d)

કચ્છ

35.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

વિશ્વ મહાસાગર દિવસ--- 8 જુન

b)

વિશ્વ નિવાસ્થાન દિવસ--- પાંચ ઓક્ટોબર

c)

વિશ્વ વન દિવસ 21 માર્ચ

d)

વિશ્વ જળ દિવસ ---23 માર્ચ

36.

ક્યોટો પ્રોટોકોલના ક્લીન ડેવલોપમેન્ટ મેકેનિઝમ હેઠળ ભારતની પ્રથમ કંપની કઈ છે જેનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે

a)

ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ

b)

અદાણી ફાઉન્ડેશન કંપની

c)

ટાટા ફાઉન્ડેશન કંપની

d)

એસાર કંપની

37.

વિશ્વ એર ક્વોલીટી રિપોર્ટ 2022 માં વિશ્વના 50 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી કેટલા ભારતમાં છે

a)

29

b)

39

c)

40

d)

49

38.

વેદાથંગલ પક્ષી અભ્યારણો અને કુંઠન ફુલમ પક્ષી અભ્યારણ કયા રાજ્યમાં આવ્યા છે

a)

ઓરિસ્સા

b)

તમિલનાડુ

c)

ઉતરાખંડ

d)

કર્ણાટક

39.

એકંદર પર્યાવરણીય કામગીરી અંગે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના અહેવાલ માં કયું રાજ્ય ટોચ પર છે

a)

મધ્યપ્રદેશ

b)

તેલંગણા

40.

ભારતમાં તાજેતરમાં ટામેટા ની ઉપજમાં થયેલો ઘટાડો નીચેનામાંથી કોને લીધે છે

a)

ટોમેટો મોજેક વાઇરસ

b)

EL નેનો

c)

જમીનની ફળદ્રુપતા ગુમાવવી

d)

પશ્ચિમ ઘાટમાં જમીન ખાણ કામ

41.

મસ્ટાઈટીસ જે સમાચારોમાં જોવામાં આવ્યું હતું તે કોના દ્વારા થતો રોગ છે

a)

વાયરસ

b)

સેવાડ

c)

બેક્ટેરિયા

d)

ફૂગ

42.

વિશ્વનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન જે અમેરિકા દ્વારા સ્થાપવામાં આવેલો હતો 1872 ના રોજ તેનું નામ જણાવો

a)

યલો સ્ટોન નેશનલ પાર્ક

b)

કાજીરંગા નેશનલ પાર્ક

c)

હેલીના નેશનલ પાર્ક

d)

જોર્જિયા નેશનલ પાર્ક

43.

કંબલાકોર્ડા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે

a)

આંધ્ર પ્રદેશ

b)

તેલંગણા

c)

કર્ણાટક

d)

કેરળ

44.

રાષ્ટ્રપતિ દ્રોપદીમૂર્મુ મેડમસર એ કયા રાજ્યના કયા રાષ્ટ્રીય ઉદ્યાન અને ટાઇગર રિઝર્વ ખાતે પ્રોજેક્ટ એલિફન્ટ ના 30 વર્ષ પૂરા થવાના અવસર પર ગજ ઉત્સવ 2023 માં ભાગ લીધો હત

a)

કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઇગર રિઝર્વ આસામ

b)

રાયલા હાથી અનામત આંધ્ર પ્રદેશ

c)

નીલમપુર હાથી અનામત કેરળ

45.

મેંગરુવ ઇકો સિસ્ટમના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે

a)

26 july

b)

23 જુલાઈ

c)

15 જુલાઈ

d)

20 જુલાઈ

46.

વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન .એમડમેન્ટ બીલ 2021 જે વાઇલ્ડ લાઇફ (પ્રોટેક્શન) એક્ટ------- માં સુધારો કરવા માંગે છે જેથી વન્ય પ્રાણી અને વનસ્પતિ ની લુપ્તપ્રાય પ્રજાતિ આંતરરાષ્ટ્રીય વેપાર પર સંમેલન(CITES) ને વધુ સારી રીતે અમલમાં મૂકવામાં આવે તે જુલાઈ 2023 માં લોકસભામાં પારિત કરવામાં આવ્યું છે

a)

1972

b)

1981

c)

1969

47.

સસ્ટેનેબલ એવીએશન ફ્યુઅલ (ટકાઉ ઉડ્ડયન બળતર) નો ઉપયોગ કરીને ભારતની પ્રથમ કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટ --- થી ----- સુધી સફળતાપૂર્વક ઉડાન ભરી હત

a)

પુણે થી દિલ્હી

b)

ગાંધીનગર થી અમદાવાદ

c)

અમદાવાદ થી બોમ્બે

d)

બોમ્બે થી દિલ્હી

48.

ભારતનું સૌ પ્રથમ સોર શહેર કયું બનશે

a)

સાચી

b)

મોઢેરા

49.

ભારતનું સૌ પ્રથમ સૌર ગામ કયું

a)

મોઢેરા

b)

સાચી

50.

વાઘની વસ્તીમાં ઉતરતા ક્રમમાં રાજ્યોની ગોઠવણી કરો

a)

મધ્યપ્રદેશ કર્ણાટક ઉતરાખંડ મહારાષ્ટ્ર

b)

મધ્યપ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર કર્ણાટક

c)

મધ્યપ્રદેશ ઉત્તરાખંડ કર્ણાટક મહારાષ્ટ્ર

51.

ગંધમર્દન હિલ રેન્જને જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે તે કયા રાજ્યમાં છે

a)

ગુજરાત

b)

ઓરિસ્સા

c)

પશ્ચિમ બંગાળ

d)

હિમાચલ પ્રદેશ

52.

મિષ્ટી પ્રોજેક્ટ શાની સાથે સંબંધિત છે

a)

મેનગ્રુવ નું વાવેતર

b)

સૂર્યમુખી ની ખેતી

c)

ઇસબગુલનું વાવેતર

d)

વરીયારી ની ખેતી

53.

ભારતમાં પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટી ની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે

a)

ગુજરાત

b)

તેલંગણા

c)

મધ્યપ્રદેશ

d)

મહારાષ્ટ્ર

54.

ભારત સ્ટેજ 6 (BS 6)ના દ્વિતીય ફેજની વિશેષતા નીચેનામાંથી કઈ છે

a)

વધારે બળ ઉત્સર્જન

b)

રીયલ ડ્રાઇવિંગ ઉત્સર્જન

c)

વધારે ઝડપ પ્રાપ્ત કરવી

d)

તમામ

55.

ગુજરાતના કયા એરપોર્ટને 23 મો વાર્ષિક ગ્રીનટેક એન્વાયરમેન્ટ એવોર્ડ 2023 એનાયત કરાયો છે

a)

વડોદરા એરપોર્ટ

b)

અમદાવાદ એરપોર્ટ

c)

રાજકોટ એરપોર્ટ

d)

ભાવનગર એરપોર્ટ

56.

ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં સૌથી વધુ વાઘ જોવા મળશે

a)

જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ ઉત્તરાખંડ

b)

કાન્હા ટાઈગર એમપી

c)

પેરિયાર ર્યા રાષ્ટ્રીય ઉદ્યાન કેરળ

57.

પ્રોજેક્ટ ટાઈગર ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો

a)

એક એપ્રિલ 1973

b)

બે માર્ચ 1973

c)

3 ઓગસ્ટ 1973

58.

ભારતમાં સૌથી વધુ હાથી કયા રાજ્યમાં જોવા મળશે

a)

કર્ણાટક

b)

કેરળ

59.

મુકુર્થી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે

a)

તમિલનાડુ

b)

પશ્ચિમ બંગાળ

c)

કિરણ

60.

રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલ છે

a)

રાજસ્થાન

b)

ગુજરાત

c)

રાજસ્થાન

d)

યુપી

61.

2023 વિશ્વ પર્યાવરણ દિવસની થીમ શું હતી

a)

સોલ્યુશન ટુ પ્લાસ્ટિક પોલ્યુશન

b)

બીટ ધ પ્લાસ્ટિક પોલ્યુશન

62.

અરવલ્લી હરિત દિવાલ પરિયોજના બાબતે નીચેના વિધાન વિચારો

a)

આ યોજનાની શરૂઆત ભુપેન્દ્ર યાદવ એ કરી કેન્દ્રીય પર્યાવરણ મંત્રી

b)

આ યોજનામાં ગુજરાત રાજસ્થાન હરિયાણા અને દિલ્હીના રાજ્યોનો સમાવેશ થાય છે

c)

આ યોજના 1400 કિલોમીટર લાંબી અને પાંચ કિલોમીટર પહોળી ગ્રીન બેલ્ટ અરવલ્લી માઉન્ટરેજ ની આજુબાજુ કરવાનું છે

d)

અરવલ્લી પર્વત માળવાનું સૌથી ઊંચું શિખર દોડાબેટા છે

63.

એરાવીકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે

a)

કેરળ

b)

તમિલનાડુ

c)

ઉતરાખંડ

d)

આંધ્ર પ્રદેશ

64.

ભારતનું પ્રથમ dugong સંરક્ષણ રિઝર્વ કયા રાજ્યમાં બનાવવામાં આવશ

a)

તમિલનાડુ

b)

ગુજરાત

c)

ઓરિસ્સા

d)

મહારાષ્ટ્ર

65.

COP 28 જે યુએઈમાં આયોજિત થવાની છે તેના એડવાઈઝ સલાહકારી સમિતિમાંસભ્ય તરીકે કયા ભારતીય ભાગ લે

a)

મુકેશ અંબાણી

b)

નરેન્દ્ર મોદી

c)

રતન ટાટા

66.

તરાઈ હાથી અભ્યારણ કયા રાજ્યમાં આવેલ છે

a)

કેરણ

b)

ઉત્તર પ્રદેશ

c)

કર્ણાટક

67.

COP 27 નું આયોજન કયા દેશે કર્યું હતું

a)

ઇજિપ્ત

b)

યુએઈ

68.

રાજાજી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે

a)

ઉતરાખંડ

b)

ઉત્તર પ્રદેશ

c)

અરુણાચલ પ્રદેશ

69.

ધોલ માછલી બાબતે નીચેના વિધાનો વિચારો

a)

ઢોલ માછલીને ગુજરાતની રાજ્ય ફીશ ભુપેન્દ્રભાઈ પટેલે જાહેર કરી

b)

ગ્લોબલ ફિશરિંગ કોન્ફરન્સ ભારત 2023 નું આયોજન અમદાવાદમાં થયું સાયન્સ સીટી

c)

ઢોલ માછલી સોનેરી ભૂરા રંગની હોય છ

d)

ઢોલ માછલી 5000 થી 15 હજાર રૂપિયા એક કિલોના ભાવ છે

e)

તમામ વિકલ્પ સાચા છે

70.

ધોલ માછલી બાબતે નીચેના વિધાનો વિચારો

a)

ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયામાં જોવા મળે છે

b)

ઈન્ડો પેસિફિક રીજન પણ આ માછલી જોવા મળે છે

c)

હોંગકોંગ ચીન અને યુરોપમાં આ માછલીની માંગ વધુ છે

d)

મેડિસિનની રીતે પણ આ માછલીની મૂલ્ય વધુ છે

e)

તમામ વિકલ્પ સાચા છે

71.

બ્લુ રિવોલ્યુશન શાની સાથે સંકળાયેલું છે

a)

મત્સ્ય ઉત્પાદન

b)

મધુ ઉત્પાદન

c)

દૂધ ઉત્પાદન

d)

ક્લોરીન ઉત્પાદન

72.

મિચોંગ વાવાઝોડા બાબતે નીચે પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

મિચોંગ વાવાઝોડાનું નામ મ્યાનમારે આપ્યું

b)

આ વાવાઝોડું તમિલનાડુ આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા ને અસર કરી

c)

બે ઓફ બેંગોલ માંથી આ ઝાડ વાવાઝોડું ઉત્પન્ન થયુ

d)

તમામ વિકલ્પ સાચા છે

73.

વાવાઝોડું અને એ વાવાઝોડાના આપેલા નામ જે દેશે આપ્યા છે તે બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

બિપોરજોય વાવાઝોડું ------બાંગ્લાદેશ

b)

Mandous ---- યુએઈ

c)

Sitrang ---- થાઇલેન્ડ

d)

Midhili -- માલદીવ

e)

તમામ

74.

2023 ની વાઘ ની ગણતરી મુજબ વાઘની કુલ કેટલી સંખ્યા છે ભારતમાં

a)

3167

b)

2226

c)

2967

75.

Tree City of the world 2022 ના એવોર્ડ કોણે જીત્યો

a)

મુંબઈ

b)

ગુજરાત

c)

ડાંગ

76.

ભુપેન્દ્ર યાદવ દ્વારા રાનીપુર ટાઈગર રિઝર્વ ને ભારતનું 53 મો ટાઇગર રિઝર્વ જાહેર કર્યું તે કયા રાજ્યમાં આવેલું છે

a)

ઉત્તર પ્રદેશ

b)

ઉતરાખંડ

c)

મધ્ય પ્રદેશ

77.

નીચેના પૈકી કયું ટાઈગર રિઝર્વ ઉત્તર પ્રદેશમાં આવેલું નથી

a)

રાનીપુર ટાઈગર રિઝર્વ

b)

પીલી ભેટ ટાઈગર રિઝર્વ

c)

અમનઘડ ટાઈગર રિઝર્વ

d)

દુધવા ટાઈગર રિઝર્વ

e)

કાન્હા ટાઇગર રિઝર્વ

78.

કેન્દ્ર સરકાર એ પહેલી એપ્રિલ 2023 થી પેટ્રોલ માં કેટલા ટકા ઇથેનોલ મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે

a)

20%

b)

10%

79.

પ્લાસ્ટિક દો સોના લો યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી

a)

Sadiwara કાશ્મીર

b)

ઇમ્ફાલ મણીપુર

c)

ગાંધીનગર ગુજરાત

80.

ભારતે કયા વર્ષ સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનનો લક્ષ્ય રાખ્યો છ

a)

2070

b)

2030

c)

2050

81.

વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર 2023 કોને મળ્યો

a)

આલિયા મીર

b)

આલિયા ભટ્ટ

c)

કરીના કપૂર

d)

નરગીસ કપૂર

82.

2023 માં સૌથી વધારે પક્ષીઓની પ્રજાતિ ભારતના કયા રાજ્યમાં જૉવા મળી

a)

પશ્ચિમ બંગાળ

b)

ગુજરાત

c)

બિહાર

83.

MoEFCC નું પૂરું નામ આપો

a)

Ministry of environment forest and climate change

b)

Ministry of environment for climate change

84.

હાલમાં વિધાનસભાની ચૂંટણીના પાંચ રાજ્યો બાબતે કયો વિકલ્પ સાચો છે

a)

મિઝોરમ છત્તીસગઢ મધ્યપ્રદેશ રાજસ્થાન અને તેલંગાણા

b)

મણીપુર છત્તીસગઢ મધ્યપ્રદેશ રાજસ્થાન અને તેલંગાણા

c)

મધ્યપ્રદેશ રાજસ્થાન તેલંગણા છત્તીસગઢ અને કેરળ

85.

હાલમાં વિધાનસભાના પરિણામમાં મિઝોરમ રાજ્યમાં કયા પક્ષે બહુમતી મેળવી

a)

ZPM (જોરમ પીપુલ્સ મોમેન્ટ)

b)

BJP (ભારતીય જનતા પાર્ટી)

c)

INC (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ)

d)

ભારતીય આદિવાસી પાર્ટી

86.

હાલમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ એ કયા રાજ્યોમાં બહુમતી મેળવી વિજેતા થઈ

a)

મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ

b)

મધ્યપ્રદેશ રાજસ્થાન તેલંગણા

c)

છત્તીસગઢ મધ્ય પ્રદેશ મિઝોરમ

87.

રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય આદિવાસી પાર્ટીએ કેટલી સીટ જીતી

a)

b)

૧૧૫

c)

d)

88.

મિઝોરમના ભાવિ ચીફ મિનિસ્ટર કોણ બનશે (આ માત્ર આપની સમજ માટે છે કારણ કે હજુ ચીફ મિનિસ્ટર જાહેર નથી થયા પરંતુ તમે પાંચે પાંચ રાજ્યોના ચીફ મિનિસ્ટર યાદ કરી રાખજો)

a)

લાલદુહોમાં

b)

શિવરાજ સિંહ ચૌહાણ

c)

રાહુલ ગાંધી

d)

બોમ્બીનો બોબ

89.

હાલમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે

a)

રાજીવ કુમાર

b)

એસ સોમનાથ

c)

કિરણકુમાર

90.

બેસ્ટ ઓફ લક ડિયર ફોર ફોરેસ્ટ ગાર્ડ

a)

b)

c)

d)