Free Printable Worksheets
Font size
More settings
આદિ એટલે જુના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર.
ખરું
ખોટું
પ્રત્યેક જનજાતિના સભ્યો નાણાકીય વ્યવસ્થાથી એકબીજા સાથે જોડાયેલ હતા.
સામાન્ય રીતે ભારતના વિવિધ સમુદાયો પોતાની જરૂરિયાતો માટે આત્મનિર્ભર હતા.
ઉત્તર ગુજરાતમાં વસતા આદિવાસી પુરુષો ધોતિયું,ખમીસ અને ફાળીયું પહેરતા.
દરેક જનજાતિમાં એમના સમાજનું પંચ મહત્વપૂર્ણ હિસ્સો છે.
ગુજરાતમાં શામળાજીનો મેળો મહેસાણા જિલ્લામાં યોજાય છે.
View all
11 questions
Singular-Plural
Worksheet
•
5th - 8th Grade
5 questions
516 ધો૭ સાવિ પ્ર ૧૬ ખાલીજગ્યા
7th Grade
10 questions
Eng 7B Ch.1 translation