Free Printable Worksheets
Font size
More settings
ભારતની વિચરતી જાતિ શોધો.
અઘોરી, બહુરૂપી, વણઝારા, બરંડા
ભવૈયા, રાવળ, કાંગસીયા
વણજાર સાથે સંકળાયેલા લોકો એટલે.......
વણજારા
સલાટ
............ સમાજમાં સામાજિક વિખવાદો કે કૌટુંબિક સમસ્યાઓ માં જ્ઞાતિપંચ લવાદની ભૂમિકા ભજવે છે.
દેવી પૂજક
ચિતોડીયા
વિચરતી અને વિમુક્ત જાતિઓના વિકાસ માટે સરકારે ક્યાં વર્ષમાં ખાસ અભ્યાસ કરાવી એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરાવ્યો છે?
ઈ. સ. 2008
ઈ. સ. 2018
વિમુકત જાતિ શોધો.
છારા, મિયાણા, ડફેર, વાઘેર, સંધિ
બજાણીયા, ગારુડી, વાંસફોડા, ભવૈયા
View all
10 questions
518 સાચી જોડણી
Worksheet
•
7th Grade
Gujarati Pagla Quiz 1
1st - 8th Grade
5 questions
Eng 7B Personal pronoun
Eng 7B Translation