Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

528 ધો6 પ્ર6 સત્ર 2 સાવી LT

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ચંદ્રગુપ્ત ની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને મહત્વનો ભાગ ભજવ્યો હતો?

a)

ચાણક્ય

b)

મેગેસ્થનીસ

2.

ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે?

a)

અર્થશાસ્ત્ર

b)

વૈદિક શાસ્ત્ર

3.

બિંદુ સારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી?

a)

અવંતી

b)

જૂનાગઢ

4.

અશોકે સંઘ મિત્રા ને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા?

a)

સિલોન

b)

અફઘાનિસ્તાન

5.

અશોકના મોટાભાગના અભિલેખો ની ભાષા કઈ હતી?

a)

પ્રાકૃત

b)

સંસ્કૃત