Free Printable Worksheets
Font size
More settings
કુદરતી આપત્તિઓ ઓળખો.
ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ,પુર, ત્સુનામી, વાવાઝોડું
આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ
કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે?
ભૂકંપ
પૂર
16 મી જુન 1819 ના રોજ ગુજરાતમાં કયા સ્થળે ભૂકંપ થયો હતો?
કચ્છ
વલસાડ
માનવસર્જિત આપત્તિઓ કઈ કઈ છે?
આગ,ઔદ્યોગિક અકસ્માત,બોમ્બ વિસ્ફોટ,હુલ્લડ
ભૂકંપ,જ્વાળામુખી, દુષ્કાળ,દાવાનળ,પુર
ત્સુનામીની ઉત્પત્તિ મોટેભાગે શેના દ્વારા થાય છે?
સમુદ્ર તળ ના ભૂકંપ દ્વારા
વાવાઝોડું