NEW
Font size
WorksheetsGnan-N0004 Mathematics સંખ્યા શબ્દ માંથી અંકમાં
Total questions: 12
Worksheet time: 6mins
એક લાખ પચ્ચીસ હજાર ત્રણસો વીસને અંકમાં લખો.
125320
123250
125302
125203
દસ હજાર ત્રણસો બાવીસને અંકમાં લખો.
10322
110322
10022
10232
બે લાખ ત્રીસ હજાર ત્રણ સો ત્રેવીસને અંકમાં લખો.
233323
230323
230233
230333
નેવું હજાર નવ સો નવને અંકમાં લખો.
90990
99999
90909
90999
એક લાખ અગિયાર હજાર એક સો અગિયારને અંકમાં લખો.
121111
111111
111121
111211
નેવું લાખ નેવું હજાર નવ્વાણુંને અંકમાં લખો.
9009099
990099
9090099
909099
સાત કરોડ સાત લાખ સાત હજાર સીત્તોતેરને અંકમાં લખો.
77007077
70707077
77077077
707077
સાત લાખ પાંચસોને અંકમાં લખો.
70500
700500
750000
705000
ચૌદ લાખ આઠ સો ચૌદને અંકમાં લખો.
1400814
1408014
1480014
140014
વીસ લાખ બે હજાર બેને અંકમાં લખો.
202002
2020202
2002002
2002000
એક કરોડ સવા લાખને અંકમાં લખો.
110250000
10025000
10125000
1125000
પાંચ કરોડ અઢાર હજાર ત્રણસો પંદરને અંકમાં લખો.
5018315
50180315
51800315
50018315
