wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

544 PSE ગણિત

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

50 રૂપિયાની 200 નોટ એટલે કેટલા રૂપિયા થાય?

a)

10000રૂપિયા

b)

1000રૂપિયા

2.

રાકેશને શાળા પ્રવાસમાં મોકલવા માટે 1000 રૂપિયાની લોન વર્ગ બચત બેંક આપે છે. જો રાકેશ દર અઠવાડિયે ₹50 પરત આપે તો કેટલા અઠવાડિયામાં નાણા પરત કરી શકે છે?

a)

20

b)

15

3.

એક ગામમાં સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યા સમાન છે. જો ગામની વસ્તી 2500 હોય તો સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યા કેટલી હશે?

a)

1250

b)

300

4.

નીચેના પૈકી કેટલા વાગ્યે ઘડિયાળ માં કાટખૂણો રચાતો હશે?

a)

3:00વાગ્યે

b)

1:00વાગ્યે

5.

નીચેના પૈકી કઈ સંખ્યા જેટલા ટપકાનો ઉપયોગ કરીને ચોરસ બનાવી શકાય નહીં?

a)

4

b)

6

c)

9

d)

25

6.

એક લીટર પેટ્રોલ 90 રૂપિયા હોય તો અઢી લીટર પેટ્રોલના કેટલા રૂપિયા થાય?

a)

225રૂપિયા

b)

200રૂપિયા

7.

એક સાબુ ની કિંમત 23 રૂપિયા હોય તો 20 સાબુ ની કિંમત કેટલા રૂપિયા થાય?

a)

460 રૂપિયા

b)

400 રૂપિયા

8.

3.7 - 1.8 = ..........

a)

2.1

b)

1.9

9.

47×94=......

a)

(45+2)×(88+6)

b)

(40+9)×(92×2)

10.

ગોવિંદભાઈ પાસે છ ગાય અને આઠ ભેંસ છે .જો દરેક ગાયનું રોજનું 3 લીટર અને દરેક ભેંસનું રોજનું પાંચ લીટર દૂધ આપે તો ગોવિંદભાઈ પાસે રોજનું કુલ .

........લીટર દૂધ થાય

a)

58 લીટર

b)

50 લીટર

11.

રઘુભાઈ પાસે 12 ભેંસ છે. જો દરેક ભેંસ સરખું દૂધ આપતી હોય તથા તેમની પાસે રોજનું 72 લીટર દૂધ થતું હોય તો એક ભેંસ રોજ .........લીટર દૂધ આપતી હશે.

a)

6 લીટર

b)

5 લીટર

12.

ખેલ મહાકુંભ મા લખતર તાલુકાની 40શાળાએ ભાગ લીધેલ છે જો દરેક શાળા માંથી 6 બાળકોએ ભાગ લીધેલ હોય તો કુલ કેટલા બાળકો એ ભાગ લીધેલ હશે?

a)

240

b)

46

13.

એક વેપારી પાસે 1953 સફરજન છે.જો તે એક બોક્સમાં 9 સફરજન ભરી શકે તો વેપારીને કેટલા બોક્સ ની જરૂર પડશે?

a)

217

b)

207

14.

83024 માં 3 ની સ્થાન કિંમત જણાવો.

a)

3000

b)

30

15.

આકાશે પોતાના પરિવારના સભ્યોની ઊંચાઈ માપીને તેની યાદી બનાવી છે. જો તેમાં થી સૌથી નીચા વ્યક્તિ ની ઊંચાઈ 36 સેમી હોય , અને જો આકાશ ની ઊંચાઈ તેની ઊંચાઈ કરતાં ચાર ગણી હોય, તો આકાશની ઊંચાઈ કેટલી થશે?

a)

144 સેમી

b)

154 સેમી