NEW
Font size
Worksheets545 PSE ગુજરાતી
Total questions: 15
Worksheet time: 8mins
પ્રકૃતિ જ મારી માં રહી છે.- નિપાત ઓળખાવો.
માં
રહી
જ
છે
તે(પૈસા) મળે જ ને -નિપાત ઓળખાવો.
તે
પૈસા
મળે
જ ને
સંયોજક શોધો.
ટાઈમટેબલ પ્રમાણે દરેક કાર્ય થઈ જશે એટલે કાંઈ રહી જાય નહીં.
કાંઇ
પ્રમાણે
જશે
એટલે
બે વાક્યને જોડવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?
સંયોજકો
સર્વનામ
નામયોગી
અનુગો
નીચે આપેલ વાક્યમાંથી સંયોજક શોધો.
હવે આકાશમાં એનો વિશાળ અને ઊંચો ધુમ્મત ફરીથી સ્પષ્ટ દેખાય છે.
એનો
છે
અને
ઉચો
નીચે આપેલ વાક્યમાંથી સંયોજક શોધો.
અત્યારે એક પણ પંખી ઉડતું નથી કે ટહુકતું નથી.
નથી
પણ
અત્યારે
કે
નીચે આપેલા વાક્યમાંથી સંયોજક શોધો.
અલકમલકના સુખ હજી ભોગવ્યા નથી ત્યાં એ સુખ આથમવા માંડ્યા.
ત્યાં
નથી
એ
માંડયા
અમદાવાદ શહેર છે.
આ કયા પ્રકારનું વાક્ય છે?
સંકુલ
સંયુક્ત
સાદુ
આ તમામ
'રાંધણીયુ' એટલે શું ?
રસોડું
પ્રયોગશાળા
ઓરડી
રાંધવાનું વાસણ
અલગ પડતું શબ્દ જૂથ જણાવો.
ડોક્ટર ,દવા ,ઇન્જેક્શન
શાળા, શિક્ષક ,વર્ગખંડ
પેન, પેન્સિલ, રબર
વેકેશન, રજા, પુસ્તક
શિવાની ખોવાઈ ગઈ છે - વાક્યનો નજીકનો અર્થ શોધો.
શિવાની રમતા રમતા સંતાઈ જતી અને કોઈને મળતી નહીં.
શિવાની એક વખત જંગલમાં ભુલી પડી ગઈ હતી.
શિવાની નાચવાનું શરૂ કરે પછી એને બીજી કોઈ ખબર રહેતી નથી.
શિવાની જંગલમાં ફરવા ગઈ.
નીચે આપેલ વાક્ય કયા પ્રકારનું છે?
શું એ લવારો કરે છે?
નિષેધ
અજ્ઞાર્થ
પ્રશ્નાર્થ
ઉદગાર
'તમારું નામ શું છે ?' - કયા પ્રકારનું વાક્ય છે?
નિર્દેશાર્થ
પ્રશ્નાર્થ
ઉદગાર
આજ્ઞાર્થ
વાક્યનો પ્રકાર જણાવો.
"હું પાછો આવીશ ત્યારે તારે માટે ખૂબ રમકડા લાવીશ."
સાદું વાક્ય
સંકુલવાક્ય
સંયુક્તવાક્ય
એક પણ નહીં
અહીંના લાલ ફૂલનો રંગ કેટલો સુંદર !
કયા પ્રકારનું વાક્ય છે?
અજ્ઞાર્થવાક્ય
ઉદગાર
પ્રશ્નાર્થવાક્ય
