wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gguj-0001 Gujarati વિશેષણ

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

નીચેના આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. " આ દુનિયામાં મારું કોણ?"

a)

સર્વનામિક

b)

પરિમાણવાચક

c)

કર્તુંવાચક

d)

માત્રાવાચક

2.

નીચેના આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. " હું પિતાજીને કોટીકોટી પ્રણામ કરું છે."

a)

સર્વનામિક

b)

પરિમાણવાચક

c)

કર્તુંવાચક

d)

માત્રાવાચક

3.

નીચેના આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. " કુવો ખોદનાર લોકો રજા પર છે."

a)

સર્વનામિક

b)

પરિમાણવાચક

c)

કર્તુંવાચક

d)

માત્રાવાચક

4.

નીચેના આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. " ભારતીય સંસ્કૃતિને જાળવવાની છે."

a)

ગુણવાચક

b)

આકારવાચક

c)

સ્વાદવાચક

d)

સર્વનામિક

5.

નીચેના આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. " વર્ગમાં લંબચોરસ ટેબલ પડ્યું હતું."

a)

ગુણવાચક

b)

આકારવાચક

c)

સ્વાદવાચક

d)

સર્વનામિક

6.

નીચેના આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. " અમે મૃદુ અવાજે અણધાર્યો સવાલ કર્યો "

a)

ગુણવાચક

b)

આકારવાચક

c)

સ્વાદવાચક

d)

સર્વનામિક

7.

અમૃત જાણી મીરાં પી ગયા. રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.

a)

જાતિવાચક

b)

ભાવવાચક

c)

વ્યક્તિવાચક

d)

દ્રવ્યવાચક

8.

હોશિયાર વિદ્યાર્થી શિક્ષકોને ગમે છે. આ વાક્યમાં ક્યુ પદ વિશેષણ દર્શાવે છે?

a)

વિદ્યાર્થી

b)

હોશિયાર

c)

ગમે છે.

d)

શિક્ષક