Worksheets546 PSE ગુજરાતી 01/01/24
Total questions: 14
Worksheet time: 7mins
નીચેનામાંથી અલગ પડતો શબ્દ શોધો.
વાટ
પંથ
પગથિયું
કેડી
નીચેનામાંથી અલગ પડતો શબ્દ શોધો.
સગાઈ
મિત્રતા
દોસ્તી
સહીપણા
આપેલ વાક્યનો અર્થ આપો.
દુકાનનું બરાબર નિરીક્ષણ કર્યું.
દુકાનને જોઈ
દુકાનમાંની વસ્તુઓને બરાબર જોઈ
દુકાનની સામે જોયું
દુકાન તરફ જોવાયું.
સ્વચ્છ-સંધિ છૂટી પાડો.
સ્વ+ચ્છ
સૂ+અચ્છ
સુ+અચ્છ
સ્વ+અચ્છ
નીચેનામાંથી બહુવચનવાળું વાક્ય શોધો.
અમે બોર ખાધાં.
મને પ્રવાસમાં જવું ગમે.
હું ક્રિકેટ રમવા ગયો.
તે અમદાવાદ ગયો.
પ્રવાસમાં સાંજે ભોજન કરાવવામાં આવ્યું.
લીટી દોરેલ શબ્દનો અર્થ શોધો.
બપોર
શિરામણ
વાળું
રોંઢો
અમે બહાર ફરવા ન જઈ શક્યા............ બહાર ધોધમાર વરસાદ પડે છે.
અને
પણ
કારણ કે
અથવા
સ્મિતા, તું મારા ઘરે .................આવીશ?
શું
કેવી
ક્યાં
ક્યારે
'વરસાદ' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો.
પર્જન્ય
ફોરાં
પાણી
વાદળ
બે સાદા વાક્ય ને ક્યાં શબ્દ થી જોડી શકાય?
એટલે
અને
કે
ઉપરના બધા જ
ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?
વાઘ
સિંહ
હાથી
ગાય
કઈ જોડણી સાચી છે?
સગડી
શગડી
ષગડી
સ્ગડી
ખૂબ ચાલી............... થાકી ગઈ?
કેમ કે
પરંતુ
એટલે
પણ
પ્રાસવાળો શબ્દ શોધો - ખારા
મારા
ખજૂર
બેટા
ખીરખીર
