NEW
Font size
Worksheets549 તાર્કિક પ્રશ્નો 02/01/24
Total questions: 14
Worksheet time: 7mins
• સમ સંબંધ શોધો.
પત્રકાર : સામાયિક : : ___________.
નોવેલ : લેખક
કવિતા : કવિ
ખુરશી : સુધાર
ડાયરેક્ટર : ફિલ્મ
• સમ સંબંધ શોધો.
બાળક : કુટુંબ : : __________.
પક્ષી : પ્રાણી
માતા : બાળક
ફૂલ : છોડ
ખુરશી : ટેબલ
• સમ સંબંધ શોધો.
સિંહ : સિંહનું બચ્ચું : : _____________.
માતા : બાળક
માતા : માસી
માસી : બાળક
પિતા : દાદા
• સમ સંબંધ શોધો.
ગાય : કોઢ : : __________.
કુતરો : રાફડો
સાપ : વાડો
સસલું : દર
ઘોડો : તબેલો
એક કુટુંબમાં A, B, C, D, E અને F છે.C એ F ની બહેન છે. B એ E ના પતિનો ભાઈ છે.D એ A ના પિતા છે અને F ના દાદા છે.આ કુટુંબ મા બે પિતા,ત્રણ ભાઈ તથા એક માતા છે.
પ્રશ્ન :- માતા કોણ છે?
B
E
A
D
એક કુટુંબમાં A, B, C, D, E અને F છે.C એ F ની બહેન છે. B એ E ના પતિનો ભાઈ છે.D એ A ના પિતા છે અને F ના દાદા છે.આ કુટુંબ મા બે પિતા,ત્રણ ભાઈ તથા એક માતા છે.
પ્રશ્ન-:E ના પતિ કોણ છે?
A
C
B
F
એક કુટુંબમાં A, B, C, D, E અને F છે.C એ F ની બહેન છે. B એ E ના પતિનો ભાઈ છે.D એ A ના પિતા છે અને F ના દાદા છે.આ કુટુંબ મા બે પિતા,ત્રણ ભાઈ તથા એક માતા છે
પ્રશ્ન-: કુટુંબમાં કેટલા પુરુષ સભ્યો છે?
બે
એક
ત્રણ
ચાર
એક કુટુંબમાં A, B, C, D, E અને F છે.C એ F ની બહેન છે. B એ E ના પતિનો ભાઈ છે.D એ A ના પિતા છે અને F ના દાદા છે.આ કુટુંબ મા બે પિતા,ત્રણ ભાઈ તથા એક માતા છે.
પ્રશ્ન :- F અને E કેવી રીતે જોડાયેલા છે અથવા F એ E ના શું થાય?
કાકા
પતિ
પુત્ર
પુત્રી
એક કુટુંબમાં A, B, C, D, E અને F છે.C એ F ની બહેન છે. B એ E ના પતિનો ભાઈ છે.D એ A ના પિતા છે અને F ના દાદા છે.આ કુટુંબ મા બે પિતા,ત્રણ ભાઈ તથા એક માતા છે.
પ્રશ્નો-: નીચેનામાંથી ભાઈઓનું જૂથ કયું છે?
AB
AD
BF
BD
X Y Z Z X Y Z Y Y X Y Y X Y Z Z Y X Y Z Z X X Y Z X
પ્રશ્ન :- જોડે જોડે ZZઆવે તેવા કેટલા?
1
2
3
4
X Y Z Z X Y Z Y Y X Y Y X Y Z Z Y X Y Z Z X X Y Z X
પ્રશ્ન :- Y ની આગળ X અને પાછળ Z આવે તેવા Y કેટલા?
2
3
4
5
X Y Z Z X Y Z Y Y X Y Y X Y Z Z Y X Y Z Z X X Y Z X
પ્રશ્ન :- સાથે સાથે YY આવે તેવા કેટલા?
2
3
1
4
3 3 2 4 3 2 1 3 5 2 3 3 2 4 5 3 2 6 1 4 3 2 2 3 5 3 4 2 3 2
પ્રશ્ન :- ઉપરના આંકડામાંથી શ્રેણીમાં કેવા કેટલા ત્રણ છે જેની પાછળનો અંક 2 આવે અને આગળને અંક 3 ન આવે?
4
2
3
5
3 3 2 4 3 2 1 3 5 2 3 3 2 4 5 3 2 6 1 4 3 2 2 3 5 3 4 2 3 2
પ્રશ્ન :- શ્રેણીના બે પાસ પાસેના અંકોની સરવાળો 6 થાય તેવા અંકોને જોડ કેટલી?
3
4
5
6
