wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Post test Demo Ka Master Gujrat

Total questions: 25

Worksheet time: 8mins

Name
Class
Date
1.
ખેડૂત માટે ઉપયોગી સ્પીડ કઈ છે?
a)
6-7 km/hrs
b)
7-8 km/hrs
c)
4-5 km/hrs
d)
2.5-4 km/hrs
2.
NH 3037NX/TX - વધુ સેન્સિંગ માટે તમે કયા હાઇડ્રોલિક હોલનો ઉપયોગ કરશો?
a)
ટોપ હોલ
b)
ડાઉન હોલ
c)
વચ્ચેનો હોલ
d)
ત્રણેય
3.
MB હળ કયા મોડમાં ચલાવવામાં આવે છે?
a)
પોઝીશન કંટ્રોલ મોડ
b)
ડ્રાફ્ટ કંટ્રોલ મોડ
c)
મિક્સ કેટ્રોલ
d)
આમાંથી કોઈ પણ નહિ
4.
સેન્સોમેટિક 24 હાઇડ્રોલિક્સમાં 24 સેન્સિંગ ક્યાં જોવા મળે છે?
a)
ટોપ લિંક રોકર-3, C સ્પ્રિંગ-2, સેન્સિટિવિટી નોબ-4
b)
ટોપ લિંક રોકર-4, C સ્પ્રિંગ-3, સેન્સિટિવિટી નોબ-2
c)
ટોપ લિંક રોકર-4, C સ્પ્રિંગ-3, સેન્સિટિવિટી નોબ-2
d)
ટોપ લિંક રોકર-2, C સ્પ્રિંગ-3, સેન્સિટિવિટી નોબ-4
5.
ખેડાણ દરમિયાન ખેડૂત તરફની ટોચની કડીની સ્થિતિ કઈ હોવી જોઈએ?
a)
0 - 10 ડિગ્રી ઉપર
b)
5 - -10 ડિગ્રી નીચે
c)
10 - -15 ડિગ્રી નીચે
d)
ગમે ત્યાં
6.
NDL ડ્રાઇવલાઇનમાં કયા એન્જિન RPM પર, 540 PTO RPM મળે છે?
a)
2016
b)
1730
c)
1590
d)
1600
7.
સિમ્બા ટ્રેક્ટરમાં વધુ સેન્સિંગ માટે કયા હાઇડ્રોલિક હોલનો ઉપયોગ કરવામાં આવશે?
a)
ટોપ હોલ
b)
ડાઉન હોલ
c)
વચ્ચેનો હોલ
d)
ત્રણેય
8.
ઈકોનોમિકસ PTO વિકલ્પો સાથે મોડેલ પસંદ કરો?
a)
3230 NX
b)
3037 સ્માર્ટ
c)
3037 NX
d)
3600 Heritage Edition
9.
NH3630 Special Edition - વધુ સેન્સિંગ માટે તમે કયા હાઇડ્રોલિક હોલનો ઉપયોગ કરશો?
a)
ટોપ હોલ
b)
ડાઉન હોલ
c)
વચ્ચેનો હોલ
d)
ત્રણેય
10.
NH 5620 Trem-IV માં કયા એન્જિન મોડ્સ ઉપલબ્ધ છે?
a)
Power Mode
b)
Eco Mode
c)
Eco Plus Mode
d)
Power Plus Mode
11.
S-8000 એન્જિનના CC કેટલા છે?
a)
2931
b)
2500
c)
2935
d)
2700
12.
સિમ્બા 20 નેરો ટ્રેક 4WD પાછળનું ટાયરની ન્યૂનતમ રીયર ટ્રેકની-પહોળાઈ કેટલી છે?
a)
26 ઇંચ
b)
28 Inch
c)
30 Inch
d)
24 Inch
13.
3630 Super Plusનો PTO પાવર કેટલું છે?
a)
46
b)
43
c)
44
d)
49
14.
3630 Special Edition (નવો) SFC શું છે?
a)
185 g/hph
b)
195.8 g/hph
c)
198.6 g/hph
d)
199.2 g/hph
15.
કયા ઈમ્પલીમેન્ટમાં સેન્સિંગની જરૂર નથી?
a)
MB હળ
b)
કલ્ટીવેટર
c)
રોટાવેટર
d)
ઉપરોક્ત તમામ
16.
જો એક ખેતરની લંબાઈ 70 મીટર અને પહોળાઈ 90 મીટર હોય, તો તેનું ક્ષેત્રફળ એકડમાં કેટલું થશે?
a)
1.35 એકડ
b)
1.55 એકડ
c)
1.62 એકડ
d)
1.70 એકડ
17.
3630 Super Plusનો મહત્તમ ટોર્ક કેટલો હોય છે?
a)
190
b)
200
c)
240
d)
210
18.
જોએક ટ્રેક્ટર 1500 એન્જિન RPM પર 12 સેકન્ડમાં 30 મીટરનું અંતર કાપે તો તેની સ્પીડ કેટલી હશે?
a)
8.0 Km/hr
b)
8.5 Km/hr
c)
9.0 Km/hr
d)
9.5 Km/hr
19.
NH 3032 Smart નો PTO પાવર કેટલો હોય છે?
a)
34 HP
b)
33 HP
c)
32 HP
d)
31 HP
20.
ટાયર સ્લિપ કાઢવા માટે યોગ્ય ફોર્મ્યુલા કયો છે?
a)
(નો લોડ - ઓન લોડ) /ઓન લોડ x 100
b)
(નો લોડ - ઓન લોડ) /નો લોડ x 100
c)
(ઓન લોડ-નો લોડ ) /ઓન લોડ x 100
d)
(ઓન લોડ-નો લોડ ) /નો લોડ x 100
21.
MB હળ માટે જરૂરી સપીડ કેટલી હોય છે?
a)
3.0 - 5.5 Km/hr
b)
2.0 - 3.0 Km/hr
c)
6.0 - 7.0 Km/hr
d)
7.0 - 8.0 Km/hr
22.
NH 5620 ટ્રેમ IVનો PTO પાવર કેટલો હોય છે?
a)
61 HP
b)
64 HP
c)
62 HP
d)
63 HP
23.
સિમ્બા 20 માં કયા એન્જિન RPM પર 540 PTO RPM ઉપલબ્ધ હોય?
a)
1950
b)
2000
c)
2200
d)
2115
24.
કલ્ટીવેટર સેટ કરતી વખતે બાજુનો સ્વિંગ/ફ્લોટ કેટલું હોવુ જોઈએ?
a)
1-1.5 ઇંચ
b)
2.5- 3 Inch
c)
3.0- 4.0 Inch
d)
0.25 - 0.50 Inch
25.
જો ટ્રેક્ટર 17 મિનિટમાં 1.350 મિલી ડીઝલનો વપરાશ કરે છે, તો તેનો ડીઝલ વપરાશ Lit/hrમાં કેટલો થશે?
a)
4.4
b)
4.76
c)
4.9
d)
5.15