NEW
Font size
WorksheetsISTD 1207 Iacc Account ભાગીદારી પેઢીનું વિસર્જન
Total questions: 6
Worksheet time: 3mins
ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે ?
એક
બે
ત્રણ
ચાર
વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું .......
નફા-નુકસાન ખાતું
પુનઃમૂલ્યાંકન ખાતું
નફા-નુકસાન ફાળવણી ખાતું
સંપાદન ખાતું
સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું છે ?
પાકા-સરવૈયા
માલ-મિલકત
વ્યક્તિ
ઊપજ-ખર્ચ
ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઊપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે ?
વિસર્જન-ખર્ચ
ભાગીદારની પત્નીની લોન
ત્રાહિત પક્ષનાં દેવાં
ભાગીદારની લોન
પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો ₹ 24,500 અને ઘાલખાધ અનામત ₹ 2500 હોય, તો માલ-મિલકત નિકાલ ખાતે જમા બાજુએ કઈ રકમ લખશો ?
રૂ. 24,500
રૂ. 2500
₹ 22000
રૂ.27,000
પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, નફા-નુકસાન ખાતાની જમા બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે ?
માલ-મિલકત નિકાલ ખાતે
રોકડ ખાતે
નફા-નુકસાન ખાતે
ભાગીદારોનાં મૂડી ખાતે
