wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ASTD 0601 Asoc Social ચાલો ઈતિહાસ જાણીએ

Total questions: 36

Worksheet time: 18mins

Name
Class
Date
1.

ભુર્જના વ્રુક્ષો ક્યાં જોવા મળતા હતા.

a)

હિમાલયના પર્વત

b)

અરવલ્લીના પર્વત

c)

વિધ્યાંચલના પર્વત

d)

પશ્ચિમ ધાટ

2.

હસ્તપ્રતોના લખાણ કઈ ભાષામાં જોવા મળેલ છે.

a)

સંસ્કૃત

b)

પ્રાકૃતિ

c)

તમિલ

d)

આપેલ તમામ

3.

નીચેના માંથી કયું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે.

a)

ભોજપત્ર

b)

શિલાલેખ

c)

વ્રુક્ષ ઉપર લખાણ

d)

તામ્રપત્ર

4.

નીચેના વિધાન માંથી અયોગ્ય વિકલ્પ ક્યો?

a)

તાડ વૃક્ષ ની આંતરછાલ પર લખાયેલ હસ્તપત્રો એટલે "તાડપત્ર"

b)

ભૂર્જે જેવા વૃક્ષ ના પર્ણો પર લખાયેલ હસ્તપત્રો એટલે "ભોજપત્ર"

c)

બંને વિધાન યોગ્ય

d)

બંને વિધાન અયોગ્ય

5.

હિમાલય માં થતા ક્યાં વૃક્ષ ની આંતરછાલ પર હસ્ત પત્રો લખવામાં આવે છે

a)

ચીડ

b)

ભૂર્જ

c)

દેવદાર

d)

કેળ

6.

ક્યુ લખાણ લાંબા સમય સુધી ટકે છે

a)

અભિલેખ

b)

તામ્રપત્ર

c)

ભોજપત્ર

d)

વાહનો

7.

ક્યો સ્ત્રોત પ્રાચીન ઇતિહાસ જાણવા માટે નથી?

a)

અભીલેખ

b)

તામ્રપત્ર

c)

ભોજપત્ર

d)

વાહનો

8.

ભારત ના ઈતિહાસ ના પિતા કોણ

a)

ડેરોડોટ્સ્

b)

મેગેસ્થનીઝ

c)

એક પણ નહિ

d)

a એન્ડ b બન્ને

9.

ભારત માં કઈ સદીના પંચમાર્ક ના સિક્કા મળી આવેલ છે.

a)

ઈ. સ. પૂર્વે ૫ મી સદી

b)

ઈ. સ. ની ૨જી સદી

c)

ઈ. સ. ની ૫ મી સદી

d)

ઈ. સ. ની ૭ મી સદી

10.

ભારતમાં કેટલા વર્ષ પૂર્વે અનેક શહેરો અસ્તીત્વ માં આવેલ હતા.

a)

10000

b)

4500

c)

8000

d)

2000

11.

ક્યાં વેદ માંથી ભારત નામ જાણવા મળે છે

a)

ઋગવેદ

b)

અર્થવ વેદ

c)

સામ વેદ

d)

યજુર્વેદ

12.

જ્યાં અભિલેખાગાર છે તે સ્થાન ક્યુ

a)

બડોળી

b)

દિલ્લી

c)

ઈટાવા

d)

કોડીમાં

13.

શિલાઓ અને પત્થર પર લખાયેલ કે કોતરેલ લેખ ને શું કહે છે

a)

આભિલેખ

b)

ભોજપત્ર

c)

તાડપત્ર

d)

દસ્તાવેજો

14.

ક્યાં શાસક ના શિલાલેખો ખુબ જ જાણીતા છે.

a)

અકબર

b)

સિદ્ધરાજ જયસિંહના

c)

મિહિર ભોજ ના

d)

અશોક ના

15.

ઐતિહાસિક સ્ત્રોત નું અધ્યયન કરનાર ક્યાં નામ થી ઓળખાય છે.

a)

ભૂસ્તરશાસ્ત્રી

b)

ખાગોળ શાસ્ત્રીઓ

c)

આંકડા શાસ્ત્રી

d)

પૂરાતત્વ શાસ્ત્રી

16.

ઇરાનીઓ સિંધુ નદી ને શું કહેતા

a)

ગંગેય

b)

ઈન્ડ્સ

c)

હિંન્ડોસ

d)

ઇન્ડીયા

17.

ઈ. સ. ૨૦૨૨ એટલે ઈસુ ખ્રિસ્ત ના જન્મ પછી ના કેટલા વર્ષે

a)

૨૦ વર્ષે

b)

૨૦૨૨ વર્ષે

c)

૨૨૦ વર્ષે

d)

૨૦૦૦ વર્ષે

18.

ગ્રીસ ના લોકો સિંધુ નદી ને શું કહેતા.

a)

ગંગેય

b)

ઈન્ડ્સ

c)

હિંન્ડોસ

d)

ઇન્ડીયા

19.

વર્તમાન સમાજ જીવનને સમજવા શેનું જ્ઞાન હોવું જરૂરી છે?

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

તમામ

20.

નીચેનામાંથી કયા ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે?

a)

ભોજપત્ર

b)

તાડ પત્ર

c)

શિલાલેખો

d)

ઉપર ના તમામ

21.

નીચેનામાંથી કયા ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે?

a)

તામ્ર પત્ર

b)

સિક્કા

c)

પ્રવાસીઓના વર્ણનો

d)

તમામ

22.

ભોજપત્ર બનાવવા ક્યાં વૃક્ષની છાલનો ઉપયોગ થતો?

a)

લીમડો

b)

તાડ

c)

ભુર્જ

d)

બાવળ

23.

નીચેનામાંથી કયા ઇતિહાસ જાણવાનો સ્ત્રોત નથી?

a)

ભોજપત્ર

b)

તાડ પત્ર

c)

વાહનો

d)

સિક્કા

24.

તાડ પત્ર બનાવવા તાડ વૃક્ષના ક્યાં ભાગનો ઉપયોગ થાય છે?

a)

છાલ

b)

પાંદડા

c)

ડાળી

d)

તમામ

25.

નીચેનામાંથી કઈ હસ્તપ્રતો છે?

a)

તાડ પત્ર

b)

તામ્રપત્ર

c)

શિલાલેખ

d)

સિક્કા

26.

ક્યાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે?

a)

તાડ પત્ર

b)

ભોજપત્ર

c)

તામ્રપત્ર અને શિલાલેખ

d)

એક પણ નહિ

27.

પથ્થર કે શીલા પર કોતરીને લખવામાં આવતું લખાણ ને શું કહેવામાં આવતું?

a)

શિલાલેખ

b)

અભીલેખ

c)

તામ્રપત્ર

d)

એક પણ નહિ

28.

જૂનામાં જૂના સિક્કા ક્યાં?

a)

તાંબાના સિક્કા

b)

ચાંદીના સિક્કા

c)

પિત્તળના સિક્કા

d)

પંચ માર્ક સિક્કા

29.

ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો ક્યાં નામે ઓળખાય છે?

a)

B.C.

b)

A.D.

c)

C.E.

d)

એક પણ નહિ

30.

ઈસુ ખ્રિસ્તના જન્મ પછી ના વર્ષો ક્યાં નામે ઓળખાય છે?

a)

A.D.

b)

B.C.

c)

B.C.E

d)

એક પણ નહિ

31.

ઈરાની ઓ સિંધુ નદીને ક્યાં નામે ઓળખતા?

a)

ઇન્ડ્સ

b)

હિ ન્ડ્સ

c)

સિંધુ

d)

એક પણ નહિ

32.

ગ્રીસ લોકો સિંધુ નદીને ક્યાં નામે ઓળખતા?

a)

હિ ન્ડસ

b)

ઇન્ડ સ

c)

સિંધુ

d)

એક પણ નહિ

33.

ભારત એવું નામ ક્યાં ગ્રંથોમાંથી આપણને જાણવા મળે છે?

a)

અથર્વવેદ

b)

સામવેદ

c)

યજુર્વેદ

d)

ઋગવેદ

34.

A.D. એટલે ?

a)

ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો

b)

ઇસવિસન

c)

એ ન્નો ડોમી ની

d)

તમામ

35.

ભૂર્જ નામના વૃક્ષો ક્યાં જોવા મળેછે?

a)

ગિરનાર

b)

હિમાલય

c)

અરવલ્લી

d)

એક પણ નહિ

36.

કોના જન્મને દુનિયામાં કાળ ગણના સાથે જોડવામાં આવ્યો છે?

a)

બુધ્ધ

b)

ઈસુ ખ્રિસ્ત

c)

કબીર

d)

મહાવીર સ્વામી