wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

નવેમ્બર ડિસેમ્બર 2023 ના તાજેતરના પ્રશ્નો (મોન્ટુ યાદવ)

Total questions: 137

Worksheet time: 1hrs 9mins

Name
Class
Date
1.

તાજેતરમાં યુનેસ્કોની માનવતાના અમૃત સાંસ્કૃતિક વારસોની પ્રતિનિધિ યાદીમાં ગુજરાતની કઈ ગૌરવ વતી સાંસ્કૃતિક પરંપરા નો સમાવેશ કરવામાં આવે છે

a)

ભવાઈ

b)

એકાંકી નાટક

c)

ગરબા

2.

અમૃત સાંસ્કૃતિક વિરાસત ના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન અયોગ્ય છે

a)

અમૃત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટેનું સંમેલન 2023 માં અપનાવવામાં આવ્યું હતું

b)

આ યાદીમાં પાંચ પ્રદેશો મુજબ કુલ ત્રણ યાદી હેઠળ વિરાસ ત નો સમાવેશ કરવામાં આવે છે

c)

ભારતમાંથી આ યાદીમાં સ્થાન મેળવનાર વિરાસતો ની સંખ્યા 15 છે

d)

તમામ વિકલ્પ સાચા છે

3.

ગરબા ના સંદર્ભમાં નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

ઘરમાં ઘડો બ્રહ્માંડની કલ્પના તથા દીપ આત્માને સંદર્ભિત કરે છે

b)

ગરબો સ્ત્રી પ્રધાન આદ્યશક્તિની ઉપાસના નૃત્ય છે

c)

વલ્લભ મેવાડા તથા રણછોડજી દિવાન ના ગરબા પ્રખ્યાત છે

d)

વિશ્વનું સૌથી લાંબો ચાલતો નૃત્ય ઉત્સવ ગરબો છે

e)

તમામ વિકલ્પ સાચા છે

4.

COP-29 અને COP-30 ની મેરબાની ક્રમશઃ કયા દેશ દ્વારા કરવામાં આવશે

a)

અજરબેજાન અને બ્રાઝિલ

b)

અધર વેજાન અને જાપાન

c)

અજર બીજાન અને ઈરાન

5.

પંચતત્વો થીમ પર આધારિત વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ નો લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યો છે

a)

ખજોદ (સુરત)

b)

અડાજણ (સુરત)

6.

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ચિત્તાઓને વસવાટ માટે ગુજરાતમાં કઈ જગ્યાએ બ્રીડિંગ સેન્ટર બનાવવા મંજૂરી આપવામાં આવી છે

a)

બન્ની ઘાસપ્રદેશ

b)

વેળાવદર અભ્યારણ

c)

વિરમગામ મેદાન

7.

ગુજરાત સરકારે મિયાવાકી પદ્ધતિથી અર્બન એશિયામાં 1 થી 100 હેક્ટર મધ્યના જમીન વિસ્તારમાં કયા કયા વન કવચ બનાવ્યા છે

a)

અંબાજી

b)

જયપુરા (પાવાગઢ)

c)

સાપુતારા

d)

તમામ

8.

ગુજરાતી ભાષામાં વિનોદ જોશીને કઈ કૃતિ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો

a)

સરેન્ધ્રી

b)

શિખંડી

c)

ગેટ ટુ ગેધર

9.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 ના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિકલ્પ ખોટું છે

a)

વાઇબ્રન્ટ ગુજરાત ની 10 મી સમિટનું આયોજન ગાંધીનગર ખાતે થશ

b)

વાઇબ્રન્ટ ગુજરાત સમિતની થીમ ગેટ વે ટુ ધ ફ્યુચર રહેશે

c)

આ સમિટમાં સેમીકંડકટર, ઈ મોબિલિટી, ગ્રીન હાઈડ્રોજન જેવા ઉભરતા ક્ષેત્ર પક્ષ ક્ષેત્ર રહેશે

d)

તમામ વિકલ્પ સાચા છે

10.

ઇનફીનિટી ફોર્મ 2.0 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું

a)

ગિફ્ટ સિટી (ગાંધીનગર)

b)

વઘઈ પાર્ક (ડાંગ)

11.

પ્રથમ એશિયન રેંજર ફોરમમાં નવસારીના કયા RFO ને વન દુર્ગા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે

a)

હિના પટેલ

b)

મીના કુમારી

c)

બીના દાસ

12.

ગુજરાત સરકારના કયા વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરીઝમ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરશે

a)

ધરોઈ ડેમ

b)

પાવાગઢ

c)

અંડર વોટર દ્વારિકા

13.

તાજેતરમાં કયા બે અભયારણ્ય અને જોડી ભારતનું સૌથી મોટું વાઘ સંરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવશે

a)

વિરાંગના દુર્ગાવતી અને નૌરાદેહી

b)

બાંધીપુર અને નાગર હોલ

c)

વિરાંગના દુર્ગાવતી અને કાન્હા

14.

તાજેતરમાં કયા રાજ્યના બે અભયારણ્યોને જોડી ભારતનું સૌથી મોટું વાઘ સંરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવશે

a)

મધ્યપ્રદેશ

b)

મહારાષ્ટ્ર

c)

કર્ણાટક

15.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા 2014માં રેટ - હોલ - માયનીગ પર પ્રતિબંધ મૂકવામાં આવે તે કયા રાજ્યની કોલ સામાન્ય પદ્ધતિ છે

a)

મેઘાલય

b)

ઓરિસ્સા

16.

ઉત્તરાખંડમાં હાલમાં ટનલમાં ફસાયેલા લોકો માટે જે અભિયાન ચલાવવામાં આવ્યું જેમાં એ ઓપરેશન નું નામ ઓપરેશન જિંદગી હતું, ઓપરેશન જિંદગીમાં કયા નિષ્ણાંતે મહત્વની ભૂમિકા નિભાવી હતી

a)

આરનોલ્ડ ડીક્સ

b)

મોહન સ્વરૂપે

17.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

ભજન લાલ શર્મા રાજસ્થાનના મુખ્યમંત્રી છે

b)

વિષ્ણુ દેવ સાંઈ છત્તીસગઢના મુખ્યમંત્રી છે

c)

રેવંત રેડી તેલંગાણા ના મુખ્યમંત્રી છે

d)

મોહન યાદવ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે

e)

અજય ઠાકોર મિઝોરમના મુખ્યમંત્રી છે

18.

મુખ્યમંત્રીશ્રીની નિયુક્તિ બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવે છે

a)

164 અનુચ્છેદ

b)

અનુચ્છેદ 165

19.

તાજેતરમાં 16માં નાણાપંચના અધ્યક્ષ તરીકે કોને નિમણૂક કરવામાં આવી

a)

અરવિંદ પનગઢીયા

b)

અમિતાભ કાન્ત

c)

રઘુરામ રાજન

20.

તાજેતરમાં આરબીઆઈ દ્વારા હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ માટેના વ્યવહાર દીઠ UPI મર્યાદા રૂપિયા એક લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે

a)

પાંચ લાખ

b)

ત્રણ લાખ

c)

બે લાખ

21.

તાજેતરમાં ભારતનું પ્રથમ પ્રધાનમંત્રી મહિલા કિસાન ડ્રોન કેન્દ્રનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે

a)

ઝારખંડના દેવગઢ ખાતે

b)

રાજસ્થાનના આબુ ખાતે

22.

નમો ડ્રોન દીદી યોજના સંદર્ભમાં ખરા વિધાન તપાસો

a)

આ કેન્દ્ર સરકારની યોજના છે

b)

2023 24 થી 2025 -26 એમ ત્રણ વર્ષ માટે 15000 મહિલા સ્વ સહાય જૂથોની પસંદગી બ્રોડ ભાડે આપવા માટે કરાશે

c)

ડ્રોનની ખરીદી માટે મહિલા સ્વ સહાય જૂથો 80 લાખની નાળા સહાયતા આપવામાં આવશે

d)

કૃષિ લક્ષી હેતુઓ માટે 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા સ્વ સહાય જૂથના સભ્યોને 15 દિવસની ડ્રોન તાલીમ આપવામાં આવશે

e)

તમામ વિકલ્પ સાચા છે

23.

તાજેતરમાં એક જ દિવસમાં સૌથી વધુ 18 GI tag મેળવનાર ભારત દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે

a)

ઉતરાખંડ

b)

ઉત્તર પ્રદેશ

c)

મેઘાલય

24.

લોકડોંગ હળદર કયા રાજ્યનું GI tag પ્રાપ્ત ઉત્પાદન છે

a)

મેઘાલય

b)

નાગાલેન્ડ

c)

ઓરિસ્સા

25.

તાજેતરમાં વંડર્સ ફાઉન્ડેશન વિશ્વની આઠમી અજાયબી કોને ઘોષિત કરી છે

a)

અંગરકોરવાટ મંદિર

b)

સ્વામિનારાયણ મંદિર

26.

તાજેતરમાં કેન્યાએ ભારતમાં કયા સંગઠનો માં જોડાવાની જાહેરાત કરી હતી

a)

ઇન્ટરનેશનલ સોલર એલાઇન્સ

b)

ગ્લોબલ

c)

ઇન્ટરનેશનલ બીગ કેટ એલાઇન્સ

d)

તમામ

27.

તાજેતરમાં કયા દેશે ભારતીય કંપનીઓને શ્રી અન્નની ખેતી કરવા જમીન પૂરી પાડવાની રજૂઆત કરી છે

a)

કેન્યા

b)

માલાવી

c)

મ્યાનમાર

28.

શ્રેષ્ઠ દિવ્યાંગજન 2023 એવોર્ડ પોતાની ચિત્રકલા માટે અમદાવાદના કયા વ્યક્તિને પ્રાપ્ત થયો છે

a)

જય ગાંગડીયા

b)

રોનક ત્રિવેદી

c)

અવની વ્યાસ

29.

તાજેતરમાં કયા સ્થાન પર નાઈટ સ્કાય સેન્ચ્યુરી સ્થાપવામાં આવશે

a)

ચાંગનાથ વન્યજીવ અભ્યારણ પૂર્વી લદ્દાખ

b)

ચાંગનાથ વન્યજીવ અભયારણ્ય પશ્ચિમ લદ્દાખ

30.

સમ્માંકા સારકકા સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી ની સ્થાપના કરવામાં આવનાર છે

a)

તેલંગાણા

b)

કર્ણાટક

31.

તાજેતરમાં આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે

a)

આયુષ્માન આરોગ્ય મંદિર

b)

આયુષ્માન ધનવંતરી મંદિર

32.

આયુષ્માન ભારત યોજના ના સંદર્ભે ખોટું વિધાન તપાસો

a)

આયુષ્માન ભારતની નવી ટેગ લાઈન આરોગ્ય પરમ ધનમ રાખવામાં આવી છે

b)

આયુષ્માન ભારત નામલીકરણ માટે લોડલ એજન્સી નેશનલ હેલ્થ ઓથોરિટી છે

c)

આયુષ્માન ભારત યોજના ના બે ઘટક છે પ્રાથમિક સારવાર અને ઉપચારાત્મક સારવાર

d)

ગુજરાત સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના હેઠળ રૂપિયા પાંચ લાખના બદલે દસ લાખ વીમા કવચ પૂરું પાડવાનો નિર્ણય લાગુ કરાયો છે

e)

તમામ વિકલ્પ સાચા છે

33.

વર્ષ 2023 ના વિશ્વના 100 સૌથી શક્તિશાળી મહિલામાં ભારત સરકારના કયા મહિલા મંત્રી સામેલ છે

a)

નિર્મલા સીતારમણ

b)

મેનકા ગાંધી

c)

સુરતી ઈરાની

34.

નેટ જીરો બાય 2050 રિપોર્ટનું પ્રકાશન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે

a)

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી( IEA)

b)

યુએનઇપી

c)

ડબલ્યુ એમ ઓ

35.

તાજેતરમાં કોના દ્વારા હિન્દુકુશ હિમાલયનું આબોહવાના જોખમથી રક્ષણ કરવા પહેલ કરવામાં આવી છ

a)

એશિયન ડેવલોપમેન્ટ બેંક

b)

ન્યુ ડેવલોપમેન્ટ બેંક

c)

વિશ્વ બેંક

36.

તાજેતરમાં કઈ સંસ્થાએ પાણીના શુદ્ધિકરણ માટે AMRIT ટેકનોલોજી વિકસાવી છે

a)

IIT - બોમ્બે

b)

IIT - દિલ્હી

37.

AI tools અને સંસ્થા બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

ChatGPT ----- ઓપન AI

b)

જેમિની ----- ગૂગલ

c)

કુત્રિમ AI ---- OLA (ઓલા ઇન્ડિયા)

d)

તમામ વિકલ્પ સાચા છે

38.

ISRO દ્વારા ભારતનું પ્રથમ એક્સ રે મીટર સેટેલાઈટ કયું છે

a)

Xposat

b)

Promise

c)

Goolaab

39.

તેજસ જેટ વિમાનના સંદર્ભમાં અયોગ્ય વિધાન શોધો

a)

ઓલ વેધર અને મલ્ટી રોલ ફાઈટર એરક્રાફ્ટ છે

b)

તેજસને હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલું છે

c)

HAL દ્વારા તેજસ નિર્માણની બે લાઈન તાજેતરમાં બેંગ્લોર અને નાસિકમાં સ્થાપિત કરેલ છે

d)

તમામ વિકલ્પ સાચા છે

40.

વિજય હજારે ટ્રોફી 2023 24 માં કઈ ટીમ એ પ્રથમ વખત જીતી પ્રાપ્ત કરી છે

a)

હરિયાણા

b)

આસામ

c)

તમિલનાડુ

41.

કોલેટી ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2023 માં કયું ભારતીય શહેર પ્રથમ ક્રમે રહ્યું છે

a)

હૈદરાબાદ

b)

પુણે

c)

દિલ્હી

42.

GOBARdhan ( galvanizing organic bio agro resources dhan) પોર્ટલ કયા મંત્રાલય દ્વારા સંચાલિત છે

a)

જલ શક્તિ મંત્રાલય

b)

ગ્રામીણ વિકાસ મંત્રાલય

43.

ગુજરાતના કયા જિલ્લામાં સૌપ્રથમ તરતુ ગામ બનાવવામાં આવશે

a)

દેવભૂમિ દ્વારકા

b)

ભાવનગર

c)

જામનગર

44.

નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાન પરિષદ અસ્તિત્વ ધરાવતીનથી ૧ ઉત્તર પ્રદેશ ૨ બિહાર 3 મહારાષ્ટ્ર 04 કર્ણાટક 5 જમ્મુ કાશ્મીર 06 આંધ્ર પ્રદેશ

a)

જમ્મુ કાશ્મીર

b)

આંધ્ર પ્રદેશ

c)

મહારાષ્ટ્ર

d)

ઉત્તર પ્રદેશ

45.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

ભારત દેશમાં સર્વપ્રથમ ગ્લોબલ પ્રિસરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023 નું આયોજન સાયન્સ સીટી અમદાવાદ ખાતે કરવામાં આવ્યું

b)

ભારત વિશ્વમાં માછલીના ઉત્પાદનમાં ત્રીજા નંબરે છે

c)

આ કોન્ફરન્સમાં ઉત્તર પ્રદેશ રાજ્ય અને શ્રેષ્ઠ રાજ્ય મત્સ્ય ઉદ્યોગ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે

d)

ભારતની પ્રથમ ગ્લોબલ પીસરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023 નું આયોજન સાયન્સ સીટી અમદાવાદ ખાતે કરવામાં આવ્યું

e)

તમામ વિકલ્પ સાચા છે

46.

વર્લ્ડ ફીશરીઝ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

a)

21 નવેમ્બર

b)

30 નવેમ્બર

47.

પહેલી નવેમ્બરના રોજ કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો તેમનો સ્થાપના દિવસ મનાવે છે

a)

પાંચ કેન્દ્રશાસિત પ્રદેશો

b)

આઠ કેન્દ્રશાસિત પ્રદેશો

c)

સાત કેન્દ્રશાસિત પ્રદેશો

48.

તાજેતરમાં રવિ કૃષિ મહોત્સવ 2023 અમદાવાદમાં ક્યાં થયો હતો

a)

પીરાણા ગામ

b)

દુધાળા ગામ

c)

ધોળકા ગામ

49.

ચારણી સાહિત્યના ભીષ્મપિતા તરીકે પ્રસિદ્ધ દુલાભાઈકાગની સ્મૃતિમાં ગુજરાત સરકારે મજાધર ગામને ક્યારેય કાગધામ ઘોષિત કર્યું હતું

a)

2023

b)

2014

50.

કયા દિવસે સરકાર ભારતની આદિવાસી પરંપરા ની મહિમા ને ઉજાગર કરવા આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવે છે

a)

15 નવેમ્બર

b)

9 ઓગસ્ટ

51.

તાજેતરમાં ગુજરાત રાજ્યના પ્રથમ જળ ઉત્સવ 2023 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું

a)

દુધાળા ( અમરેલી)

b)

દુધાળા ( જામનગર)

c)

દુધાળા (ભાવનગર)

52.

ગુજરાત સાહિત્ય પરિષદ ના પ્રમુખ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી

a)

હર્ષદ ત્રિવેદી

b)

વિવેક ત્રિવેદીસર જી

c)

જય વસાવડા

53.

વૌઠા ના મેળા બાબતે નીચેના પૈકી કયું વિકલ્પ ખોટું છે

a)

આ મેળાનું આયોજન કાર્તિક પૂનમના દિવસે ધોળકાના વૌઠા ગામે થાય છે

b)

વૌઠાનો મેળો સપ્ત સંગમ તરીકે ઓળખાય છે તથા મેળાનું મુખ્ય આકર્ષણ ગધેડા નું બજાર છે

c)

વૌઠાના મેળામાં સંજાળા નામના શૃંગારી લોકગીતો ગવાય છે

d)

તમામ વિકલ્પ સાચા છે

54.

ગુજરાત સરકારે વૃક્ષોના સંરક્ષણ માટે RECAP4NDC ના અમલીકરણ માટે કયા રાષ્ટ્ર સાથે સમજૂતી કરાર કર્યો છે

a)

જર્મની

b)

જાપાન

55.

સમગ્ર દેશમાં એકમાત્ર કયા રાજ્યએ પીપીપી મોડેલ આધારિત સીએનજી સ્ટેશન વિકસાવવાની અનુમતિ આપી છે

a)

ગુજરાત

b)

મહારાષ્ટ્ર

56.

ગ્રીનટેક એન્વાયરમેન્ટ એવોર્ડ 2023 પર્યાવરણીય ક્ષેત્રે કેટેગરીમાં ઉત્કર્ષ પ્રદર્શન માટે કોને એનાયત કરવામાં આવ્યો છે

a)

સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ અમદાવાદ

b)

છત્રપતિ શિવાજી એરપોર્ટ મુંબઈ

57.

તાજેતરમાં કયો દેશ ઇન્ટરનેશનલ સોલાર એલાઇન્સનો 95 મો સભ્ય બન્યો છે

a)

ચીલી

b)

બ્રાઝિલ

58.

દેશના યુવાનોના વિકાસ તથા સશક્તિકરણ માટેકઈ સ્વાયત સંસ્થાની સ્થાપના અને મંજૂરી આપવામાં આવી છે

a)

મેરા યુવા ભારત

b)

મેરા દેશ ભારત

59.

વિશ્વ નદી ડોલ્ફિન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

a)

24 નવેમ્બર

b)

27 નવેમ્બર

60.

ગંગા નદી ડોલ્ફિન સંદર્ભે નીચે પૈકી કયું વિધાન ખોટું છે

a)

ગંગા ડોલ્ફિન માત્ર તાજા પાણીમાં જ રહી શકે છે તથા તે અંધ હોય છે

b)

વર્ષ 2009 માં ગંગા નદી ડોલ્ફિનને ભારતના રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે જાહેર કરવામાં આવી છે

c)

ગંગા ડોલ્ફિન ભારતના સાત રાજ્યોમાં જોવા મળે છે

d)

ગંગા ડોલ્ફિન વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 ની અનુસૂચિ એકમાં સમાવિષ્ટ છે

e)

તમામ વિકલ્પ સાચા છે

61.

તાજેતરમાં ભારતના કયા રાજ્યએ ગંગા ડોલ્ફિનને રાજ્ય જળચર પ્રાણી જાહેર કર્યું છે

a)

ઉત્તર પ્રદેશ

b)

ગુજરાત

c)

બિહાર

62.

ભારતનું એકમાત્ર ડોલ્ફિન અભયારણ્ય વિક્રમશીલા ગંગા ડોલ્ફિન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે

a)

બિહાર

b)

આસામ

c)

ઉત્તર પ્રદેશ

63.

ભારતે નિમ્નલિખિત કયા રાષ્ટ્રો સાથે વિદેશ તથા સંરક્ષણ સહભાગીતા ધરાવતી 2+2 મિટિંગનું આયોજન કરે છે

a)

અમેરિકા રશિયા યુકે જાપાન ઓસ્ટ્રેલિયા

b)

અમેરિકા જાપાન રશિયા એટલી ઓસ્ટ્રેલિયા

64.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

ચિકનગુનિયા એડિસ ઇજિપ્તી માદા મચ્છર કરડવાથી થાય છે

b)

ચિકનગુનિયાનો પ્રથમ કેસ 1952માં દક્ષિણ સુદાન માં જોવા મળ્યો હતો

c)

તાજેતરમાં IXCHIQ ચિકનગુનિયા માટે વિશ્વની સૌપ્રથમ પેક્સિન ને મંજૂરી આપવામાં આવી છે

d)

તમામ વિકલ્પ સાચા છે

65.

38 મો નેશનલ ગેમ્સ 2024 કયા રાજ્યમાં યોજાશે

a)

ઉતરાખંડ

b)

ગુજરાત

66.

ગુજરાતના કયા ખેલાડીએ ગોવામાં યોજાયેલ નેશનલ ગેમમાં 3000 મીટર સ્તિપલચેસમાં નેશનલ રેકોર્ડ બનાવ્યો છે( 3000 મીટર સ્ટ્રીપલ ચેસ દોડની રમત છે)

a)

સુનિલભાઈ જોલીયા

b)

પ્રિયંકા ત્રિવેદી

c)

અમૃતસિંહ રાજપૂત

67.

કૃષિ 24/7 કઈ બાબતે સંદર્ભિત કરે છે

a)

AI સંચાલિત એગ્રીકલ્ચર ન્યુઝ મોનિટરિંગ એન્ડ એનાલિસિસ સોલ્યુશન

b)

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની ડિજિટલ દસ્તાવેજ સંગ્રહ પોર્ટલ વ્યવસ્થા

68.

તાજેતરમાં ઉતરાખંડમાં બનતી સીલક્યારાબેન્ડ-બારકોટ ટનલમાં દુર્ઘટના ઘટી જ થતા 41 મજૂરોના બચાવ કામગીરી માટે કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું

a)

ઓપરેશન જિંદગી

b)

ઓપરેશન દોસ્ત

c)

ઓપરેશન અટલ

d)

વંદે માતરમ

69.

2023 માં ભારતમાં આવેલા ચક્રવાત સંદર્ભે સાચું જોડકું જોડો

  1. 1. મીચાઊંગ. A માલદીવ

  2. 2. તેજ. B ઈરાન

  3. 3. મિધિલી. C. ભારત

  4. 4. હામુન D. મ્યાનમાર

a)

1D 2C 3A 4B

b)

1D 2C 3B 4A

70.

તાજેતરમાં કઈ રાષ્ટ્રીય યોજનાની અવધી 2028 સુધી લંબાવવામાં આવી છે

a)

પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના

b)

જળ જીવન મિશન

c)

પ્રધાનમંત્રી આવાસ યોજના

71.

વૈજ્ઞાનિકો અનુસાર વિશ્વકાળમાં અત્યાર સુધીમાં કયું વર્ષ તથા મહિનો સૌથી ગરમ નોંધાયા છે

a)

ઓક્ટોબર 2023

b)

નવેમ્બર 2023

c)

મેં ૨૦૨૩

72.

તાજેતરમાં ગોવામાં પ્રાપ્ત પોર્ટુગીજ સિક્કા ના સંદર્ભે કયો વિકલ્પ ખોટો છે

a)

ફોટો ગીત સોનાના સિક્કાને કુઝાડો , તથા ચાદી ના સિક્કાને એસપારો, તથા તાંબાના સિક્કાને દિનહીરો કહેતા હતા

b)

પોર્ટુગીઝના ભારતીય સિક્કા પર એક તરફ સેન્ટ થોમસ તથા બીજી તરફ પોર્ટુગીઝ રાજાનું ચિત્ર અંકિત કરાયું હતું

c)

પોર્ટુગીઝ સોનાના સિક્કા ગોવા, ચાંદી તથા તાંબાના સિક્કા દીવ દમણ ટંકશાળાની બહાર પાડતા હતા

d)

તમામ વિકલ્પો સાચા છે

73.

તાજેતરમાં તમામ રખડતા કૂતરાનું સંપૂર્ણ રસીકરણ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો

a)

ભૂટાન

b)

ભારત

74.

તાજેતરમાં કયા દેશમાં જ્વાળામુખી ફાટ્યા બાદ 9 ટાપુનું નિર્માણ થઈ ગયું છે

a)

જાપાન

b)

મેક્સિકો

75.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા વધુ ઉપજ મેળવવા માટે મરીની કઈ હાઇબ્રેટ જાત વિકસાવવામાં આવી છે

a)

ચંદ્રા

b)

સુરેખા

76.

ઇકો વોરિયર એવોર્ડ્સ 2023 સંદર્ભમાં અયોગ્યવિધાન શોધો

a)

1 ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારીઓ માટે ભારતનું પ્રથમ અલાયદો એવોર્ડ છે

b)
  1. 2. ગુજરાતના ગીર જંગલ વન્યજીવના સંરક્ષણ પ્રયત્નો માટે વર્ષ 2023 નો એવોર્ડ ડો. મોહન રામને પ્રાપ્ત થયો છે

c)

પ્રથમ વિધાન સાચું છે

d)

બીજું વિધાન સાચું છે

e)

તમામ વિકલ્પ સાચા છે

77.

ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અને શિક્ષણ માટે નેશનલ આઇકોન તરીકે કોની સાથે ત્રણ વર્ષના સમયગાળા માટે પસંદગી કરાય છે

a)

રાજકુમાર રાવ

b)

મનોજ બાજપાઈ

c)

અમિતાભ બચ્ચન

78.

તાજેતરમાં બૈઝનાથ અગ્રવાલ નું નિધન થયું તેવું કઈ સંસ્થા ના 40 વર્ષ સુધી ટ્રસ્ટી રહ્યા છે

a)

ગીતા પ્રેસ ગોરખપુર

b)

સદભાવના ટ્રસ્ટ ભાવનગર

79.

તાજેતરમાં કયા દેશની અદાલતે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને જાસુસીના આરોપમાં મૃત્યુ દંડની સજા ફટકારી છે

a)

કતર

b)

અમેરિકા

c)

તુર્કી

80.

તાજેતરમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંદુલકરની 22 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરાયું તેની રચના કોણે કરી હતી

a)

પ્રમોદ કાબલે

b)

વાસુનાથ રામ

c)

રામ સુથાર

81.

વિરાટ કોહલી ની 50 સદી પૂરી થતા તેની મેળની પ્રતિમા કયા શહેરના મ્યુઝિયમમાં મૂકી છે

a)

જયપુર

b)

દિલ્હી

82.

બંગાળની ખાડીમાં આવેલ મિધિલી ચક્રવાત નું નામ કયા દેશ દ્વારા અપાયું હતુ

a)

માલદેવ

b)

અફઘાનિસ્તાન

83.

બિહાર અનામત સુધારા બિલ 2023 મુજબ SC,ST,OBC, EDC મળીને કુલ કેટલું અનામત થશે

a)

65%

b)

50%

c)

55

84.

સિલ્ક્યારા- બરકોટ ટનલ ક્યાં આવેલી છે

a)

ઉત્તરાખંડ

b)

હિમાચલ પ્રદેશ

c)

શ્રીનગર

85.

ગુજરાત તકેદારી આયોગના ઓનલાઈન ફરિયાદ માટેના તકેદારી પોર્ટલ વિશે નીચેના પૈકી કયું વિકલ્પ ખોટું છે

a)

આ પોર્ટલ નું લોન્ચિંગ સતર્કતા જાગૃતિ સપ્તાહ 2023 ની ઉજવણી નિમિત્તે કરવામાં આવ્યું હતુ

b)

આ પોર્ટલના માધ્યમથી નાગરિકો ઘરે રહીને ઓનલાઈન ફરિયાદ કરી શકશે

c)

"ભ્રષ્ટાચાર નો વિરોધ કરીએ રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએ" ની થીમ સાથે પોર્ટલનું લોન્ચ કરવામાં આવ્યું હતું

d)

તમામ વિકલ્પ સાચા છે

86.

ઓડિસાની મહા નદીમાં ખાવા લાયક માછલીની નવી પ્રજાતિ ------- મળી આવી છે

a)

મોટલા

b)

ધોલ

87.

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે

a)

ભારતમાં ગંગેટીગ ડોલ્ફિન પાંચ રાજ્યોમાં જોવા મળે છે

b)

સૌથી મોટી ડોલ્ફિન amazon નદીમાં જોવા મળે છે

c)

નદીની ડોલ્ફિનની 6 હયાત પ્રજાતિઓમાં amazon ગંગા, સિંધુ ઈરાવડી વપસી અને માતો ફિનલેસ નો સમાવેશ થાય છે

d)

તમામ વિકલ્પ સાચા છે

88.

ભારતના કયા રાજ્યએ સત્તાવાર રીતે ધોલ માછલીને રાજ્ય માછલી જાહેર કરી છે

a)

ગુજરાત

b)

મહારાષ્ટ્ર

89.

જમ્મુ કાશ્મીર ના કયા પ્રદેશને કેસર ઉત્પાદન માટે ભૌગોલિક સંકેત (GI tag) આપવામાં આવ્યો છે

a)

કિસ્તવાડ

b)

પહેલગામ

c)

ગુલમર્ગ

90.

કયા દેશ દ્વારા લશ્કર - એ -તૌયબાને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે

a)

ઇઝરાયેલ

b)

અમેરિકા

c)

ભારત

d)

યુનાઇટેડ કિંગડમ

91.

યુનેસ્કો દ્વારા ભારતીય કયા શહેરને પ્રથમ વખત સાહિત્યનું શહેર નામ આપવામાં આવ્યું છે

a)

કોઝિકોડ

b)

ચેન્નઈ

c)

બેંગલુરુ

92.

તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ કવચ શેનો સંદર્ભ આપે છે

a)

સ્વદેશી રીતે વિકસિત ટ્રેન અથડામણને ટાળવાની સિસ્ટમ

b)

ડીઆરડીઓ દ્વારા વિકસિત એન્ટી મિસાઈલ સિસ્ટમ

93.

કયા ક્રિકેટર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ટાઈમ આઉટ થનાર પ્રથમ ખેલાડી બન્યો હતો

a)

એન્જેલો મેથ્યુઝ

b)

વિરાટ કોહલી

c)

રોહિત શર્મા

d)

ડેવિડ વોર્નર

94.

તાજેતરમાં કોની મુખ્ય માહિતી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે

a)

હીરાલાલ સામરીયા

b)

વાય વી ચંદ્ર

c)

નિર્મલા સીતારામ

d)

મહેન્દ્ર રામસે

95.

તાજેતરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ શ્રી ડી.વાય ચંદ્રચૂડ દ્વારા ઉદ્ઘાટન કરાયેલ મિટ્ટી કાફે શું છે

a)

તે કાફે સંપૂર્ણપણે દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા સંચાલિત થાય છે

b)

તે કાપે જે પરંપરાગત ભારતીય ભોજન પીરસે છે

96.

કયા રાજ્યની વિધાનસભાએ અનામત કોટાને 50% થી વધારીને 65% કરવાના બિલને મંજૂરી આપી છે

a)

બિહાર

b)

કર્ણાટક

c)

મહારાષ્ટ્ર

97.

તાજેતરમાં 96 વર્ષની વયે અવસાન પામેલા ભારતના પ્રથમ મહિલા સુપ્રીમ કોર્ટના જજ કોણ હતા

a)

ફાતિમા બીબી

b)

વિજયા લક્ષ્મી પંડિત

c)

અન્ના ચાંડી

98.

2034 ફીફા મેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ કયો દેશ શોધ છે

a)

સાઉદી અરેબિયા

b)

બ્રાઝિલ

99.

રફાહ બોર્ડર ક્રોસિંગ કયા બે દેશો વચ્ચે આવેલું છે

a)

ઇજિપ્ત અને ગાઝાપટ્ટી

b)

ઇજિપ્ત અને ઇઝરાયેલ

100.

ડાયાબિટીસ ટાઈપ ટુ પ્રકારના જોખમ માટે કયું વાયુ પ્રદુષક સૌથી વધુ જવાબદાર છે

a)

PM 2.5

b)

PM 4.5

101.

તાજેતરમાં સરકારની દખલગીરીના કારણે આઈસીસી દ્વારા કયા દેશના ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે

a)

શ્રીલંકા

b)

પાકિસ્તાન

c)

અફઘાનિસ્તાન

102.

તાજેતરમાં કયા જૂથે લાલ સમુદ્રમાં તુર્કીથી ભારત આવતા કારગો જહાજ ગેલેક્સી લીડર હાઇજેક કર્યું હતું

a)

યમનના હુંથી બળવાખોરો

b)

લીબિયાના બળવાખોરો

c)

સોનાલીના ચાચીયા

103.

તાજેતરમાં કયા જૂથે લાલ સમુદ્રમાં તુર્કીથી ભારત આવતા કારગો જહાજ ગેલેક્સી લીડર હાઇજેક કર્યું હતું

a)

યમનના હુંથી બળવાખોરો

b)

લીબિયાના બળવાખોરો

c)

સોનાલીના ચાચીયા

104.

ભારતનું સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ વિશ્વનાથ ઘાટ કયા રાજ્યમાં આવેલ છે

a)

આસામ

b)

ઉત્તર પ્રદેશ

c)

બિહાર

105.

કયા ભારતીય ગ્રાન્ડ માસ્ટર દ્વારા કતાર માસ્ટર્સમાં વિશ્વના નંબર વન ચેસ ખેલાડી મેગાસ કાલસન ને હરાવવામાં આવ્યો હતો

a)

પ્રજ્ઞાનંધા

b)

કાર્તિક એન મુરલી

106.

કયા રાજ્ય દ્વારા હવાના પ્રદૂષણનો સામનો કરવા માટે ગ્રીનવોર રૂમ શરૂ કરવામાં આવેલ છે

a)

દિલ્હી

b)

મુંબઈ

107.

2023 દરમિયાન ભારતમાં બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાત પૈકી કયો ચક્રવાત બંધબેસતો નથી

a)

તેજ

b)

હમુન

c)

મિધીલી

d)

વાયુ

108.

ભારતમાં પ્રથમ વખત પોતાના સત્તાવાર વૃક્ષ ફુલ પક્ષી જાહેર કરનાર જિલ્લો કયો બન્યો છે

a)

કાસરગોડ

b)

શિવ

109.

મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત કયા રાજ્ય શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ના રૂપમાં પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું

a)

જમ્મુ કાશ્મીર

b)

ગુજરાત

110.

ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા કયા સ્થળ પર સૌ પ્રથમ નેચરલ એજ્યુકેશન લોકાર્પણ કર્યું છે

a)

બાલારામ

b)

હિંગોળગઢ

c)

વઘઈ

111.

વન્યજીવોને યોગ્ય સારવાર મળી રહે તે માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કયા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે

a)

કરુણા અભિયાન

b)

સંવેદના અભિયાન પણ

c)

આત્મા અભ્યાન

112.

ઓક્ટોબર 2023 માં સમગ્ર દેશમાં કેટલામાં વન્યજીવ પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી

a)

69

b)

68

c)

67

113.

ઓક્ટોબર 2023 વન્યજીવ સપ્તાહ ની થીમ શું હતી

a)

પાર્ટનરશીપ ફોર વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન

b)

કન્ઝર્વેશન ફોર અવર ફ્યુચર

114.

વર્ષ 2028 માં કઈ જગ્યાએ ઓલમ્પિક રમતોનું આયોજન કરવામાં આવશે અને જેમાં t20 ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે

a)

લોસ એન્જેલસ અમેરિકા

b)

સિડની ઓસ્ટ્રેલિયા

c)

લંડન ઇંગ્લેન્ડ

115.

હાલમાં ઓરિસ્સાના રાજ્યપાલ કોણ છે

a)

રઘુવરદાસ

b)

આચાર્ય દેવ વ્રત

116.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે એટલે કે કઈ જોડ ખોટી છે

a)

પંડિત દિન દયાળ પોર્ટ ------ગુજરાત

b)

ચિદમ્બરમ પોર્ટ----- તમિલનાડુ

c)

પારદ્રીપ બંદર ------ ઓરિસ્સા

d)

શ્યામા પ્રસાદ મુખરજી બંદર ----પશ્ચિમ બંગાળ

e)

તમામ વિકલ્પ સાચા છે

117.

IFFCO નો નેનો લિક્વિડ DAP( ડાય એમોનિયમ સલ્ફેટ) પ્લાન્ટ નું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું છે

a)

કલોલ

b)

કંડલા

c)

હજીરા

118.

હાલમાં સૌપ્રથમ કયા જિલ્લામાં હેલ્થ ATM ની શરૂઆત કરવામાં આવી છે

a)

જુનાગઢ

b)

આણંદ

c)

વડોદરા

119.

રાજકોટના ખઢેરી સ્ટેડિયમનું નામ બદલીને કયુ નામ રાખવામાં આવ્યું છે

a)

નિરંજન સ્ટેડિયમ

b)

મહેન્દ્રસિંહ ધોની સ્ટેડિયમ

c)

મ રણજીતસિંહ સાહેબ સ્ટેડિયમ

120.

ટૂંક સમય પહેલા ગુજરાતમાં પાટણના પટોળા ની પાટણ બાદ કઈ જગ્યાએ વણાટ કામ કરવામાં આવી રહ્યું છે

a)

સોમાસર (સુરેન્દ્રનગર)

b)

રણુજા રાજકોટ

121.

પાટણના પટોળા સંદર્ભે કયું વિધાન નીચેનું ખોટું છે

a)

ગુજરાતમાં કુમારપાળના સમયમાં બેવડી ઇકતના પટોળા બનાવવાનો પ્રારંભ થયો હતો

b)

પાટણના પટોળા બનતા ચાર થી છ મહિનાનો સમય લાગે છે તથા તેને 2012 માં GI Tag પ્રાપ્ત થયો હત

c)

વર્તમાન સમયમાં કસ્તુરભાઈ પરિવાર તથા સાલવી પરિવાર આ વ્યવસાયને સંરક્ષિત કરી રાખ્યો છે

d)

તમામ વિકલ્પ સાચા છે

122.

ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેન ક્યાં શરૂ કરવામાં આવી છે

a)

એકતા નગર થી અમદાવાદ

b)

સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી

c)

ધોરડો થી સ્ટેચ્યુ ઓફ યુનિટી

123.

રાષ્ટ્રીય એકતા દિવસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કયા પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

a)

કમલમ પાર્ક

b)

એકતા પાર્ક

c)

અમૃત પાર્ક

124.

હમાસ આતંકી સંગઠન દ્વારા ઇઝરાયેલ રાષ્ટ્ર પર કયા ઓપરેશન અંતર્ગત હુમલો કરવામાં આવ્યો હતો

a)

ઓપરેશન અલ -અકસા

b)

ઓપરેશન દોસ્તી

c)

ઓપરેશન વિજય

d)

ઓપરેશન જેહાદ

125.

નીચેના પૈકી કઈ જોડી સાચી જ રીતે જોડાયેલી છ

a)

1.ગોલ્ડન હાઇટ્સ---- ઇઝરાયેલ તથા સીરિયા મધ્ય વિવાદિત ક્ષેત્ર

b)
  1. 2. ગાઝાક્ષેત્ર---- ઇઝરાયેલ તથા પેલેસાઈન મધ્ય વિવાદિત ક્ષેત્ર

c)

પ્રથમ વિધાન સાચું છે

d)

બીજું વિધાન સાચું છે

e)

બંને વિધાન સાચા છે

126.

નીચેના પૈકી કયા ક્ષેત્રો ઇઝરાયેલ સાથે સરહદ ધરાવે છ

1- લેબનોન

2- ઈરાક

3- સીરિયા

4- જોર્ડન

5- ઇજિપ્ત

6- ગલ્ફ ર્ઓફ અકાબા

7- ભૂમધ્ય સાગર

8- મૃત સાગર

a)

1,3,4,5,6,7,8

b)

1,2,3,4,5,6,7,8

c)

145678

d)

6,7,8

127.

નેટ ઝીરો લક્ષ્ય નિર્ધારિત કરનાર દેશો પૈકી કઈ જોડ સાચી છે

a)

નેપાળ--- 2045

b)

ભારત ---2070

c)

થાઈલેન્ડ અને અમેરિકા ----2050

d)

ચીન---- 2060

e)

તમામ વિકલ્પ સાચા છે

128.

નીચેના પૈકી કઈ જોડ ખોટી છે

a)

શૃંગેરી મઠ કર્ણાટક

b)

શારદા મઠ દ્વારકા

c)

જ્યોતિ મઠ કેદાર ધામ

d)

ગોવર્ધન મઠ પુરી

e)

તમામ વી કલ્પ સાચા છ

129.

ગુજરાત નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી નું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે

a)

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી

b)

ગુજરાત નેચરલ ફાર્મિંગ નવાચાર યુનિવર્સિટી

c)

ગુજરાત નેચરલ ફાર્મિંગ રિસર્ચ યુનિવર્સિટી

130.

ભારતના પ્રથમ સોલાર સિટીનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું છે

a)

મોઢેરા ગુજરાત

b)

સાચી મધ્ય પ્રદેશ

c)

ખજુરાહો મધ્યપ્રદેશ

131.

જૂની સંસદ ભવન હવેથી કયા નામે ઓળખાશે

a)

સંવિધાન સદન

b)

ભારત સદન

c)

સંવિધાન ભવન

132.

ગુજરાતના કયા શહેરમાં પ્રથમ વખત ફક્ત મહિલાઓ માટે સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે

a)

સુરત

b)

ભાવનગર

c)

અમદાવાદ

133.

DRDO દ્વારા કયા નામના એન્ટી ટેન્ક માઇન નો નિર્માણ કરવામાં આવ્યું છે

a)

વૈભવ

b)

પ્રજ્ઞાંન

134.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયા રાજ્યમાં ભગવાન શિવની થીમ આધારિત ક્રિકેટ સ્ટેડિયમનો શીલા ન્યાસ કરવામાં આવ્ય

a)

ઉત્તર પ્રદેશના વારાણસી

b)

ઉત્તર પ્રદેશના ગાજિયાબાદ

c)

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં

135.

ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર એક્શન પ્લાન ની જવાબદારી કોણે સોંપવામાં આવી છે

a)

નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)

b)

વન અને પર્યાવરણ વિભાગ

c)

ચિંતા સંરક્ષિત અધિકારીઓને

136.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એ પશુધન અને ડેરી ક્ષેત્રના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારમાં એક છે

b)

2023 માં રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ ગુજરાતના બે ગુજરાતીઓને મળ્યો છે

c)

સુરતના નિલેશભાઈ આહીર અને વલસાડના શ્રીમતી બિન્દ્રા શાહ ને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે

d)

રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ પ્રથમ ક્રમાંક વિજેતા ને પાંચ લાખ બીજાક્રમ વિજેતા ને ત્રણ લાખ અને ત્રીજો ક્રમાંક વિજેતા ને બે લાખ પુરસ્કાર આપવામાં આવે છે

e)

તમામ વિકલ્પ સાચા છે

137.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે યો

a)

વાઘની વસ્તી ગણતરી સામાન્ય રીતે દર ચાર વર્ષે એનટીસીએ દ્વારા હાથ ધરવામાં આવે છે

b)

પાંચમી વાઘની વસ્તી ગણતરી 2022 મુજબ ભારતમાં વાઘની સંખ્યા 3167 થઈ ગઈ છે

c)

NTCA ની સ્થાપના 2005 માં થઈ હતી

d)

તમામ વિકલ્પ સાચા છે