WorksheetsMeasles R
Total questions: 15
Worksheet time: 8mins
કોઈ એક બાળકને ઓરી અને નૂર બીબી થી બચાવ માટે કઈ રસી આપવાની હોય છે?
Measles
MR
MMR
ઉપરમાંથી કોઈ પણ ચાલે
ઓરી એ શાના થી થતો રોગ છે?
બેક્ટેરિયા
વાયરસ
મચ્છર
પરોપજીવી
નૂર બીબી શાનાથી થતો રોગ છે?
બેક્ટેરિયા
વાયરસ
સૂક્ષ્મજીવ
મચ્છર
ઓરી ના લક્ષણ માં નીચેનામાંથી કયું નહીં આવે?
શરદી ખાંસી
તાવ
શરીર પર ફોડલી
ખેંચ આવવી
નોર બીબી નું લક્ષણ નીચેનામાંથી કયું નથી?
તાવ
ઝાડા
શરીર પર ઝીણી ફોડલી
સગર્ભાવસ્થામાં જો નોરબીબી નો ચેપ લાગે તો ઘાતક થઈ શકે?
હા
ના
સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ માસ દરમિયાન નોરબીબી નો ચેપ લાગે તો શું થઈ શકે
તાવ આવે
ગર્ભપાત
શરદી થાય
ઉલટી થાય
સગર્ભાવસ્થાના ૪ થી ૬ માસ દરમિયાન જો સગર્ભાને નૂર બીબી નો ચેપ લાગે તો શું થઈ શકે?
અબોસન
બાળકમાં જન્મજાત વિકૃતિ
માતાને ખેંચ આવે
માતાને ખૂન છૂટી પડે
સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસ દરમિયાન નુરબિબી નું ચેપ લાગે તો નીચેનામાંથી શું થઈ શકે?
માતાનું મૃત્યુ
નવજાત બાળકનું મૃત્યુ
મૃત જન્મ
ઉપરના તમામ
17 મહિનાના ટીનુ ને ઓરી નીકળ્યા છે તેને વિટામિન એ નો કેટલો ડોઝ આપીશું
૧ લાખ આઈ યુ
૨ લાખ આઈ યુ
૫૦૦૦૦ આઈ યુ
નહિ આપીએ
ઓરી નીકળેલા બાળકને વિટામીન a નો ડોસ કેટલી વાર આપવાનો થાય
48 કલાકના અંતરે બે વાર
24 કલાકના અંતરે બે વાર
એકવાર
જ્યારે આપીએ ત્યારે ચાલે
વિટામીન એ બાળકના શરીરમાં શું કામ કરશે?
તૂટી ગયેલા કોષને રીપેર કરવાનું
શરદી ઉધરસ ની દવા તરીકે
બાળકની શક્તિની દવા તરીકે
ઉપરના તમામ
જન્મથી માંડીને પાંચ વર્ષ સુધી વિટામીન એ ના કુલ કેટલા ડોઝ બાળકને આપવાના હોય છે?
૧૦
૯
૮
૫
ઓરી થયા પછીની બાળકને થતી ગંભીર બીમારી નીચેનામાંથી કઈ છે?
ખેંચ
તાવ
ન્યુમોનિયા ,ઝાડા
ઉપરના તમામ
ઓરી અને નૂરબીબી કઈ ઉંમર સુધી થઈ શકે?
પાંચ વર્ષ
એક વર્ષ
દસ વર્ષ
કોઈપણ ને થઈ શકે
