Free Printable Worksheets
NEW
Font size
More settings
ખાલસાનીતિથી અનેક રાજ્યોને બ્રિટીશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર ...................... છે.
વેલેસ્લી
ડેલહાઉસી
હ્યુરોઝ
મેજર હ્યુસન
એનફિલ્ડ રાઈફલ કારતુસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી.
ગાય-ડુક્કર
ગાય-કુતરા
ઘેટા-બકરા
ઊંટ-ભેસ
ઈ.સ. 1857 ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેના માંથી ક્યાં સ્થળનો સમાવેશ થતો નથી?
દિલ્હી
ઝાંસી
ચંદીગઢ
સતારા