wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ISTD-1201 Ista Stat સૂચક આંક

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીતે ઉપયોગી છે ?

a)

પરંપરિત આધારની રીત

b)

લાસ્પેયરની રીત

c)

અચલ આધારની રીત

d)

પાશેની રીત

2.

જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે ?

a)

બજાર ભાવ

b)

જથ્થાબંધ ભાવ

c)

સરેરાશ ભાવ

d)

છૂટક ભાવ

3.

કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે ?

a)

પસંદગીના વર્ષનું ખર્ચ

b)

સરેરાશ વાર્ષિક ખર્ચ

c)

આધાર વર્ષનું ખર્ચ

d)

ચાલુ વર્ષનું ખર્ચ

4.

સૂચક આંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે ?

a)

હરાત્મક મધ્યક

b)

સમાંતર મધ્યક

c)

ભારિત મધ્યક

d)

ગુણોત્તર મધ્યક

5.

કયા સૂચક આંક લોકોના જીવનધોરણનો ખ્યાલ આપે છે ?

a)

ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચક આંક

b)

જથ્થાનો સૂચક આંક

c)

ફિશરનો સૂચક આંક

d)

જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક

6.

એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે, તો ભાવ સૂચક આંક કેટલો થાય ?

a)

45

b)

450

c)

550

d)

350

7.

જો IP =IFI_{P\ }=I_F હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

a)

IPI_P = 2IL2I_L

b)

ILI_L = IL2\frac{I_L}{2}

c)

IPI_P = IPI_P = ILI_L

d)

4IL4I_L = ILI_L

8.

સૂચકઆંક એક સાપેક્ષ માપ હોવાથીતે એકમથી ............. છે.

a)

મુક્ત

b)

%

c)

%

d)

%

9.

આદર્શ સૂચક આંકનું નામ જણાવો.

a)

ફિશર

b)

%

c)

%

d)

%

10.

ભારના કેટલા પ્રકાર છે.

a)

2

b)

%

c)

%

d)

%

11.

પરંપરિત માંથી અચલઆધારે સુચક આંક શોધવાનું સૂત્ર લખો.

a)
અચલ આધાર પર સુચક આંક = (પરંપરિત આંક - અચલ આધાર)
b)
અચલ આધાર પર સુચક આંક = (પરંપરિત આંક / અચલ આધાર)
c)
અચલ આધાર પર સુચક આંક = (પરંપરિત આંક * અચલ આધાર)
d)
અચલ આધાર પર સુચક આંક = (પરંપરિત આંક + અચલ આધાર)
12.

વાસ્તવિક વેતનનું સૂત્ર લખો.

a)
વાસ્તવિક વેતન = નામિત વેતન + કરણો
b)
વાસ્તવિક વેતન = નામિત વેતન * કરણો
c)
વાસ્તવિક વેતન = નામિત વેતન / કરણો
d)
વાસ્તવિક વેતન = નામિત વેતન - કરણો
13.

લાસ્પેયરનું સૂત્ર લખો.

a)
V = I + R
b)
V = I / R
c)
V = I - R
d)
લાસ્પેયરનું સૂત્ર: V = I * R
14.

સમૂહના ભાવનો સૂચક આંક શોધવાનું સૂત્ર લખો.

a)
સૂચક આંક = (સમૂહના ભાવોનું સરવાળો) - (આઇટમ્સની સંખ્યા)
b)
સૂચક આંક = (સમૂહના ભાવોનું સરવાળો) * (આઇટમ્સની સંખ્યા)
c)
સૂચક આંક = (સમૂહના ભાવોનું સરવાળો) / (આઇટમ્સની સંખ્યા)
d)
સૂચક આંક = (આઇટમ્સની સંખ્યા) / (સમૂહના ભાવોનું સરવાળો)
15.

ભાવ સાપેક્ષ એટલે શું ?

a)

!

b)

!

c)

!

d)

!

16.

ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતાં ફેરફારો સરખાવવા માટે કઈ રીતનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ છે ?

a)

!

b)

!

c)

!

d)

!

17.

એક વસ્તુ માટે જથ્થાનો કોઈ એક વર્ષનો સૂચક આંક 130 હોય, તો તેનું અર્થઘટન કરો.

a)

!

b)

!

c)

!

d)

!

18.

આધાર વર્ષ એટલે શું ?

a)

!

b)

!

c)

!

d)

!

19.

પરંપરિત આધારના સૂચક આંકનું અચલ આધારના સૂચક આંકમાં પરિવર્તન કરવાનું સૂત્ર લખો.

a)

!

b)

!

c)

!

d)

!

20.

સૂચક આંકની વ્યાખ્યા આપો.

a)

!

b)

!

c)

!

d)

!

21.

જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંકની વ્યાખ્યા આપો.

a)

!

b)

!

c)

!

d)

!

22.

ભાર એટલે શું ?

a)

!

b)

!

c)

!

d)

!

23.

ગર્ભિત ભાર કોને કહેવાય ?

a)

!

b)

!

c)

!

d)

!

24.

સૂચક આંકનાં અગત્યના મૂળભૂત પરીક્ષણોનાં નામ આપો.

a)

!

b)

!

c)

!

d)

!

25.

પરંપરિત આધારની રીતે સૂચક આંક એટલે શું ?

a)

!

b)

!

c)

!

d)

!