NEW
Font size
S
M
L
XL
WorksheetsNMMS ટેસ્ટ 5
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
12,9,6,_
a)
4
b)
3
c)
2
d)
1
2.
64,27,8,1,_
a)
-1
b)
-8
c)
0
d)
8
3.
W H A T ને મૂળાક્ષર પ્રમાણે ગોઠવો.
a)
T A W H
b)
A H T W
c)
W T A H
d)
W T H A
4.
વેગ : મીટર :: અંતર : ___
a)
કિલોગ્રામ
b)
કિલોમીટર
c)
મીટર
d)
મિલિગ્રામ
5.
234335233253393344 માં 33ની જોડ કેટલી વખત આવશે ?
a)
2
b)
4
c)
6
d)
8
6.
પૂર્ણ સંખ્યાઓ ની શરૂઆત ___ થી થાય છે.
a)
0
b)
1
c)
2
d)
10
7.
નીચેના માંથી કયું પ્રાણી માંસાહારી છે ?
a)
સિંહ
b)
વાઘ
c)
ગરોળી
d)
ત્રણેય
8.
સૌથી વધુ વિટામિન C શેમાંથી મળે છે ?
a)
લીંબુ
b)
આંબળા
c)
કેરી
d)
ખાટી આંબલી
9.
ગુજરાતનું સૌથી મોટું મીઠા પાણી નું સરોવર ક્યાં આવેલું છે ?
a)
સાબરમતી ડેમ
b)
સરદાર સરોવર
c)
કાકરાપાર
d)
પપ્પા સરોવર
10.
ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો ?
a)
વિલિયમસન
b)
લૉર્ડ ડેલહાઉસી
c)
વસ્કોડ દ ગામા
d)
રાજારામ મોહનરાય
Reset
