NEW
Font size
Worksheetsધોરણ - ૭ એકમ - ૧૮ સંચાર માધ્યમો અને જાહેરાતો
Total questions: 38
Worksheet time: 19mins
માનવી કેવું વિચારશીલ પ્રાણી છે ?
આધ્યાત્મિક
નૈતિક
સામાજિક
ધાર્મિક
માનવીને કઈ સૌથી મહત્વની ભેટ મળી છે ?
જ્ઞાનની
બુદ્ધિની
સુખની
પુરુષાર્થની
પહેલાના સમયમાં સંદેશો મોકલવાની રીતોમાં કઈ એક રીતનો સમાવેશ થતો નથી ?
મોટે અવાજે રડવું
ઢોલ વગાડવું
આગ કે ધુમાડા નો સંકેત
ઝંડો લહેરાવો
સંચાર માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા કેવી થઈ ગઈ છે ?
પહોળી
સાંકડી
મોટી
નાની
આધુનિક સંચાર તંત્રએ પૂરા વિશ્વની શામાં ફેરવી નાખ્યું છે ?
વૈશ્વિક શહેરમાં
વૈશ્વિક ગ્રામમાં
વૈશ્વિક કુટુંબમાં
વૈશ્વિક દેશમાં
લેખિત સંદેશાઓમાં સૌપ્રથમ કયા લેખિત સંદેશાનો જન્મ થયો ?
ટેલિગ્રામ (તાર)નો
પુસ્તકોનો
વર્તમાનપત્રોનો
ટપાલ પ્રથાનો
ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી ?
ઈ.સ. 1854 માં
ઈ.સ. 1855 માં
ઈ.સ. 1858 માં
ઈ.સ. 1872 માં
આપણે ટપાલમાં અગત્યના પત્રો શાના દ્વારા મોકલાવી શકીએ છીએ ?
પાર્સલ દ્વારા
રજીસ્ટર એડી દ્વારા
ટપાલી દ્વારા
મની ઓર્ડર દ્વારા
આપણે ટપાલમાં ચીજવસ્તુઓ શાના દ્વારા મોકલાવી શકીએ છીએ ?
ટપાલી દ્વારા
રજીસ્ટર એડી દ્વારા
પાર્સલ દ્વારા
મનીઓર્ડર દ્વારા
ટેલિગ્રામ (તાર)ની શોધ ક્યારે થઈ હતી ?
ઈ.સ. 1880 માં
ઈ.સ. 1870 માં
ઈ.સ. 1860 માં
ઈ.સ. 1850 માં
ભારતમાં ટેલિગ્રામ (તાર)ની સેવા કયા સ્થળો વચ્ચે શરૂ થઈ હતી ?
કોલકાતા અને દિલ્હી
મુંબઈ અને નાગપુર
કોલકાતા અને ડાયમંડ હાર્બર
અમદાવાદ અને વડોદરા
ભારતમાં ટેલિગ્રામ (તાર)ની સુવિધા ક્યારથી બંધ કરવામાં આવી છે ?
13 જુલાઈ 2003 થી
10 ઓગસ્ટ 2005 થી
13 જુલાઈ 2001 થી
1 જાન્યુઆરી 2002 થી
કયું સંચાર માધ્યમ જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે ?
રેડિયો
વર્તમાન પત્રો
સિનેમા
પુસ્તકો
કયું સંચાર માધ્યમ પરીક્ષાલક્ષી માહિતી પ્રાપ્ત કરવા માટે સહાયક બની રહે છે ?
વર્તમાન પત્રો
રેડિયો
કૃત્રિમ ઉપગ્રહ
પુસ્તકો
કયું સંસાર માધ્યમ દુનિયામાં બનતી ઘટનાઓ, જાહેરાતો,દુઃખદ નોંધ , આજનું ભવિષ્ય, પંચાંગ, વિશેષ દિન, તિથિ, ચોઘડિયા વગેરે બાબતો આપણા સુધી પહોંચાડે છે ?
ટેલિવિઝન
પુસ્તકો
વર્તમાન પત્રો
રેડિયો
નીચેના પૈકી કયું સંચાર માધ્યમ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે ?
રેડિયો
ટેલિવિઝન
સિનેમા
મોબાઈલ ફોન
નીચેના પૈકી કયું માધ્યમ સંચાર માધ્યમ શિક્ષણ અને મનોરંજન નું લોકપ્રિય સાધન છે ?
કૃત્રિમ ઉપગ્રહ
સિનેમા
રેડિયો
વર્તમાન પત્ર
દુનિયામાં સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે ?
યુ.એસ.એ. માં
ફ્રાન્સમાં
ભારતમાં
ચીનમાં
આજનું સૌથી લોકપ્રિય દૃષ્ટિએ શ્રાવ્ય સંચાર માધ્યમ કહ્યું છે ?
ટેલિવિઝન
સિનેમા
રેડિયો
વર્તમાન પત્રો
કયા સંચાર માધ્યમ દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને કોઈ પણ સ્થળેથી વાતચીત કરી શકે છે ?
રેડિયો દ્વારા
કુત્રિમ ઉપગ્રહ દ્વારા
મોબાઈલ ફોન દ્વારા
ટેલિવિઝન દ્વારા
વર્તમાન સમયમાં અનેકવિધ સુવિધાઓ માટે કયું સંચાર માધ્યમ જરૂરી ઉપકરણ બની ગયું છે ?
કુત્રિમ ઉપગ્રહ
સિનેમા
મોબાઈલ ફોન
ટેલિવિઝન
કયા સંચાર માધ્યમ દ્વારા પૃથ્વીના પેટાળમાં છુપાયેલા પાણી અને ખનીજોની માહિતી પ્રાપ્ત કરી શકાય છે ?
કુત્રિમ ઉપગ્રહ દ્વારા
ટેલિવિઝન દ્વારા
મોબાઈલ ફોન દ્વારા
કયા સંચાર માધ્યમ દ્વારા આપણે આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેનું અંતર અને રસ્તો જાણી શકીએ છીએ ?
મોબાઈલ ફોન દ્વારા
કૃત્રિમ ઉપગ્રહ દ્વારા
વતમાનપત્રો દ્વારા
ટેલિવિઝન દ્વારા
કુત્રિમ ઉપગ્રહ સંચાર માધ્યમ દેશના કયા ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે ?
ગ્રામીણ વિકાસ
વાણિજય અને ઉદ્યોગ
સંરક્ષણ
કૃષિ અને ખેડૂત કલ્યાણ
વોકીટોકી નો ઉપયોગ વધુ પ્રમાણમાં કોણ કરે છે ?
વેપારીઓ
શિક્ષકો
વકીલો
પોલીસો
કયા સંચાર માધ્યમ દ્વારા કૃષિ ક્ષેત્રની માહિતી ઝડપથી અને સચોટ મેળવી શકાય છે ?
રેડિયો
વર્તમાનપત્ર
ટેલિવિઝન
કૃત્રિમ ઉપગ્રહ
અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોન નો ઉપયોગ શાના પૂરતો જ કરવો જોઈએ ?
હોમવર્ક
સંદેશાની આપ લે
વાતચીત
ભજનો સાંભળવા
મોબાઈલ ફોનના પ્રકાશને કારણે કોને નુકસાન થાય છે ?
મગજને
ઊંઘને
આંખોને
હાથને
કયા કારણે વિક્રેતાઓ ગ્રાહકોની આકર્ષવા માટે અવનવી સ્કીમ રાખે છે ?
જુના માલની વેચવા માટે
વધારે નફો કરવા માટે
બજારમાં પ્રર્વતતી મંદીને કારણે
વ્યવસાયમાં થતી હરીફાઈને કારણે
સરકાર કોના દ્વારા લોક કલ્યાણની યોજનાઓનો ખ્યાલ લોકો સુધી પહોંચાડે છે ?
જાહેરાતો દ્વારા
કર્મચારીઓ દ્વારા
મંત્રીઓ દ્વારા
ધારાસભ્યો દ્વારા
શરૂઆતના કયા સાધનો જ સંચારના માધ્યમો હતા ?
ઘરવખરીના
કુદરતી
આધુનિક
પરિવહનના
કઈ સુવિધા ભારતમાં બંધ કરવામાં આવી છે ?
તારની
ટપાલની
પાર્સલની
ઇન્ટરનેટની
ટેલિગ્રામ (તાર)ની શોધ કોણે કરી હતી ?
આઈજેક ન્યૂટને
માર્કોનીએ
સેમ્યુઅલ માર્સ
માઇકલ ફેરાડેએ
રેડિયો ની શોધ કોણે કરી હતી ?
જોહન લોગી બાયર્ડે
ગેલેલિયોએ
માર્કોનીએ
થોમસ આલ્વા એડિસને
ટેલિવિઝનની શોધ કોણે કરી હતી ?
માર્કોનીએ
માઈકલ ફેરાડેએ
જોન લોગી બાયર્ડે
મેન્ડલ જ્યોર્જ જ્હોને
કઈ સાલથી રેડિયો પર જાહેરાત ની શરૂઆત થઈ ?
ઈ.સ. 1920 થી
ઈ.સ. 1925 થી
ઈ.સ. 1930 થી
ઈ.સ. 1992 થી
ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્ર કયા શરૂ થયું હતું ?
દિલ્લી ખાતે
મુંબઈ ખાતે
અમદાવાદ ખાતે
ભોપાલ ખાતે
ગુજરાત સરકારે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર શિક્ષણ આરોગ્ય, ખેતી વગેરે અંગેના કાર્યક્રમો કઈ ચેનલ દ્વારા રજૂ કરે છે ?
નમસ્તે ગુજરાત
વંદે ગુજરાત
ગુજરાત વિકાસ
ડીડી ગિરનાર
