wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

comk-003 ms word

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

MS Word માં ટાઈટલબારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ જોવા મળે છે ?

a)

3

b)

4

c)

5

d)

6

2.

છેલ્લે કરેલ કામગીરી અસરને નાબુત કરવા માટે ક્યાં વિકલ્પ નો ઉપયોગ કરવામાં આવે છે ?

a)

undo

b)

redo

c)

back

d)

restore

3.

Ms Word માં cut કે copy કરેલી માહિતી નો કામચલાઉ ધોરણે શેમાં સંગ્રહ કરવામાં આવે છે ?

a)

officeboard

b)

memoryboard

c)

clipboard

d)

pasteboard

4.

Ms Word મા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો © ઉમેરી શકાય છે.

a)

ctrl + shift +c

b)

ctrl + Alt+ c

c)

shift+ Alt + c

d)

ctrl + Tab + c

5.

Ms Word માં પૂર્વનિધારિત રીતે ફાઈલનું નામ શું જોવા મળે છે .

a)

Document 1

b)

book 1

c)

presentation 1

d)

word 1

6.

MS word માં લીટીની અંતરમાં વધુ અક્ષરોને તોડીને નીચેની લીટીમાં દર્શાવવાની પ્રક્રિયાને શું કહે છે.

a)

Auto break

b)

word break

c)

text wrapping

d)

hyphenation

7.

Ms word માં change case ના આઇકોન ઉપર કયું લખાણ જોવા મળે છે .

a)

Aa

b)

Bb

c)

Cc

d)

Dd

8.

ફાઈલમાં કોઇપણ શબ્દને શોધવા કઈ કીનો ઉપયોગ થાય છે.

a)

ctrl+ F

b)

Ctrl + A

c)

Shift + F

d)

Alt + F

9.

Ms word માં પેરેગ્રફના પ્રથમ અક્ષરને અમુક લાઈન જેટલો મોટા કદમાં દર્શાવવા માટે કઈ સુવિધા ઉપલબ્ધ છે ?

a)

Auto cap

b)

word Cap

c)

make cap

d)

Drop cap

10.

નીચેના માંથી કયો વિકલ્પ Ms EXcel માં chart નો પ્રકાર દર્શાવતો નથી.

a)

Bubble

b)

Pie

c)

Row

d)

Coumn

11.

MS Excel માં બે સંખ્યાનો ભાગાકાર કરવા માટે ક્યાં ચીહ્યનો ઉપયોગ કરવામાં આવે છે .

a)

/

b)

&

c)

()

d)

!

12.

MS Excel માં આઠમી હરોળ અને ત્રીજા સ્તંભનું સેલ એડ્રેસ શું હશે. છે .

a)

C8

b)

8C

c)

H3

d)

3H

13.

Ms Excel માં current સેલ એડ્રેસ ક્યાં જોવા મળે છે .

a)

status bar

b)

formula bar

c)

Name bar

d)

cell bar

14.

Ms Excel માં ઘાત માટે ક્યાં ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે ?

a)

#

b)

&

c)

˄

d)

!

15.

MS Excel માં શિટને ઓછામાં ઓછુ કેટલા ટકા zoom કરી શકાય છે ?

a)

10

b)

1

c)

100

d)

400