NEW
Font size
WorksheetsGJUK-003 છંદ
Total questions: 17
Worksheet time: 9mins
'ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા '
આ પંકિતમાં છંદ ઓળખાવો .
હરિણી
શાર્દુલવિક્રીડિત
પુથ્વી
મંદાક્રાંતા
છંદના બંધારણ અંગેની કઈ જોડી સ્વીકારી શકાય તેમ નથી ?
વસંતીલકા- તભજતગાગા
શર્દુલવીક્રીડિત- મસજસતતગા
માલિની-નનમયય
ભુજંગી- યયયય
નીચેનામાંથી કયું ઉદાહરણ પુથ્વી છંદ નું નથી ?
ઘણુંક ઘણુ તોડવું, તું ફટકાર ઘા, એ ભુજા
બુરા દુખદ હાલને સહી રહું ક્યમેએકલો.
પરોઢે આવેલા સપન સમ આવ્યા પીયુ તમે.
નહી નિકટ એથી પર્સ હક આ સમે મહારો
પતિએ પીઠ દીધી ને, દયીતા દેખાતી રહી, અંતે હાય ! કહી બાળા ,મુર્છીતા ભૂતલે પડી.
આ પંક્તિનો છંદ ઓળખવો.
દોહરો
સોરઠો
મનહર
અનુષ્ટુપ
નીચે આપેલા શબ્દોની કુલ માત્રાની સંખ્યા બાબતે એક વિકલ્પ જુદો પડે છે શોધો.
કંકણ
અગત્ય
આસક્તિ
સમસ્ટી
નીચેનામાંથી કયું ઉદાહરણ ઉપેન્દ્ર વજાનું નથી ?
નિર્દોષને નિર્મળ આંખ તારી.
હવે તમે સુસ્થિત સ્થાનમાં છો.
આ ચોતરે આપણ બે રમેલા
દયા હતી ના નહી કોઈ શાસ્ત્ર.
નીચેના માંથી કયો છંદ મરાઠી ભાષામાંથી આવ્યો છે ?
મનહર
ઝૂલણા
ઇન્દ્રવંશ
અંજની
સમજાવવા ચપ્પુ - છરી i કહેતો;
ને તેહની પાછળ બાળ તેનો - છંદ ઓળખાવો.
એકપણ નહી
ચોપાઈ
મિશ્રેપજાતી
ઉપજાતી
વસ્ત્ર, પડયા, મિત્ર - આ ત્રણ શબ્દોના લધુ-ગુરુ અંગે નીચેના માંથી કયો વિકલ્પ યોગ્ય છે ?
એકપણ નહી
-U,U-,-U
U-,-U-,U-
-, U-,U-
સત્ય, શકિત અને મબ્યા માટે અનુક્રમે લધુ-ગુરુની યોગ્ય માત્રાઓ જણાવો.
U-,-U,U-
UU,-U,-U
UU,U-,U-
-U,-U,U-
અક્ષરમેળ છંદમાં કાવ્યપંક્તિને અંતે આવતો અક્ષર લધુ હોય તો કેવો બને ?
તીવ્ર
લધુ
મંદ
ગુરુ
છંદ અંગેની કઈ વિગત અસત્ય છે ?
છંદશાસ્ત્રને પિંગળશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે .
છંદ ની ગણ રચનામાં ગણની સંખ્યા 10 છે.
અંગેજીમાં છંદ માટે મીટર શબ્દ અંને સંસ્કુતમાં વૃત શબ્દ પ્રયોજાય છે.
છંદ એ કવિતા રચનાનું સાધન માત્ર છે.
' ખુદાનો ન બંદો ખુદાથી જુદો છે ' આ પંક્તિ ક્યાં છંદની છે
ઇન્દ્રાવજા
તોટક
ઉપેન્દ્રવજા
ભુજંગી
આછા પેલા શ્યામ અબ્ધી તરંગે'
આ પંક્તિનું બંધારણ સમજાવો.
જ ત જ ગા ગા
ન ન મ ય ય
મ ત ત ગા ગા
ત ત જ ગા ગા
આજ અંધારા ખુશબો ભર્યો લાગતો
આજ સૌરભભરી રાત સારી .........................છંદ ઓળખાવો.
ઝૂલણા
દોહરો
અનુષ્ટુપ
એકપણ નહી
આંધળી દળેને આટો ચાર શ્વાન ચાટી જાય.
એવો આટો ક્યારે એને આવશે આહારમાં - છંદ ઓળખાવો.
મનહર
ઝૂલણા
અનુષ્ટુપ
દોહરો
નીચેના માંથી કયો છંદ 12 અક્ષરનો છે.
ઉપેન્દ્રવ્રજા
માલિની
વસંતતિલકા
ભુજંગી
