Free Printable Worksheets
NEW
Font size
More settings
મૂર્ધન્ય વ્યંજનને ક્યાં નામે ઓળખવામાં આવે છે.
કંઠય
તાલવ્ય
વર્ત્સ્ય
દંત્ય
જુમો ભીસ્તી ગદ્યનો સાહિત્યકારનું ઉપનામ જણાવો.
ધૂમકેતુ
સયદા
જીપ્સી
મકરંદ દવે
તને ઓળખું છુ, માં ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો.
પ્રાર્થનાગીત
ઊર્મિગીત
બોધકથા
અહેવાલ
મહાનલ તરફથી એક ચિનગારી અપાઈ. આપેલ વાક્યનો પ્રકાર જણાવો.
કર્તરિપ્રયોગ
કર્મણીપ્રયોગ
ભાવેપ્રયોગ
પ્રેરકપ્રયોગ
બકુલ પહ્મમણીશંકર ત્રિપાઠીનું વતન જણાવો.
નડિયાદ
ભાવનગર
અમદાવાદ
રાજકોટ
View all
1 questions
CSTD 0804 Cguj gujarati તને ઓળખું છુ, માં
Worksheet
•
University
2 questions
FSTD 1106 Fguj gujarati સુંદરીની શોધ