Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

CET EXAM PREPARATION

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે?

a)

પ

b)

ભ

c)

ધ

d)

બ

2.

'ઝ' કયા પ્રકારનો વ્યંજન છે?

a)

ઓષ્ઠય

b)

દંત્ય

c)

તાલવ્ય

d)

મૂર્ધન્ય

3.

નીચેનામાંથી દંત્ય વ્યંજન કયો છે?

a)

ક

b)

ર

c)

ફ

d)

થ

4.

નીચેનામાંથી તાલવ્ય વ્યંજન કયો છે?

a)

ખ

b)

ત

c)

ર

d)

જ

5.

નીચેનામાંથી કઈ જોડણી સાચી છે?

a)

શીકારી

b)

શિકારી

c)

શિકારિ

d)

શીકારિ