Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

568 ધો6 પ્ર8 સાવી સત્ર2 LT

Total questions: 6

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ભારતના ઉત્તરભાગમાં ગામનો વડો _______ કહેવાતા.

a)

ગ્રામભોજક

b)

ગ્રામસેવક

c)

તલાટી

d)

મુખીયા

2.

વલયકૂપ એટલે ________

a)

કૂવો

b)

વલયકપ

c)

ગોળ કપ

d)

હળ

3.

■ નીચેની ખાલીજગ્યા પૂરો.

વેદોની સંખ્યા 4 છે. ઋગ્વેદ,યજુર્વેદ, _______અને અથર્વવેદ.

a)

સામવેદ

b)

ઉપવેદ

c)

લલિતવેદ

d)

ભૃગુ વેદ

4.

■ નીચેની ખાલીજગ્યા પૂરો.

________ જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામુલા ગ્રંથો છે.

a)

108

b)

121

c)

100000

d)

88

5.

■ નીચેની ખાલીજગ્યા પૂરો.

________ ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે.

a)

જૈન

b)

શીખ

c)

પારસી

d)

મુસ્લિમ

6.

■ નીચેની ખાલીજગ્યા પૂરો.

કૌટીલ્ય નું ________ કાયદાગ્રંથ ગણાય છે.

a)

અર્થશાસ્ત્ર

b)

વિજ્ઞાન શાસ્ત્ર

c)

અસ્ત્ર શાસ્ત્ર

d)

વિચાર શાસ્ત્ર