Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 8 યુનિટ 5, 6, 13 , 17

Total questions: 115

Worksheet time: 1hrs 8mins

Name
Class
Date
1.

ચોરી ,લૂંટફાટ ,મારામારી વગેરે કયા દાવાઓ કહેવાય ?

a)

દીવાની દાવા

b)

ફોજદારી

c)

પારિવારિક દાવા

d)

સંપત્તિ દાવા

2.

જ્યારે કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે ત્યારે ગુનો બને છે અને બીજા વ્યક્તિનો હક છીનવાઇ જાય છે તે વ્યક્તિ ને ન્યાય મળે તે માટે શાની જોગવાઈ કરેલી છે

a)

ધારાસભા

b)

ન્યાયતંત્ર

c)

તાલુકા અદાલત

d)

એક પણ નહીં

3.

આપણા દેશમાં કયા ક્યાં પ્રકારનાં દાવા અંગે ન્યાય આપવામાં આવે છે?

a)

દીવાની દાવા

b)

ફોજદારી દાવા

c)

બંને

d)

એક પણ નહીં

4.

મકાન-જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ .......દાવાઓ કહેવાય છે

a)

ફોજદારી દાવા

b)

દીવાની દાવા

c)

બંને

d)

એક પણ નહીં

5.

ભારતના બંધારણના ક્યાં અનુ.છેદ અનુસાર ન્યાયતંત્ર ને કારોબારી થી અલગ રાખવામાં આવ્યું છે

a)

230

b)

50

c)

51

d)

129

6.

ભારતીય સુપ્રીમ કોર્ટ નું દયેય વાક્ય કહ્યુ છે?

a)

જ્યાં ધર્મ ત્યાં જય

b)

સત્ય મેવ જયતે

c)

બને

d)

એક પણ નહીં

7.

ભારત દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે?

a)

અમદાવાદ

b)

દિલ્લી

c)

કલકતા

d)

આગ્રા

8.

જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે

a)

મુખ્યમંત્રી

b)

રાજ્યપાલ

c)

રાષ્ટ્રપતિ

d)

એક પણ નહીં

9.

ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે?

a)

સુરત

b)

ગાંધીનગર

c)

અમદાવાદ

d)

રાજકોટ

10.

વડી અદાલત ના મુખ્ય ન્યાયાધીશ નિમણૂક કોણ કરે છે

a)

રાષ્ટ્રપતિ

b)

રાજ્યપાલ

c)

પ્રધાનમંત્રી

d)

એક પણ નહીં

11.

ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારથી થયો છે

a)

28 જાન્યુ 1950

b)

26 જાન્યુ 1950

c)

30 જાન્યુ 1950

d)

એક પણ નહીં

12.

આપણા મુળભુત હકોના પાલન માટેના અધિકાર લઈ અદાલત પાસે છે

a)

વડી અદાલત

b)

સુપ્રીમ કોર્ટ

c)

જિલ્લા કોર્ટ

d)

એક પણ નહીં

13.

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ને કઈ ખાસ પ્રક્રિયા દ્વારા પરથી દૂર કરી શકાય છે?

a)

રાજીનામાની પ્રક્રિયા

b)

મહાભિયોગની પ્રક્રિયા

c)

બંને

d)

એક પણ નહીં

14.

લોક અદાલતો સૌપ્રથમ પ્રયોગ ક્યાં રાજયથી થયો ?

a)

મહારાષ્ટ્ર

b)

ગુજરાત

c)

રાજસ્થાન

d)

ઉત્તરપ્રદેશ

15.

અદાલતમાં ન્યાયની દેવી સાથે કઈ બાબત સંકળાયેલી નથી

a)

ત્રાજવું

b)

તલવાર

c)

આંખે કાળી પટ્ટી

d)

બંદૂક

16.

વડી અદાલતના ચુકાદા સામે ........અદાલતમાં અપીલ કરી શકાય છે

a)

લોક અદાલત

b)

સુપ્રીમ કોર્ટ

c)

તાલુકા અદાલત

d)

જિલ્લા અદાલત

17.

ન્યાયની દેવીએ પોતાના હાથમાં ......અને .......ધારણ કરેલ છે?

a)

ત્રાજવું

b)

તલવાર

c)

બંને

d)

એક પણ નહીં

18.

ભારત દેશમાં કેટલી વડી અદાલતો આવેલી છે

a)

25

b)

24

c)

20

d)

28

19.

તાબા અદાલતના ચુકાદા વિરુદ્ધ કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે?

a)

તાલુકા અદાલત

b)

વડી અદાલત

c)

સર્વોચ્ચ અદાલત

d)

એક પણ નહીં

20.

કઈ અદાલતો તેની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતે જોડતી કડી છે?

a)

સર્વોચ્ચ અદાલત

b)

તાલુકા અદાલત

c)

વડી અદાલત

d)

લોક અદાલત

21.

સિવિલ જજની અદાલત કેટલા રકમ સુધીના નાણાકીય હિસ્સાના (દાવાની)નાગરિક કેસોની સુનાવણી હાથ ધરે છે?

a)

20 લાખ

b)

25 લાખ

c)

10 લાખ

d)

15 લાખ

22.

ન્યાયતંત્ર ને વધુ લોકાભિમુખ બનાવવામાં કોનો ફાળો મોટો છે?

a)

રાષ્ટ્રપતિનો

b)

લોકઅદાલતોનો

c)

રાજ્યપાલ

d)

જાહેર હિતની અરજીનો

23.

ગુજરાત રાજ્યની કઇ અદાલતને કોર્ટ ઓફ રેકર્ડ્ઝ તરીકે ઓળખવામાં આવે છે?

a)

જિલ્લા અદાલત

b)

લોક અદાલત

c)

વડી અદાલત

d)

એક પણ નહિ

24.

દેશની પ્રાથમિક શાળામાં ચાલતી કઈ યોજનામાં અદાલતના ચુકાદાનો આધાર લેવામાં આવ્યો છે?

a)

ચિરંજીવી યોજનામાં

b)

દૂધ સંજીવની યોજનામાં

c)

મધ્યાહન ભોજન યોજનામાં

d)

એક પણ નહીં

25.

કેશવાનંદ ભારતી વિરુદ્ધ થયેલા કેસના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોના શેના રક્ષણની વિગતોની ચર્ચા કરી હતી?

a)

મુળભુત ફરજો

b)

મુળભુત હકો

c)

માનવ હકો

d)

એક પણ નહીં

26.

નીચેનામાંથી ક્યુ વિધાન લોકઅદાલતના ફાયદાઓ માટે યોગ્ય છે

a)

લોક અદાલતના માધ્યમથી અનેક કેસોના ઝપડી અને સુખદ સમાધાન આવ્યા છે

b)

કોર્ટના સમય અને નાણાં બચે છે?

c)

લોકોને કાયદાકીય આંટીઘૂંટીમાંથી બચાવી શકાય છે?

d)

આપેલ તમામ

27.

F. I. R નું પુરુનામ જણાવો

a)

Fast information report

b)

First information report

c)

French information report

d)

એક પણ નહીં

28.

ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થા ની સ્થાપના કોણે કરી?

a)

વિલીયમ બેન્ટિક

b)

માર્શમેન

c)

વિલિયમ કેરે

d)

એલેક્ઝાન્ડર ડફ

29.

બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી ?

a)

રાજા રામમોહનરાય

b)

સાવિત્રીબાઈ ફૂલે

c)

દયાનંદ સરસ્વતી

d)

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

30.

છોડીઓની નિશાળ નામે કન્યા શાળા ની સ્થાપના કોણે કરી ?

a)

મહાત્મા ગાંધીજી

b)

હરકુંવર શેઠાણી

c)

સાવિત્રીબાઈ ફૂલે

d)

રમાનારી રાનડે

31.

કાંગડી ગુરુકુલ સ્થાપના કોણે કરી ?

a)

સ્વામી વિવેકાનંદ

b)

દયાનંદ સરસ્વતી

c)

રાજા રામમોહનરાય

d)

સ્વામી શ્રદ્ધાનંદ

32.

ઇજનેરી વિદ્યાનું કેન્દ્ર ક્યાં આવેલું છે ?

a)

દહેરાદુન

b)

બેંગ્લોર

c)

પુણે

d)

રૂડકી

33.

શાંતિનિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી ?

a)

દયાનંદ સરસ્વતી

b)

સ્વામી વિવેકાનંદ

c)

રવીન્દ્રનાથ ટાગોર

d)

રામકૃષ્ણ પરમહંસ

34.

જંગલખાતાનુ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

a)

દહેરાદુન

b)

કલકત્તા

c)

દિલ્હી

d)

પુણે

35.

નીચેનામાંથી કોને એક વિધવા સાથે લગ્ન કરી સમાજમાં ઉદાહરણ પૂરું પાડ્યું હતું?

a)

દલપતરામ

b)

મહિપતરામ રૂપરામ

c)

નર્મદ

d)

કરસનદાસ મૂળજી

36.

ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી છ

a)

મુંબઈ

b)

દિલ્હી

c)

અમદાવાદ

d)

કોલકાતા

37.

ઉઠો જાગો અને તે પ્રાપ્તિ સુધી મંડ્યા રહો નું સૂત્ર કોને આપ્યું ?

a)

રાજા રામમોહનરાય

b)

ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર

c)

સ્વામી વિવેકાનંદ

d)

દયાનંદ સરસ્વતી

38.

મેં મિત્ર મિલા નામની સંસ્થાની સ્થાપના કરી ?

a)

સૂર્ય સેન

b)

ગોપાલ કૃષ્ણ ગોખલે

c)

બિપિન ચંદ્રપાલ

d)

વીર સાવરકર

39.

નીચેના પૈકી કોણ મવાળ વાદી નેતા તરીકે જાણીતા હતા ?

a)

લાલા લજપતરાય

b)

બાળ ગંગાધર ટિળક

c)

ગોપાલ કૃષ્ણ ગોખલે

d)

બિપિન ચંદ્રપાલ

40.

વંદે માતરમ નામનું વર્તમાન પત્ર કોને શરૂ કર્યુ ?

a)

રાજા રામમોહનરાય

b)

લાલા લજપતરાય

c)

લોકમાન્ય તિલક

d)

બીપીનચંદ્ર પાલ

41.

ભારતના ક્રાંતિકારી પ્રવૃત્તિ ની શરૂઆત કોણે કરી ?

a)

વીર સાવરકર

b)

વાસુદેવ બળવંત ફડકે

c)

ખુદીરામ બોઝ

d)

અશફાક ઉલ્લાખાન

42.

ભારતમાં ગાંધીજીનો સૌપ્રથમ સફળ સત્યાગ્રહ કર્યો હતો ?

a)

ચંપારણ સત્યાગ્રહ

b)

ખેડા સત્યાગ્રહ

43.

ગાંધીજી ડુંગળી ચોરનુ બિરુદ કોને આપ્યુ ?

a)

સરદાર પટેલ

b)

મોતીલાલ નહેરુ

c)

મોતીલાલ અમીન

d)

મોહન લાલ પંડયા

44.

જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા દિવસે થયો હતો ?

a)

વૈશાખી

b)

હોળી

c)

નાતાલ

d)

ધૂળેટી

45.

દાંડીકૂચ ની શરૂઆત ક્યારે થઈ હતી ?

a)

12 માર્ચ 1929

b)

12 માર્ચ 1930

c)

12 માર્ચ 1931

d)

12 એપ્રિલ 1930

46.

સુભાષચંદ્ર બોઝ નો જન્મ ક્યાં થયો હતો ?

a)

મુંબઈ

b)

કોલકાતા

c)

કટક

d)

ટંકારા

47.

'કેસરી' સામયિકની શરૂઆત કોણે કરી હતી ?

a)

લોકમાન્ય તિલક

b)

લાલા લજપતરાય

c)

બિપીન ચંદ્ર પાલ

d)

શ્યામજી કૃષ્ણવર્મા

48.

કાઁગ્રેસનુ પ્રથમ અધિવેશન ક્યા મળ્યુ ?

a)

કોલકાતા

b)

અમદાવાદ

c)

મુંબઈ

d)

દિલ્હી

49.

ગુજરાતનો સ્ત્રી સાક્ષરતા દર 2011 ની વસતિ ગણતરી પ્રમાણે કેટલો છે ?

a)

70.73

b)

70.37

c)

73.7

d)

79.74

50.
2011 ની વસતિગણતરી દરમિયાન ભારતમાં કેટલી વસતીગીચતા નોધાયેલી છે ?
a)
382
b)
362
c)
389
d)
374
51.

ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ જાતી પ્રમાણ ધરાવે છે ?

a)

કેરલ

b)

પશ્ચિમ બંગાળ

c)

ઉત્તરપ્રદેશ

d)

હરિયાણા

52.
ભારતમાં હાલ કેટલા ટકા પ્રૌઢ નાગરિકોનું પ્રમાણ છે ?
a)
60-65 %
b)
70-78%
c)
80-85%
d)
89-90%
53.
શારીરિક માનસિક આર્થિક સામાજિક અને આધ્યાત્મિક તત્વો સાથેની સમૃધ્દ્ધિ ને શું કહેવાય ?
a)
વસતિમાળખું
b)
જાતિપ્રમાણ
c)
સાક્ષરતા
d)
આરોગ્ય
54.
ભારતમાં દર કેટલા વર્ષે વસતિગણતરી કરવામાં આવે છે ?
a)
ચાર
b)
પાંચ
c)
દશ
d)
બાર
55.
ભારતમાં છેલ્લી જનગણના કઈ સાલમાં થઈ હતી ?
a)
ઈ .સ 2001
b)
ઈ .સ 1981
c)
ઈ .સ 2011
d)
ઈ .સ 1991
56.
કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં દર હજારની વસતિએ એક વરસ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને શું કહેવામા આવે છે ?
a)
વસતીગીચતા
b)
વસતિમાળખું
c)
જન્મદર
d)
મૃત્યુદર
57.

2011 માં ભારતમાં સાક્ષરતા નો દર આશરે કેટલા ટકા હતો ?

a)

64

b)

84

c)

74

d)

43

58.
વરીસ્ઠ નાગરિકોનું વયજુથ કેટલા વર્ષ સુધીનું હોય છે ?
a)
59થી વધુ
b)
61થી વધુ
c)
75થી વધુ
d)
80થી વધુ
59.
ભારતમાં કયા રાજ્યની વસતિ સૌથી વધુ છે ?
a)
ઉત્તરપ્રદેશ
b)
મહારાષ્ટ્ર
c)
પશ્ચિમ બંગાળ
d)
બિહાર
60.
માનવશક્તિ નું મૂલ્ય શાના પર રહેલું છે ?
a)
ગરીબી અને બેકારી
b)
રોજગારી અને ગરીબી
c)
બૌધ્ધિકતા અને સાક્ષરતા
d)
નિરક્ષરતા અને બેકારી
61.
2011 માં માનવી નું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષ નું હતું ?
a)
60/61
b)
55/56
c)
63/64
d)
75/76
62.
2011 ની વસતિગણતરી આજાદી મળ્યા પછીની કેટલામી વસતિગણતરી હતી ?
a)
છઠ્ઠી
b)
આઠમી
c)
નવમી
d)
સાતમી
63.

ભારતમાં હાલ કેટલા ટકા વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ છે ?

a)

4

b)

7

c)

14

d)

24

64.
2011 ની વસતિગણતરીની વિશેષતા શું છે ?
a)
ચૂંટણી ઓળખપત્ર આપવું
b)
આધારકાર્ડ આપવું
c)
આરોગ્યકાર્ડ આપવું
d)
રેશનકાર્ડ આપવું
65.
કોઈપણ દેશના વિકાસનો મોટો આધાર શાના પર છે ?
a)
ખનીજ સંશાધન
b)
જમીન સંશાધન
c)
જળ સંશાધન
d)
માનવ સંશાધન
66.
છેલ્લા દાયકા માં ભારત ની વસતિનો વૃધ્ધિનો દર વાર્ષિક કેટલા ટકા હતો ?
a)
1.2
b)
0.3
c)
1.4
d)
1.6
67.

કુલ વસ્તીના વિવિધ જૂથોમાં કરવામાં આવેલ વર્ગીકરણ ને શું કહેવાય છે

a)

વસતીગીચતા

b)

વસતિમાળખું

c)

જન્મદર

d)

જાતિપ્રમાણ

68.

ગુજરાતની કેટલા ટકા વસતિ શહેરી વિસ્તારમાં વસે છે ?

a)

28

b)

38

c)

48

d)

50

69.

ગુજરાતની કેટલા ટકા વસતિ ગ્રામીણ વિસ્તારમાં રહે છે ?

a)

28

b)

48

c)

68

d)

62

70.
બાળકોનું વયજુથ કેટલા વર્ષ નું હોય છે ?
a)
0 થી 14
b)
0 થી 18
c)
15 થી 59
d)
10 થી 17
71.
કોઈપણ નિશ્ચિત વિસ્તાર માં દર હજારની વસતિએ એક વરસ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યા ને શું કહેવામા આવે છે ?
a)
મૃત્યુદર
b)
જન્મદર
c)
વસતીગીચતા
d)
વસતિમાળખું
72.
દેશની વસ્તીમાં કેટલા પ્રકાર ના પરીવર્તન જોવા મળે છે ?
a)
ત્રણ
b)
ચાર
c)
બે
d)
પાંચ
73.

વિસ્વ માં વિસ્તારની દ્રષ્ટિ એ ભારત કેટલામાં ક્રમે છે ?

a)

ત્રીજા

b)

ચોથા

c)

પાંચમા

d)

સાતમા

74.
2011 ની વસ્તીગણતરી મુજબ ભારત નું જાતી - પ્રમાણ કેટલું છે ?
a)
918
b)
900
c)
818
d)
940
75.
ભારત માં કયો ધર્મ પાળનારની જનસંખ્યા વધુ છે ?
a)
શીખ
b)
ખ્રિસ્તી
c)
હિન્દુ
d)
મુસ્લિમ
76.
વસ્તીગઅણતરી ને અંગ્રેજી માં શું કહે છે ?
a)
સેશન
b)
સેક્ટર
c)
સેન્સસ
d)
સેમેસ્ટર
77.

ભારતનો સ્ત્રી સાક્ષરતા દર 2011 ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?

a)

65.46

b)

66.54

c)

46.65

d)

56.74

78.
દર હજાર પુરુષો એ સ્ત્રીઓ ની સંખ્યાના પ્રમાણ ને શું કહેવામા આવે છે ?
a)
વસતીગીચતા
b)
જાતિપ્રમાણ
c)
જન્મદર
d)
વસતિમાળખું
79.
ભારતમાં સૌથી ઓછી વસતિ કયા રાજ્ય માં છે ?
a)
બિહાર
b)
ગોવા
c)
સિક્કિમ
d)
પશ્ચિમ બંગાળ
80.
વસતિની દ્રષ્ટિએ વિસ્વમાં કયો દેશ પ્રથમ સ્થાને છે ?
a)
રશિયા
b)
જાપાન
c)
ચીન
d)
ભારત
81.
ભારતનો પુરુષ સાક્ષરતા દર 2011 ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?
a)
82.14
b)
79.14
c)
70.73
d)
74.04
82.

દુનિયાની કુલ વસતીના કેટલા ટકાથી વધુ વસતિ ભારતમાં રહેછે ?

a)

12

b)

14

c)

16

d)

18

83.
2011 ની વસતિગણતરી પ્રમાણે ભારતની વસતિ આશરે કેટલા કરોડ હતી ?
a)
121.01
b)
101.01
c)
18.1
d)
102.01
84.
6 વરસ થી વધુ વયજુથ ની કોઈપણ વ્યક્તિ કોઈપણ એક ભાષા વાંચી લખી ને સમજી શકતી હોય તેને શું કહેવાય ?
a)
નિરક્ષરતા
b)
વસતિમાળખું
c)
સ્થળાંતર
d)
સાક્ષરતા
85.
ભારતમાં સાક્ષરતા ની બાબત માં કયું રાજ્ય અગ્ર સ્થાને છે ?
a)
મહારાષ્ટ્ર
b)
તામિલનાડું
c)
બિહાર
d)
કેરલ
86.
ભારતમાં વસતિવિસ્ફોટ ને નિયંત્રિત કરવા કઇ સાલ માં વસતિનીતિ અમલમાં આવી ?
a)
1950
b)
1960
c)
1951
d)
1991
87.
બાળલગ્ન પ્રતિબંધકધારા મુજબ સ્ત્રી ની ઉંમર લગ્ન સમયે કેટલા વર્ષ નક્કી થયેલ છે ?
a)
25 વર્ષ
b)
18 વર્ષ
c)
14 વર્ષ
d)
21 વર્ષ
88.
ગુજરાતમાં કયો જિલ્લો સૌથી વધુ વસતિ ધરાવે છે ?
a)
સુરત
b)
વડોદરા
c)
અમદાવાદ
d)
રાજકોટ
89.
દેશની વસતિ ને કેટલા જુથ માં વહેચવામાં આવે છે ?
a)
2
b)
3
c)
4
d)
5
90.
ભારતમાં પુરુષ કેટલા વર્ષ ની ઉંમરે લગ્ન કરી શકે છે ?
a)
16
b)
18
c)
21
d)
25
91.
દર ચોરસ કિમી એ સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને શું કહે છે ?
a)
વસતીગીચતા
b)
જાતિપ્રમાણ
c)
વસતિમાળખું
d)
મૃત્યુદર
92.
ગુણવત્તા વાળી માનવ વસતિ ને શું કહેવાય ?
a)
માનવબગાડ
b)
માનવ સંશાધન
c)
દાનવ સંશાધન
d)
ગુણવત્તાલક્ષી માનવ
93.
માનવ વસતિ એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તેને શું કહેવાય છે ?
a)
વસતીગીચતા
b)
વસતિમાળખું
c)
માનવ સંશાધન
d)
સ્થળાંતર
94.
ભારતની છેલ્લી જનગણના કઈ સલમા થઈ હતી ?
a)
ઈ .સ 2001
b)
ઈ .સ 2011
c)
ઈ .સ 1991
d)
ઈ .સ 2021
95.

દુનિયાના કુલ વિસ્તાર પૈકી કેટલો જમીન વિસ્તાર ભારતમાં છે ?

a)

4.42

b)

4.24

c)

3.42

d)

2.42

96.
ભારતમાં રાજયોની રચના શાના આધારે થયેલી છે ?
a)
ધર્મ
b)
ભાષા
c)
જાતિ
d)
કુદરતી સરહદો
97.
ભારતમાં જે વસ્તીગણતરી કરવામાં આવે છે તેનો આદેશ કોણ આપે છે ?
a)
રાજ્ય સરકાર
b)
જિલ્લાપંચાયત
c)
કેન્દ્ર સરકાર
d)
મ્યુનિસિપલ કમિશ્નર
98.
ચૌરી ચૌરા બનાવમાં કેટલા પોલીસ જીવતા સળગાવી દેવાયા ?
a)
25
b)
22
c)
26
d)
27
99.
જલિયાવાલા હત્યાકાંડ માં સરકારી આંકડા મુજબ કેટલા લોકો ઘવાયા હતા ?
a)
1100
b)
1200
c)
1300
d)
1400
100.
કયા સત્યાગ્રહ થી ભારત ને વલ્લભભાઈ જેવા નિષ્ઠાવાન સાથી મળ્યા ?
a)
ખેડા
b)
બારડોલી
c)
ચંપારણ
d)
બોરસદ
101.
ખેડા સત્યાગ્રહ ક્યારે થયો ?
a)
1917
b)
1919
c)
1921
d)
1915
102.
મોટાભાગની સમસ્યાઓ નું મૂળ કઈ સમસ્યા માં રહેલું છે
a)
ભ્રષ્ટાચાર
b)
બેકરી
c)
વસતિવધારો
d)
નિરક્ષરતા અને બેકારી
103.
બી.પી.એલ.નું પૂરું નામ જણાવો
a)
ગરીબી રેખા નીચે જીવતા લોકો
b)
ગરીબી રેખા ઉપર જીવતા લોકો
c)
બેકરી રેખા નીચે જીવતા લોકો
d)
બેકરી રેખા ઉપર જીવતા લોકો
104.
આમાથી જાહેર ક્ષેત્ર નો ઉધ્યોગ કયો છે ?
a)
ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ
b)
રિલાયન્સ
c)
એલેમ્બિક
d)
કેડિલા
105.
બ્રિટિશ સરકાર નો મોડમાં મોડુ ક્યાં સુધીમાં ભારત ને વહીવટ સોપી ભારત છોડી ચાલ્યા જવાનો ઇરાદો હતો ?
a)
ફેબ્રુઆરી 1947
b)
ઓગસ્ટ 1947
c)
જૂન 1947
d)
ઓગસ્ટ 1948
106.
બ્રિટન ના કયા વડાપ્રધાને હિન્દ ને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી હતી ?
a)
એટલીએ
b)
ચર્ચિલે
c)
સાયમને
d)
એલીજાબેથે
107.
ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદ માં હાજરી આપી હતી ?
a)
પહેલી
b)
બીજી
c)
ત્રીજી
d)
ચોથી
108.
વચગાળા ની સરકાર ના વડાપ્રધાન કોણ બન્યા ?
a)
ગાંધીજી
b)
મહમદઅલી જીણા
c)
વલ્લભભાઈ પટેલ
d)
જવાહરલાલ નહેરુ
109.
દાંડી ગામ ગુજરાત ના કયા જિલ્લા માં આવેલું છે ?
a)
અમદાવાદ
b)
રાજકોટ
c)
નવસારી
d)
સુરત
110.
ગાંધીજી એ દાંડીકૂચ ક્યાથી શરૂ કરી હતી ?
a)
સાબરમતી આશ્રમથી
b)
સન્યાસ આશ્રમથી
c)
કોચરબ આશ્રમ
d)
પવનાર આશ્રમ
111.
વિશ્વ આરોગ્ય સંસ્થાનું વડુ મથક ક્યાં આવેલું છે ?
a)
પેરિસ
b)
જીનીવા
c)
ન્યુયોર્ક
d)
રોમ
112.
પાકિસ્તાને કશ્મીર પર હુમલો કયારે કર્યો ?
a)
ઇસ 1946
b)
ઇસ 1949
c)
ઇસ 1948
d)
ઇસ 1947
113.
દેશી રાજ્યો નું ભરતસંઘ માં વિલીનીકરણ કોણે કર્યું ?
a)
જવાહરલાલ નહેરુ
b)
લોર્ડ માઉન્ટ બેટન
c)
સરદાર પટેલ
d)
ઈંગ્લેન્ડ ની પાર્લામેન્ટ
114.
આરજી હકૂમત ની સ્થાપના કોણે કરી ?
a)
રવિશંકર મહારાજ
b)
સરદાર પટેલ
c)
ધીરુભાઈ અંબાણિ
d)
રતુભાઈ અદાણી
115.
ગુજરાત રાજ્ય ના પ્રથમ રાજયપાલ કોણ હતા ?
a)
મહેંદી નવાજ જંગ
b)
નિત્યાનંદ
c)
શ્રીમાન નારાયણ
d)
વિશ્વનાથન