Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

મારો જિલ્લો

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ગુજરાત રાજય નું પાટનગર કયું છે?

a)

અમદાવાદ

b)

સુરત

c)

ભાવનગર

d)

ગાંધીનગર

2.

જેસોર રીછ અભયારણય ક્યાં આવેલું છે ?

a)

પાટણ

b)

ડાંગ

c)

બનાસકાઠા

d)

સાબરકાંઠા

3.

સમગ્ર ભારતમાં ઘૂડખર માત્ર ક્યાં જોવા મળે છે?

a)

કચ્છ

b)

ગીર સોમનાથ

c)

જૂનાગઢ

d)

ડાંગ

4.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે?

a)

નર્મદા

b)

વલસાડ

c)

નવસારી

d)

ભરૂચ

5.

મોઢેરા ક્યાં જિલ્લા માં આવેલું છે?

a)

પાટણ

b)

સુરત

c)

બનાસકાઠા

d)

મહેસાણા

6.

ગાંધીઆશ્રમ ક્યાં આવેલ છે?

a)

પોરબંદર

b)

ગાંધીનગર

c)

વડનગર

d)

અમદાવાદ

7.

શેત્રુંજય પર્વત ક્યાં જિલ્લા માં આવેલ છે?

a)

જુનાગઢ

b)

મહેસાણા

c)

ભાવનગર

d)

વલસાડ

8.

સાબરમતી રિવરફ્રન્ટ ગુજરાત માં ક્યાં આવેલ છે?

a)

અમદાવાદ

b)

પાટણ

c)

રાજકોટ

d)

મોરબી

9.

સુરત ને બીજા ક્યાં નામે ઓળખે છે?

a)

b)

c)

d)

10.

ગુજરાતમાં ઈન્ડિયા પાકિસ્તાન બોડર જોવા રાધનપુર પાસે ક્યાં ગામ માં લોકો આવે છે?

a)

સુઇગામ

b)

મોરબી

c)

નડાબેટ

d)

કચ્છ