Worksheets571 ધો6 પ્ર8 સાવિ સત્ર2 LT
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
■ નીચેની ખાલીજગ્યા પૂરો.
_________ હડપ્પીય સંસ્કૃતિ નું મોટું બંદર હતું.
a)
લોથલ
b)
વલ્લભીપુર
c)
અલંગ
d)
સાપુતારા
2.
■ નીચેની ખાલીજગ્યા પૂરો.
ભારતમાં સૌથી જુના ચિત્રો _______ યુગના મળી આવે છે.
a)
પાષાણ
b)
અનુષ્ઠાન
c)
વિમાન
d)
શતાબ્દી
3.
■ નીચેની ખાલીજગ્યા પૂરો.
સૌપ્રથમ ________ સંઘમાં સ્તૂપોનું નિર્માણ થયું.
a)
વજ્જિ
b)
શક
c)
ક્ષત્રપ
d)
કૌટીલ્ય
4.
■ નીચેની ખાલીજગ્યા પૂરો.
ચૈત્યો ગુફાની જેમ ________ કોતરીને બનાવવામાં આવતા.
a)
પર્વત
b)
ખીણ
c)
સમુદ્ર
d)
વાહન
5.
■ નીચેની ખાલીજગ્યા પૂરો.
સમ્રાટ હર્ષવર્ધન ના સમયમાં _________ ભારતનો પ્રવાસ કર્યો હતો.
a)
યુ એન શવાન્ગ
b)
હી શી યંગ
c)
લાનક ચુ
d)
મેં યુ યાક
100 %
