wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

શૈક્ષણિક સંસ્થાઓ (યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ GES-2) નેત્રંગ ભરૂચ

Total questions: 81

Worksheet time: 1hrs 1mins

Name
Class
Date
1.

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ બાબતે કયું વિકલ્પ ખોટો છે

a)

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ન સ્થાપના 21-10-1969 માં થઈ હતી

b)

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાલસૃષ્ટિ નામનું સામાયિક પ્રકાશિત કરે છે

c)

ગુજરાતી રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું ધ્યેય વાક્ય સત્યમેવ જયતે છે

d)

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગુજરાતી હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિંધી, ઉર્દુ ,સંસ્કૃત અને તમિલ ભાષા ના પુસ્તકો પ્રકાશન કરે છે

e)

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનું લક્ષ્ય--- ઉચ્ચ ગુણવત્તાવાળા પુસ્તકોનું પ્રકાશન કરવું તથા ગુજરાતના વિદ્યાર્થીને વ્યાજબી કિંમતે સુલભ કરી આપવું છે

2.

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

પાઠ્યપુસ્તકોનું વિતરણ સમગ્ર ગુજરાતમાં સહકારી ધોરણે કામ કરતી સંસ્થા મારફતે કરવામાં આવે છે

b)

1999 માં 11 12 ના બુનિયાદી વિષયોના 26 પાઠ્યપુસ્તક બહાર પાડ્યા

c)

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નિયામક પ્રાથમિક શિક્ષણ નિયામક હોય છે

d)

તમામ વિકલ્પ સાચા છે

3.

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા બહાર પડાતું બાલસૃષ્ટિ સામયિક બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

બાલ સૃષ્ટિ સામયિક બાળકો માટે ૪૦ રૂપિયા કિંમત હોય છે

b)

બાલ સૃષ્ટિ સામાયિક બીજા અન્ય વ્યક્તિ માટે એની કિંમત ૮૦ રૂપિયા હોય છે

c)

જેના વિષય સલાહકારને 10000 ઇનામ આપવામાં આવે છે

d)

છાપકામ બાદ પુરા વાંચન ના પાન દીઠ દસ રૂપિયા આપવામાં આવે છે

e)

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને વિધાનમંડળ કહે છે

4.

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ન ધ્યેય વાક્ય શું છે

a)

તમશો માં જ્યોતિર્ગમય

b)

ગુરૂ ગુરૂત્તમો ધામ

c)

સા વિદ્યા યા વિમુક્તતાયે

d)

સત્યમેવ જયતે

5.

રાજ્ય પરીક્ષા બોર્ડ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

રાજ્ય પરીક્ષા બોર્ડ ની સ્થાપના નવેમ્બર 1966 માં થઈ

b)

રાજ્ય પરીક્ષા બોર્ડનું ધ્યેય વાક્ય સત્યમેવ જયતે છે

c)

1999 માં ઓટોનોમસ બની

d)

રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ મુખ્યમંત્રી હોય છે

6.

GIET બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

પૂરું નામ Gujarat institute of educational technology છે

b)

GIET ની સ્થાપના 1984 માં શૈક્ષણિક કાર્યક્રમના INSAT પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી જેને વિદ્યાદર્શન તરીકે ઓળખાય છે

c)

GIET શિક્ષકો બાળકો માટે રેડિયો ટેલિવિઝન આધારિત શૈક્ષણિક કાર્યક્રમનું નિર્માણ પ્રસારણ કરે છે

d)

GIET નો પોતાની માલિકીનો સ્ટેટ ઓફ ધ આર્ટ સ્ટુડિયો અને ગ્રંથાલય છે

e)

GIET સંસ્થા ગાંધીનગરમાં આવેલ છે

7.

GIET બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

આ સંસ્થા અમદાવાદમાં આવેલી છે

b)

શાલેય અને અશાલેય શિક્ષણની ગુણવત્તા વિકસાવે છે

c)

બાળકો માટે એનિમેશન ફિલ્મ બનાવે છે

d)

તમામ વિકલ્પો સાચા છે

8.

GCERT બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ તેનું પૂરું નામ છે

b)

1962 અમદાવાદમાં રાજ્ય શિક્ષણ બોર્ડ (SIE ) ની સ્થાપના થઈ , જે 1988 માં SCERT માં રૂપાંતરિત થઈ.

c)

1997 માં જીસીઇઆરટીનl ને અમદાવાદથી ગાંધીનગર લઈ જવાય

d)

21 ઓગસ્ટ 2005 થી જી.સી.ઈ.આર.ટી સેક્ટર 12 માં બંધાયેલી બિલ્ડીંગ વિદ્યાભવનમાં કાર્યરત છે

e)

GCERT નો ધ્યેય વાક્ય યોગ કર્મશું કોશલમ છે

9.

GCERT નું ધ્યેય વાક્ય શું છે

a)

તેજસ્વીનાવધીતમસ્તું આ નો ભદ્રા ક્રતવો યંતું વિશ્વત:

b)

યોગ કર્મ શુંકૌશલમ

c)

સત્યમેવ જયતે

d)

તમસો માં જ્યોતિર્ગમય

e)

શરીરમાધ ખલું ધર્મ સાધનમ

10.

GCERT દ્વારા કયું સામયિક પ્રસારિત કરવામાં આવે છે

a)

જીવન શિક્ષણ

b)

બાલ સૃષ્ટિ

c)

અચલા

d)

બાળવિશ્વ

11.

જીસીઆરટી દ્વારા ચલાવતું સામયિક જીવનશિક્ષણ નું મૂળ નામ શું હતું

a)

શાખાપત્ર

b)

અંગદ નો પગ

c)

Learning trasore

d)

SDG

12.

GCERT ના ગવર્નિંગ બોડી ના અધ્યક્ષ પદે કોણ હોય છે અને નાયબ અધ્યક્ષ પદે કોણ હોય છે

a)

મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી

b)

નિયામક શ્રી અને નાયબ નિયામક શ્રી

c)

કૃષિ મંત્રી અને બાગાયત મંત્રી

d)

તમામ વિકલ્પ સાચા છે

13.

GCERT દ્વારા ચલાવતું જીવન શિક્ષણ સમાયક નું વાર્ષિક લવાજમ કેટલા રૂપિયા છે

a)

100

b)

80

c)

220

d)

250

14.

SCOPE બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

SCOPE નું પૂરું નામ society for creation of opportunity through proficiency in English છે

b)

2007માં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી

c)

સ્કોપ અમદાવાદમાં છે

d)

સ્કોપ અંગ્રેજી ઉપરાંત ગુજરાતી અને સંસ્કૃત વિષયમાં પણ માર્ગદર્શન આપે છે

15.

NCTE બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

ગુરૂગુરૂતમો ધામ આ સંસ્થાનું ધ્યેય વાંચ્યા છે

b)

તમામ સંસ્થાઓને માન્યતા આપવાના નિયમો નિર્ધારિત કરે છે સંસ્થાઓને માન્યતા અને સંસ્થાને શરૂ કરવાની મંજૂરી આપવાનું કામ કરે છે

c)

તાલીમી સંસ્થાના કાર્યક્રમો પરિ સમાધાનો કાર્ય શિબિરો માટે સમતિ આપે છે

d)

સમગ્ર દેશમાં તાલીમી સંસ્થાઓમાં પ્રવેશ માટેના નિયમો ઘડે છે

e)

દર વર્ષે બે વાર તેની સભા ભરાય છે

16.

IITE બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

IITE ની સ્થાપના 2010 માં થઈ હતી

b)

આ સંસ્થા ગાંધીનગરમાં આવેલ છે

c)

Indian institute of technical education તેનુ પૂરું નામ છે

d)

ન હિ જ્ઞાનેન સાઇશ પવિત્રમિહ વિધતે તેનું ધ્યેય વાક્ય છે

e)

માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા તેની સ્થાપના થઈ હતી

17.

IITE નું પૂરું નામ આપો

a)

Indian institute of teacher education

b)

Indian institute for technical education India

c)

India international technical education

18.

NCTE બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

કેન્દ્ર સરકારની આ સંસ્થા 17-08-1995 તેની સ્થાપના કરવામાં આવી હતી

b)

તેનું વડુમથક કલકત્તા છે

c)

NCTE ના પ્રાદેશિક કેન્દ્રો-- બેંગ્લોર ભોપાલ ભુવનેશ્વર અને જયપુર છે

d)

National council for teacher education તેનું પૂરું નામ છે

e)

આ સંસ્થા શિક્ષણ સંસ્થાઓને માન્યતા આપવાના નિયમો નિર્ધારિત કરે છે

19.

NCTE બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

એનસીટીઈ ના સભ્યની હોદ્દા ની મુદત બે વર્ષ છે

b)

NCTE ના અધ્યક્ષ ઉપાધ્યક્ષનો હોદ્દાની મુદત ચાર વર્ષ અથવા તો 60 વર્ષ જે પહેલું હોય તે છે

c)

આ એક સ્વાયત સંસ્થા છે

d)

તમામ વિકલ્પ સાચા છે

20.

NCERT બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

National council of educational research and training આ સંસ્થા નું પૂરું નામ છે

b)

NCERT ની સ્થાપના પહેલી સપ્ટેમ્બર 1961 માં કરવામાં આવી હતી તે એક સ્વાયત સંસ્થા છે

c)

NCERT એ શિક્ષણ મંત્રાલયની વિદ્યાકીય સલાહકાર તરીકે કાર્ય કરે છે

d)

NCERT ના કાર્યક્રમની અમલવારી કાર્યક્રમની અમલવારી અર્થે રાજ્યમાં તેના ક્ષેત્રિય કાર્યાલયોની સ્થાપના કરવામાં આવે છે જેને GCERT કહે છે

e)

કેન્દ્રમાં શિક્ષણ ખાતાની નીતિ અને કાર્યક્રમો ઘડવામાં અને તેનો અમલ કરવામાં જરૂરી માર્ગદર્શન NCERT પૂરું પાડે છે

21.

NCERT ના પ્રાદેશિક કેન્દ્ર બાબતે વિકલ્પ સાચો છે

a)

અજમેર ભોપાલ ભુવનેશ્વર મૈસુર

b)

બેંગ્લોર ભોપાલ ભુવનેશ્વર જયપુર

22.

NCERT બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

આ સંસ્થાના કાર્યો ત્રણ ક્ષેત્રમાં વહેંચાયેલા છે , સંશોધન પ્રશિક્ષણ અને વિસ્તરણ

b)

SCERT ને આર્થિક અનુદાન આપે છે

c)

પૂર્વકાલીન અને સેવાકાલીન તાલીમિ કાર્યક્રમો જોજે છે

d)

વિષયવાર પુસ્તકો તૈયાર કરાવી તેનું પ્રકાશન અને વિતરણ કરે છે

e)

તમામ સેવાકાલીન શિક્ષકોને નોકરી આપે છે

23.

NCERT બાબતે નીચેના પૈકી કયું વિકલ્પ ખોટો છે

a)

વિજ્ઞાન પ્રદર્શન અને ગોષ્ઠી ઓ યોજે છે

b)

સેવા વિસ્તરણ કાર્યક્રમનું આયોજન કરે છે

c)

મૂલ્યાંકન કસોટીની રચના કરે છે

d)

પરીક્ષા સુધારણા અને નિરીક્ષણ સંબંધી માર્ગદર્શન પૂરું પાડે છે

e)

જરૂર પડે ત્યાં તમામ વર્ગ-૨ અને વર્ગ એક ની પરીક્ષાઓ જે છે

24.

NCERT દર વર્ષે કયું પ્રકાશન બહાર પાડે છે

a)

ઇન્ડિયન યર બુક ઑફ એજ્યુકેશન

b)

શિક્ષણમાં આવતા નવીનીકરણો અને પરિવર્તનોથી જાગૃત રહે છે તેને આવકારે છે અને તેનાથી શિક્ષકોને માહિતગાર કરે છે

c)

NCERT ના પ્રમુખ શિક્ષણ મંત્રાલયના અધ્યક્ષ હોય છે

d)

તમામ વિકલ્પ સાચા છે

25.

NUEPA બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

National University of educational planning and administration તેનું પૂરું નામ છે

b)

NUEPA ન્યુપાણી સ્થાપના 1962માં માં કરવામાં આવી જે યુનેસ્કોના પ્રાદેશિક કેન્દ્ર તરીકે કાર્ય કરતી હતી તે સમયે

c)

NUEPA નું 1979 માં પુનઃ નામાંકન રાષ્ટ્રીય શૈક્ષણિક આયોજન અને વહીવટી સંસ્થા તરીકે થયું અને 2006 માં તેણે યુનિવર્સિટી નો દરજ્જો મેળવ્યો

d)

તેનું વડુમથક ગાંધીનગર છે

e)

NUEPA ના અધ્યક્ષ શિક્ષણ મંત્રાલયના અધ્યક્ષ હોય છે

26.

NUEPA બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ અને ગુણવત્તા સુધારણામાં આ યુનિવર્સિટીનું વિશેષ યોગદાન છે

b)

રાષ્ટ્રીય શૈક્ષણિક આયોજન અને વહીવટમાં સલાહકારની ભૂમિકા ભજવે છે

c)

આ સંસ્થા દેશમાં શિક્ષણ વિભાગમાં કાર્યરત અધિકારીઓમાં વહીવટી અને વ્યવસાય ગુણવત્તા નો વિકાસ કરે છે

d)

શિક્ષણ વ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિનું વિશ્લેષણ કરવું અને નુતન યોજનાઓ સૂચવવી આ સંસ્થા નું કામ છે

e)

વિવિધ દેશની શિક્ષણ સંસ્થાઓ નો તુલનાત્મક અભ્યાસ કરી આપણા દેશની સ્થાનિક પરિસ્થિતિ શૈક્ષણિક આયોજન કરવાનું કામ આ સંસ્થાનું નથી

27.

ઉન્નતિશીલ જ્ઞાન દ્વારા જ્ઞાનવાન માનવ સમાજનું નિર્માણ કરવું એ કઈ સંસ્થા નો ઉદ્દેશ્ય છે

a)

NUEPA

b)

Diet

c)

AICTE

d)

NAAC

28.

NUEPA બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

વિશ્વવિદ્યાલયના બહાર તેમજ વિદેશી સંસ્થામાં અભ્યાસક્રમ તેમજ કાર્યક્રમનું સંચાલન કરવાનું કામ પણ કરે છે

b)

અધ્યાપકોના પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરે છે

c)

એશિયાઈ દેશોના અનુરોધ પર તેમની શૈક્ષણિક આયોજન અને પ્રશાસનના ક્ષેત્રમાં પ્રશિક્ષણ સંશોધન સુવિધા આપે છે

d)

તમામ વિકલ્પ સાચા છે

29.

CCRT બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

Centre for cultural resources and training તેનું પૂરું નામ છે

b)

તેનું વડુમથક નવી દિલ્હી છે

c)

ઉદયપુર ગુહાટી અને હૈદરાબાદ આ ત્રણ તેના ક્ષેત્રીય કેન્દ્રો છે

d)

આ સંસ્થાની સ્થાપના મે 1979 મા થઈ હતી

e)

આ સંસ્થાનું પ્રાદેશિક કેન્દ્ર સુરત જામનગર રાજકોટ અને અમદાવાદ પણ છે

30.

CCRT બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

આ સંસ્થાનો સિદ્ધાંતિક ઉદ્દેશ્ય બાળકોને સાત્વિક શિક્ષાપ્રદાન કરી તેનો ભાવાનાત્મક અને આધ્યાત્મિક વિકાસ કરવાનો છે

b)

શિક્ષકો અને બાળકો માટે ભારતીય સંસ્કૃતિ અને વિષયવસ્તુ આધારિત શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરે છે

c)

દેશની ક્ષત્રિય વિવિધતા તથા સાંસ્કૃતિક સમૃદ્ધિ જાગૃત કરવા માટે નાટક સંગીત આખ્યાન શાસ્ત્રીય નૃત્ય લોક નૃત્યો વગેરે વિષયો માટે કાર્ય શાળાઓનું આયોજન કરે છે

d)

ભારતીય સાંસ્કૃતિક સમાજના વિકાસ માટે દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી તૈયાર કરે છે અને તેનું પ્રકાશન કરે છ

e)

તમામ વિકલ્પ સાચા છે

31.

ચિલ્ડ્રન યુનિવર્સિટી બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

28-7-2009 માં ગાંધીનગર ખાતે તેની સ્થાપના થઈ હતી

b)

સત્યમ ઋતમ બૃહત તેનો મોટો છે

c)

બાળવિશ્વ નામનું સામયિક બહાર પાડે છે

d)

Gsheb સાથે સંલગ્ન છે

32.

UGC બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

1956 માં તેની સ્થાપના થઈ હતી અને તેનું મુખ્ય મથક મદ્રાસ છે

b)

યુજીસીના છો ક્ષેત્રીય કેન્દ્ર છે---- પુણે હૈદરાબાદ કલકત્તા ગોવાહાટી ભોપાલ અને બેંગલોર

c)

યુ જી સી નું વડુમથક દિલ્હીમાં છે

d)

દેશમાં સમગ્ર યુનિવર્સિટીઓને અનુદાન આપતી એજન્સી યુજીસી છે

33.

NAAC બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) મુખ્ય મથક બેંગ્લોર છે

(૨) National assessment and accreditation તેનું પૂરું નામ છે

(૩) NAAC નો motto ---excellence credibility relevance છે

(૪) શાળાઓની ગ્રેડિંગ આપે છે

(૫) 1994 માં તે અસ્તિત્વમાં આવ્યું

a)

તમામ વિધાન સાચા છે

b)

1,2,3,5 વિધાન સાચા છે

c)

1,2,4,5 વિધાન સાચા છે

d)

તમામ વિધાનકોટા

34.

CBSE આ બધી નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

અસતો માં સહગમય તેનો motto છે

b)

NEET પરીક્ષાઓનું વર્ષમાં બે વાર આયોજન કરે છે

c)

CBSE ના પ્રાદેશિક કેન્દ્રો- અજમેર ચેન્નાઇ અલ્હાબાદ ગુવહાટી પંચકુલા ભુવનેશ્વર પટના દિલ્હી છે

d)

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સ્વયંનાળા પોષિત સંસ્થા છે જે જાતે નાણા સ્ત્રોત ઊભા કરે છે

e)

50 દેશમાં સીબીએસસી કાર્યરત છે

35.

ગુજરાત શિક્ષણ વિભાગ 1976 થી સ્વતંત્ર વિભાગ બન્યો ત્યાર પહેલા તે------- વિભાગ સાથે સંકળાયેલો હતો

a)

રોજગાર મજુર વિભાગ

b)

સંયુક્ત વિભાગ

c)

કૃષિ વિભાગ

d)

ખાણ અને ખનીજ વિભાગ

36.

જવાહર નવોદય વિદ્યાલય બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

શિક્ષણ મંત્રાલય ( MHRD પેહલા)દ્વારા તેને ચલાવવામાં આવે છે

b)

રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1986 ના આધારે તેની શરૂઆત કરવામાં આવેલી હતી

c)

જવાહર નવોદયમાં પ્રવેશ માટે ધોરણ છ થી પરીક્ષા લેવાય છે

d)

દરેક જિલ્લામાં એસી બાળકોને પ્રવેશ મળે છે 40 છોકરાઓ અને 40 છોકરીઓ જેમાં 75% બાળક ગ્રામ્ય અને ૨૫ ટકા બાળક શહેરી વિસ્તારને ફાળવવામાં આવે છે

e)

તમિલનાડુમાં સૌથી વધારે જવાહર નવોદય વિદ્યાલય છે

37.

જવાહર નવોદય વિદ્યાલય બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

પ્રજ્ઞાન બ્રહ્મ એનું motto છે

b)

Enter to learn leave to serve----- એ પણ જવાહર નવોદય વિદ્યાલય કહે છે

c)

શિક્ષણ મંત્રાલયના અધ્યક્ષ તેના અધ્યક્ષ હોય છે

d)

તમામ વિકલ્પ સાચા છે

38.

મોડેલ સ્કૂલ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

શિક્ષણ મંત્રાલય દ્વારા તેની શરૂઆત કરવામાં આવેલી

b)

દેશના તમામ તાલુકામાં મોડેલ સ્કૂલ કરવાનો તેમનો લક્ષ્ય છે

c)

છ થી 12 ધોરણમાં મફત શિક્ષણ આપવાનો તેમનો લક્ષ્ય છે

d)

માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવશે અને શિક્ષણ વિદ્યાર્થી રેશિયો મોડેલ સ્કૂલમાં 1:25 છે

e)

તમામ વિકલ્પ સાચા છે

39.

RIMC બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

Rashtriy Indian military College તેનું પૂરું નામ છે

b)

આ કોલેજની સ્થાપના 1922 માં પ્રિન્સ ઓફ વેલ્થ એડવર્ડ અષ્ટમ એ કરી હતી

c)

પ્રવેશ ફોર્મ ભરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારે ₹600 ફી અને અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારોની 555 રૂપિયા ફી હોય છે

d)

RIMC માં પ્રવેશ આઠમા ધોરણથી થાય છે

e)

RIMC વડુ મથક દિલ્હી છે

40.

RIMC બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

RIMC માં દર છ મહિને 25 બાળકોને પ્રવેશ આપે છે

b)

11.5 થી 13 વર્ષની ઉંમરના બાળકોને પ્રવેશ મળે છે

c)

ભારતમાં એકમાત્ર કોલેજ દેહરાદુનમાં છે

d)

RIMC નો motto બાળ વિવેક છે

e)

તમામ વિકલ્પ સાચા છે

41.

સૈનિક સ્કૂલમાં પ્રવેશ કયા ધોરણ થી અપાય છે

a)

6

b)

5

c)

7

d)

1

42.

NIOS ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી

a)

1989

b)

1980

c)

1922

d)

1986

43.

NIOS નું પ્રાદેશિક કેન્દ્ર ગુજરાતના ગાંધીનગરમાં છે જે 2011 થી કાર્યરત છે તે કયા કયા મીડીયમ માટે પ્રવેશ પ્રક્રિયા કરી પરીક્ષા લે છે

a)

ગુજરાતી હિન્દી ઉર્દુ અંગ્રેજી

b)

ગુજરાતી હિન્દી મરાઠી બંગાળી

c)

ગુજરાતી હિન્દી અંગ્રેજી સિંધી

44.

AICTE બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) All India council of technical education તેનું પૂરું નામ છે

(૨) તેની સ્થાપના નવેમ્બર 1945 માં થઈ

(૩) યોગ કર્મશું કૌશલમ તેનું ધ્યેય વાક્ય છે

(૪) તેનું વડુમથક ગાંધીનગર છે

a)

1,2,3 સાચા છે

b)

તમામ વિધાન સાચા છે

c)

1,2,4 સાચા છે

d)

1,3,4 સાચા છે

45.

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની બિલ્ડીંગ ન નામ શું છે

a)

વિદ્યાયન

b)

વિદ્યા ભવન

46.

સંસ્થા અને તેના ધ્યેય વાક્યો બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

જવાહર નવોદય વિદ્યાલય----- પ્રજ્ઞાન બ્રહ્મ

b)

RIMC ----- બાળ વિવેક

c)

સૈનિક સ્કૂલ---- યોગ કર્મશું કૌશલમ

d)

NIOS ---- વિદ્યાધનમ સર્વધર્મ પ્રધાનમ

e)

AICTE ---- તમસો માં જ્યોતિર્ગમય

47.

અને તેના ધ્યેય વાક્યો બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

AICTE ---- યોગ કર્મશું કૌશલમ

b)

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ----તમસો મા જ્યોતિરગમાઈ

c)

રાજ્ય પરીક્ષા બોર્ડ----- સત્યમેવ જયતે

d)

GCERT ---- તેજસ્વીનાવધીત્મસ્તું આ નો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વત

e)

IITE--- ગુરુ હસ્તે વિશ્વ વિકાસ

48.

સંસ્થાને તેના ધ્યેય વાક્યો બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

NCTE ----- ગુરુગુરૂતમો ધામ

b)

IITE ----- ન હી જ્ઞાનેન સાંઇસ પવિત્રમિહ વિધતે

c)

NCERT ----- વિદ્યયા ડ મૃતમનુત

d)

ચિલ્ડ્રન યુનિવર્સિટી----- સત્યમ ઋતમ બ્રુહત

e)

UGC --- જ્ઞાન પ્રચારક abayaan

49.

સંસ્થા અને તેના ધ્યેય વાક્યો બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

UGC --- જ્ઞાન વિજ્ઞાન વીમુક્તયે

b)

CBSE*--- અસતો માં સદગમય

c)

RIMC ----- પ્રગાન બ્રહ્મ

50.

સાંદિપની ઋષિ આશ્રમ ક્યાં આવેલો છે અને કઈ નદી કાંઠે

a)

મધ્યપ્રદેશના ઉજ્જૈન ની ક્ષિપ્રા

b)

ગુજરાત-- સાબરમતી નદી કિનારે

c)

ઉત્તર પ્રદેશ---સરયુ નદી કિનારે

d)

પશ્ચિમ બંગાળ--p હોગલી નદી કિનારે

51.

તક્ષશિલા વિદ્યાપીઠ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

તક્ષશિલા વિદ્યલય પૂર્વ પાકિસ્તાનમાં આવેલ છે (રાવલ પિંડી પાકિસ્તાન)

b)

તક્ષશિલા વિદ્યાપીઠ નો વિનાશ હુલ,ગોથ, વેન્ડાલ જેવી જાતિઓએ કર્યો હતો

c)

તક્ષશિલા વિદ્યાપીઠ ના આચાર્ય કૌટિલ્ય હતા

d)

તક્ષશિલા સિંધુ નદીના કિનારે આવેલ પ્રાચીન ગાં ધર પ્રદેશની રાજધાની હતી

e)

પાંચમી સદીમાં હ્યુ એન ત્સાનગ એ તક્ષશિલા ની મુલાકાત લીધી હતી

52.

તક્ષશિલા પ્રાચીન ------- પ્રદેશની રાજધાની હતી

a)

ગાંધાર

b)

પાકિસ્તાન

c)

બાંગ્લાદેશ

53.

તક્ષશિલા વિદ્યાપીઠ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

અહીં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું

b)

પાંચમી સદીમાં ચીની પ્રવાસી ફાહીયાન તક્ષશિલા ની મુલાકાત લીધી હતી

c)

પાણીની કૌટિલ્ય ચંદ્રગુપ્ત મૌર્ય વગેરે તક્ષશિલામાં શિક્ષણ મેળવ્યું હતું

d)

તમામ વિકલ્પ સાચા છે

54.

નાલંદા વિદ્યાપીઠ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કુમારગુપ્ત પ્રથમ એ કરેલી હતી

b)

નાલંદા વિદ્યાપીઠની મુલાકાત ચીની પ્રવાસી હ્યું એન સાંગે લીધી

c)

નાલંદા વિદ્યાપીઠ બિહાર ના પટના જિલ્લાના બટકાવ નામના ગામ પાસે સોણનદી કિનારે આવેલ છે

d)

નાલંદા વિદ્યાપીઠનો નાશ મહંમદ બિન બખતયાર ખીલજીએ કરયોં

e)

નાલંદા વિદ્યાપીઠ ના આચાર્ય ચાણક્ય હતા

55.

નાલંદા વિદ્યાપીઠ માં આવેલ પુસ્તકાલય વિભાગને,-------- કહેવાતો

a)

ધર્મગંજ

b)

પુસ્તક જીવન

c)

પરમજ્ઞાન

d)

ધર્માત્મા

56.

નાલંદા વિદ્યાપીઠ ના આચાર્ય કોણ હતા

a)

નાગાર્જુન

b)

ચાણક્ય

c)

સ્થિરમતી તથા ગુણમતી

d)

ચાણક્ય

57.

નાલંદા વિદ્યાપીઠ બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

નાલંદા વિદ્યાપીઠ બહુધોને દાનમાં મળેલા ગામડાની આવકથી ચાલતી હતી

b)

હર્ષવર્ધને વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા 10,000 થી પણ વધારે વિદ્યાર્થીઓના નિભાવ માટે 100 ગામડા દાનમાં આપ્યા હતા

c)

ધર્મગંજ પુસ્તકાલયના ત્રણ મોટા ભવન હતા જેમના નામ રત્નસાગર ,રત્નોદધી અને રત્નરંજક હતું

d)

રત્નસાગર 9 માળનું હતું

e)

તમામ વિકલ્પ સાચા છે

58.

નાલંદા વિદ્યાપીઠમાં સમયની જાણકારી માટે એક_-------- હતો

a)

જળ ઘોડો

b)

ઘડિયાળ

c)

રેતી ની ઘડિયાળ

d)

સૂર્ય ના પ્રકાશ ન આધારે ની ઘડિયાળ

59.

વલભી વિદ્યાપીઠ બાબતે નીચેના પૈકી ખોટો વિકલ્પ શોધો

a)

વલભી હીનીયાન બૌદ્ધ ધર્મની શિક્ષણનું મુખ્ય કેન્દ્ર હતું

b)

વલભી ઘેલોનદી (ઉનમદગંગા)કિનારે આવેલું છે

c)

વલભીની સ્થાપના ધરસેન ને કરી

d)

વલભીનો નાશ આરોબોનું આક્રમણ એક કારણ હતું

e)

વલભી વિદ્યાપીઠ હાલના ગીર સોમનાથ માં આવેલી છે

60.

નીચેનામાંથી કોણ વલભી વિદ્યાપીઠ ના આચાર્ય હતા

a)

સ્થિરમતી તથા ગુણમતી

b)

નાગાર્જુન

c)

ચાણક્ય

d)

હેમચંદ્રાચાર્ય

61.

સી યું કી ગ્રંથમાં યુ - એન -સાંગે ભારતનું સૌથી પ્રસિદ્ધ શહેર કોને કીધું હતું

a)

વલભી

b)

નાલંદા

c)

તક્ષશિલા

d)

વિક્રમશીલા

62.

વિક્રમશીલા વિદ્યાપીઠ બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

વિક્રમશીલા વિદ્યાપીઠ અને નાલંદા વિદ્યાપીઠ નો વિનાશ મહંમદ બિન બખતયાર ખીલજીએ કર્યો

b)

વિક્રમશીલા વિદ્યાપીઠ બિહારના ગંગા નદી કિનારે આવેલ છે

c)

વિજ્ઞાન ભવન વિક્રમશીલા વિદ્યાપીઠમાં આવેલ હતું

d)

રાજા ધર્મપાલે વિક્રમશીલા વિદ્યાપીઠ ન સ્થાપના કરી હતી

e)

વિક્રમશીલા વિદ્યાપીઠ ના આચાર્ય ચાણક્ય હતા

63.

પ્રાચીન વિદ્યાપીઠ અને તેના આચાર્યો બાબતે કઈ જોડ ખોટી છે

a)

વિક્રમશીલા વિદ્યાપીઠ ના આચાર્ય------ આતીશ દિપાંકર

b)

વલભી વિદ્યાપીઠ ના આચાર્ય------ સ્થિરમતી તથા ગુણમતી

c)

નાલંદા વિદ્યાપીઠ ના આચાર્ય----- કુમાર ગુપ્ત પ્રથ

d)

તક્ષશિલા વિદ્યાપીઠ---- ચાણક્ય

e)

તમામ વિકલ્પ સાચા છે

64.

ઈત્સિંગ કઈ વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો

a)

નાલંદા વિદ્યાપીઠ

b)

વલભી વિદ્યાપીઠ

65.

તક્ષશિલા ની સ્થાપના રાજા------ એ કરી

a)

તક્ષે

b)

કુમાર ગુપ્ત પ્રથમ

c)

ધર્મપાલ

d)

આર્યભટ્ટ

66.

નાલંદા વિદ્યાપીઠ એ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ કોના સમયમાં સૌથી વધુ મેળવી

a)

હર્ષવર્ધન

b)

કુમાર ગુપ્ત પ્રથમ

67.

સામાયિક અને તેની જોડે સંકળાયેલ સંસ્થા બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

જ્ઞાનસેતુ----- બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી

b)

બાળ વિશ્વ સામયિક----- ચિલ્ડ્રન યુનિવર્સિટી

c)

જ્ઞાન શક્તિ ----- SSA

d)

અચલા---- મનુભાઈ ત્રિવેદી

e)

સમણુ----- મોતીભાઈ પટેલ

68.

Ed.cil નું પૂરું નામ આપો

a)

Educational consultants India limited

b)

Educational comprehensive in language

69.

નીચેના પૈકી કઈ સંસ્થાને યુનિવર્સિટી નો દરજ્જો મળેલ છે

a)

NUEPA

b)

GCERT

c)

NCERT

d)

Diet

70.

રાજ્ય પરીક્ષા બોર્ડ --------- સિવાયની લગભગ તમામ પરીક્ષાઓનું આયોજન કરે છે

a)

SSC- HSC board

b)

Tet -TAT

c)

Nmms

d)

D. El.Ed

71.

IASE બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

institute of advanced studies in education તેનું પૂરું નામ છે

b)

તેની સાવ સ્થાપના 1987 માં થઈ હતી

c)

ગુજરાતમાં આઠ cte અને ચાર IASE કાર્યરત છે

d)

તમામ સાચા છે

72.

IASE બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

institute of advanced studies in education તેનું પૂરું નામ છે

b)

તેની સાવ સ્થાપના 1987 માં થઈ હતી

c)

ગુજરાતમાં આઠ cte અને ચાર IASE કાર્યરત છે

d)

તમામ સાચા છે

73.

STTI બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

તેનું પૂરું નામ secondary Teachers training institute છે

b)

તેનું વડુમથક ગાંધીનગર ખાતે આવેલું છે જેની સ્થાપના 2004- 5 માં થઈ છે

c)

ભારતમાં માધ્યમિક શિક્ષકોને તાલીમ આપવા માટેની અલગ વ્યવસ્થા સૌપ્રથમ ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવેલ છે stti માં

d)

SSC માં 30% થી ઓછા પરિણામ વાળી શાળાઓના શિક્ષકોને વિશિષ્ટ પ્રકારની તાલીમ આપે છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે યોગ તાલીમના કાર્યક્રમો પણ યોજાય છે

e)

તમામ વિકલ્પો સાચા છે

74.

STTI નું ધ્યેય મંત્ર શું છે

a)

ઉધ્યમેં હિ સિદ્ધયંતી કાર્યાણી

b)

જ્ઞાન વિજ્ઞાન વિમુક્તએ

c)

ગુરુ ગુરુ તમો ધામ

75.

NCTE નું વડુમથક ક્યાં આવેલું છે

a)

નવી દિલ્હી

b)

ગુજરાત

c)

પાકિસ્તાન

76.

NCERT કઈ વિશ્વ સંસ્થાની મદદ લઈ વિજ્ઞાન શિક્ષણનું સાહિત્ય તૈયાર કરે છે

a)

Who

b)

UNESCO

c)

UNICEF

77.

રાષ્ટ્રીય પ્રતિભા શોધ (NTS )પરીક્ષાનું સંચાલન રાજ્યમાં કોણ કરે છે

a)

રાજ્ય પરીક્ષા બોર્ડ

b)

ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

c)

GCERT

d)

પ્રાથમિક શિક્ષણ નિયામક

78.

પાઠ્યપુસ્તક અમલમાં આવતા પહેલા સમીક્ષા કોણ કરે છે

a)

સ્ટેટ રિસોર્સ ગ્રુપ-gcert

b)

સરકારી અમલદારો

c)

શિક્ષક સંઘના હોદ્દેદારો

d)

તમામ વિકલ્પ સાચા છે

79.

મારા પ્રેરણા સ્ત્રોત

a)

ગીતા મેડમ ચૌધરી

b)

કરસન પઢાર સાહેબજી

c)

વિવેક ત્રિવેદી સાહેબજી

d)

કે કે પટેલ સાહેબજી અને મીશન ગ્રૂપ

e)

આપેલ તમામ

80.

રાજ્ય કક્ષાએ શિક્ષકોની સેવાકાલીન તાલીમનું આયોજન કરતી સંસ્થા કઈ છે

a)

Diet

b)

GCERT

c)

NCERT

d)

SSA

81.

રાષ્ટ્રીય શિક્ષણ નતિની સમજ અને તાલીમની મુખ્ય કામગીરી કઈ સંસ્થા કરે છે?

a)

NCERT

b)

GCERT

c)

Diet

d)

NCTE