Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી પરિક્ષણ

Total questions: 11

Worksheet time: 4mins

Name
Class
Date
1.

ગુજરાતી વર્ણમાળાની કેટલી અક્ષરો છે?

a)

૩૦

b)

૬૦

c)

૭૫

d)

૪૫

2.

ગુજરાતી અંકોની સંખ્યા ૧ થી ૧૦ સુધી લખો.

a)

૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૧, ૧૨

b)

૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૧, ૧૨, ૧૩

c)

૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦

d)

૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૧

3.

ગુજરાતી વિશેષતા શું છે?

a)

હીરા નો ધંધો

b)

ફાસ્ટ ફૂડ

c)

ગુજરાત નું ભોજન અને નાસ્તો

d)

ગુજરાત ની નવરાત્રી અને ગરબા

4.

ગુજરાતી ખોરાકની એક પ્રમુખ વાનગી શું છે?

a)

હાંડવો

b)

ધોકળા

c)

ઢોકળા

d)

ખાખરા

5.

ગુજરાતી તહેવાર 'ઉત્તરાયણ' ક્યા મહિનામાં મનાવાય છે?

a)

માઘ અને ફાગણ

b)

પોષ અને માઘ

c)

વૈશાખ અને જેઠ

d)

આષાઢ અને શ્રાવણ

6.

ગુજરાતી માં ક, કા, કી, કિ ને શું કહે વાય

a)

કકા

b)

બરખશ્રા

c)

બરક્કી

d)

બારખડી

7.

ક, ખ, ગ, ને ગુજરાતી માં શું કહે વાય?

a)

બરક્ષરી

b)

બરકડી

c)

ક્કો

d)

સ, રે, ગ, માં

8.

ક ની બારખડી હોય ને લખો ક કૌ કિ કા ક: કી કૂ કૈ કે કુ કો કં

a)
ક કા કિ કી કુ કૂ કે કૈ કો કૌ કં ક:
b)

કે કૈ કો કૌ કં ક:

c)

ક કૌ કિ કા ક: કી કૂ કૈ કે કુ કો કં

d)

કી કૂ કૈ કે કુ કો કં

9.

ગુજરાતી ભાષાની મુખ્ય લેખની રીત શું છે?

a)

વર્ણમાળા

b)

સ્વરવર્ણ

c)

વ્યંજનવર્ણ

d)

સંધિ

10.

ગુજરાત નું કેપિટલ કયું છે

a)
ગાંધીનગર
b)

સુરત

c)

અમદાવાદ

d)

વડોદરા

11.

ગાંધીનગર ની પહેલા ગુજરાત નું કેપિટલ કયું હતું

a)
અમદાવાદ
b)

ગાંધીનગર

c)

વડોદરા

d)

સુરત