wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Quiz સ્પર્ધા- 2024

Total questions: 78

Worksheet time: 40mins

Name
Class
Date
1.

નીચેના ક્યાં રાજ્યમાં ધારાસભામાં બે ગૃહો અસ્તિત્વમાં નથી?

a)

કર્ણાટક

b)

આંધ્ર પ્રદેશ

c)

તમિલનાડુ

d)

બિહાર

2.

નીચેનામાંથી કયા દેશમાં પ્રમુખીય લોકશાહી છે?

a)

ગ્રેટ બ્રિટન માં

b)

યુ. એસ. એ. માં

c)

જાપાનમાં

d)

ભારતમાં

3.

નીચેનામાંથી કયા દેશમાં દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે?

a)

યુ. એસ. એ. માં

b)

ભારતમાં

c)

ગ્રેટ બ્રિટનમાં

d)

પાકિસ્તાનમાં

4.

ભારતે ઈ. સ. 1949માં ક્યા દેશ સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી?

a)

પાકિસ્તાન

b)

શ્રીલંકા

c)

ભૂતાન

d)

ચીન

5.

એશિયા ખંડમાં સૌપ્રથમ ક્યા દેશે આઝાદી મેળવી?

a)

મ્યાનમાર

b)

શ્રીલંકા

c)

ભારતે

d)

ઈન્ડોનેશિયા

6.

સોવિયેત યુનિયનનું સૌથી મોટું રાજ્ય ક્યું છે?

a)

જોર્જિયા

b)

રશિયા

c)

કઝખિસ્તાન

d)

તાજીકિસ્તાન

7.

ગુજરાતમાં ...................ધારાસભા નથી.

a)

પ્રથમ

b)

દ્વિતીય

c)

દ્રીગૃહી

d)

આપેલ તમામ

8.

.................એ સંસદનું નીચલું ગૃહ છે.

a)

વિધાન સભા

b)

રાજ્યસભા

c)

લોકસભા

d)

વિધાનસભા

9.

.................એ સંસદનું ઉપલું ગૃહ છે.

a)

લોકસભા

b)

રાજ્યસભા

c)

વિધાન સભા

d)

પંચાયત

10.

સંસદમાં અંદાજપત્ર................ રજૂ કરે છે.

a)

રાષ્ટ્ર પ્રમુખ

b)

વડા પ્રધાન

c)

નાણાં પ્રધાન

d)

મુખ્ય મંત્રી

11.

.................યાદીના વિષયો પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યને છે.

a)

સંઘ

b)

રાજ્ય

c)

સંયુક્ત

d)

તમને

12.

બંધારણીય 73માં સુધારાથી .....................ની જોગવાઈ કરવામાં આવી છે.

a)

લોકશાહી

b)

પંચાયતી રાજ

c)

લોક અદાલતો

d)

આપેલ તમામ

13.

How many types of noun?

a)

4

b)

6

c)

5

d)

7

14.

Future perfect tense ની passive voice વાક્ય રચના કઈ છે?

a)

o +will/shall+have+been+v3 +s

b)

O+ will/shall+be+being+v3+s

c)

O +will/shall+ have+ v4+ s

d)

O+will/shall +have+been + V2 +s

15.

How many pronouns are there?

a)

7

b)

10

c)

5

d)

8

16.

Past perfect continuous tense ની active voice ની વાક્ય રચના કઈ છે?

a)

S + had +been +V2+o

b)

S + had +been +being+v4 +o

c)

S + had +been + being+ v3 + o

d)

S + had +been +v4+ o

17.

Stone એ ક્યા પ્રકારનો noun છે?

a)

Collective noun

b)

Common noun

c)

Material noun

d)

Abstract noun

18.

નીચેનામાંથી Abstract noun ઉદાહરણ ક્યું છે?

a)

Steal

b)

Bundle of sticks

c)

Place

d)

Anger

19.

Assertive sentence માં દાવો કરવા માટે કયા શબ્દ નો ઉપયોગ થાય છે?

a)

Consoled

b)

Complained

c)

Claimed

d)

Scolded

20.

Exclamatory sentence માં સહાનુભૂતિ માટે કયા શબ્દ નો ઉપયોગ થાય છે?

a)

Exclaimed with hate

b)

Exclaimed with glad

c)

Exclaimed with pity

d)

Exclaimed with wonder

21.

Friend from the sky પાઠમાં ક્યાં પક્ષીનું વર્ણન કરેલું છે?

a)

Varius Duck

b)

Shalter Duck

c)

Indian Duck

d)

Ancient Duck

22.

Contrast function ને ઓળખવા માટેના શબ્દોમાં નીચેનામાંથી કયો શબ્દ છે?

a)

In spite of

b)

Should

c)

With a view to

d)

When

23.

Disappear નો similar meaning નીચેનામાંથી કયો છે?

a)

Go up

b)

Appear

c)

Vanish

d)

Reappear

24.

Let's થી શરૂ થતાં વાક્યમાં reporting verb શું આવે?

a)

Requested

b)

Proposed

c)

Questioned

d)

Asked

25.

નીચેનામાંથી પ્રાકૃતિક સંખ્યા નથી?

a)

3

b)

2

c)

0

d)

1

26.

નીચેનામાંથી કઈ સંમેય સંખ્યા નથી?

a)

22

b)

0

c)

3/0

d)

0/1

27.

નીચેનામાંથી કઈ સંમેય સંખ્યા નથી?

a)

22

b)

0

c)

3/0

d)

0/1

28.

નીચેનામાંથી અસંમેય સંખ્યા જણાવો?

a)

0.123111233.....

b)

012378965......

c)

0.2345667852.....

d)

આપેલ તમામ

29.

અસંમેય સંખ્યા એ સંમેય સંખ્યા છે?

a)

હા

b)

ના

c)

કઈ કહી શકાય નહીં

d)

કોઈ રકમ માં કહી શકાય

30.

સંમેય સંખ્યાએ પ્રાકૃતિક સંખ્યા છે?

a)

હા

b)

ના

c)

કોઈ ના કહી શકાય

d)

આપેલ તમામ

31.

આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી ?

a)

સ્વામી દયાનંદ સરસ્વતી

b)

સ્વામી અગ્નિવેશ

c)

સ્વામી વિવેકાનંદ

d)

એકપણ નહિ

32.

ગુજરાત ની વિધાનસભા સાથે ક્યાં મહાનુભાવ નું નામ સંકળાયેલ છે ?

a)

વિઠ્ઠલભાઈ પટેલ

b)

વલ્લભભાઈ પટેલ

c)

મહાત્મા ગાંધી

d)

નરેન્દ્રભાઈ મોદી

33.

ગુજરાત ના પ્રથમ ભૌતિક વિજ્ઞાની કોણ હતા ?

a)

ડો. વિક્રમ સારાભાઈ

b)

ડો. પૃથ્વી ગાયકવાડ

c)

ડો.અબ્દુલ કલામ

d)

ડો.સ્તુતિ ભાભોર

34.

ગુજરાત ના ક્યાજાણીતા પક્ષીવિદ ને 'પદ્મભૂષણ' થી સન્માનિત કરાયા છે ?

a)

સલીમ અલી

b)

અલી અસગર

c)

ડો.પી.કે.લહેરી

d)

એકપણ નહિ

35.

ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?

a)

વલ્લભભાઈ

b)

વિજયભાઈ

c)

ડો.જીવરાજ મહેતા

d)

સરોજિનીનાયડુ

36.

ગુજરાત નજીક કયો સમુદ્ર છે ?

a)

કાળો સમુદ્ર

b)

હિન્દ મહાસાગર

c)

અરબી સમુદ્ર

d)

એકપણ નહિ

37.

પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ?

a)

નરેન્દ્રભાઈ મોદી

b)

મોરારજી દેસાઈ

c)

શ્રીકાંત

d)

પંડિત નહેરુ

38.

બકુલ ત્રિપાઠી થી લેખક નું ઉપનામ શું છે?

a)

ઠોઠ નિશાળીયો

b)

દ્વિરેફ

c)

બેફામ

d)

વાસુકી

39.

ભારત પાકિસ્તાન વચ્ચે બીજું યુદ્ધ કઇ સાલમાં થયું હતું?

a)

1965

b)

1971

c)

1972

d)

1966

40.

★ ગુજરાતમાં આવનાર પ્રથમ યુરોપિયન સત્તા કઈ હતી ? ★

a)

ફ્રેન્ચ

b)

જર્મન

c)

અંગ્રેજ

d)

પોર્ટુગીઝ

41.

■ આબુમાં આદિનાથ નું આરસમંદિર કોણે બંધાવ્યું હતું ? ■

a)

ટોડરમલ

b)

જયપ્રકાશ શાહ

c)

સિદ્ધરાજ જયસિંહ

d)

વિમલ મંત્રી

42.

પૃથ્વીના ગોળા પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને શું કહે છે?

a)

અક્ષાંશવૃત

b)

રેખાંશ વૃત

c)

કટિબંધ

d)

વર્તુળાકાર રેખા

43.

ભારતના દક્ષિણતમ છેડા ને કયા નામથી ઓળખાય છે?

a)

ઇન્દિરા પોઇન્ટ

b)

સરદાર પોઈન્ટ

c)

વીરેન્દ્ર પોઇન્ટ

d)

વિઠ્ઠલભવન પોઇન્ટ

44.

ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે?

a)

સાતમું

b)

બીજું

c)

ત્રીજુ

d)

પાંચમું

45.

ભારતના મધ્ય ભાગ માંથી કયું વૃત પસાર થાય છે?

a)

કર્કવૃત્ત

b)

મકરવૃત્ત

c)

વિષવવૃત

d)

આપેલ કોઈ નહિ

46.

ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો કેટલા છે?

a)

7

b)

9

c)

8

d)

6

47.

ભારતમાં કુલ કેટલા રાજ્યો આવેલા છે?

a)

25

b)

29

c)

28

d)

27

48.

ગુજરાતમાંથી કયું વૃત પસાર થાય છે?

a)

કર્કવૃત

b)

મકરવૃત

c)

વિષુવવૃત

d)

અક્ષાંશવૃત

49.

ગુજરાતનો ઊંચામાં ઊંચો પહાડ કયો છે?

a)

ચોટીલા

b)

પાવાગઢ

c)

ગીરનાર

d)

ધીનોધર

50.

ભારતમાં કુલ કેટલા રાજ્યો આવેલા છે?

a)

25

b)

29

c)

28

d)

27

51.

ગુજરાતનો ઊંચામાં ઊંચો પહાડ કયો છે?

a)

ચોટીલા

b)

પાવાગઢ

c)

ગીરનાર

d)

ધીનોધર

52.

ગુજરાત રાજ્યની કેટલી મહાનગરપાલિકાઓ છે?

a)

7

b)

8

c)

9

d)

6

53.

ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ કયો છે?

a)

સુરત

b)

અમદાવાદ

c)

કચ્છ

d)

ભાવનગર

54.

" ગૂગલ "સર્ચ એન્જિન ના શોધક કોણ છે?

a)

લેરી પેજ,સર્ગેઇ બ્રેન

b)

રોબર્ટ ઇ .કાન

c)

વિન્ટરાર્દ

d)

જીમી વેલ્સ

55.

'બુકર પ્રાઈઝ ' એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે?

a)

ફિલ્મ

b)

સાહિત્ય

c)

રમતગમત

d)

વિજ્ઞાન

56.

ભારતની સૌથી લાંબા અંતરની ટ્રેન કઈ છે?

a)

વિવેક એક્સપ્રેસ

b)

દિબ્રિઉગઢ એક્સપ્રેસ

c)

રાજધાની એક્સપ્રેસ

d)

યમુના એક્સપ્રેસ

57.

નીચેનામાંથી કયા રાજ્યને ગુજરાતની સરહદ અડકતી નથી?

a)

મહારાષ્ટ્ર

b)

રાજસ્થાન

c)

મધ્યપ્રદેશ

d)

હરિયાણા

58.

કેન્દ્ર સરકારના કાયદાકીય સલાહકાર કોણ હોય છે?

a)

રાષ્ટ્રપતિ

b)

એડવોકેટ જનરલ

c)

એટર્ની જનરલ

d)

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા

59.

ભારતમાં સૌથી વધારે મીઠું ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે?

a)

ગુજરાત

b)

તમિલનાડુ

c)

કેરલ

d)

મહારાષ્ટ્ર

60.

"જનનીની જોડ સખી નહી જડે રે લોલ"ના રચયિતા કોણ છે?

a)

દામોદર બોટાદકર

b)

કવિ દલપતરામ

c)

કવિ નર્મદ

d)

મકરંદ

61.

ગુજરાતમાં સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં છે?

a)

વધઈ

b)

મુન્દ્રા

c)

ખેડબ્રહ્મા

d)

સોમનાથ

62.

સાચો સ્પેલિંગ શોધો?

a)

Discription

b)

Description

c)

Distription

d)

Disription

63.

2 : 8 : 3 : ?

a)

12

b)

9

c)

18

d)

27

64.

ઓસ્ટ્રેલિયા દેશની સંસદ ની નીચેનામાંથી કયા નામે ઓળખાય છે?

a)

પાર્લામેન્ટ

b)

ડાયટ

c)

પીપલ્સ એસેમ્બલી

d)

સોરા

65.

શહીદ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

a)

30 જાન્યુઆરી

b)

25 જાન્યુઆરી

c)

26 જાન્યુઆરી

d)

15 મી ઓગસ્ટ

66.

ઉષ્મા પ્રસરણની કઈ પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી ?

a)

ઉષ્માવહન

b)

ઉષ્માનયન

c)

ઉષ્માવિકિરણ

d)

આપેલ તમામ

67.

જો કોઈ મહિનાના ત્રીજા સોમવારે 17 મી તારીખ હોય તો તે મહિનાની પહેલી તારીખે કયો વાર હશે ?

a)

ગુરુવાર

b)

શનિવાર

c)

રવિવાર

d)

બુધવાર

68.

જો કોઈ મહિનાની 6 તારીખ સોમવારના ત્રણ દિવસ બાદ આવતી હોય તો એ મહિનાની 20 મી તારીખે કયો વાર હશે ?

a)

શુક્રવાર

b)

શનિવાર

c)

સોમવાર

d)

ગુરૂવાર

69.

જો કોઈ વર્ષની 10મી ઓકટોબરે સોમવાર હોય તો તે પછીના વર્ષની પહેલી જાન્યુઆરી એ કયો વાર હશે ?

a)

શુક્રવાર

b)

શનિવાર

c)

રવિવાર

d)

સોમવાર

70.

15 મી ઓગસ્ટ 2011 ના દિવસે સોમવાર હતો તો 15 મી ઓગસ્ટ 2010 ના દિવસે કયો વાર હશે ?

a)

રવિવાર

b)

સોમવાર

c)

શુક્રવાર

d)

શનિવાર

71.

2011ની પહેલી જાન્યુઆરીએ શનિવાર હતો , તો 2012ની 26મી જાન્યુઆરી એ કયો દિવસ હશે ?

a)

મંગળવાર

b)

ગુરૂવાર

c)

બુધવાર

d)

શુક્રવાર

72.

જો કોઈ વર્ષની પહેલી જાન્યુઆરીએ ગુરુવાર હોય, તો તે વર્ષની 4 ફેબ્રુઆરીના રોજ કયો દિવસ હશે ?

a)

સોમવાર

b)

મંગળવાર

c)

બુધવાર

d)

ગુરૂવાર

73.

નીચે આપેલા માપ પરથી જણાવો કે કઈ બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે.

a)

3સેમી, 6સેમી, 7સેમી

b)

2સેમી, 3સેમી, 5સેમી

c)

1cm,4cm, 9cm

d)

2cm ,5cm, 9cm

74.

બે ત્રિકોણો એકરૂપ થવા માટે કઈ શરત નથી ?

a)

ખૂખુખુ

b)

બાખુબા

c)

બાખુબા

d)

કાકબા

75.

એક ત્રિકોણનો બહિષ્કોણ નું માપ 70° છે અને તેના એક અંતઃસંમૂખકોણ નું માપ 25° છે. તો બીજા અંતઃસંમૂખકોણ નું માપ જણાવો.

a)

25°

b)

45°

c)

90

d)

75

76.

બે પૂરક-કોણોમાંના મોટા ખૂણા નું માપ નાના ખૂણા ના માપ કરતા 44° વધારે છે. તો તેમાં મોટા ખૂણા નું માપ શું હશે ?

a)

135°

b)

112°

c)

116

d)

110

77.

45° ના ખૂણા ના કોટિકોણના પૂરક-કોણ નું માપ કેટલું ?

a)

135°

b)

105°

c)

45

d)

145

78.

5x + 1 = 11 નો ઉકેલ .......... છે.

a)

2

b)

10

c)

11

d)

5