Font size
Worksheetsભારતના શિક્ષણ પંચો (યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ GES 2 ભરૂચ)
Total questions: 87
Worksheet time: 1hrs 5mins
વુડનો ખરીતો 1854 બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
વુડનો ખરીતો 1854 સમય ગવર્નર જનરલ ડેલહાઉસી હતા
વુડના ખરીતા એ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે ભાષાના પ્રત્યેક પ્રાંતમાં જનશિક્ષણ વિભાગની સ્થાપના કરવાનો આદેશ આપ્યો
વુડ ના ખરિતા એ શિક્ષણ પાછળ થતા ખર્ચાને પહોંચી વળવા માટે સહાયક અનુદાન પદ્ધતિ ની ભલામણ કરી
ભારતીય શિક્ષણનો મેગનાકાટૉ 1854 વુડ dispach છે
વુડ નાં ખરિતાં ના કાર્યોની સમીક્ષા કરવા માટે મૃદાલિયાલ કમિશન રચાયું
વુડ ના ખરીતા ના કાર્યોની સમીક્ષા કરવા કયું કમિશન રચાયું
હન્ટર કમિશન
મૃદાલિયાલ કમિશન
કોઠારી કમિશન
તમામ
ભારતમાં સૌપ્રથમ કોલેજો વુડ ડિસ્પેચ ની સલાહથી------ ---- *------ મા થઈ
કલકત્તા મુંબઈ મદ્રાસ
કલકત્તા મુંબઈ દિલ્હી
અમદાવાદ વડોદરા સુરત
જિલ્લા પર શિક્ષણ નિરીક્ષણ માટે જિલ્લા શિક્ષણ અધિકારી હોવા જોઈએ એમ ---------- માં છે
વુડના ખરીતા
ગ્રાન્ટીન એડ માં
સહાયક અનુદાનમાં
1857 માસ સ્થપાયેલી વિશ્વવિદ્યાલયો બાબતે કયો વિકલ્પ ખોટો છે
કલકત્તા
મુંબઈ
મદ્રાસ
દિલ્હી
હન્ટર કમિશન બાબતે કયો વિકલ્પ ખોટો છે
1882 માં હન્ટર કમિશન આવ્યું
હન્ટર કમિશનના અધ્યક્ષ ડબલ્યુ ડબલ્યુ હન્ટર હતા
પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષા ઉપર જો સૌપ્રથમ હન્ટર કમિશન આપ્યું
પ્રાઇવેટ સ્કુલોની શરૂઆત હન્ટર કમિશનના કારણે થઈ
તમામ વિકલ્પ સાચા છે
લોર્ડ વેલેજરી એ ફોર્ટ વિલિયમ કોલેજ 1800 માં ભારતમાં કઈ જગ્યાએ સ્થાપિ
કલકત્તા
મુંબઈ
મદ્રાસ
દિલ્હી
નીચેના પૈકીના વિધાન વિચારો
(૧) વુડ નો ડિસ્પેચ ઉચ્ચ શિક્ષણ ઉપર ભાર મૂકે છે
(૨) અંતર કમિશન પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રણાલી પરમાર
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું છે
બંને વિધાન સાચા છે
બંને વિધાન ખોટા છે
હન્ટર કમિશન કોની જોડે રિલેટેડ હતું
પ્રાથમિક
કોલેજ
તમામ
પ્રાથમિક શિક્ષણ અંગેનું પ્રથમ આયોગ કયું હતું
હન્ટર કમિશન
કલકત્તા કમિશન
રેલવે શિક્ષણ પચ
મુ દાલીયર શિક્ષણ પંચ
1902 માં રેલ કમિશન બન્યું ત્યારે ભારતના ગવર્નર જનરલ કોણ હતા
લોડ કરજણ
ડેલહાઉસી
વિલિયમ બેન્ટિક
મેકોલે
આઝાદી પહેલાના રચાયેલા કમિશનનો બાબતે કયો વિકલ્પ ખોટો છે
કલકત્તા યુનિવર્સિટી કમિશન (સેડલર કમિશન)----1917
રેલે કમિશન-----1902
હાર્ટોગ કમિટી--*1929
સપ્રું કમિટી---1934
વર્ધા શિક્ષણ યોજના****1933
વર્ધા શિક્ષણ યોજના 1937 બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
વર્ધા શિક્ષણ યોજનાને 1945માં વર્ધા સમિતિએ નઈ તાલીમ નામ આપ્યું
વર્ધા શિક્ષણ યોજના ના અધ્યક્ષ જાકીર હુસેન હતા
વર્ધા શિક્ષણ યોજનામાં માતૃભાષાને મહત્વ અપાયું અને મદ્રેસા નો વિરોધ કરાયો
ગાંધીજી ની કઈ હરીજન પત્રિકામાં વર્ધા યોજના હત
વર્ધા શિક્ષણ યોજના ના અધ્યક્ષ મહાત્મા ગાંધીજી હતા
સાર્જન્ટ રિપોર્ટ 1944 બાબતે કયો વિકલ્પ ખોટો છે
આ યોજનાને સર્વે સ્કીમ ઓફ એજ્યુકેશન પણ કહે છે
આ યોજનાને CABE રિપોર્ટ પણ કહે છે
આ યોજનાને ભારતમાં યુદ્ધ પછી શિક્ષણ પુનઃ નિર્માણ યોજના પણ કહે છે
હોમ સાયન્સ વિષય સાર્જન્ત રિપોર્ટના લીધે આવ્યો એવું મનાય છ
તમામ વિકલ્પ સાચા છે
સ્વતંત્ર ભારતનું પહેલું શિક્ષણ આયોગ ----- છે
રાધાકૃષ્ણન આયોગ ( વિશ્વવિદ્યાલય શિક્ષણ આયોગ)
મુદાલુયાર પંચ
વુડ નો ખરિતો
તમામ
રાધાકૃષ્ણન આયોગ 1948 49 બાબતે કયો વિકલ્પ ખોટો છે
વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (UGC )ની સ્થાપના રાધાકૃષ્ણન પંચની ભલામણોને આધારે થઈ
UGC ની સ્થાપના 1960 માંથી થઇ
રાધાકૃષ્ણન આયોગ ન સંબંધ વિશ્વવિદ્યાલય સંસ્થા સાથે છે
ઉચ્ચ શિક્ષણને સંમવર્તી 1976 માં મુકાયું હતું
UGC ની સ્થાપના ક્યારે થઈ હતી
1956
1960
1948
1950
માધ્યમિક શિક્ષણ પંચ (મુદુલીયાર કમિશન 1952) ના અધ્યક્ષ કોણ હતા
ડો લક્ષ્મણ સ્વામી મુદુલિયાર
ડી એસ કોઠારી
રાજીવ ગાંધી
નરેન્દ્ર મોદી સાહેબ
માધ્યમીક શિક્ષણપંચ (મુદૂલિયાર કમિશન 1952- 53) બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છ
આ માધ્યમિક શિક્ષણ પંચમાં 10 સભ્યો હતા
આ પંચે 14 પ્રકરણ 120 પાનનો અહેવાલ તૈયાર કર્યો હતો
આ પણ છે પાઠ્યપુસ્તક મંડળ દરેક રાજ્ય સપવું એવું કીધું
પુસ્તકાલયને બૌદ્ધિક પ્રયોગશાળા બનાવવામાં આવે અને પ્રવૃત્તિ પદ્ધતિ અને પ્રોજેક્ટ પદ્ધતિ અપનાવવાનું કીધું
સ્ત્રીઓ અને ભાઈઓ માટે અલગ અલગ શિક્ષણ શાળા ખોલવાનું કીધું
મૃદુલિયાર શિક્ષણ કમિશન 1952 બાબતે કયો વિકલ્પ ખોટો છે
સ્કાઉટ એનસીસી પ્રાથમિક સારવાર રેડક્રોસ જેવી પ્રવૃત્તિ ચલાવવાનું કીધું
દરેક રાજ્યમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ સ્થાપવું અને તેના દ્વારા પરીક્ષાની વ્યવસ્થા કરવાનું કીધું
શાળા નિરીક્ષણ માટે વ્યવસ્થા કરવા કીધું
લૈંગિક અસમાનતા રાખવાની વાત કરી
શાળાનું નિરીક્ષણ કરાવવાની વાત કરી
કોઠારી કમિશન 1964 -66 બાબતે કયો વિકલ્પ ખોટા છે
યુજીસીના અધ્યક્ષ ડોક્ટર ડી એસ કોઠારી ના અધ્યક્ષપણા નીચે આ રાષ્ટ્રીય શિક્ષણ પંચની નિમણૂક થઈ
આ પંચ પાછળ 15 લાખ રૂપિયા ખર્ચાયા હતા
UNESCO ના જે એફ મેકડૂગલ એ આ પંચમાં મદદ કરી હતી
ભારતની રાષ્ટ્રીય આવકનો 8 ટકા ભાગ શિક્ષણ પાછળ ખર્ચો તેમ આ કમિશનને કીધું
ત્રિભાસીસૂત્ર લાગુ કરવામા આવી
કોઠારી કમિશન 1964 બાબતે કયો વિકલ્પ ખોટો છે
કોઠારી પંચ શિક્ષણના સમગ્ર શિક્ષણ વ્યવસ્થા સાથે સંકળાયેલું હતું
કોઠારી શિક્ષણ પણ છે બુનિયાદી શિક્ષણનો મૃત્યુઘંટ વગાડ્યો એમ કહેવામાં આવે છે
શિક્ષક ની તાલીમ માટે ગ્રિષ્મકાલીન સંસ્થાની ભલામણ કરી
કોઠારી કમિશનને સૂચવ સૂચવેલ 1 થી 10 ધોરણના અભ્યાસક્રમ ની પુનઃ ચકાસણી કરવા માટે ઈશ્વરભાઈ પટેલ સમિતિની રચના કરવામાં આવી
કોઠારી કમિશન બીજી પંચવર્ષીય યોજનામાં ઘડવામાં આવ્યું
કોઠારી કમિશન કઈ પંચવર્ષીય યોજનામાં ઘડવામાં આવ્યું
3જી
2જી
1લી
5મી
ભારતની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કઈ હતી
રાષ્ટ્રીય શિક્ષણ નતિ 1968
રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1986
રાષ્ટ્રીય શિક્ષણ નતિ 2020
તમામ વિકલ્પ સાચા છે
પત્રાચાર શિક્ષણ પર ફોકસ કઈ નીતિએ કર્યો
રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1968
રાષ્ટ્રીય શિક્ષણ નતિ 1952
રાષ્ટ્રીય શિક્ષણ નતિ 1964
NCF 2005 ના અધ્યક્ષ કોણ હતા
ડો યશપાલ શર્મા
રવિન્દ્ર દવે
રાજીવ ગાંધી
હોદ્દાની રુવે પ્રધાનમંત્રી
NCF 2005 બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
NCF 2005 તૈયાર કરવા યશપાલજી એ 21 નેશનલ ફોક્સ ગ્રુપ બનાવ્યા
NCF 2005 ની કમિટીનું નામ national streeming committee હતું
NCF 2005 ને પાસ CABE એ કર્યું
NCF 2005 ની શરૂઆત રવીન્દ્રનાથ ટાગોરના નિબંધ સભ્યતા અને પ્રગતિ શબ્દોથી થાય છે
NCF 2005 નો motto ચલો સ્કૂલ ચલે હમ છે
NCF 2005 બાબતે કયો વિકલ્પ ખોટો છે hu
NCF 2005 માં સૂચના ને જ્ઞાન માનવાથી બચવાનું કીધું છે
NCF 2005 નો motto ભાર વગરનું ભણતર છે
NCF 2005 પ્રમાણે બાળકની ભૂલો મહત્વપૂર્ણ છે કારણ કે તેની ભૂલો જ તેનું સમાધાન શોધવામાં મદદ કરે છ
NCF 2005 બાળકનો ચતુર્મુખી વિકાસ કરવાનો છે
NCF 2005 18 ભાષામાં પ્રકાશિત થયું
NCF 2005 ના પાંચ સિદ્ધાંતો બાબતે કયો વિકલ્પ ખોટો છે
શિક્ષણમાં લચીલાપણું
શિક્ષણને બાહ્ય જીવન સાથે જોડવું
બાળકનો સર્વાંગી વિકાસ
ગોખણપટ્ટી નો વિરોધ
રાષ્ટ્રદ્રોહ ભાવના નો વિકાસ અનૈતિક ગુણનો વિકા
NKC 2005 અધ્યક્ષ કોણ હતા
સામ પિત્રોડા
રવિન્દ્ર દવે
યશપાલ શર્મા
તમામ
UNESCO ના આંતરરાષ્ટ્રીય શિક્ષણ આયોગ ડેલોસ પંચે 1996 એક અહેવાલ રજૂ કર્યો જેને કયા નામે ઓળખાય છે
શિક્ષણ ભીતરનો ખજાનો 21મી સદીનું શિક્ષણ
ભાર વગરનું ભણતર
આવો અને ભણો મસ્તી કરો
રમતગમત એ જીવન
ત્રિભાષા સૂત્ર ક્યારે આવ્યું
NEP 1968
NPE 2055
NCF 2005
NCF 200
NCF અત્યાર સુધી ચાર વખત આવ્યા છે તે પૈકી કઈ સાલ ખોટી છે
1975
1968
2000
2005
1952
ઈશ્વરભાઈ પટેલ સમિતિ 1977 બાબતે કયો વિકલ્પ ખોટો છે
કોઠારી કમિશન દ્વારા તૈયાર કરેલા 1 થી 10 ધોરણના અભ્યાસક્રમ ની પુનઃ ચકાસણી માટે ઈશ્વરભાઈ પટેલ સમિતિની રચના થઈ હતી
ઈશ્વરભાઈ પટેલ સમિતિમાં 30 સભ્યો હતા
SUPW (socially useful productive work) (સમાજ ઉપયોગી ઉત્પાદન શ્રમ કાર્ય) ઈશ્વરભાઈ પટેલ સમિતિએ આપ્યું
ઈશ્વરભાઈ પટેલ ગુજરાત વિદ્યાપીઠ ના કુલપતિ હતા
ઈશ્વરભાઈ પટેલ કઈ યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા હતા
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાતી યુનિવર્સિટી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
સરદાર પટેલ યુનિવર્સિટી
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 બાબતે કયો વિકલ્પ ખોટો છે
શિક્ષણનો પડકાર નીતિ પરીપ્રેક્ષય ----- રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 સાથે સંકળાયેલો છે
રાષ્ટ્રીય શિક્ષણની તેના લાગુ પાડવા પ્રોગ્રામ ઓફ એક્શન નામનો કાર્યક્રમ બનાવ્યો
જવાહર નવોદય નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 થી ખોલવામાં આવી
ઓપરેશન બ્લેકબોર્ડ(૧૯૮૭) 1986 ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં આવ્યું
તમામ વિકલ્પ સાચા છે
રાષ્ટ્રીય શિક્ષણ નતિ 1986 ની સમીક્ષા કરી હતી જે સંદર્ભે કયો વિકલ્પ સાચો નથી
રામમૂર્તિ સમિતિ 1990
જનાર્દન સમિતિ 1992
યશપાલ સમિતિ 1992-93
રાધાકૃષ્ણન કમિશન 1996
NCF 2005 બાબતે કયો વિકલ્પ ખોટો છે
વૈદિક ગણિત નો સમાવેશ ગણિતના તમામ ધોરણના અભ્યાસક્રમમાં કરવો
બહુભાષિતાં એટલે વર્ગમાં બોલાઓ ભાષાઓ બોલ્યો
બાળકો એવી રીતે ગણિત શીખે કે રોજબરોજના જીવન સાથે સાંકળી લે
માતૃભાષાને મહત્વ આપવું અને પહેલા ધોરણથી જ અંગ્રેજીને સમાવવાનું સૂચન કર્યું
તમામ વિકલ્પ સાચા છે
વુડ dispach 1854 બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
વુડ્સ ડિસ્પેચને ભારતમાં અંગ્રેજી શિક્ષણના મેગ્નાકાર્તા તરીકે ગણવામાં આવે છે
વુડ ખારિતો મા પ્રાથમિક શિક્ષણ સ્તરે સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન અપાયું હતું
દરેક પ્રાંતમાં શિક્ષણ વિભાગની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવી હતી
દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક સરકારી શાળા ખોલવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી હતી
તમામ સ્તરે સ્ત્રી શિક્ષણની ઉપેક્ષા કરવામાં આવી હતી
હન્ટર કમિશનની ભલામણો અંતર્ગત ------- તથા ------- વિશ્વવિદ્યાલય ન સ્થાપના કરવામાં આવી
પંજાબ વિશ્વવિદ્યાલય અને અલાહાબાદ વિશ્વ વિદ્યાલય
મદ્રાસ અને કલકત્તા વિશ્વવિદ્યાલય
કલકત્તા અને મુંબઈ વિશ્વવિદ્યાલય
કલકત્તા મુંબઈ અને મદ્રાસ વિશ્વ વિદ્યાલય
મૃદાલાયાર પંચ નો મુખ્ય હેતુ----------- કરવાનો અને માધ્યમિક શિક્ષણના ઉદ્દેશ્યો સુનિશ્ચિત કરવાનો હતો
માધ્યમિક શિક્ષણની સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા
શિક્ષણની સમસ્યાનો વિચાર
ઓપરેશન બ્લેકબોર્ડ શરૂ કરવાનો વિચાર
શિષ્યવૃતિ આપવાનો વિચાર
કોઠારી કમિશન દ્વારા કરવામાં આવેલી ભલામણો પૈકી કયો વિકલ્પ ખોટો છે
6 થી 14 વર્ષના વયના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ પ્રદાન કરવાની ભલામણ
ત્રણ ભાષાની ફોર્મ્યુલા અપનાવવાની ભલામણ
રાષ્ટ્રીય સ્તરે શિક્ષણ પ્રણાલી 10+2+3 ગોઠવવામાં આવવાની ભલામણ
1986 ની શિક્ષણ પર ની રાષ્ટ્રીય નીતિ પર કોઠારી કમિશનની ભલામણોથી પ્રભાવિત હતી
તમામ વિકલ્પ સાચા છે
રાષ્ટ્રીય શિક્ષણ નતિ 1986 બાબતે કયો વિકલ્પ ખોટો છે
રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1986 રાજીવ ગાંધીએ રજૂ કરી હતી
એસટી એસટી વિકલાંગ વ્યક્તિઓ અને છોકરીઓના શિક્ષણ પર શિક્ષણ સંસ્થાઓમાં અનામતની જોગવાઈ કરવામાં આવે
અભ્યાસ માટેની સગવડો જેવી કે ક્લાસરૂમ ચાર્ટ નકશા એક બ્લેકબોર્ડ કાર્પેટ વગેરે પૂરી પાડવામાં આવશે
શિક્ષણનું આધુનિકરણ કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવશે
છઠ્ઠા ધોરણથી વ્યવસાયિક શિક્ષણ શરૂ થશે
રાષ્ટ્રીય સલાહકાર સમિતિ તરીકે પણ--------- ઓળખાય છે
યશપાલ સમિતિ
રાચાર્ય રામમૂર્તિ સમિતિ
રવિન્દ્ર દવે સમિતિ
ઈ
યશપાલ શર્મા સમિતિ 1993 ની મુખ્ય ભલામણો બાબતે કયો વિકલ્પ ખોટો છે
ઇલેક્ટ્રોનિક મીડિયા નો વધુ ઉપયોગ કરવો જોઈ
શિક્ષક વિદ્યાર્થીઓનો ગુણોત્તર ઓછામાં ઓછો 1:30 રાખવો જોઈએ
પ્રાથમિક શાળામાં બાળકોને કોઈપણ હોમવર્ક ન આપવું જોઈએ
CBSE કાર્ય ક્ષેત્ર માત્ર કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયો પૂરતું મર્યાદિત હોવું જોઈએ અને અન્ય તમામ શાળાઓ સંબંધીત રાજ્ય બોર્ડ સાથે સંલગ્ન હોવી જોઈએ
નર્સરી પ્રવેશ માટે ઇન્ટરવ્યૂ રાખવા જોઈએ
કયા કવિએ પ્રાથમિક શિક્ષણને મૂળ ,માધ્યમિક શિક્ષણ ને થડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણને ફળ ફૂલ અને પ્રસાખાઓ તરીકે ઓળખાવી છે
ઉમાશંકર જોશી
મનમોહનસિંહ યાદવ
ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં આકાર લઈ રહ્યું છે ---- આ વિધાન કોનું હતું
રાષ્ટ્રીય શિક્ષણ પંચ 1964-66
મૃદુલ્યાર પંચ
વુડ નો ખરિતો
તમામ વિકલ્પ સાચો
1937 કોણે જાહેરનામું બહાર પાડ્યું કે અંગ્રેજી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હોય એવા ઉમેદવારોને સરકારી નોકરી માટે પ્રથમ પસંદગી આપવામાં આવશે
મેકોલે
ડેલહાઉસી
હાર્ડીજે
વિલિયમ બેન્ટિક
માધ્યમિક શિક્ષણ માટે અનુદાન પ્રથા ક્યારથી શરૂ થઇ
1854 વુડ નો ખરીતો
હન્ટર કમિશન
રેલે કમિશન
Mission group commission
CABE ની રચના ક્યારે થઈ
1921
1922
1950
1947
નીચેના પૈકી ખોટો વિધાન શોધો
CABE ની રચના 1921 માં થઈ
આપવિયાઈ અને સ્થગિતતા અંગે હારટોંગ સમિતિ રચાઇ 1929
સામાન્ય અને વ્યવસાયિક શિક્ષણ અંગે એબુર વુડ સમિતિ રચાઇ 1936
1944 માં યુદ્ધોત્તર શિક્ષણ યોજના તૈયાર થઈ
તમામ વિકલ્પ સાચા છે
1948 માં ડોક્ટર તારાચંદ ના અધ્યક્ષપણામાં એક સમિતિની રચના કરી તે સાને લગતી હતી
માધ્યમિક શિક્ષણનો વિકાસ
પ્રાથમિક શિક્ષણ
ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ
નીચેના વિધાનો વિચારો
1. રાષ્ટ્રીય શિક્ષણ પંચની ભલામણ અનુસાર દસ વર્ષીય અભ્યાસક્રમ અંગે ઈશ્વરભાઈ પટેલ સમિતિની રચના થઇ
2. ઉચ્ચતર માધ્યમિક કક્ષાના અભ્યાસક્રમની સમીક્ષા અર્થે આદિએશિયાહ સમિતિની રચના 1977 માં થઇ
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું છે
બંને વિધાન સાચું છે
પ્રથમ સાચું છે જ્યારે બીજું નક્કી ના કરી શકાય
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
1969- 70 થી ઈશ્વરભાઈ પટેલ સમિતિની ભલામણ અનુસાર માધ્યમિક શાળાઓને સો ટકા અનુદાન આપવાની જોગવાઈ કરવામાં આવી
જુન 1972 થી માધ્યમિક શિક્ષણ મફત આપવાની જોગવાઈ કરવામાં આવી
ડિસેમ્બર 1973 થી મા રાજ્યમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના થઈ
તમામ વિકલ્પો સાચા છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ભારતમાં પ્રાથમિક શિક્ષણના વિસ્તરણ અને વિકાસ માટે 1882 મભારતમાં પ્રાથમિક શિક્ષણના વિસ્તરણ અને વિકાસ માટે 1882માં હન્ટર કમિશન એ વિવિધ ભલામણો કરી
1902 માં ભારતીય વિદ્યાપીઠ પંચે ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં કેટલી ભલામણો કરી
1917--- 19 માં રચાયેલ સેડેલર કમિસન ને સૌ પ્રથમ શિક્ષણના માળખામાં પરિવર્તન માટે ભલામણો કરી હતી
આઝાદી પછીનું સૌ પ્રથમ શિક્ષણ પંચ માધ્યમિક શિક્ષણ પંચ હતું એટલે કે મૃદાલિયર શિક્ષણ પંચ
નીચેના પૈકી ખોટું જોડકું શોધો
મૃદાલયર શિક્ષણ પંચ અનુસાર શિક્ષણની જૂની તરાહ તરીકે ઓળખાતું માળખું 7+4+1+2=15 વર્ષનું શિક્ષણ માળખો અમલમાં આવ્યું
1964-66 શિક્ષણ પંચ અનુસાર 10-2+3 શિક્ષણ માળખું અમલમાં આવ્યું
રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 પ્રમાણે 4+3+3+5 શિક્ષણ માળખું અમલમાં આવ્યું
તમામ વિકલ્પ સાચા જ
જે બાળકો કામમાં રોકાયેલા હોય એ આખા દિવસની શાળામાં હાજરી આપી શકે તેમ નથી તેઓને માટે તેમજ અધ વચ્ચેથી શાળા છોડી જનારાઓ માટે અને જે વિસ્તારમાં શાળા જ નથી એવા વિસ્તારોના બાળકો માટે 1986 માં કયો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો?
અવૈધિક શિક્ષણ
રોડ શિક્ષણ
Bala શિક્ષણ
કાર્યનો બહુ શિક્ષણ
શિક્ષણ મંત્રાલય ઇસવીસન 1951 થી 1985 સુધી કયા નામે ઓળખાતું
સમાજ કલ્યાણ અને સાંસ્કૃતિક મંત્રાલય
માનવ સંસાધન મંત્રાલય
શિક્ષણ અને સમાજ કલ્યાણ મંત્રાલય
તમામ વિકલ્પ સાચા છે
ગુજરાત રાજ્યમાં આદર્શ નિવાસી શાળાઓ ક્યારથી શરૂ થઈ
1982
1986
1980
1990
ભાર વિનાનું ભણતર કયા પ્રકારની શિક્ષણ પ્રણાલી છે
પ્રોજેક્ટ પદ્ધતિ
ક્રિયા દ્વારા શિક્ષણ પ્રણાલી
મોન્ટેસરી પદ્ધતિ
સ્વાધ્યાય પદ્ધતિ
ડેલોર્સ કમિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર મહાનુભવ શિક્ષણ વિદ કોણ હતા
કરણસિંહ
રવિન્દ્ર દવે
યશપાલ શર્મા
તમામ વિકલ્પો સાચા
હન્ટર કમિશનની મુખ્ય ભલામણ જણાવો
શિક્ષણની જવાબદારી સ્થાનિક સંસ્થાઓને આપી શિક્ષણનું માધ્યમ માતૃભાષા રાખવું
શિક્ષણની જવાબદારી પ્રાતીય સંસ્થાને આપી શિક્ષણનું માધ્યમ અંગ્રેજી ભાષામાં કરવું
શિક્ષણની જવાબદારી દેશી રજવાડાને આપી શિક્ષણનું માધ્યમ માતૃભાષામાં રાખવું
તમામ
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
અનૌપચારિક શિક્ષણ એટ્લે -------- ઔપચારિકતા ન હોય એવું શિક્ષણ કે જેમાં અભ્યાસક્રમ તથા સ્થળકાળના બંધનો હોતા નથી
ઔપચારિક શિક્ષણ એટલે------ હાલની શાળા કોલેજમાં અપાતા શિક્ષણને ઔપચારિક શિક્ષણ કહેવાય. જેમાં શિક્ષણનો સમય અભ્યાસક્રમ મૂલ્યાંકન વિષયવસ્તુ સ્થળ સમય બધું જ નક્કી કરેલું હોય છે
પ્રૌઢ શિક્ષણ---- 15 થી 35 વર્ષની વય જૂથની નિરક્ષર વ્યક્તિઓને અપાતું શિક્ષણ
ભણતર એટલે ------ આ શબ્દ વાંચન લેખન અને ગણન પૂરતો મર્યાદિત છે. આ શબ્દ કેળવણીના સંકુચિત અર્થમાં વપરાય છે
સંકલ્પના એટલે ----- દઢ નિશ્ચય
નીચેના વાક્યો કહેનાર પૈકી કયો વિકલ્પ ખોટો છે
માણસે એક એવું પ્રાણી છે જેને કેળવણી આપી શકાય, કેળવી શકાય----- મનુભાઈ પંચોળી
સા વિદ્યા વિમુક્ત એ (મુક્તિ અપાવે તે વદ્યા) ---- ઉપનિષદ
માનવીની સંપૂર્ણ વ્યક્તિમતાનું સંપૂર્ણ પ્રગટીકરણ એટલે શિક્ષણ ----- સ્વામી વિવેકાનંદ
માનવીના શરીરમાં આત્મામાં જે કંઈ શ્રેષ્ઠ છે તે બધું બહાર લાવવું નું છે જેને શિક્ષણ કહેવાય----- ગાંધીજી
તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી--- રૂસો
નીચેના વાક્યો કહેનાર પૈકી કયો વિકલ્પ ખોટો છે
તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી - ----- એરિસ્ટોટલ
કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે--- રૂસો
મનુષ્યની જન્મજાત શક્તિઓ કુદરતી શુસંવાદી અને ક્રમિક વિકાસ સાંધેથી કેળવણી----- પેસ્તોલોઝી
શાળામાં કેટલાક બાળકો જીવતા જાગતા પ્રશ્નાર્થ ચિન્હ જેવા હોય છે----- સ્વામી વિવેકાનંદ
શાળામાં કેટલાક બાળકો જીવતા જાગતા પ્રશ્નાર્થ ચિન્હ જેવા હોય છે----- આ વાક્ય કોનું છે
ગુણવંત શાહ
મનુભાઈ પંચોળી
દોલતસિંહ કોઠારી
મૃદયાળ પંચ
શિક્ષણ શાસ્ત્રી જ્હોન ડ્યુઇ હે શિક્ષણને ત્રિધ્રુવીય પ્રક્રિયા કહે છે તેમાં એક વિકલ્પ ખોટો છે તે કયો છે
શિક્ષક
વિદ્યાર્થી
સમાજ
ભાઈ બહેન
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય શિક્ષણ આયોગ્ય ૧૯૯૬માં એક અહેવાલ રજૂ કર્યો હતો
આ અહેવાલને શિક્ષણ ભીતરનો ખજાનો 21મી સદીનું શિક્ષણ બહાર પાડ્યું
આહેવાલ વિશ્વના 15 દેશના સભ્યોની બનેલી કમિટીએ બનાવ્યો હતો
આ અહેવાલમાં કેળવણી માટેના નવ મુદ્દાઓ જાહેર કર્યા હતા
એ મુદ્દાઓના તારણ સ્વરૂપે દ્વિધ્રુવી પ્રક્રિયા રચાય
વિદ્યા જેવું બીજું કોઈ નેત્ર નથી આવું શામાં કહેવામાં આવ્યું છે
મહાભારત
રામાયણ
ગીતાજી
કાર્યનુંભવનો સ્વીકાર કયા શિક્ષણ પણ છે પણ કરેલો હતો
કોઠારી શિક્ષણ પણ 1964
રાધાકૃષ્ણ પંચ 1948
કેળવણી એટલે બાળકના શરીરમાં આત્મામાં જે ઉત્તમ હંસો છે તેને બહાર લાવી તેને હું વિકાસ કરવો આ કોનું મંતવ્ય છે
મહાત્મા ગાંધી
સ્વામી વિવેકાનંદ
રૂસો
ઝોન દૂઈ
વ્યક્તિને આત્મનિર પર અને નિસ્વાર્થથી બનાવે તે જ શિક્ષણ આવું કોણે કીધું છે
ઋગ્વેદ
ઉપનિષદ
મહાભારત
રામાયણ
16 ડિસેમ્બર 1993 માં નવ દેશના વડાઓએ શિકાર પરિષદમાં વિશ્વની 50% કરતાં વધુ વસ્તીવાળા નવ દેશોએ ભાગ લીધો હતો જે ડેલોર્સ રિપોર્ટ તરીકે ઓળખાયો હતો જેમાં ભારત તરફથી કોણે ભાગ લીધો હતો
ડો કરણસિંહ
યશપાલ શર્મા
રવિન્દ્ર દવે
પ્રોજેક્ટ શિક્ષણ પદ્ધતિની શિક્ષણ જગતને ભેટ કોણે આપી
જ્હોન ડયુઇ
રવિન્દ્રનાથ ટાગોર
સ્ટીફન કોર
આર્નોલ્ડ
નીચેના વાક્યો કોણ બોલ્યું છે તે પૈકી કયો વિકલ્પ સાચો નથી
કેળવણી કહે છે-- હું વિજ્ઞાનની સખી નથી, કળાની નોકરી નથી, સત્તાની દાસી નથી, કોઈ શાસ્ત્રની ગુલામણી નથી, હું મનુષ્યના હૃદય બુદ્ધિ અને તમામ ઇન્દ્રિયોની સ્વામીની છું------- શ્રી કાકા સાહેબ કાલેલકર
One your Book એ શિક્ષણ નથી, open your mind, એ શિક્ષણ છે----- શ્રી પાંડુરંગ આઠવલે
શિક્ષણ વિદ્યાર્થીની સર્જકતા પહેલ મૌલિકતા તેમજ નૈતિકતા અને સાહસૃષ્ટિનું પ્રગતિકરણ છે-- ડો એપીજે અબ્દુલ કલામ સાહેબ
શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થથી બનાવે છે---- ઋગ્વેદ
તમામ વિકલ્પ સાચા છે
છ થી 14 વર્ષની વય સુધીના ના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ કયો બંધારણીય સુધારો કરી ઉમેરવામાં આવ્યો
86 મો બંધારણીય સુધારો અધિનિયમ 2002
42 મો બંધારણીય સુધારો 1976
72 મો બંધારણીય સુધારો 1976
44 મો બંધારણીય સુધારો 1978
શિક્ષણના અધિકારને 86 માં બંધારણીય સુધારો 2002 દ્વારા કયા અનુચ્છેદમાં ઉમેરવામાં આવ્યો
21(ક)
21(ખ)
21(ન)
86માં બંધારણીય સુધારા દ્વારા ---------પણ ઉમેરવામાં આવ્યો હતો જે અંતર્ગત દરેક માતા પિતા અથવા વાલીની ફરજ રહેશે કે તે તેના બાળકને શિક્ષણની તક પૂરી પાડે
અનુચ્છેદ 51A (k)
અનુચ્છેદ 51A (l)
અનુચ્છેદ 51A (ક)
છ વર્ષથી ઓછી વયના બાળકો માટે શરૂઆતની બાલની અવસ્થા દરમિયાન સંભાળ અને શિક્ષણની જોગવાઈ રાજ્યનીતિ ના માર્ગદર્શક સિદ્ધાંતોની કઈ કલમમાં છે
45
46
21ક
51(A)k
મૂળ બંધારણમાં શિક્ષણ એ રાજ્યયાદીનો વિષય હતો પરંતુ કયા બંધારણીય સુધારા અંતર્ગત શિક્ષણના વિષયને સંયુક્ત યાદીમાં મૂકવામાં આવેલ છે
42 મો બંધારણીય સુધારો 1976
44 મો બંધારણીય સુધારો 1978
86 મો બંધારણીય સુધારો 2002
મૂળભૂત અધિકારના કયા અનુચ્છેદમાં કહેવામાં આવ્યું છે કે સંપૂર્ણ રાજ્યના નાણાથી ચાલતી શિક્ષણ સંસ્થા ધર્મ જાતિ લિંગ ભાષા ના કારણે પ્રવેશ માટે ના પાડી શકશે નથી
29(૨)
30
31
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
લઘુમતીને શિક્ષણ સંસ્થા સ્થાપવાનો વહીવટ કરવાનો અધિકાર ----- અનુચ્છેદ 30
પોતાની લીપી ભાષા સંસ્કૃતિ જાળવી રાખવાનો અધિકાર--- અનુચ્છેદ 29 (1)
સંપૂર્ણ રાજ્યના નાણાથી પોષિત સંસ્થા ધાર્મિક શિક્ષણ આપી શકશે નહીં---- અનુચ્છેદ 28 (1)
અમુક શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ કે ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગે સ્વતંત્રતા--- અનુચ્છેદ 28
14 વર્ષથી નીચેના બાળકને કારખાના કે ખાણ કે જોખમી વાળા કામમાં રાખી શકાશે નહીં --- અનુચ્છેદ 22
સ્ત્રી પુરુષ સરખા કામ માટે સરખું વેતન રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની કઈ કલમ આ સૂચવે છે
અનુચ્છેદ 39
અનુચ્છેદ 41
અનુચ્છેદ 45
અમુક પરિસ્થિતિમાં રોજગારી શિક્ષણ અને લોકશાહી મેળવવાનો અધિકાર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની કઈ કલમ આ સૂચવે છે
અનુચ્છેદ 41
અનુચ્છેદ 45
અનુચ્છેદ 39
અનુચ્છેદ 40
ભાષાકીય લઘુમતી જૂથના બાળકોને શિક્ષણની પ્રાથમિક કક્ષાએ તેમને માતૃભાષામાં શિક્ષણ આપવા માટે ખૂટતી સગવડો કરવા દરેક રાજ્ય અને રાજ્યોમાં ની દરેક સ્થાનિક સત્તા મંડળ એ પ્રયત્ન કરવાના રહેશે રાષ્ટ્રપતિ રાજ્યને અને સ્થાનિક સત્તા મંડળોને જરૂર લાગે તેવા પગલાં લેવાનું કહેશે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની કઈ કલમ આ સૂચવે છે
અનુચ્છેદ 350 (A)
અનુચ્છેદ 350 (B)
અનુચ્છેદ 350 (c)
કયા વર્ષમાં સરકારે બાળકને રેસ્ટોરન્ટ હોટલ ચાં લારી દુકાન કારખાનામાં કામ પર રાખવા પર પ્રતિબંધ રાખ્યો
2006
2023
2000
મૂળભૂત અધિકારના કયા અનુચ્છેદમાં રાજ્ય મહિલા દ્વારા સંચાલિત શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી શકશે તેમજ સ્ત્રી બાળક માટે વિશેષ જોગવાઈ કરતાં અટકાવી શકાય નહીં
15(૩)
15(૪)
15(૫)
