wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

584 જ્ઞાનસેતુ ગણિત

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

24 માંથી 8 કેટલી વખત કાઢી શકાય ?

a)

2 વખત

b)

4 વખત

c)

3 વખત

d)

8 વખત

2.

1 મીટર દિવાલ બનાવવા માટે 5 ઈટની જરૂર પડે છે. તો 5 મીટર દિવાલ બનાવવા માટે કેટલી ઈટની જરૂર પડશે?

a)

25 ઈટ

b)

30 ઈટ

c)

10 ઈટ

d)

50 ઈટ

3.

2529 મીટર એટલે કેટલુ થાય?

a)

2 કીમી 529 મીટર

b)

25 કીમી 29 મીટર

c)

2 કીમી 259 મીટર

d)

25 કીમી 20 મીટર

4.

2000 ઇંટ લાવવાનું ભાડુ 4000 રૂપિયા હોય તો 500 ઈંટ લાવવાનું ભાડું કેટલું થાય?

a)

2000 રૂપિયા

b)

4000 રૂપિયા

c)

500 રૂપિયા

d)

1000 રૂપિયા

5.

10 લીટર ડીઝલ ની કિંમત 930 રૂપિયા હોય તો 1 લીટર ડીઝલનો ભાવ કેટલો હશે?

a)

93 રૂપિયા

b)

90 રૂપિયા

c)

930 રૂપિયા

d)

30 રૂપિયા

6.

2916 માં કઈ સંખ્યા ઉમેરતા જવાબ 4051 મળે?

a)

1235

b)

1335

c)

1135

d)

1035

7.

7 લીટર દૂધમાંથી અડધા ભાગનું દૂધ વપરાઇ ગયું. તો કેટલું દુધ બાકી રહેશે?

a)

2 લીટર

b)

3 લીટર

c)

3.5 લીટર

d)

2.5 લીટર

8.

5×80 કરતા 5×79 કેટલા ઓછા થાય ?

a)

5

b)

80

c)

81

d)

50

9.

નીચેમાંથી કોની કિંમત સૌથી ઓછી છે?

a)

2 રૂપિયાના 5 સિક્કા

b)

5 રૂપિયાના 2 સિક્કા

c)

10 રૂપિયાના 2 સિક્કા

d)

1 રૂપિયાના 9 સિક્કા

10.

મિનિટ કાંટો 5 પરથી 9 ઉપર આવે છે. તો મિનિટ કાંટો કેટલી મિનિટ ખસ્યો કહેવાય?

a)

10 મિનિટ

b)

20 મિનિટ

c)

30મિનિટ

d)

40મિનિટ

11.

નીચેના માંથી કયો વિકલ્પ સૌથી વધારે સમય દર્શાવે છે?

a)

2 કલાક 30 મિનિટ

b)

3 કલાક 20 મિનિટ

c)

3 કલાક 30 મિનિટ

d)

4 કલાક 10 મિનિટ

12.

5428 માં 4 ની સ્થાન કિંમત જણાવો?

a)

40

b)

400

c)

4

d)

4000

13.

અત્યારે ઘડિયાળમાં10:10 થાય છે. બરાબર 10 કલાક 10 મિનિટ પછી ઘડિયાળ માં કેટલો સમય બતાવશે?

a)

8:20 કલાક

b)

10:20 કલાક

c)

10:10 કલાક

d)

8:00 કલાક

14.

મનોજ દરરોજ 1 કીમી 200 મીટર સાયકલ ચલાવે છે. તો 3 દિવસમાં તે કેટલા કિમી સાયકલ ચલાવશે?

a)

1.5 કિમી

b)

3કિમી

c)

3.6કીમી

d)

5કીમી

15.

10 લીટર પેટ્રોલ પુરવા માટે 2 મિનિટ લાગે છે. તો 2 લીટર પેટ્રોલ પુરવા કેટલો સમય લાગશે?

a)

24 સેકન્ડ

b)

20સેકન્ડ

c)

10સેકન્ડ

d)

12સેકન્ડ