wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

589 જ્ઞાનસેતુ ગણિત

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

10000 - 1 = __________

a)

999

b)

9999

c)

99

d)

10001

2.

10 સેમી લંબાઈ ધરાવતા ચોરસની પરિમિતિ__________ છે.

a)

40 સેમી

b)

20સે મી

c)

10 સેમી

d)

30 સે મી

3.

બપોરના 4:00 વાગ્યે ઘડિયાળ ના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કયો ખૂણો બનશે?

a)

લઘુ કોણ

b)

ગુરુ કોણ

c)

કાટકોણ

d)

સરળ કોણ

4.

ચોરસના પાસપાસેના બે ખૂણા ના માપનો સરવાળો કેટલો થાય?

a)

360°

b)

180°

c)

90°

d)

270°

5.

લંબચોરસ માં કુલ કેટલા કાટખૂણા આવેલા હોય છે ?

a)

1

b)

2

c)

3

d)

4

6.

100 રૂપિયાની નોટોના કુલ 5 બંડલ ભેગા કરીએ તો કેટલા રૂપિયા થાય ?

a)

10000 રૂપિયા

b)

20000 રૂપિયા

c)

25000 રૂપિયા

d)

50,000 રૂપિયા

7.

જવાબ 81 મેળવવા માટે કઈ સંખ્યા નો 9 વડે ગુણાકાર કરવો પડે ?

a)

1

b)

9

c)

81

d)

10

8.

15 કંપાસબોક્સ 5 બાળકોને સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેક બાળકને કેટલા કંપાસબોક્સ મળે?

a)

3

b)

5

c)

7

d)

15

9.

965376 માં 5 ની સ્થાન કિંમત કેટલી થાય?

a)

500

b)

5000

c)

50000

d)

500000

10.

ગોપાલ પાસે 50 કેરી છે. તેમાંથી અડધા ભાગની કેરી ખરાબ થઈ ગઈ. તો તેની પાસે કેટલી સારી કેરી બાકી રહી ?

a)

5

b)

10

c)

25

d)

50

11.

પેટર્ન પૂર્ણ કરો: 3,6,9, ________

a)

15

b)

18

c)

12

d)

21

12.

1 કલાક = ___________ સેકન્ડ.

a)

60

b)

360

c)

600

d)

3600

13.

10કિ ગ્રા+ 500 ગ્રામ +50 ગ્રામ = __________

a)

10500 ગ્રામ

b)

15050 ગ્રામ

c)

10550 ગ્રામ

d)

15005 ગ્રામ

14.

એક ડઝન કેળાની કિંમત 120 રૂપિયા હોય તો એક કેળાની કિંમત કેટલા રૂપિયા થાય ?

a)

5

b)

10

c)

12

d)

24

15.

એક નિયમિત પંચકોણની બાજુનું માપ 7 સેમી છે તો તેની પરિમિતિ કેટલી થાય ?

a)

35 મીટર

b)

7 સેમી

c)

14 સેમી

d)

35 સેમી