wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

શિક્ષણ યોજનાઓ (યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ GES -2)

Total questions: 105

Worksheet time: 1hrs 19mins

Name
Class
Date
1.

નમો લક્ષ્મી યોજના બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

ધોરણ નવ થી 12 સુધીની મહિલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની રકમ મળવાપાત્ર છે

b)

લાભ મેળવનાર ગુજરાતી નાગરિક હોવી જોઈએ અને અરજદાર કોઈપણ માન્ય બોર્ડ સંસ્થામાં અભ્યાસ કરતી હોવી જોઈએ

c)

અરસદારો પાસે પાછલા વર્ષના પરીક્ષાના ગુણ 65% થી વધુ હોવા જોઈએ

d)

ધોરણ 9 10 ના વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયા અને 11 12 ધોરણની વિદ્યાર્થીઓને વાર્ષિક 15000 રૂપિયા મળશે

e)

અરજદાર કરનાર વિદ્યાર્થીની માત્ર આઈઆઈટી માં અભ્યાસ કરતી હોવી જોઈએ

2.

NMMS પરીક્ષા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે

b)

રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શક્યા તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ દર ઘટે તે હેતુથી ધોરણ આઠ મ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે NMMS ની પરીક્ષા લેવામાં આવે છે

c)

9 થી 12 ધોરણ સુધી પરીક્ષા બાદ જિલ્લા વાર કેટેગરીવાર નિયત કોટા માં મેરીટ માં આવતા વિદ્યાર્થીઓને માસિક 1000 લેખે વાર્ષિક 12000 મુજબ ચાર વર્ષ સુધી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે

d)

NMMS નો ગુજરાતનો કુલ ક્વોટા 5097 વિદ્યાર્થીઓ છે

e)

NMMS યોજના શરૂ થતા સુકન્યા સમૃદ્ધિ યોજના બંધ કરવામાં આવી છે

3.

NMMS પરીક્ષા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ nmms ની પરીક્ષા આપી શકે છે

b)

જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા ૫૫ ટકા ગુણ અને એસસી એસટી ના વિદ્યાર્થીઓ ધોરણ સાતમાં ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલ હોય તો આ પરીક્ષા આપી શકે છે

c)

ખાનગી શાળા કેન્દ્રીય વિદ્યાલય જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં

d)

Nmms પરીક્ષા આપનાર ઉમેદવારના વાલીની આવક વાર્ષિક 3,50000 થી વધુ હોવી જોઈએ નહીં

e)

આ પરીક્ષામાં જવાહર નવોદય તેમજ મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે

4.

NMMS પરીક્ષા આપવા માટે જનરલ કેટેગરી, EWS તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ------ છે

a)

50

b)

80

c)

70

d)

40

5.

PH,SC,SC વિદ્યાર્થીઓ માટે NMMS પરીક્ષા આપવા માટેની પરીક્ષા આપી-------- રૂપિયા છે

a)

50

b)

70

c)

80

d)

90

6.

NMMS પરીક્ષા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

Nmms પરીક્ષામાં બૌદ્ધિક યોગ્યતા કસોટી 90 માર્કસની અને શૈક્ષણિક યોગ્યતા કસોટી 90 માર્કસની લેવામાં આવશે

b)

Sat શૈક્ષણિક યોગ્યતા કસોટી ના 90 પ્રશ્નોમાં ધોરણ સાત અને ધોરણ આઠ ના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે

c)

ધોરણ સાતના અભ્યાસક્રમ માટે ગત વર્ષનો શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશેઅને ધોરણ આઠ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે

d)

અને ધોરણ આઠ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે

e)

ધોરણ પાંચ અને છ નો માત્ર સામાજિક વિજ્ઞાન નો સમાવેશ થશે પરીક્ષા માટે

7.

NMMS પરીક્ષા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

જનરલ ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં મળીને કુલ ૪૦ ટકા ગુણ મેળવવાના રહેશે

b)

એસટી કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં કુલ મળીને ૩૨ ટકા ગુણ મેળવવાના રહેશે

c)

Nmms પરીક્ષાનું કસોટી નું માળખું અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમનું રહેશે

d)

અંધ વિદ્યાર્થીને એનએમએમએસ ની પરીક્ષામાં 30 મિનિટનો વધારાનો સમય મળવા પાત્ર થશે

e)

એનએમએમએસ પરીક્ષા પાસ કરનાર તમામ વિદ્યાર્થીઓ ને શિષ્યવૃત્તિ મળશે

8.

ગુજરાતમાં NMMS પરીક્ષા કોના દ્વારા લેવામાં આવે છે

a)

NCERT

b)

SEB

c)

GCERT

d)

Diet

9.

વ્હાલી દીકરી યોજના બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

19-11-2019 ગુજરાત રાજ્યમાં દીકરીના જન્મ દર અને તેઓના શિક્ષણમાં વધારો કરવા માટે સરકાર દ્વારા વાલી દિકરી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે

b)

આ યોજના અંતર્ગત દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભૃણ હત્યા અટકાવવા કન્યા શિક્ષણને ઉત્તેજન આપવા અને સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબૂત બનાવવાના મૂળભૂત ઉદ્દેશ્ય સિદ્ધ કરવા આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે

c)

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાલી દીકરી યોજનાનું કામ થશે

d)

ગુજરાત રાજ્યનો શિક્ષણ વિભાગના અંતર્ગત વ્હાલી દિકરી યોજના કાર્ય કરશ

10.

વ્હાલી દીકરી યોજના ના ઉદ્દેશ્ય બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

દીકરીના જન્મ દર વધારવો

b)

દીકરીના શિક્ષણને ઉત્તેજન આપવા અને ડ્રોપાઉટ રેશિયો ઘટાડવો

c)

દીકરી સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું

d)

બાળ લગ્ન અટકાવવા

e)

દીકરીઓને વિદેશમાં મોકલી આત્તો નિર્ભર કરવા

11.

વાલી દિકરી યોજના નો લાભ માટે કોણ પાત્ર ગણાશે

a)

2-8-2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલી દીકરી ને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે

b)

3-8-2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલી દીકરી ને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે

c)

4-8-2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલી દીકરી ને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે

d)

5-8-2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલી દીકરી ને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે

12.

વ્હાલી દીકરી યોજનાનો જેને લાભ મળશે તે બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

દંપતીની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે

b)

અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે

c)

પુખ્ત વહેલ લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે

d)

વાલી દિકરી યોજના નો લાભ લેનાર લાભાર્થીના ના માતા પિતાની ગ્રામ્ય હોય કે શહેર વાર્ષિક આવક 2 લાખ કે તેના ઉનકરતા ઓછી હોવી જોઈએ

e)

અનાથ દીકરીના કિસ્સામાં સંબંધિત વાલી ના આવકના પ્રમાણપત્રને ધ્યાનમાં લેવાનું રહેશે નહિ

13.

વ્હાલી દીકરી યોજનાની નાણાકીય અમલીકરણની નોડલ એજન્સી------- રહેશે

a)

ભારતીય જીવન વીમા નિગમ

b)

ICICI

c)

Bank of baroda

d)

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા

14.

વ્હાલી દીકરી યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

પ્રથમ હપ્તો દીકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે 4,000 ની સહાય મળવાપાત્ર થશે

b)

બીજો હપ્તો દીકરીના નવમા ધોરણમાં પ્રવેશ વખતે 6,000 ની સહાય મળવાપાત્ર થશે

c)

આખરી હપ્તો દીકરીની અઢાર વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ લગ્ન સહાય તરીકે કુલ 1 લાખની સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલ ન હોવા જોઈએ

d)

18 વર્ષની વય પહેલા દીકરી મૃત્યુના કિસ્સામાં આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં

e)

તમામ વિકલ્પ સાચા છે

15.

અરજદારે અરજીમાં દર્શાવેલ મુખ્ય કમાનાર વ્યક્તિનું 18 થી 60 વર્ષની વહી દરમિયાન નિધન થાય તો ભારતીય જીવન વીમા નિગમ સાથે એમઓયુ મુજબ વીમા ની રકમ------ લાભાર્થી દીકરીને મળવા પાત્ર રહેશે

a)

10000

b)

100000

c)

1000

d)

10000000000000000000

16.

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

એક થી આઠમાં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ આઠ નો અભ્યાસ પૂર્ણ કરેલા હોય તેવા બાળકો આ પરીક્ષા આપી શકશે

b)

રાજ્યમાં કાર્યરત તમામ બોર્ડ સાથે સંલગ્ન રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલી સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ નવ માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ વિદ્યાર્થી પ્રાપ્ત કરી શકે તે માટે આ સ્કોલરશીપ આપવામાં આવે છે

c)

આ યોજનાનું નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે

d)

આ યોજના હેઠળ દર વર્ષે ૨૫ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને ધોરણ નવ થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹20,000 અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક 25000ની સ્કોલરશીપ આપવામાં આવશે

e)

આ યોજના અંતર્ગત સરકારી કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને 50000 રૂપિયા ની વાર્ષિક મદદ કરવામાં આવશે

17.

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ માં બહેનો માટે દરેક કેટેગરીમાં કેટલા ટકા બહેનો રહેશે

a)

50%

b)

25%

c)

33%

18.

ગ્રાન્ડ સાધના મેરીટ સ્કોલરશીપમાં પ્રવેશ મેળવેલા તમામ વિદ્યાર્થીઓનું ફાઇનલ મેરીટ લીસ્ટ કોના દ્વારા તૈયાર કરવામાં આવશે

a)

નિયામકશ્રી ની શાળાઓ

b)

જિલ્લા કક્ષાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી

c)

જિલ્લાના શાસના અધિકારી

d)

જિલ્લાના વહીવટી અધિકારી

19.

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ ના લાભાર્થી વિદ્યાર્થીની હાજરી કેટલી હોવી જરૂરી છે

a)

50%

b)

80%

c)

70%

d)

00%

20.

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

આ યોજના ધોરણ છ થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે છે

b)

આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ કોમન એન્ટરટેસ્ટ (CET) પરીક્ષા આપવાની રહેશે જે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાય છે

c)

સરકારી ,ગ્રાન્ટેડ, (સરકારી પંચાયત નગરપાલિકા કે મહાનગર પાલિકા સંચાલિત શાળા આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા) ઓ મા જે વિદ્યાર્થીઓ એક થી પાંચ નો અભ્યાસ પણ પૂર્ણ કરનાર વિદ્યાર્થી મુખ્યમંત્રી જ્ઞાનસેતુ જ્ઞાનસેતુ યોજના નો લાભ લઇ શકશે

d)

આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ છઠ્ઠા ધોરણમાં જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, model schools માં પ્રવેશ મેળવી શકશે

e)

CET પરીક્ષા પરીક્ષા પાસ ઈન પરીક્ષા પાસ કરનાર જવાહર નવોદય તેમજ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકીએ

21.

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ અંતર્ગત CET પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થી 6થી 12 સુધી નીચેના પૈકી કઈ શાળામાં અભ્યાસ કરી શકશે નહીં અથવા પ્રવેશ મેળવી શકશે નહીં

a)

જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ

b)

જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ

c)

રક્ષા શક્તિ સ્કૂલ

d)

મોડેલ સ્કૂલ

e)

જવાહર નવોદય સ્કૂલ

22.

સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1 થી 5 અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત -------- અને --------- શાળાઓમાં CET ના મેરીટ ના આધારે ધોરણ છ માં પ્રવેશ આપવામાં આવશે

a)

રક્ષા શક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલ્સ

b)

જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કૂલ અને જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ

c)

તમામ વિકલ્પ સાચા છે

23.

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નિયત ધારા ધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 6 માં પ્રવેશ વિદ્યાર્થી મેળવશે તો તેને જે સ્કોલરશીપ આપવામાં આવશે તે પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

ધોરણ છ થી આઠ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹20,000

b)

ધોરણ નવ થી 10 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 22000 રૂપિયા

c)

ધોરણ 11 12 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 25000 રૂપિયા

d)

કોલેજ અને બી એડ કરવા માટે વાર્ષિક 50000 રૂપિયા

24.

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ નો લાભ મેળવનાર વિદ્યાર્થી જૉ સરકારી અથવા કોઈ અનુદાનિત શાળાઓમાં પ્રવેશ મેળવશે નિશુલ્ક શિક્ષણ ઉપરાંત તેને વાર્ષિક કેટલા રૂપિયા સ્કોલરશીપ આપવામાં આવશે તે બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

ધોરણ છ થી આઠ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 5000 રૂપિયા

b)

ધોરણ નવ થી 10 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹6,000

c)

ધોરણ 11 થી 12 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 7000 રૂપિયા

d)

કોલેજમાં અભ્યાસ કરવા માટે આર્ટ્સ વિભાગમાં વિદ્યાર્થીઓને 20,000 રૂપિયા આપવામાં આવશે

25.

મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

School of excellence માં વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક મદદ કરશે

b)

મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ નુ ધ્યેય વાક્ય---- પ્રજાવલીતો જ્ઞાનમય પ્રદીપ છે

c)

GSQAC દ્વારા શાળાઓની કામગીરીની મૂલ્યાંકન કરવામાં આવશે અને માપદંડોના આધારે એક્સિલન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે

d)

સ્કુલ ઓફ એક્સલન્સ (૧) મેરીટ સર્ટિફિકેટ (૨) ડિસ્ટ્રિક્શન સર્ટિફિકેટ (૩) એક્સિલન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે

e)

ગુણાંક કરના આધારે આર્થિક સહાય પણ આપવામાં આવશે

26.

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

પાંચ સપ્ટેમ્બર 2017 થી આ યોજનાનો પ્રારંભ થયો

b)

શાળા કક્ષાએ ટેકનોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ ઈ ક્લાસ

c)

શાળાઓમાં લેપટોપ પ્રોજેક્ટ ઇમ્પ્રેટ કેમેરા સ્માર્ટ બોર્ડ સ્પીકર અને વાઇફાઇ રાઉટર ની સુવિધા આપવામાં આવશે

d)

શાળા કક્ષાએ આ પ્રોજેક્ટનું સંચાલન ટેકનો સેવી શિક્ષક દ્વારા કરવામાં આવશે

e)

તમામ વિકલ્પ સાચા છે

27.

પ્રજ્ઞા (પ્રવૃત્તિ આધારિત જ્ઞાન) કયા વર્ષમાં લાગુ કરવામાં આવી

a)

2010

b)

2017

c)

2024

d)

2004

28.

NIPUN નું પૂરું નામ આપો

a)

NATIONAL INITIATIVE FOR PROFICIENCY IN READING WITH UNDERSTANDING AND NUMERACY

b)

NATIONAL INITIATIVE FOR PROFICIENCY IN READING WITH UNDERSTANDING AND NUMER

c)

NATIONAL INITIATIVE OF PROFICIENCY IN READING WITH UNDERSTANDING AND NUMERACy

d)

NUMBER INITIATIVE FOR PROFICIENCY IN READING WITH UNDERSTANDING AND NUMERACY

29.

NIPUN બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનની સમજ સાર્વત્રિક તરીકેળાવવા માટેનું વાતાવરણ તૈયાર કરવુ

(૨) 2026-27 સુધીમાં ત્રીજા ધોરણના અંતે બાળક વાંચન લેખન અને અંક જ્ઞાનમાં અપેક્ષિત શૈક્ષણિક કૌશલ્ય ધરાવતું હોય

(૩) દેશ રાજ્ય જીલ્લો બ્લોક અને શાળા એમ પાંચ સ્તરીય અમલીકરણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે

(૪) Nipun રાજ્ય મિશન છે

a)

૧,૨,૩ સાચા છે

b)

તમામ વિકલ્પ સાચા છે

c)

૧૩૪ સાચા છે

d)

તમામ વિકલ્પો ખોટા છે

30.

ડાયસ કોડ૧૧ આંકડા નો હોય છે તે બાબતે નીચેના પૈકી ખોટો વિધાન શોધો

a)

ત્રીજા ૨ અંક તાલુકો દર્શાવે છે

b)

પ્રથમ બે અંક રાજ્ય દર્શાવે છે

c)

બીજા બે અંક જીલ્લો દર્શાવે છે

d)

ચોથા ત્રણ અંક ક્લસ્ટર દર્શાવે છે

e)

છેલ્લા બે અંક કચેરી દર્શાવે છે

31.

સ્ટુડન્ટ યુનિક કોડ 18 અંક નો હોય છે તે બાબતે ખોટો વિકલ્પ શોધો

a)

પ્રથમ 11 આંકડા--- ડાયસ કોડ

b)

13-- વિદ્યાર્થીનું જે તે શાળામાં પ્રવેશ વર્ષ (12-13 નંબર પર ના આંકડા)

c)

1----- વિદ્યાર્થી કુમાર છે તો 1 અને કન્યા છે તો 20(14 નંબરનો અંક કુમાર કે કન્યા દર્શાવે છે)

d)

અને છેલ્લા ચાર આંકડા જે તે શાળામાં વિદ્યાર્થીનો રજીસ્ટર ક્રમ દર્શાવે છે

e)

P તમામ વિકલ્પ સાચા છે

32.

ટીચર કોડ કેટલા અંક નો હોય છે

a)

8

b)

9

c)

16

d)

18

33.

બાળમેળા બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

જીસીઈઆરટી દ્વારા દર વર્ષે આયોજન થાય છે

b)

ધોરણ એક થી પાંચ માટે-----બાળમેળો

c)

ધોરણ છ થી આઠ માટે ------લાઈફ સ્કીલ મેળો

d)

કોલેજ માટે---- ઓમ સાયન્સ મેળો

34.

વિદ્યાર્થીઓએ મેળવેલ માર્કસને સ્કેન કરી અપલોડ કરવા માટે કઈ એપ નો ઉપયોગ કરવામાં આવે

a)

સરળ એપ્લિકેશન

b)

ટ્વીટર એપ્લિકેશન

c)

પીએમ શ્રી એપ્લિકેશન

d)

તમામ વિકલ્પ સાચા

35.

વિદ્યાલક્ષ્મી બોન્ડ સ્કીમ ને હવે બંધ કરી દેવામાં આવી છે જેના બદલે-------લોન્ચ કરવામાં આવી છે

a)

વ્હાલી દિકરી યોજન

b)

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના

c)

બેટી બચાવો બેટી બચાવો યોજના

d)

તમામ વિકલ્પ સાચા છે

36.

G-SHALA નું પૂરું નામ આપો

a)

Gujarat students holistic adaptive learning app

b)

General science holistic adaptive learning app

c)

Gujarat sociological and histrological atmosphere learning app

d)

Tamam vikalp sanchar che

37.

U-DISE નું પૂરું નામ આપો

a)

Unified district information system for education

b)

Unified district information system of education

38.

PM -POSHAN બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

Pradhan mantri poshan Shakti Nirman તેનું પૂરું નામ છે

b)

ભારતમાં સૌપ્રથમ 1982 માં તમિલનાડુમાં મધ્યાન ભોજન યોજનાની શરૂઆત થઈ

c)

ગુજરાતમાં ૧૯૮૪માં માધવસિંહ સોલંકી દ્વારા મધ્યાન ભોજન યોજનાની શરૂઆત થઈ

d)

1995માં મીડે મીલ સ્કીમની શરૂઆત થઈ જેનું 2021 માં નામ પીએમ પોષણ આપવામાં આવ્યું

e)

તમામ વિકલ્પ સાચા છે

39.

વિદ્યાદીપ યોજના અંતર્ગત પ્રાથમિક શાળામાં કેટલા રૂપિયાનું વીમા કવચ મળે છે

a)

25000

b)

50000

c)

એક લાખ

d)

75,000

40.

2017માં લોન્ચ કરવામાં આવેલી SWAYAM નું પૂરું નામ આપો

a)

Study waves of active learning for young aspiring minds

b)

Study webs of active learning for young aspiring minds

c)

Standard world of active learning for union and material

41.

મિશન સ્કૂલ ઓફ એક્સીલન્સ કોના દ્વારા શરૂ કરવામાં આવેલું છે

a)

શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર

b)

Diet

c)

Deo

42.

DIKSHA ઈ લર્નિંગ હોટલ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું

a)

પાંચ સપ્ટેમ્બર 2017

b)

11 નવેમ્બર 2017

c)

બંને વિધાન સાચું છે

d)

માત્ર એક વિધાન સાચું છે

43.

પ્રજ્ઞા પ્રોજેક્ટ ક્યારે લાગુ થયો અને હાલમાં કયા ધોરણમાં ચાલુ છે

a)

જૂન 2010 અને હાલમાં ધોરણ એક અને બે ધોરણમાં શરૂ છે

b)

જૂન 2017 અને 1 2 3 4 ધોરણમાં શરૂ છે

c)

જૂન 2019 અને હાલ કાર્ય નથી

d)

તમામ વિકલ્પ સાચા છે

44.

આધારકાર્ડ કેટલા આંકડામાં હોય છે

a)

12

b)

8

c)

22

d)

44

45.

બાળકના યુનીક આઈડી માં કોનો સમાવેશ થતો નથી

a)

બાળકની જાતિ (કુમાર છે કે કન્યા)

b)

બાળકનું પ્રવેશ

c)

જે તે શાળાના વિદ્યાર્થીઓનો રજીસ્ટર ક્રમ

d)

રાજ્ય

e)

તમામનો સમાવેશ થાય છે

46.

બાળકમાં યુનીક આઈડી માં કોનો સમાવેશ થતો નથી

a)

રાજ્યનો સમાવેશ થાય છે જિલ્લાનો સમાવેશ થાય છે તાલુકા નો સમાવેશ થાય છે ક ક્લસ્ટર નો સમાવેશ થાય છે શાળાનો સમાવેશ થાય છે

b)

વિદ્યાર્થીનું શાળામાં પ્રવેશ વર્ષ નો સમાવેશ થાય છે

c)

વિદ્યાર્થી કુમાર છે કે કન્યા તેનો સમાવેશ થાય છે

d)

વિદ્યાર્થીનું રજીસ્ટર ક્રમ સમાવેશ થાય છે

e)

ટીચર કોડ નો સમાવેશ થાય છે

47.

ઇન્સ્પાયર એવોર્ડ યોજના કોની સાથે સંકળાયેલી છે

a)

ગણિત વિજ્ઞાન પ્રદર્શન સાથે

b)

પર્યાવરણ સાથે

c)

ગુજરાતી સાથે

d)

P હિન્દી સાથે

48.

ઇમ્પાર્ડ એવોર્ડ માટે કઈ ધોરણ સુધીના બાળકો એપ્લાય કરી શકે છે અને કેટલું ગ્રાન્ટ આપવામાં આવે છે બાળકોને

a)

6 થી 10 ધોરણના બાળકોને અને 10,000

b)

એક થી 10 ધોરણના બાળકોને અને 25,000

c)

9 થી 12 ધોરણોના બાળકને અને 10,000

d)

પહેલા ધોરણથી કોલેજ સુધીના બાળકોને અને એક લાખ રૂપિયા

49.

આદિવાસી તાલુકાઓમાં બાળકોના આરોગ્યનો સુધારો લાવવા માટે દૂધ સંજીવની યોજના હેઠળ બાળકોને દરરોજ કેટલું દૂધ આપવામાં આવે છે

a)

200 ગ્રામની દૂધી થેલી આપવામાં આવે છે

b)

500 ગ્રામ દૂધ આપવામાં આવે છે

c)

100 gm ની દૂધની થેલી આપવામાં આવે છે

d)

તમામ

50.

માનનીય આનંદીબેન પટેલ ના સમયમાં અસ્તિત્વમાં આવેલી શક્તિદૂત યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે

a)

રમતગમત ક્ષેત્રે

b)

શિક્ષણ ક્ષેત્રે

c)

સમાજ કલ્યાણ ક્ષેત્રે

d)

તમામ વિકલ્પ સાચા છે

51.

ખેલ મહાકુંભ ની શરૂઆત કયા વર્ષમાં અને કયા મુખ્યમંત્રીએ શરૂ કરી હતી

a)

2010 નરેન્દ્ર મોદી સાહેબ

b)

2011 નરેન્દ્ર મોદી સાહેબ

c)

2006 આનંદીબેન પટેલ મેડમ

d)

તમામ વિકલ્પ સાચા છે

52.

BALA નું પૂરું નામ આપો

a)

Building as a learning aid

b)

Board as a learning assistant

c)

Board application learning application

d)

Tamam vikalphachar

53.

રાજ્યના બાળકોને ગુણવત્તા યુક્ત ભવિષ્ય લક્ષી શાળા કે શિક્ષણ (પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) પૂરું પાડવા માટે વર્ષ 2024 25 ના બજેટમાં કુલ અંદાજે------- કરોડની જોગવાઈ કરવામાં આવી છે

a)

50,000 કરોડ

b)

GDP ના 6 કરોડ

c)

GDP ના 8 કરોડ

d)

જીડીપી ના 10 કરોડ

54.

નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજના બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ કરે તે જૂઠી કન્યાઓ માટે નમુ લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે

b)

નમો લક્ષ્મી યોજના ધોરણ 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરે થી દરેક કન્યાને કુલ 50,000 ની સહાય મળશે

c)

ધોરણ નવ દસ માટે વાર્ષિક 10,000 રૂપિયા એટલે કે 50% રકમ પહેલા આપવામાં આવશે અને 50% રકમ બોર્ડની પરીક્ષા દસમા ધોરણની પાસ કર્યા પછી આપવામાં આવશે

d)

ધોરણ 11 12 માટે 15 હજાર રૂપિયા આપવામાં આવશે જેમાં 50% રકમ પહેલા આપવામાં આવશે અને 50% 12 ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી ખાતામાં જમા કરવામાં આવશે

e)

તમામ વિકલ્પ સાચા છે

55.

નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજના અંતર્ગત નવ અને 10 ધોરણમાં ભણતી બહેનોને માસિક કેટલા રૂપિયા આપવામાં આવશે

a)

500 રૂપિયા

b)

1000

56.

નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજના અંતર્ગત 11 અને 12 ધોરણની બહેનોને માસિક કેટલા રૂપિયા આપવામાં આવશે

a)

750

b)

500

57.

નમો લક્ષ્મી યોજના બાબતે નીચેના વિધાન વિચારો

  1. 1.સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરે ધોરણ નવમાં પ્રવેશ લેનાર તમામ કન્યાને આવરી લેવામાં આવશે

  2. 2. ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓ જેમની કુટુંબિક આવક 6 લાખ ની મર્યાદામાં હોય તે પણ આ યોજનાનો લાભ મળશે

  3. 3. આ યોજના હેઠળ ધોરણ નવ 10 માં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે તેમજ ધોરણોમાં ડ્રોપાઉટ રેડ ઘટશે સાથે તેમના શિક્ષણ અને પોષણમાં સહાય મળશે જેનાથી કન્યાશક્તિ કરણ થશે

  4. 4. આ યોજના અંતર્ગત 2024 25 માં અંદાજિત 1250 કરોડની જોગવાઈ છે

a)

પ્રથમ અને બીજું વિધાન સાચું છે

b)

બીજું અને ત્રીજું વિધાન સાચું છે

c)

પ્રથમ બીજું અને ત્રીજું વિધાન સાચું છે

d)

તમામ વિધાન સાચા છે

58.

નમો સરસ્વતી મેરીટ સ્કોલરશીપ યોજના કોના માટે છે

a)

11 12 માં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી માટે

b)

11 12 માં આર્ટસ ના વિદ્યાર્થી માટે

59.

નમો સરસ્વતી મેરીટ સ્કોલરશીપ યોજના બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

મુખ્યમંત્રી વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં 50% થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંલગ્ન શાળાઓમાં ધોરણ 11 12 માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર તે બાળકને 25000 સ્કોલરશીપ મળશે

b)

ધોરણ 11માં વિદ્યાર્થીને વાર્ષિક 10,000 અને ધોરણ 12 માં વાર્ષિક 15000 આપવામાં આવશે

c)

50% રકમ વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થી પ્રવેશે ત્યારે આપવામાં આવશે અને 50% રકમ બીજા સત્રમાં પ્રથમ સત્રની હાજરીના આધારે બાળકના ખાતામાં જમા કરવામાં આવશે

d)

સરકારી તેમજ અનુદાનિત શાળામાં ભણેલા બાળકની કૌટુંબિક આવકને ધ્યાનમાં લેવામાં આવશે નહીં પરંતુ ખાનગી શાળામાં ભણેલા બાળકની માતા પિતાની વાર્ષિક આવક 6, 00,000 ની મર્યાદા ના આધારે સ્કોલરશીપને પાત્ર થશે

e)

તમામ વિકલ્પ સાચા છે

60.

નમો લક્ષ્મી, જ્ઞાનસેતુ અને જ્ઞાન સાધના યોજના અંતર્ગત સ્કોલરશીપ નો લાભ લેનાર વિદ્યાર્થીઓને ------- લાભ વધારાના લાભ તરીકે મળવા પાત્ર રહેશે

a)

વિજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના

b)

નરેન્દ્ર મોદી સાહેબ સ્કોલરશીપ યોજના

c)

ભુપેન્દ્રભાઈ પટેલ સ્કોલરશીપ યોજના

d)

મનસુખભાઈ વસાવા સાહેબ સ્કોલરશીપ યોજન

61.

2023 24માં ધોરણ 8 થી 9 નો ડ્રોપાઉંટ રેશિયો કેટલો છે

a)

ત્રણ ટકા

b)

25%

c)

24%

d)

27%

62.

પીએમ પોષણ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 માં કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે

a)

1400 કરોડ

b)

1500 કરોડ

63.

રાજ્યના બાલવાટિકા થી ધોરણ આઠ સુધીના આશરે 6.5 લાખ વિદ્યાર્થીઓને કુ પોષણ મુક્ત શાળા અભિયાન હેઠળ--------- આવનાર પાંચ વર્ષ માટે કુલ 750 કરોડની જોગવાઈ કરી છે જે પૈકી 2024 25 માટે 150 કરોડની જોગવાઈ કરી છ

a)

મુખ્યમંત્રી બાલ અમૃતમ વિશિષ્ટ આહાર (થેરોપીક ન્યુટ્રીશન)

b)

શરીર સુખ આહાર

c)

સંતુલિત આહાર

d)

આરોગ્ય વર્ધક મહિલા વિશે સારવાર

64.

પર્યાવરણ પ્રયોગશાળા બાબતે કયો વિકલ્પ ખોટો છે (બીજી ઓક્ટોબર 2019 ના રોજ સ્વચ્છ ભારત મિશનના બીજા ચરણમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત સમાજનું નિર્માણ કરવાનું અભિયાન હેઠળ આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા)

a)

એક થી પાંચ ધોરણ પર્યાવરણ પ્રયોગશાળા પસંદ પામેલ શાળાને 5000 રૂપિયા આપવામાં આવે છે

b)

એક થી આઠ ધોરણ પર્યાવરણ પ્રયોગશાળામાં પસંદ પામનાર શાળાને 15 હજાર રૂપિયા આપવામાં આવે છે

c)

9 થી 12 ધોરણ પર્યાવરણ પ્રયોગશાળામાં પસંદ પામેલ શાળાને 25000 આપવામાં આવે છે9 થી 12 ધોરણ પર્યાવરણ પ્રયોગશાળામાં પસંદ પામેલ શાળાને 25000 આપવામાં આવે છે

d)

જે શાળામાં પર્યાવરણ પ્રયોગશાળા ન હોય તે શાળાઓમાં સરગવાના છોડનું વાવેતર કર્યું ઉછેર કરવાનું રહેશે

e)

પર્યાવરણ પ્રયોગશાળા હેઠળ આપવામાં આવતી રકમ નિશ્ચિત નથી અને કોઈપણ વૃક્ષ વાવી શકાય છે

65.

ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળામાં.-------- નું આયોજન કરી બાળપણથી જ પોષણ અંગેની જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો છે

a)

બાળ અદાલત

b)

બાળમેળો

c)

બાળ સ્વાસ્થ

d)

તમામ વિકલ્પ સાચા જ

66.

દિન વિશેષ ની ઉજવણી પ્રાર્થના સભામાં કેટલા મિનિટ કરવી

a)

દસ મિનિટ

b)

પાંચ મિનિટ

c)

15 મિનિટ

d)

એક કલાક

67.

NISHTHA નું પૂરું નામ આપો

a)

National initiative for school heads and teachers holistic advancement

b)

National initiative for school heads and teachers administration

c)

National initiative for students heads and teachers holistic advancement

d)

Tamam vikalp chacha ji

68.

પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

પ્રાથમિક શાળાના શિક્ષક અને મુખ્ય શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષણ પ્રમાણપત્ર આપવામાં આવે છે

b)

રાજ્યના દરેક ક્લસ્ટર અને સત્ર દીઠ એક શિક્ષક અને મુખ્ય શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદ કરવામાં આવે છે

c)

80 % ભારંક શિક્ષકના શાળામાં શિક્ષણ અને ૨૦ ટકા ભારાંક સહ અભ્યાસિક સામાજિક પ્રકાશન લેખ વગેરે આધારે પસંદ કરવામાં આવે છે

d)

પ્રતિભાશાળી શિક્ષકનું 26 જાન્યુઆરી 15 ઓગસ્ટના રોજ સન્માન કરવામાં આવે છે

e)

સેવા કાળ દરમિયાન પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એમની કામગીરીને આધારે વધુમાં વધુ પાંચ વખત આ પ્રમાણપત્ર લઈ શકે છે

69.

BISAG નું પૂરું નામ આપો

a)

Bhaskaracharya National institute for space applications and jio informatics

b)

Bhaskaracharya National institute for space application for government

c)

Bhaskaracharya National institute for space applications and international

70.

મીનાની દુનિયા કાર્યક્રમ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો

a)

મીનાની દુનિયા કાર્યક્રમ છ થી આઠ ના બાળકો સંભાળે છે

b)

મંગળવાર અને શુક્રવાર શાળા કક્ષાએ પ્રાર્થના બાદ 11 :15 થી 11 :30થી ઓનલાઈન મીના એપિસોડ પ્રસારણ થાય છે

c)

મીના મંચ ની રચનામાં ધોરણ છ થી આઠમાં ધોરણ વાઇસ બે કુમાર અને બે કન્યા કુલ ૧૨ બાળકની સમિતિ બનાવવી

d)

મીનાના કાર્યક્રમનું સમગ્ર સંચાલન બાળકે જ કરવાનું છે

e)

મીનાની દુનિયા ના કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય અને શિક્ષોએ કરવાનુ છે

71.

ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર કયો છે

a)

1098

b)

108

c)

111

d)

100

72.

પ્રાથમિક શાળામાં ગેરહાજર રહેતા બાળકો માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે

a)

સતત ત્રણ દિવસ ગેરહાજર રહેતા બાળકને તે વિસ્તારમાંથી આવતા બાળકોને મારફતે બાળકને સાથે લઈ આવવા બાળકોને વર્ગ શિક્ષકે પ્રોત્સાહિત કરવા

b)

સતત સાત દિવસ ગેરહાજર રહેતા બાળકની મુલાકાત વર્ગ શિક્ષકે જાતે લઈ બાળક માતા-પિતા વાલીને મળી શાળામાં નિયમિત મોકલવા સમજ આપવી

c)

સતત દસ દિવસ ઘેર હાજર રહેતા બાળકની મુલાકાત મુખ્ય શિક્ષકે લેવી

d)

સતત ૧૫ દિવસ ગેરહાજર રહેતા બાળકને એસએમસીના અધ્યક્ષ અથવા સભ્ય મુલાકાત લેવી

e)

સતત 25 દિવસ ગેરહાજર રહેતા બાળકને સીઆરસી કોડિનેટર એ મુલાકાત લેવી

73.

સતત ગેરહાજર રહેતા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

સતત 21 દિવસ ગેરહાજર રહેતા બાળકને સીઆરસી કોર્ડીનેટર મુલાકાત લેશેસતત 21 દિવસ ગેરહાજર રહેતા બાળકને સીઆરસી કોર્ડીનેટર મુલાકાત લેશે

b)

તથા 30 દિવસ ગેરહાજર રહેતા બાળક શાળા બહારનું બાળક ગણવાનું રહેશે અને શાળાના હાજરી પત્રક માંથી તેનું નામ દૂર કરવું બાળકના માતા પિતા વાલી જ્યાં સુધી લિવિંગ સર્ટિફિકેટ ની માંગણી કરે ના ત્યાં સુધી જીઆર માં નામ ચાલુ રાખવું

c)

તમામ વિધાન સાચા છે

74.

પ્રતિભાશાળી શિક્ષણ પ્રમાણપત્ર યોજના હેઠળ સમગ્ર સેવા કાળ દરમિયાન શિક્ષકને કેટલી વખત આ પ્રમાણપત્ર મેળવવા લાયક રહેશે

a)

1

b)

2

c)

3

d)

દર ત્રણ વર્ષ પછી ફરી પાછો મેળવવાના લાયક રહેશે

75.

નીચેના પૈકી કઈ જોડ ખોટી છે

a)

શાળા પ્રવેશોત્સવ----1997-98

b)

એસએસએ---2001

c)

કન્યા કેળવણી/*-----2002-3

d)

ગુણોત્સવ---2009

e)

પ્રજ્ઞા અભિગમ----2012

76.

નીચેના પૈકી કઈ જોડ ખોટી છે

a)

પ્રજ્ઞા અભિગમ--2010

b)

ઇન્સ્પાયર એવોર્ડ---2010

c)

STP ----2013

d)

Npegel ------2003

e)

જ્ઞાનકુંડ પ્રોજેક્ટ---2023

77.

નીચેના પૈકી કઈ જોડ ખોટી છે

a)

KGBV -----2004

b)

કલામ મહોત્સવ---2016

c)

ખેલ મહાકુંભ----2010

d)

સમગ્ર શિક્ષા અભિયાન------2019

e)

બેટી બચાવો બેટી પઢાવો----2020

78.

સ્કૂલના બાળકોને લઈ જવા માટે વપરાતી થ્રી વીલર રીક્ષા તેમજ મારુતિ વાન વગેરે વાહન અંગેની નીતિ અને શરતો બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

વાહન પર સ્કૂલ વર્ધી પર લખવું

b)

વાહનમાં પ્રાથમિક સારવાર પેટી તેમજ અગ્નિસામક રાખવું ફરજિયાત

c)

વાહન પર તેના માલિકનું નામ અને ટેલીફોન નંબર લખવો, વાહનમાં બલ્બ હોન

બેસાડેલ હોવું જોઈએ હોન ચાલુ હાલતમાં હોવો જોઈએ

d)

વાહન 20 કિલોમીટર કરતાં વધુ ઝડપે ચલાવી શકાશે નહીં

e)

ડ્રાઇવર સીટ પર બાળકને બેસવાની જગ્યા સારી હોવી જોઈએ

79.

સ્કુલ ના બાળકોને લઈ જવા માટે વપરાતા વાહન બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

વાહન ઉપર આગળની બાજુએ ડાબી બાજુએ જમણી બાજુએ તેમજ પાછળના ભાગમાં પીળા બેકગ્રાઉન્ડ ઉપર લાલ રંગમાં સ્કુલવાન શબ્દ ચીતરવાનું રહેશે

b)

બાળકના બેગ ડાબી જમણી બાજુ લટકાવવા નહીંબાળકના બેગ ડાબી જમણી બાજુ લટકાવવા નહીં

c)

ડ્રાઇવર સીટ પર બાળકને બેસાડવા નહીં

d)

તમામ વિકલ્પ સાચા છે

80.

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આનો અમલીકરણ થાય છે (સમગ્ર શિક્ષા અભિયાન)

b)

શાળાએ ન ગયેલી તથા છ માસથી વધુ સમયથી અધવચ્ચે શાળા છોડી દીધેલી 10 વર્ષથી વધુ ઉંમરની SC,ST, OBC, લઘુમતી અને BPL હેઠળના પરિવારોની કન્યા માટે નિવાસી શાળાની વ્યવસ્થા

c)

KGBV 2004માં શરૂ કરવામાં આવેલી યોજના છે m

d)

તમામ વિકલ્પ સાચા છે

81.

એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળા યોજના બાબતે કયું વિકલ્પ ખોટો છે

a)

ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા ગાંધીનગર દ્વારા એનો પ્રવેશ આપવામાં આવે છે

b)

એસટી બાળકો હોવા જોઈએ

c)

વ વિદ્યાર્થીની ઉંમર 13 વર્ષની હોવી જોઈએ

d)

વિદ્યાર્થી સરકારી શાળા આશ્રમશાળા અથવા માન્ય ગ્રાન્ટિડેટ શાળામાં ધોરણ પાંચ નો અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ તે પ્રવેશને લાયક ગણાશે

e)

તમામ વિકલ્પ સાચા છે

82.

સમરસ છાત્રાલયો બાબતે નીચેના વિધાનો પૈકી કયો વિધાન ખોટો છે

a)

સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટે વાલીની આવક 6 લાખ રહેશે

b)

બહેનો માટે પ્રવેશ માટે કોઈ આવક મર્યાદા ની જરૂર નથી

c)

ST,SC,OBC,EBC કેટેગરીના બાળકોને આમાં પ્રવેશ મેળવશે

d)

તમામ વિકલ્પ સાચા છે

83.

કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ બાબતે નીચેના પૈકીનો યોગ્ય વિકલ્પ પસંદ કરો

a)

25% થી વધુ આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓ જેમાં સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ 35% કે તેથી ઓછું હોય તેવા જિલ્લામાં આ શાળા શરૂ કરવામાં આવશે

b)

50% થી વધુ આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓ જેમાં સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ 50% થી ઓછું હોય તેવા જિલ્લામાં આ શાળા શરૂ કરવામાં આવશે

c)

બંને વિધાન સાચા છે

84.

રાજ્ય સરકાર દ્વારા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટેની લોન આદિજાતિ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તે બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

ગુજરાત રાજ્યમાં વસતા આદિજાતિના શિક્ષિત યુવક યુવતીઓ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે 15 લાખની મર્યાદામાં લોન આપવાની જોગવાઈ અમલમાં છે

b)

જેનો વ્યાજનો દર વાર્ષિક 4% છે

c)

આ યોજનામાં વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ થયા બાદ છ માસ પછી લોનની રકમ કુલ 60 હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે

d)

આ યોજના હેઠળ જો બાળકને વિદેશમાં ઉચ્ચ નોકરી મળશે તો લોન માફ કરવામાં આવશે

85.

ટેલેન્ટપુલ સ્કૂલ વાઉચર યોજના બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઉત્તમ કક્ષાનું શિક્ષણ તેમજ સુવિધા મળે અને ઉત્તમ કક્ષાની નામાંકિત શાળાઓમાં પ્રવેશ અપાવીને અન્ય સમાજની હરોળમાં બરોબરી કરી શકે તે માટે ટેલેન્ટ પુલ સ્કૂલ વાઉચર યોજના અમલમાં છે

b)

અનુસૂચિત જનજાતિ ના બાળકો ધોરણ પાંચમાં પાસ થયેલ વિદ્યાર્થીઓ EMRS દ્વારા પ્રવેશ પરીક્ષા ગોઠવીને તેમાં 60% થી વધુ ગુણ મેળવીને મેરીટ આવનાર વિદ્યાર્થીઓ ટેલેન્ટ પુલ યોજના હેઠળ પસંદ કરેલી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે

c)

વાલીની વાર્ષિક આવક 6, લાખ

d)

શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને 60,000 કેસ વાઉચર તરીકે ચૂકવવામાં આવે છે અને અતિ શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને શાળાથી અથવા 80,000 બેમાંથી જે ઓછું હોય તે ચૂકવવામાં આવે છે

e)

તમામ વિકલ્પ સાચા છે

86.

સરકારની કઈ યોજના હેઠળ ધોરણ નવમાં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિ કન્યાઓને સાયકલ આપવામાં આવે છે જેમાં વાલીની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ છે

a)

વિદ્યા સહાય યોજના

b)

બેટી બચાવો બેટી પઢાવો યોજના

c)

સફર યોજના

d)

તમામ વિકલ્પ સાચા છે

87.

અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ધોરણ એક થી આઠમા અભ્યાસ કરતા બાળકોને ત્રણ જોડી ગળવેજ પેટે વાર્ષિક--------- સહાય ચૂકવવામાં આવે છે

a)

900 રૂપિયા

b)

800 રૂપિયા

c)

₹700

d)

5000 રૂપિયા

88.

કુંવરબાઈ નું મામેરુ/સાત ફેરા સમૂહ લગ્ન યોજના બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

કુવરબાઈનુ મામેરુ અને સાત ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત યુગલ ગેટ 12000 રૂપિયા આપવામાં આવે છે

b)

આયોજક સંસ્થાને 3000 રૂપિયા યુગલ દીઠ મળવા પાત્ર છે

c)

આવક મર્યાદા 6 લાખ જરૂરી છે

d)

તમામ વિકલ્પ સાચા છે

89.

દૂધ સંજીવની યોજના બાબતે બાળક અને તેની માતાને આપવામાં આવતી સુવિધા બાબતે કયો વિકલ્પ ખોટો છે

a)

(૧)6 માસથી 6 વર્ષના બાળકો ને અઠવાડિયાના પાંચ દિવસ 100ml ફોર્ટીફાઇડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છ

b)

(૨)સગર્ભા ધાત્રી માતાઓને અઠવાડિયાના બે દિવસ 200 ml ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ દુધ આપવામાં આવે છે

c)

બંને વિધાન સાચા છે

d)

માત્ર પ્રથમ વિધાન સાચું છે

90.

પાલક માતા પિતાની યોજના હેઠળ જે બાળકના માતા અને પિતા બંને અવસાન પામેલ હોય અથવા પિતા અવસાન પામેલ હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય અથવા માતા મૃત્યુ પામી હોય અને પિતાએ પુનઃ લગ્ન કર્યા હોય તેવા અભ્યાસ કરતા અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગા વાલી કે સંબંધીને માસિક સહાય પેટે ચૂકવવામાં આવે છે

a)

3000 રૂપિયા

b)

5000 રૂપિયા

c)

4000 રૂપિયા

d)

6000 રૂપિયા

91.

ટ્રાન્સપોર્ટેશન ફેસીલીટી બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

એક થી પાંચ ધોરણમાં એક કિલોમીટરનું અંતર બાળકના ઘરથી શાળાનું અંતર

b)

6 થી આઠ ધોરણમાં ત્રણ કિમી અંતરથી આવતા તમામ વિદ્યાર્થીઓને આ સુવિધા આપવામાં આવે છે

c)

9 થી 12 માં સાત કિલોમીટર દૂરથી આવતા વિદ્યાર્થીઓના યોજનાનો લાભ મળે છે

92.

વિદ્યાદીપ યોજના અંતર્ગત કોઈ બાળક બે આંખ કે બે અંક અથવા હાથ પગ ગુમાવવાના કિસ્સામાં કેટલી સહાય આપવામાં આવે છે

a)

50000

b)

25000

93.

વિદ્યાદીપ યોજના અંતર્ગત અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં કેટલી સહાય આપવામાં આવે છે

a)

25000

b)

50000

94.

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક બાબતે નીચેના પૈકી ખોટો વિધાન શોધો

a)

તાલુકા કક્ષાએ 5,000 રોકડ પુરસ્કાર સાલ પ્રમાણપત્ર અને બ્રાસ પ્લેટ આપવામાં આવશે

b)

જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકને 15 હજાર રોકડ પુરસ્કાર સાલ અને પ્રમાણપત્ર અને બ્રાસ પ્લેટ આપવામાં આવશે

c)

રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે 51 હજાર રોકડ પુરસ્કાર સાલ પ્રમાણપત્ર અને બ્રાસ પ્લેટ આપવામાં આવશે

d)

રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પાંચ લાખ રોકડ પુરસ્કાર સાલ અને બ્રાસ પ્લેટ આપવામાં આવશે

95.

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

સૌરાષ્ટ્ર ઝોન ઉત્તર ઝોન મધ્ય ઝોન દક્ષિણ ઝોન આમ ચાર જણમાં પારિતોષિક વિભાજન કરવામાં આવશે

b)

તાલુકા કક્ષાએ બે પારિતોષિક આપવાના રહેશે જેમાં ફક્ત પ્રાથમિક શાળાના શિક્ષકો માટે જ આ પારિતોષિક છે

c)

જિલ્લા કક્ષાએ ચાર પારિતોષિક આપવામાં આવે છે જેમાં બે પારિતોષિક પ્રાથમિક શાળાના શિક્ષકોને એક પારિતોષિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને અને એક પારિતોષિક બીઆરસી સી.આર.સી કેળવણી નિરીક્ષણ આચાર્ય કે તેમના સમકક્ષ કેટેગરીમાં આપવામાં આવે છે

d)

તમામ વિકલ્પ સાચા છે

96.

જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે કેટલા વર્ષનો અનુભવ જરૂરી છે

a)

10

b)

5

c)

20

97.

રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક બાબતે નીચેના પૈકી કયું વિકલ્પ ખોટો છે

a)

સરકારી અને અનુદાનિત પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષક માટે 15 વર્ષનો ઓછામાં ઓછો અનુભવ જરૂરી છે

b)

આચાર્ય માટે 15 વર્ષનો લઘુત્તમ અનુભવ જરૂરી છે આચાર્ય તરીકે પાંચ વર્ષનો અનુભવ જરૂરી

c)

સી.આર.સી અને બીઆરસી માટે માટે 15 વર્ષનો અનુભવ જરૂરી છે જેમાં પાંચ વર્ષનો સીઆરસી નો અનુભવ જરૂરી છે

d)

મદદનીશ નિરીક્ષક માટે 15 વર્ષનો અનુભવ જરૂરી છે જેમાં પાંચ વર્ષનો કેળવણી નિરીક્ષક તરીકેનો અનુભવ જરૂરી છે

e)

એ સ્ટાર્ટ માટે 15 વર્ષનો લઘુત્તમ અનુભવ જરૂરી છે જેમાં દસ વર્ષનો અનુભવ જરૂરી છે

98.

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કુલ કેટલી કેટેગરીમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે

a)

8

b)

10

99.

આઠ કેટેગરીમાં કુલ કેટલા પારિતોષિક રાજ્ય કક્ષાએ આપવામાં આવે છે દર વર્ષે

a)

52

b)

60

c)

50

100.

PISA નું પૂરું નામ આપો

a)

Program for international student assessment

b)

Program for Indian student assessment

c)

Program for international sustainable development

101.

NAS બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

National achivement serve તેનું પૂરું નામ છે

b)

જે સરકારી ગ્રાન્ટેડ પ્રાઇવેટ અને સેન્ટ્રલ સ્કૂલમાં હાથ ધરવામાં આવે છે

c)

ધોરણ 3 5 8 અને 10 ન વિદ્યાર્થીઓનો લર્નિંગ એચિવમેન્ટ જાણવા માટે રાષ્ટ્રીય કક્ષાએથી સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવતો સર્વે છે

d)

આ સર્વે શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ એનસીઈઆરટી અને સીબીએસઈ ના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવે છે

e)

NAS ના પરિણામો વ્યક્તિગત વિદ્યાર્થી અને શાળાનો સ્કોર જાહેર કરે છે

102.

PM SHRI યોજના બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

પાંચ સપ્ટેમ્બર 2022 ના રોજ શિક્ષક દિન નિમિત્તે પ્રધાનમંત્રી સાહેબે પીએમ શ્રી યોજનાની જાહેરાત કરી

b)

દેશમાં 14,500 શાળાઓ જે કેન્દ્ર સરકારે આજે સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા દ્વારા સંચાલિત હોય તેવી શાળાઓ પીએમ શ્રી શાળા તરીકે વિકસાવવામાં આવશે

c)

જવાહર નવોદય વિદ્યાલયો અને કેન્દ્રીય વિદ્યાલયનો પણ આમાં સમાવેશ કરવામાં આવશે

d)

પીએમ શ્રી શાળાઓને 21મી સદીની માંગને પૂર્ણ કરતી શ્રેષ્ઠ શાળાઓ તરીકે તૈયાર કરવાની કલ્પના કરવામાં આવી છે

e)

તમામ વિકલ્પ સાચા છે

103.

પીએમ યશસ્વી યોજના બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

આ યોજના ધોરણ નવ અને 10 ના વિદ્યાર્થીઓ માટે છે

b)

રાજ્યની સરકારી અને ગ્રાન્ટિનેટ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 9 10 ના વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તથા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને ની નિયમો અનુસાર સમાનતરે વાર્ષિક 4000 ની શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે

c)

આશકી મંડળ આવક મર્યાદા 2,50,000 ધ્યાને લેવામાં આવશે

d)

તમામ વિકલ્પ સાચા છે

104.

JRF નું પૂરું નામ આપો(કોલેજ સાથે સંબંધિત છે અધ્યાપકો ના પીએચડી માટે)

a)

જુનિયર રિસર્ચ ફેલોશીપ

b)

નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ

c)

JRF સ્કોલરશીપ વાળા વિદ્યાર્થીને માસિક 37,000 મળે છે પીએચડી કરવા માટે

d)

તમામ વિકલ્પો સાચા છે

105.

માનનીય વિવેક સાહેબજી, માનનીય કરસન પટેલ સાહેબજી, માનનીય ગીતા મેડમજી

a)

મિશન ગ્રુપમાં જોડવા બદલ આપનો હૃદયથી ખૂબ ખૂબ આભાર

b)

અમને સતત માર્ગદર્શન આપવા બદલ આપનો હૃદયથી આભાર

c)

અમારા માટે જે આપે સમય કાઢ્યો છે એ શબ્દોમાં હું વર્ણવી શકું એમ નથી

d)

અમારા પ્રત્યે આટલી લાગણી શું કહું સાહેબ લોકો

e)

બસ હૃદય થી સલામ આપ તમામ ને જય હિંદ