wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NEPTUNE

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.
લંબચોરસની પરિમિતિ એટલે....
a)
એક બાજુનો સરવાળો
b)
બધી બાજુનો સરવાળો
c)
ત્રણ બાજુનો સરવાળો
d)
બે બાજુનો સરવાળો
2.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
a)
27 ફેબ્રુઆરી
b)
28 માર્ચ
c)
28 ફેબ્રુઆરી
d)
27 માર્ચ
3.
એક રૂપિયો બરાબર...... પૈસા.
a)
1000
b)
10
c)
50
d)
100
4.
જીવન જીવવા માટે નીચેનામાંથી કોની જરૂર છે?
a)
હવા
b)
પાણી
c)
ખોરાક
d)
આપેલ તમામ
5.
હાઈડ્રોજન ની સંજ્ઞા જણાવો.
a)
P
b)
H
c)
h
d)
H2O