NEW
Font size
Worksheets594 જ્ઞાનસેતુ પર્યાવરણ
Total questions: 14
Worksheet time: 7mins
મચ્છરજન્ય રોગો અટકાવવા પાણીની ટાંકીમાં કયા પ્રકારની માછલી મૂકવામાં આવે છે?
ગપ્પી
કેટફિસ
કોડ
બફેલો
પર્વત ચડતી વખતે તમારું શરીર કેટલા અંશે રાખવું જોઈએ?
60
120
90
45
બચેન્દ્રીપાલ કયા ગામના હતા?
ગુજરાત
મહારાષ્ટ્ર
મણીપુર
ઉત્તરાખંડ
બચેન્દ્રીપાલ માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર દુનિયાની કેટલામી મહિલા બન્યા હતા?
ત્રીજા
પાચમાં
બીજા
પ્રથમ
પહેલાના જમાનામાં યુદ્ધ કરવા શેનો ઉપયોગ કરતા હતા?
તલવાર- ભાલા
મિસાઈલ
રોકેટ
મશીનગન
નીલમ નામની તોપ ક્યાં રાખવામાં આવી છે?
રાજકોટ
ભાવનગર
જુનાગઢ- ઉપરકોટ
પોરબંદર
અંતરીક્ષમાંથી કયા દેશોની સરહદ જોઈ શકાય છે?
ભારત
ચીન
રશિયા
એક પણ નહીં
કૃત્રિમ ઉપગ્રહ નો ઉપયોગ શા માટે થાય છે?
ટીવી જોવા
ટેલીફોન ચલાવવા
આબોહવા જાણવા
આપેલ તમામ
નીચેનામાંથી કયું ઇંધણ સૌથી સસ્તું મળે છે?
કેરોસીન
ડીઝલ
પેટ્રોલ
એન્જીન ઓઇલ
ગેસના બાટલા માં કયું ઇંધણ વપરાય છે ?
ઓક્સિજન
CNG
LPG
બાયોગેસ
ગૌરવ જાની મુસાફરી કરવા માટે ક્યાંથી નીકળ્યા?
દિલ્હી થી
અમદાવાદ થી
કલકતાથી
મુંબઈથી
ચોગથોગ કેવા પ્રકારનું મેદાન છે?
પથરાળ
રેતાળ
સપાટ
કીચડ વાળું
દુનિયાનું સૌથી કિમતી ઉન ક્યુ છે?
શણ
પશ્મીના
મલમલ
રેશમ
તંબુને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
મકાન
રેળો
ઝુપડુ
ઓરડો
