Worksheetsevs 207 થી 217
Total questions: 10
Worksheet time: 4mins
આપણે નાક વાટે હવા બહાર કાઢીએ તેને શું કહેવામાં આવે છે ?
શ્વાસ
ઉચ્છ શ્વાસ
ફૂક
શ્વાસોચ્છવાસ
આપણે નાગ માટે આવ્યા અંદર લઈએ તેને શું કહેવામાં આવે છે?
શ્વાસ
ઉચ્છવાસ
શ્વાસોચ્છવાસ
ફૂંક
આફરીન ને બાસ્કેટબોલ રમવાની પરવાનગી કોણે આપી હતી ?
તેનાં ભાઈએ
તેનાં પિતાએ
તેનાં મમ્મી એ
તેનાં દાદીએ
અફસાના કઈ રમતની ખેલાડી છે ?
ક્રિકેટ
કબડ્ડી
બાસ્કેટ બોલ
અનુ જે તેના ગામથી શરૂ કર્યું કરીને અનુક્રમે કયા કયા સ્થળોએ સ્થળાંતર કર્યું ?
ખેડી - સિંદુરી - મુંબઈ
મુંબઈ - સિંડુરી - ખેડી
સિન્દુરી - ખેડી - મુંબઈ
ખેડી - મુંબઈ - સિંદૂરી
સુતરાઓ કાપડ બનાવવા માટે કયું પાક ઉગાડવામાં આવે છે ?
રેશમ
કપાસ
શણ
રાયડો
પોલિયો રોગ શેનાથી થાય છે ?
વાયરસ
બેક્ટેરિયા
વારસાગત
વિટામીનની ખામીથી
તોરંગનો કુદુક ભાષામાં શો અર્થ થાય છે ??
આદિવાસી
ગામડું
સૂર્ય માણી
જંગલ
સૂર્યમણીના બાળપણના મિત્રોનું નામ શું હતું ?
બીજોય
ખાન દોનબી
દડકી માઈ
વાસવી દીદી
ગ્રેગર મેન્ડેલ નો જન્મ કયા દેશમાં થયો હતો ?
અમેરિકા
જાપાન
ઑસ્ટ્રિયા
ઓસ્ટ્રેલિયા
