Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947@ Mayank Raval

Total questions: 135

Worksheet time: 1hrs 9mins

Name
Class
Date
1.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ ક્યારે અમલમાં આવ્યું

a)

29 જાન્યુઆરી 1948

b)

28 જાન્યુઆરી 1948

c)

16 ફેબ્રુઆરી 1948

d)

31 જાન્યુઆરી 1949

2.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1923 કઈ કલમ અંતર્ગત રદ થયો

a)

કલમ 64

b)

કલમ 25

c)

કલમ 56

d)

કલમ 66

3.

કયો નિયમ રદ થઈને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અમલમાં આવ્યો

a)

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1933

b)

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1936

c)

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1923

d)

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1940

4.

કઈ કલમ હેઠળ નિમાયેલ અધિકારી વહીવટી અધિકારી ગણાશે

a)

કલમ 21 અને 22

b)

કલમ 16 અને 18

c)

કલમ 20

d)

કલમ 23 અને 46

5.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત કોના દ્વારા નિભાવામાં આવતી શાળા માન્ય શાળા તરીકે ઓળખાય છે

a)

રાજ્ય સરકાર દ્વારા

b)

સ્કૂલ બોર્ડ દ્વારા

c)

અધિકૃત નગરપાલિકા દ્વારા

d)

અધિનિયમ 40 ક દ્વારા

e)

આપેલ તમામ

6.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત ફરજિયાત શિક્ષણ એટલે શું

a)

ધોરણ એક થી આઠ સુધીનું શિક્ષણ

b)

કોઈપણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હોય તે વિસ્તાર

c)

ધોરણ ત્રણ થી આઠ નું શિક્ષણ આપતો વિસ્તાર

d)

આંગણવાડી થી કોઈપણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ આપતો વિસ્તાર

7.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત અધિકૃત નગરપાલિકા એટલે શું

a)

કલમ 16 ની પેટા કલમ એક મુજબ તમામ માન્ય શાળા નિયંત્રણ કરવા રાજ્ય સરકાર અધિકાર આપેલ નગરપાલિકા

b)

નગરપાલિકાની હદમાં આવતો વિસ્તાર ના ઉપર નિયંત્રણ કરતું પાલિકા એટલે અધિકૃત નગરપાલિકા

c)

બંને વિધાન સાચા

d)

વિધાન એક સાચું છે વિધાન બે ખોટું છે

8.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત માન્ય શાળામાં જવું એટલે......

a)

સ્કૂલ બોર્ડ ઘડેલા નિયમ -શાળામાં તે દિવસે- નક્કી કરેલ સમય શિક્ષણ લેવા હાજર રહેવું

b)

સ્કૂલના આચાર્ય દ્વારા નક્કી કરેલ સમય અને દિવસ શાળામાં શિક્ષણ લેવા હાજર રહેવું

c)

રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ શાળાઓમાં શિક્ષણ લેવા જવું

d)

સરકાર, સ્કૂલ બોર્ડ અને અધિકૃત નગરપાલિકા દ્વારા નક્કી કરેલ શાળામાં શિક્ષણ લેવા જવું

9.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત બાળક એટલે.....

a)

છ થી 14 વર્ષ ધરાવતું બાળક

b)

6 થી ઓછી નહીં અને 14 થી વધારે નહીં તે છોકરો કે છોકરી

c)

5 થી ઓછી નહીં અને ૧૪ થી વધારે નહીં તે છોકરો કે છોકરી

d)

છ થી ઓછી નહીં અને 13 થી વધુ નહીં તેટલી ઉંમરનો છોકરો કે છોકરી

10.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ પ્રાથમિક શિક્ષણ એટલે શું

a)

રાજ્ય સરકાર નક્કી કરે તે વિષયનું તેટલા ધોરણનું શિક્ષણ

b)

એસએમસી નક્કી કરે તે મુજબ ધોરણ એક થી આઠ નું શિક્ષણ

c)

વિધાન એક સાચું છે અને વિધાન બે ખોટું છે

d)

ઉપરોક્ત બંને વિધાન સાચા છે

11.

અધિનિયમ 1947 મુજબ પ્રાથમિક શિક્ષણ ફંડ એટલે.....

a)

કલમ 58 મુજબનું ફંડ

b)

કલમ 44 હેઠળનું ફંડ

c)

કલમ 11 હેઠળ નિમાયેલ ફંડ

d)

કલમ 42 હેઠળ નિમાયેલ ફંડ

12.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ પ્રકરણ-2 કહ્યું છે

a)

ટૂંકી સંજ્ઞા અને પ્રારંભ

b)

સભ્યોની ગેર લાયકાતો

c)

અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી

d)

જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના

13.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં કુલ કેટલા પ્રકરણો છે અને કેટલી કલમ છે

a)

10 પ્રકરણ અને 70 કલમ

b)

11 પ્રકરણ અને 71 કલમ

c)

11 પ્રકરણ 72 કલમ

d)

11 પ્રકરણ 70 કલમ

14.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ અંતર્ગત જિલ્લા સ્કૂલ બોર્ડ (જિલ્લા શિક્ષણ સમિતિ) અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના કરવામાં આવી છે

a)

કલમ 5

b)

કલમ 7

c)

કલમ 18

d)

કલમ 3

15.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 21 અને 22 ઇન્વેન્ટ અધિકારી એટલે

a)

સરકારી અધિકારી

b)

વહીવટી અધિકારી

c)

કેન્દ્ર દ્વારા નિયુક્ત અધિકારી

d)

ઉપરના તમામ

16.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત દરેક જિલ્લા માટે સ્કૂલ બોર્ડ કઈ કલમમાં ઉલ્લેખ છે

a)

કલમ 3

b)

કલમ 4

c)

કલમ 5

d)

કલમ 10

17.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત સ્કૂલ બોર્ડની રચના કઈ કલમમાં છે

a)

કલમ 4

b)

કલમ 3

c)

કલમ 6

d)

કલમ 5

18.

સ્કૂલ બોર્ડની રચનામાં કેટલા સભ્યો જરૂરી છે

a)

11 થી 16 સભ્યો

b)

બેથી ઓછા નહીં ત્રણથી વધુ નહિ

c)

12 થી ઓછા નહીં 16 થી વધુ નહીં

d)

10 થી ઓછા નહીં 16 થી વધુ નહીં

19.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત સ્કૂલ બોર્ડની રચનામાં રાજ્ય સરકાર કેટલા સભ્યો ની નિમણૂક કરશે

a)

4 થી ઓછા નહીં 5 થી વધુ નહીં

b)

2 થી ઓછા નહીં 3 થી વધુ નહી

c)

12 થી ઓછા નહીં 16 થી વધુ નહીં

d)

ઉપરોક્ત પૈકી એક પણ નહીં

20.

સ્કૂલ બોર્ડની રચનામાં રાજ્ય સરકાર જે સભ્યો નિમેં એ સભ્યોની સંખ્યા માં રાજ્ય સરકાર ના અધિકારી કેટલા હશે

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

21.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત માન્ય શાળા એટલે

a)

કલમ 40 ક હેઠળ માન્ય કરેલ પ્રાથમિક શાળા

b)

કલમ 21 ગ હેઠળ માન્ય કરેલ પ્રાથમિક શાળા

c)

કલમ 10 હેઠળ નક્કી થયેલ પ્રાથમિક શાળા

d)

કલમ 40 ખ હેઠળ નક્કી થયેલ પ્રાથમિક શાળા

22.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ બોર્ડની રચના કરવામાં આવી છે

a)

કલમ 44

b)

કલમ 21

c)

કલમ 58

d)

કલમ 49

23.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ અંતર્ગત સભ્યના ગેરવર્તન બદલ તેની હકાલ પટ્ટી અથવા બર તરફ કરવામાં આવે છે

a)

કલમ 5

b)

કલમ 7

c)

કલમ 9

d)

કલમ 11

24.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં સ્કૂલ બોર્ડની રચનામાં એસ.સી એસટી સભ્યો કેટલા હોય છે

a)

બે સભ્યો

b)

ત્રણ સભ્યો

c)

એક સભ્ય

d)

એક પણ નહીં

25.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં કુલ બોર્ડની રચનામાં મેટ્રિક્યુલેશન પાસ અથવા ને સમકક્ષ લાયકાત અનુભવતા સભ્યોની સંખ્યા કેટલી હોય છે

a)

8 અથવા 9 સભ્યો

b)

6 અથવા 7 સભ્યો

c)

9 અથવા 10 સભ્યો

d)

8 અથવા 7 સભ્યો

26.

સ્કૂલ બોર્ડની રચનામાં નીમાઈલ એસ સી અથવા એસટી સભ્યો એમની લઘુત્તમ લાયકાત કેટલી હોય છે

a)

ઓછામાં ઓછી ધોરણ 4 ની પરીક્ષા પાસ

b)

ઓછામાં પછી ધોરણ સાત ની પરીક્ષા પાસ

c)

ઓછામાં ઓછી ધોરણ 5 ની પરીક્ષા પાસ

d)

ઓછામાં ઓછી ધોરણ 10 ની પરીક્ષા પાસ

27.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં કલમ 4 ક મુજબ ચૂંટણી થઈ ના શકે તેમ હોય તો ચૂંટણી લાયક સભ્યો કોણ નિમશે

a)

રાજ્ય સરકાર

b)

અધ્યક્ષ

c)

ઉપાધ્યક્ષ

d)

રાજ્યપાલ

28.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ નિમણૂક સિવાયના સભ્યો મહત્તમ કેટલા સભ્યો અનઅધિકૃત નગરપાલિકા વિસ્તાર સ્કૂલ બોર્ડ અથવા નગરપાલિકા ઠરાવે તે રીતે ચૂંટવા

a)

બે સભ્ય

b)

ત્રણ સભ્ય

c)

ચાર સભ્ય

d)

પાંચ સભ્ય

29.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ નિમણૂક સિવાયના સભ્યો મહત્તમ કેટલા સભ્યો અનઅધિકૃત નગરપાલિકા વિસ્તાર સ્કૂલ બોર્ડ અથવા નગરપાલિકા ઠરાવે તે રીતે ચૂંટવા

a)

બે સભ્ય

b)

ત્રણ સભ્ય

c)

ચાર સભ્ય

d)

પાંચ સભ્ય

30.

નીચેનામાંથી કયા વિધાનો યોગ્ય છે

a)

જિલ્લા લોકલ બોર્ડ અને અધિરુદ્ધ નગરપાલિકાની મુદ્દત પૂરી થાય ત્યારે સ્કૂલ બોર્ડની મુદત પણ પૂરી ગણાય

b)

શિક્ષણ સમિતિના સભ્યોની મુદત પૂર્ણ થઈ ગઈ હોય પણ જિલ્લા પંચાયતનો ભંગ હોય તો સરકાર નવી શિક્ષણ સમિતિ રચી શકે

c)

આ રીતે નિમાયેલ શિક્ષણ સમિતિની મુદ્દત મહત્તમ 3 વર્ષ રહેશે

d)

સ્કૂલ બોર્ડના સભ્યોની મુદત પૂરી થઈ ગઈ હોય પણ નવું સ્કૂલ બોર્ડ ના રચાય ત્યાં સુધી ચાલુ રહેશે

e)

આપેલ તમામ વિધાનો સાચા છે

31.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં કોઈ જિલ્લામાં હદમાં નવો વિસ્તારો ઉમેરાય તો જિલ્લા લોકલ બોર્ડ રાજ્ય સરકારની મંજૂરી થી કેટલા સભ્યો નિમિ શકે અને આની નિમણુક કોણ કરશે

a)

16 થી વધુ સભ્યો રાજ્ય સરકાર નિમણૂક કરશે

b)

16 સભ્યોથી વધુ નહીં રાજ્ય સરકાર નિમણૂક કરશે

c)

14 થી વધુ સભ્યો નહીં નિમણૂક રાજ્ય સરકાર કરશે

d)

12 સભ્યોથી વધુ નહિ નિમણૂક રાજ્ય સરકાર કરશે

32.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અનુસાર કોઈ સભ્ય ગેર લાયકાત ક્યારે થશે ?

a)

25 વર્ષ કરતા નાનો હોય

b)

નૈતિક અધતનમાં છ માસથી વધુ સજા થઈ અને માફી આપી ન હોય

c)

સ્કૂલ બોર્ડ લોકલ બોર્ડ અને નગરપાલિકાનો નોકર કે અધિકારી ન હોય

d)

મત નોંધણીના સમય પહેલા છ માસથી ઓછો સમય જિલ્લામાં રહ્યો હો

e)

આપેલ તમામ સાચા છે

33.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અનુસાર વ્યક્તિ વ્યવસાય સાથે જોડાયેલો હોય તો તે કેટલા રૂપિયા સુધીની સરકારની મંજૂરી વગર અને મંજૂરીથી વાર્ષિક પુરી પાડતો હોય તો તે સભ્ય ન બની શકે

a)

₹500 સુધીની મંજૂરી વગર અને ₹2,000 સરકારની મંજૂરીથી વાર્ષિક પૂરી પાડતો હોય

b)

1000 રૂપિયા સુધીની મંજૂરી વગર અને ₹2,000 સરકારની મંજૂરીથી વાર્ષિક પુરી પાડતો હોય

c)

500 રૂપિયા સુધીની મંજૂરી વગર અને ₹3,000 સરકારની મંજૂરીથી વાર્ષિક પુરી પાડતો હોય

d)

₹700 સુધીની મંજૂરી વગર અને ₹2100 સરકારની મંજૂરીથી વાર્ષિક પુરી પાડતો હોય

34.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અનુસાર કલમ છ મુજબ ચૂંટણીની ગેરકાયદેસરતાનું નિર્ણય કયા ન્યાયાધીશ કરી શકે

a)

મદદનીશ ન્યાયાધીશ થી નીચો ન હોય તેવા ન્યાયાધીશ

b)

નિવૃત્ત ન્યાયાધીશ

c)

મુખ્ય ન્યાયાધીશ

d)

ઉપરોક્ત પૈકી એક પણ નહીં

35.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ કોઈ સભ્ય ગેરાયક ક્યારે ઠરે

a)

લગાતાર ત્રણ બેઠકમાં ગેરહાજર

b)

સતત ત્રણ મહિના ગેરહાજર રહે

c)

વિધાન A અને B સાચા છે

d)

વિધાન A સાચું છે વિધાન B ખોટું છે

36.

મુંબઈ પ્રાથમિક અધિનિયમ 1947 ની કલમ 7( ક )મુજબ ગેરલાયક સભ્ય હાજરી આપે કે મત આપે તો કેટલા રૂપિયા દંડ થઈ શકે

a)

50 રૂપિયા

b)

100 રૂપિયા

c)

30 રૂપિયા

d)

5 રૂપિયા

37.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ કઈ કલમ અનુસાર ખરાબ વર્તન બદલ સભ્યોને હોદ્દા પરથી દૂર કરી શકાય છે

a)

કલમ 9

b)

કલમ 9 ક

c)

કલમ 10

d)

કલમ 10 ક

38.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ સભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ ખરાબ વર્તન કરે તો તેને કેટલા વર્ષ સુધી ગેરલાયક કરી શકાય

a)

દસ વર્ષ

b)

સાત વર્ષ

c)

પાંચ વર્ષ

d)

એક વર્ષ

39.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ કઈ કલમ અનુસાર અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી થાય છે

a)

કલમ 10

b)

કલમ 11

c)

કલમ 9

d)

કલમ 10 ક

40.

નીચેનામાંથી કયા વિધાન સાચા છે

a)

અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ 2/3 સભ્યોની બહુમતી થી દૂર કરી શકાય છે

b)

50% સભ્યો ઠરાવને સંમતિ આપે અને રાજ્ય સરકારની મંજૂરીથી હટાવી શકાય

c)

સ્કૂલ બોર્ડ પોતાની મુદત દરમિયાન અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને છ માસથી વધારે રજા મંજૂર કરવી નહિ

d)

સ્કૂલ બોર્ડની રજા વગર સતત ત્રણ મહિના જિલ્લા બહાર રહે તો દૂર કરાય છે

e)

આપેલ તમામ સાચા છે

41.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ જિલ્લા સ્કૂલ બોર્ડ ન હોય ત્યાં જિલ્લા સ્કૂલ બોર્ડે સત્તાધિકારી નિમવા એ કઈ કલમમાં ઉલ્લેખ છે

a)

કલમ 10 ક

b)

કલમ 10

c)

કલમ 9 ક

d)

એક પણ નહીં

42.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ દરેક જિલ્લામાં સ્કૂલ બોર્ડની સ્થાપના કઈ કલમ માં ઉલ્લેખ છે

a)

કલમ 11

b)

કલમ 12

c)

કલમ 11 ક

d)

કલમ 12 ક

43.

જિલ્લા સ્કૂલ બોર્ડને મિલકત પ્રાપ્ત અને સ્ટાફને લઈ લેવા બાબત કઈ કલમમાં ઉલ્લેખ છે

a)

કલમ 12

b)

કલમ 13

c)

કલમ 13 ક

d)

કલમ 12 ક

44.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ શિક્ષણનો સમય વેકેશનની સંખ્યા અને શાળાના દિવસો નક્કી કરવા કઈ કલમમાં ઉલ્લેખ છે

a)

કલમ 13

b)

કલમ 14

c)

કલમ 15

d)

કલમ 13 ક

45.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ તાલુકા સલાહકાર સમિતિની રચના કાર્યો અને ફરજ અને સત્તા નક્કી કરવી એ કઈ કલમમાં ઉલ્લેખ છે

a)

કલમ 13 (1)

b)

કલમ 13 ( 2)

c)

કલમ 13 (3 ) (2)

d)

કલમ 13( 3 ) (1)

46.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા અને ફરજો છોડી દેવા બાબત કઈ કલમમાં ઉલ્લેખ છે

a)

કલમ 13

b)

કલમ 14

c)

કલમ 15

d)

કલમ 16

47.

નીચેના વિધાન તપાસો

a)

જિલ્લા સ્કૂલ બોર્ડ ઠરાવ પસાર કરી તાલુકા સલાહકાર સમિતિ રચવા રાજ્ય સરકારને ભલામણ કરશે

b)

2/3 સભ્યોની બહુમતીથી જિલ્લા સ્કૂલ બોર્ડ તાલુકા સલાહકાર સમિતિ રદ કરી શકે છે

c)

સરકાર પોતાની મેળે રાજપત્રમાં હુકમ કરી તાલુકા સલાહકાર સમિતિ રદ કરી શકે છે

d)

તાલુકા સલાહકાર સમિતિના કાર્યો ફરજ સ્કૂલ બોર્ડ નક્કી કરે છે

e)

આપેલ તમામ સાચા છે

48.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત જિલ્લાનો શિક્ષણ નિરીક્ષક એટલે.......

a)

A.I.E

b)

D.P.E.O

c)

T.P.E.O

d)

A.D.I

49.

જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે

a)

જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન

b)

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી

c)

જિલ્લા કેળવણી નિરીક્ષક

d)

તાલુકા કેળવણી નિરીક્ષક

50.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા ફરજો અને કાર્યો નક્કી કરે છે

a)

કલમ 15

b)

કલમ 16

c)

કલમ 13

d)

કલમ 10

51.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત જે વિસ્તારમાં કોઈપણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હોય તેવા વિસ્તાર એટલે

a)

સાર્વત્રિક શિક્ષણ વિસ્તાર

b)

પ્રાઇમરી શિક્ષણ વિસ્તાર

c)

મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિસ્તાર

d)

ફરજિયાત શિક્ષણ વિસ્તાર

52.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત ઈસવીસન 1963 પહેલાંની જિલ્લાની માન્ય પ્રાથમિક શાળા ઉપર કોનું નિયંત્રણ હતું

a)

રાજ્ય સરકારનું

b)

કેન્દ્ર સરકાર નું

c)

જિલ્લા પંચાયતનું

d)

જિલ્લા સ્કૂલ બોર્ડનું

53.

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા ફરજો અને કાર્યો કઈ કલમમાં ઉલ્લેખ છે

a)

કલમ 17

b)

કલમ 16

c)

કલમ 18

d)

કલમ 15

54.

અધિકૃત નગરપાલિકાની ફરજો અને કાર્યો કઈ કલમમાં ઉલ્લેખ છે

a)

કલમ 16

b)

કલમ 18

c)

કલમ 17

d)

કલમ 13

55.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ આ નદીકૃત નગરપાલિકાઓના સંબંધમાં સત્તા વગેરે વાપરવા બાબત તથા મિલકત ધારણ કરવાનો નિર્દેશ કરે છે

a)

કલમ 19

b)

કલમ 18

c)

કલમ 17

d)

કલમ 16

56.

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે

a)

વિલીન વિસ્તારમાં મિલકત પ્રાપ્ત થવા બાબત અને તેના સ્ટાફને લઈ લેવા બાબત કલમ 18( ક) માં ઉલ્લેખ છે

b)

રાજ્ય સરકારે કોઈપણ અને અધિકૃત નગરપાલિકાને તેના વિસ્તારની માન્ય પ્રાથમિક શાળા પર નજર રાખવા કોઈપણ વખતે અધિકૃત કરે ત્યારે તે નગરપાલિકા અદિકૃત નગરપાલિકા ગણાશે

c)

અધિકૃત નગરપાલિકાએ સ્થાનિક સત્તા મંડળ હોય તેવી સત્તા વાપરવી અને મિલકત ધારણ કરવી

d)

નગરપાલિકા તેના વિસ્તારમાં ની માન્ય શાળા પર નિયંત્રણ રાખવો

e)

આપેલ તમામ વિધાન સાચા છે

57.

કેળવણી નિરીક્ષક ની ભરતી મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઇ કલમમાં ઉલ્લેખ છે

a)

કલમ 20 (1)

b)

કલમ 21 (1)

c)

કલમ 20 (2)

d)

કલમ 20 3

58.

શિક્ષણ સમિતિની ચૂંટણીના કાયદેસરપણાનો નિર્ણય ન્યાયાધીશ દ્વારા તપાસ અંગેની કાર્યરીતિ કઈ કલમ દર્શાવે છે

a)

કલમ 3

b)

કલમ 6

c)

કલમ 10

d)

કલમ 9

59.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ અંતર્ગત જિલ્લા સ્કૂલ બોર્ડના હોય તે રાજ્ય સરકાર સત્તાધિકારી નિમેં છે

a)

કલમ 10 ક

b)

કલમ 11 ખ

c)

કલમ 15

d)

કલમ ૨૫ ક

60.

જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરતાં પહેલાં તેને કેટલા દિવસ અગાઉ નોટિસ આપવામાં આવે છે

a)

15 દિવસ

b)

20 દિવસ

c)

25 દિવસ

d)

21 દિવસ

61.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ સુપરવાઇઝર કેળવણી નિરીક્ષક કારકુન પ્રાથમિક શાળાના શિક્ષકો ઉતરતા દરજ્જાના નોકરો ઇજનેરો મદદનીશ વહીવટી અધિકારી જેવો સ્ટાફ નિભાવવા કઈ કલમમાં ઉલ્લેખ કરેલ છે

a)

કલમ 21

b)

કલમ 20 (1)

c)

કલમ 20(2)

d)

કલમ 20 ( 2) ક

62.

નીચેનામાંથી યોગ્ય વિધાન તપાસો

a)

કલમ 20 એક મુજબ નિમાયેલ સ્ટાફ ના પગાર ગ્રેજ્યુટી અને પેન્શન પ્રાથમિક શિક્ષણ ફંડ માંથી મળશે

b)

જિલ્લા સ્કૂલ બોર્ડના સ્ટાફને પીએફ પ્રોવિડન્ટ ફંડ 46 ક માંથી મળશે

c)

અધિકૃત નગરપાલિકાના શિક્ષકોને પ્રોવિડન્ટ ફંડ પ્રાથમિક શિક્ષણ ફંડ 44 માંથી મળશે

d)

ઉપરોક્ત તમામ સ્ટાફ જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકાના નોકર ગણાશે

e)

આપેલ તમામ વિધાન સાચા છે

63.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં વહીવટી અધિકારી કઈ કલમ હેઠળ નિમાયેલ અધિકારી ગણાશે

a)

કલમ 21 અને 22

b)

કલમ 20

c)

કલમ 19 અને 20

d)

ઉપરોક્ત પૈકી એક પણ નહીં

64.

નીચે આપેલા વિધાનો તપાસો

a)

જે નગરપાલિકાનું છેલ્લા ત્રણ નાણાકીય વર્ષનો શિક્ષણ ખર્ચ એક લાખથી ઓછો ન હોય તે નગરપાલિકા વહીવટી અધિકારીને નીમવાની સત્તા ધરાવે છે

b)

જે નગરપાલિકાનો ત્રણ નાણાકીય વર્ષનો સરેરાશ ખર્ચ એક લાખથી ઓછો ન હોય તે સત્તા ધરાવે છે

c)

નીમાઈલ અધિકારી નગરપાલિકાનું નોકર ગણાશે

d)

પગાર ભથ્થા પેન્શન પીએફ ગ્રેજ્યુએટિવ પ્રાથમિક શિક્ષણ ફંડ માંથી મળશે

e)

આપેલ તમામ વિધાન સાચા છે

65.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં કલમ 22 મુજબ નિમેલ વહીવટી અધિકારીની લાયકાત પગાર બધાની શરતો કોણ નક્કી કરે છે

a)

રાજ્ય સરકારની મંજૂરીથી નગરપાલિકા ઘડે તે મુજબ

b)

રાજ્યપાલના આદેશ મુજબ

c)

શિક્ષણ નિયામક આદેશ કરે તે અનુસાર

d)

ઉપરોક્ત પૈકી એક પણ નહીં

66.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ અંતર્ગત જિલ્લા અથવા નગરપાલિકા શિક્ષણ સમિતિ એ સ્ટાફ પસંદગી સમિતિની નિમણૂક કરે છે

a)

કલમ 21

b)

કલમ 25

c)

કલમ 23

d)

કલમ 20

67.

કલમ 23 અનુસાર સ્ટાફ પસંદગી સમિતિમાં નીચેનામાંથી કોને નિમણૂક કરવામાં આવે છે

a)

જિલ્લાના શિક્ષણ નિરીક્ષક અથવા સરકાર નિમિત્તેવા કોઈ અધિકારી

b)

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં સ્કૂલ બોર્ડના અધ્યક્ષ તથા શાસના અધિકારી

c)

જિલ્લા સ્કૂલ બોર્ડમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ( D.P.EO)

d)

ઉપરોક્ત તમામ

68.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 કલમ 23 અનુસાર સમિતિ કોની નિમણૂક કરે છે

a)

મદદનીશ વહીવટી અધિકારી

b)

સુપરવાઇઝર તથા નિરીક્ષણ અધિકારી

c)

શિક્ષકો તથા જિલ્લા સ્કૂલ બોર્ડના સંદર્ભમાં ઉતરતા દરજ્જા સિવાયની સ્ટાફ ની નિમણૂક

d)

ઉપરોક્ત તમામ

69.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ 24 અંતર્ગત વહીવટી અધિકારીની સત્તાઓ કઈ કઈ છે

a)

નિયામકની સૂચના મુજબ શાળા માટે સ્ટાફ આપવો

b)

સ્ટાફની બદલી કરાવવી

c)

બળ તરફ કે પાયરી ઉતાર જેવા શિસ્ત વિષય પગલાં લેવા

d)

ઉપરોક્ત તમામ

70.

કલમ 24 અંતર્ગત વહીવટી અધિકારીએ લીધેલા પગલાથી નારાજ કોઈપણ વ્યક્તિ રજૂઆત માટે ક્યાં જઈ શકે છે

a)

સ્કૂલ બોર્ડના અધ્યક્ષ તથા શિક્ષણ નિરીક્ષકની બનેલ ટ્રિબ્યુનલ માં

b)

એસએમસી સમિતિના અધ્યક્ષ પાસે

c)

જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પાસે

d)

આપેલ પૈકી એક પણ નહીં

71.

નીચેના વિધાન માંથી યોગ્ય વિધાન પસંદ કરો

a)

ટ્રિબ્યુનલમાં સભ્ય વચ્ચે મતભેદ પડે તો નિયામક ને નિર્ણય માટે જવું

b)

રાજ્ય સરકાર તમામ નિર્ણય તપાસી આપેલ નિર્ણય બદલી શકે છે

c)

આ અધિનિયમ ના અમલ પહેલા કોઈ વિવાદ ચાલુ હોય તો પ્રાથમિક શાળાના શિક્ષકને બળ તરફના હુકમ સામે રાજ્ય સરકારને વધુ અપીલ કરશે

d)

આપેલ તમામ વિધાન સાચા છે

72.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં પ્રકરણ-૬ કઈ બાબતનો ઉલ્લેખ કરે છે

a)

ફરજિયાત શિક્ષણની યોજનાઓ તૈયાર કરી તેનો અમલ કરવા બાબત

b)

સ્કૂલ બોર્ડના સ્ટાફ પર વહીવટી અધિકારીની સત્તાઓ

c)

ખાનગી પ્રાથમિક શાળાને માન્યતા આપવા બાબત

d)

ઉપરોક્ત પૈકી એક પણ નહીં

73.

નીચેનામાંથી યોગ્ય જોડકા જોડો

a)

કલમ ૨૫- નક્કી કરેલા ધોરણો અમુક ઉંમરના બાળકો માટે ફરજિયાત શિક્ષણ dpeo કરશે

b)

કલમ ૨૬ - અધિકૃત નગરપાલિકા યોજના તૈયાર કરવી

c)

કલમ 27 - યોજનામાં સમાવિષ્ટ કરવાની વિગતો

d)

કલમ 31- ફરજિયાત શિક્ષણ વિસ્તારમાં કોઈ પણ ફી નહીં લેવા બાબત

e)

કલમ 34 - શાળા માં મોકલવા હુકમ કરવા બાબત

74.

નીચેના જોડકાઓમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો

a)

કલમ 37- વહીવટી અધિકારી ફોજદારી અધિનિયમ 21 પ્રમાણે રાજ્ય સેવક ગણાશે

b)

કલમ 35- બાળકને માન્ય શાળામાં ન મોકલવા બદલ શિક્ષા

c)

કલમ 30- અમુક વર્ગના બાળકોને મુક્ત રાખવાની સત્તા

d)

કલમ 32- બાળકોને શાળામાં મોકલવાની માતા પિતાની ફરજ

e)

કલમ 29- મંજુર કરેલ યોજનામાં ફેરફાર કરવા બાબત

75.

જો સ્કુલ બોલ અથવા નગરપાલિકાની નિયુક્તિ થાય તો નવા સ્કૂલ બોર્ડની રચના અને સભ્યોને નિમણૂક કોણ કરે છે

a)

કેન્દ્ન્ સરકાર

b)

જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ

c)

રાજ્ય સરકાર

d)

તાલુકા પંચાયતના સભ્યોની સમિતિ

76.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ જિલ્લા સ્કૂલ બોર્ડના સભ્યોની ગેર લાયકાતોમાં નીચેનામાંથી કઈ એક બાબત સુસંગત નથી

a)

તે 25 વર્ષ કરતાં નાનો હોય

b)

દીવાની કોર્ટનો ન્યાયાધીશ હોય

c)

ફોજદારી ગુનામાં છ માસની સજા થઈ હોય અને માફી ના આપી હોય

d)

તે માન્ય શાળા નો શિક્ષક કે નોકર ન હોય

e)

બધા પરથી દૂર કરેલા પાંચ વર્ષ પુરા ન થયા હોય

77.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ અંતર્ગત કોઈપણ નગરપાલિકાને તેના વિસ્તારમાંથી માન્ય શાળાઓ પર નિયંત્રણ રાખવાનો અધિકારનો નિર્દેશ કરે છે

a)

કલમ 13 (1)

b)

કલમ 16 (1)

c)

કલમ 51( ક)

d)

કલમ 25( ક)

78.

નીચેનામાંથી કઈ યોજનાના ભાગરૂપે પ્રાથમિક શાળાઓમાં મફત પાઠ્યપુસ્તકો પુરા પાડવાની જોગવાઈ કરવામાં આવી છે

a)

A.I.D.E-7

b)

E.D.N-8

c)

A.D.T.P

d)

C.B.S.E

79.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ માન્ય શાળાઓ કયા પ્રકરણમાં ઉલ્લેખ કરેલો છે

a)

પ્રકરણ 7

b)

પ્રકરણ-૬

c)

પ્રકરણ-8

d)

પ્રકરણ 9

80.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ માન્ય શાળાના અભ્યાસક્રમ વિષય પુસ્તક રાજ્ય સરકાર નક્કી કરે તે મુજબના રાખવાથી કઈ કલમમાં ઉલ્લેખ છે

a)

કલમ 38

b)

કલમ 39

c)

કલમ 40

d)

કલમ 40 ક

81.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ વહીવટી અધિકારીએ નિયામક ફરમાવે તેવા પત્રકોને માહિતી શાળાના મેનેજર એ પૂરી પાડવી એવું કયા કલમમાં ઉલ્લેખ છે

a)

કલમ 40 (1)

b)

કલમ 40 (2)

c)

કલમ 40 (3)

d)

કલમ 40 (4)

82.

દરેક માન્ય શાળા તપાસની માટે શાળાના સમય દરમિયાન ખુલ્લી રહેશે તેવું કયા કલમમાં ઉલ્લેખ છે

a)

કલમ 40 (1)

b)

કલમ 40 (2)

c)

કલમ 40 (3)

d)

કલમ 40 (4)

83.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ ખાનગી પ્રાથમિક શાળાએ માન્યતા સિવાય પ્રાથમિક શિક્ષણ આપવા સામે પ્રતિબંધ એવી કયા કલમમાં ઉલ્લેખ છે

a)

કલમ 40 (ક)

b)

કલમ 40 (ક) 3

c)

કલમ 40 (ક) 4

d)

ઉપરોક્ત પૈકી એક પણ નહીં

84.

નીચેના વિધાનો તપાસો

a)

40 ક ( 3 )મુજબ વિદ્યામંદ માન્ય શાળા જ્યાં સુધી માન્યતા પાછી ન ખેંચાય ત્યાં સુધી માન્ય ગણાશે

b)

નવી શાળા શરૂ કરવા 40 ક (2) મુજબ આપેલ અરજી ની અધિકૃત અધિકારીએ તપાસ કર્યા બાદ માન્યતા આપવી કે નહીં તે અંગેનો નિર્ણય અરજી મળ્યા ના ત્રણ માસમાં કરવો

c)

40 ક (7 )મુજબ જો શાળા નિયમોનું પાલન ન કરે તો નિયામક અથવા અધિકૃત અધિકારી સોનાવણીને તક આપીને કાયમી અથવા મુદ્દત માટે માન્યતા પાછી ખેંચી શકે છે

d)

માન્યતા પ્રમાણપત્ર 40 ક( 6) મુજબ આપવું અને માન્યતા પાછી ખેંચવા 40 ક (10)મુજબ પ્રમાણપત્ર પર જમા કરાવવું પડે

e)

જો કોઈ કારણસર શાળાની માન્યતા એ રદ કરવામાં આવે તો તે વ્યક્તિ સરકારને બે માસમાં અપીલ કરશે અને સરકાર તેનો નિર્ણય આપશે

85.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ નવી પ્રાથમિક શાળા શરૂ કરવા માટે અરજી ક્યારે કરવી

a)

પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગર દ્વારા ડિસેમ્બર અથવા જાન્યુઆરી માસમાં પેપરમાં જાહેરાત આવે ત્યારે

b)

ઓનલાઇન અરજી www.ptcgujarat.org પર કરવી

c)

દર નવા સત્રમાં અરજી કરી શકાય છે

d)

વિધાન એક અને બે સાચા છે જ્યારે વિધાન ત્રણ ખોટું છે

86.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં શાળાના રમત ગમતના મેદાન નું માપ કેટલું હોય છે

a)

શહેરી માટે 1200 ચોરસ મીટર અને ગ્રામ્ય માટે 2000 ચોરસ મીટર

b)

શહેરી શહેરી માટે 10 મીટર અને ગ્રામ્ય માટે 2000 ચોરસ મીટર

c)

શહેરી માટે 2000 ચોરસ મીટર અને ગ્રામ્ય માટે 1200 ચોરસ મીટર

d)

શહેરી માટે 1500 ચોરસ મીટર અને ગ્રામ્ય માટે 800 ચોરસ મીટર

87.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ શિક્ષકોને બર તરફ કરવા બાબત કયા પ્રકરણમાં ઉલ્લેખ છે

a)

પ્રકરણ 7 ( ખ )

b)

પ્રકરણ 7 (ગ)

c)

પ્રકરણ 7 (ચ)

d)

ઉપરોક્ત પૈકી એક પણ નહીં

88.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં પ્રકરણ 7- ખ મુજબ વહીવટી અધિકારી શાળામાં સંચાલકને તેના પગલાની મંજૂરી અથવા ના મંજૂરી કેટલા દિવસમાં આપશે

a)

45 દિવસ

b)

30 દિવસ

c)

60 દિવસ

d)

90 દિવસ

89.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ જો કોઈ સંચાલક શિક્ષકને ફરજ મોકૂફ કર્યો હોય તો તેની જાણ વહીવટી અધિકારીને કેટલા દિવસમાં કરવી

a)

સાત દિવસમાં

b)

દસ દિવસ

c)

પંદર દિવસ

d)

બાર દિવસ

90.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિક નિયામ 1947માં શિક્ષકના રાજીનામાં બાબત કઈ કલમમાં ઉલ્લેખ છે

a)

કલમ 40 ગ

b)

કલમ 40 ખ

c)

કલમ 40 ચ

d)

કલમ 40 છ

91.

નીચેના વિધાનો તપાસો

a)

40 ઘ -અમુક કરારો રદ વાતલ ગણાશે

b)

કલમ 40 છ- ટ્રિબ્યુનલ તકરાર નો નિર્ણય બાબત

c)

કલમ 40 છ- ટ્રિબ્યુનલ

d)

કલમ 40 જ -કોર્ટની હુકુમતને બાદ્ય

e)

કલમ 40 ઝ- ધર્મ ભાષા લઘુમતી સંસ્થાને લાગુ પડશે નહીં

92.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં કલમ 6 ટ્રિબ્યુનલ માં નીચેના કયા વિધાનો યોગ્ય છે ચકાસો

a)

સરકાર રાજ્યપત્રમાં હુકમ કરી એક અથવા વધારે ટ્રીબ્યુનલ સ્થાપશે

b)

ટ્રીબ્યુનલ માં જજ તરીકે રાજ્ય સરકાર જિલ્લા ન્યાયાધીશ અથવા હાઇકોર્ટના ન્યાયાધીશને અથવા જિલ્લા ન્યાયાધીશ થયા હોય તેને અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતી હોય તેવી વ્યક્તિ ટ્રીબ્યુનલ તરીકે નિમાશે

c)

કરેલ દરેક કાર્યવાહી આઈપીસી 288 અને 193 મુજબ ન્યાયિક કાર્યવાહી ગણાશે

d)

ટ્રીબ્યુનલ નો નિર્ણય આખરી કોઈ દીવાની કોર્ટમાં ન પડકારી શકાય

e)

ઉપરોક્ત તમામ વિધાન સાચા છે

93.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તા મંડળ વચ્ચે ના નાણાકીય સંબંધો કયા પ્રકરણમાં ઉલ્લેખ થયેલ છે

a)

પ્રકરણ 8

b)

પ્રકરણ 9

c)

પ્રકરણ 7

d)

પ્રકરણ 10

94.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ કલમ 41 કોનો ઉલ્લેખ કરે છે

a)

જિલ્લા સ્કૂલ બોર્ડ અને અનઅધિકૃત નગરપાલિકાએ નાણા આપવા બાબત

b)

રાજ્ય સરકારે ફાળો આપવા બાબત

c)

જિલ્લા સ્કૂલ બોર્ડનું અંદાજપત્ર

d)

ઉપરોક્ત પૈકી એક પણ નહીં

95.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ નીચેના વિધાનો તપાસો

a)

રાજ્ય સરકાર નક્કી કરેલો ભાગ દરેક લોકલ બોર્ડે જીલ્લા સ્કૂલ બોર્ડને દર વર્ષે આપશે

b)

દરેક નગરપાલિકા પોતાની આવકનો સરકારે નક્કી કરેલ ભાગ સ્કૂલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકાને આપશે

c)

ઉપરોક્ત બંને વિધાન સાચા છે

d)

વિધાન એક સાચું છે અને વિધાન બે ખોટું છે

96.

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ રાજ્ય સરકારે ફાળો આપવા બાબત કઈ કલમમાં ઉલ્લેખ છે

a)

કલમ 42

b)

કલમ 43

c)

કલમ 44

d)

કલમ 46

97.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં કલમ 42 મુજબ કેટલી વસ્તીએ કેટલા ટકા ફાળો આપવાનો સરકાર અધિકૃત નગરપાલિકાને ફાળો આપવાનું જાહેર કર્યું છે

a)

વસ્તી 50000 થી ઓછી ખર્ચનો ફાળો 60 % તથા 50000 થી વધુ તો ખર્ચના 50% ફાળો

b)

વસ્તી 50000 થી વધારે તો ખર્ચના 60% ફાળો વસ્તી 50000 થી ઓછી ખર્ચના 50% ફાળો

c)

વસ્તી 50000 થી વધુ તો ખર્ચના 60% ફાળો અને વસ્તી 50,000 થી ઓછી તો ખર્ચનો 40% ફાળો

d)

વસ્તી 60000 થી ઓછી તો ખર્ચના 60% વાળો તથા વસ્તી 50,000 થી વધુ તો ખર્ચના 50% ફાળો

98.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ સરકારને લાગે કે નગરપાલિકા ગ્રાન્ટ નો દુરુપયોગ કરે તો ગ્રાન્ટ ઘટાડી શકે છે આ કઈ કલમમાં ઉલ્લેખ છે

a)

કલમ 42 - 2

b)

કલમ 42 - 3

c)

કલમ 42 - 4

d)

કલમ 42- 5

99.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ જિલ્લા સ્કૂલ બોર્ડનું અંદાજપત્ર તૈયાર કરવું એ કઈ કલમમાં ઉલ્લેખ કરેલ છે

a)

કલમ 43

b)

કલમ 44

c)

કલમ 45

d)

કલમ 46

100.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકોની ગ્રેજ્યુઅલ સિવાયની રજાઓ કોણે મંજૂર કરવાની સત્તા ધરાવે છે

a)

શિક્ષણ નિયામક

b)

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી

c)

બ્લોક રિસોર્સ પર્સન

d)

તાલુકા કેળવણી નિરીક્ષક

101.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત શિક્ષક પોતાનું રાજીનામું કોને આપે છે

a)

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને

b)

આચાર્યને

c)

સ્કૂલ બોર્ડના ના વહીવટી અધિકારીને

d)

તાલુકા કેળવણી નિરીક્ષક ને

102.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તા મંડળ વચ્ચેના નાણાકીય સંબંધો નક્કી કરે છે

a)

કલમ 21 થી 27

b)

કલમ 41 થી 47

c)

કલમ 4 થી 7

d)

કલમ 51 થી 57

103.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ દરેક જિલ્લા શિક્ષણ સમિતિ નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ ફંડ રાખવું જોઈએ તે નક્કી કરે છે

a)

કલમ 45

b)

કલમ 67

c)

કલમ 44

d)

કલમ 71

104.

શિક્ષણ લક્ષી કોર્ટ ટ્રિબ્યુનલનું વડુમથક કયા શહેરમાં આવેલું છે

a)

અમદાવાદ

b)

વડોદરા

c)

ગાંધીનગર

d)

રાજકોટ

105.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ પ્રાથમિક શાળા ને કેટલા હપ્તામાં ગ્રાન્ટ આપવામાં આવે છે

a)

પાંચ

b)

ચાર

c)

ત્રણ

d)

છ

106.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 48 અંતર્ગત નિમણૂક પામેલ અધિકારી એટલે

a)

જિલ્લા શિક્ષણ અધિકારી

b)

તાલુકા બીટ નિરીક્ષક

c)

મદદનીશ શિક્ષક નિરીક્ષક અને શિક્ષણ નિરીક્ષકો

d)

મુખ્ય શિક્ષક

107.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ ફંડનો ઉપયોગ કઈ કલમમાં કરવામાં આવેલો છે

a)

કલમ 46

b)

કલમ 45

c)

કલમ 46 ક

d)

કલમ 45 ક

108.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ પ્રાથમિક શિક્ષણ ફંડ અનામત મુકવા બાબત નો ઉલ્લેખ કઈ કલમમાં થયેલો છે

a)

કલમ 46 ક

b)

કલમ 45

c)

કલમ 46

d)

કલમ 44

109.

એના માંથી યોગ્ય વાક્ય તપાસો

a)

રાજ્ય સરકાર પસંદ કરે તેવી બેંક કે મંડળીમાં પ્રાથમિક શિક્ષણ ફંડ મૂકવો જેનો ઉલ્લેખ કલમ 46 1 માં કરેલ છે

b)

તત્કાલ જરૂર ન હોય તેને સરકારી જામીનગીરી કે પોસ્ટમાં એફડી માં મૂકવી તેનો ઉલ્લેખ 46 2 માં કરેલ છે

c)

સરકારી જામીનગીરીમાં રોકાણ આરબીઆઈ નક્કી કરે તે બેંક મારફતે કરવું તેઓ ઉલ્લેખ કલમ 46 3 માં કરેલ છે

d)

ઉપરોક્ત તમામ વિધાન સાચા છે

110.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં પ્રોવિડન્ટ ફંડ નો કઈ કલમમાં ઉલ્લેખ થયેલ છે

a)

કલમ 46 ક

b)

કલમ 46 ક બે

c)

કલમ 47

d)

કલમ 48

111.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ દરેક જિલ્લા સ્કૂલ બોર્ડ કર્મચારીઓ ભરેલ પૈસાની સામે પોતે પૈસા ખંડમાં જમા કરાવશે જેનો ઉલ્લેખ કઈ કલમમાં થયેલ છે

a)

કલમ 45 ક

b)

કલમ 46 ક

c)

કલમ 46 ક 3

d)

કલમ 47

112.

પ્રાથમિક શિક્ષણ બોર્ડમાં બોર્ડ દ્વારા ચૂંટાયેલા સભ્યોની સંખ્યા કેટલી હોય છે

a)

ત્રણ

b)

ચાર

c)

આઠ

d)

પાંચ

113.

સ્કૂલ બોર્ડના અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને સભ્યોને મુસાફરી ભથ્થું આપવા બાબત કઈ કલમમાં ઉલ્લેખ કરેલ છે

a)

કલમ 48

b)

કલમ 47 ક

c)

કલમ 47

d)

કલમ 49

114.

દરેક સ્કૂલ બોર્ડ તેની ઓડિટ ની નોંધો તેના જવાબો સહિત વહીવટી વસ્તુઓનો ઓડિટ કરાવવું જોઈએ તેનો ઉલ્લેખ કઈ કલમમાં થયેલ છે

a)

કલમ 47 ક

b)

કલમ 48 ક

c)

કલમ 45 ક

d)

કલમ 46 ક

115.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ કલમ 48 થી 57 કયા પ્રકરણમાં આવેલ છે

a)

પ્રકરણ 9 -નિયંત્રણ

b)

પ્રકરણ 11 તપાસની સ્ટાફ

c)

પ્રકરણ 10 પ્રાથમિક શિક્ષણ ફંડ

d)

પ્રકરણ 8 રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તા મંડળ વચ્ચે નાણાકીય સંબંધ

116.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ મુજબ તપાસણી અધિકારીઓને નિમણૂક કરવામાં આવે છે જેને કેળવણી નિરીક્ષક તરીકે ઉલ્લેખ થાય છે

a)

કલમ 28

b)

કલમ 21

c)

કલમ 48

d)

કલમ 31

117.

નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી તપાસો

a)

કલમ 49 મુજબ તપાસણી અધિકારીઓ સ્કૂલ બોર્ડની બેઠકમાં હાજરી આપી શકે પણ મતદાનમાં ભાગ ન લઈ શકે

b)

તપાસણી અધિકારીઓ અધિકાર મળેલ હોય તેવા બીજા અધિકારીને પ્રવેશ અપાવી શકે જરૂરી લાગે તેવા દસ્તાવેજ માગી શકે છે

c)

કલમ 50 મુજબ પત્રક મંગાવવાની અથવા ખુલાસો મંગાવાની સત્તા નિયામક પાસે છે

d)

સ્કૂલ બોર્ડ કે અધિકૃત નગરપાલિકાના નિયમ કે વિનિયમ વિરુદ્ધ હુકમને મુકુબ રાખવાની સત્તા નિયામક પાસે છે

e)

આપેલ તમામ વિધાન સાચા છે

118.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ જો કોઈ અધિકૃત નગરપાલિકા કસૂરવાર ઠરે ત્યારે રાજ્ય સરકાર તેની તપાસ કરવા અધિકારી ની નિમણૂક કરી શકે છે તે કઈ કલમમાં ઉલ્લેખ છે

a)

કલમ 51

b)

કલમ 52

c)

કલમ 53

d)

કલમ 54

119.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ જો સ્કૂલબોર્ડ કસ્તુરબાર ઠરે અથવા ફરજ બજાવવામાં દોષિત સાબિત થાય તો રાજ્ય સરકાર નોટિસ આપી ફરજ બજાવા હુકમ કરી શકે છે જેનો ખર્ચ સ્કૂલ બોર્ડ ભોગવશે આ કઈ કલમમાં ઉલ્લેખ છે

a)

કલમ 51

b)

કલમ 52

c)

કલમ 53

d)

કલમ 55

120.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ સરકારે નિમેલા અધિકારી પાસે દીવાની કોર્ટના જેવી સત્તા રહેશે તે કઈ કલમમાં ઉલ્લેખ છે

a)

કલમ 55

b)

કલમ 56

c)

કલમ 54

d)

કલમ 57

121.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ કયા સંજોગોમાં સ્કૂલ બોર્ડનું વિસર્જન અથવા પર યુક્ત કરવા લાયક થાય છે

a)

બોર્ડ નિયમની વિરુદ્ધમાં વર્તે છે ત્યારે

b)

બોર્ડે તમામ ફંડ પ્રાથમિક શાળાના પાછળ ખર્ચી દીધો હોય ત્યારે

c)

જિલ્લાની હદમાં ફેરફાર થયા વગર તેમાં જાતે ફેરફાર કરે ત્યારે

d)

ઉપરોક્ત પૈકી એક પણ નહીં

122.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ પ્રાથમિક શિક્ષણ બોર્ડ ની રચના કઈ કલમમાં ઉલ્લેખ થયેલ છે

a)

કલમ 58

b)

કલમ 57

c)

કલમ 56

d)

કલમ 59

123.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ પ્રાથમિક શિક્ષણ બોર્ડ કેટલા સભ્યોનું બનેલું હોય છે

a)

16

b)

12

c)

10

d)

8

124.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ પ્રાથમિક શિક્ષણ બોર્ડમાં ચૂંટાયેલા સભ્યોને લાયકાત વિશે નીચેના વિધાનો તપાસો

a)

સ્નાતક થયાને સાત વર્ષ થયેલા હોવા જોઈએ

b)

પ્રોફેસર તરીકે પાંચ વર્ષ નોકરી કરી હોય

c)

માધ્યમિક શાળામાં દસ વર્ષ આચાર્યની નોકરી કરી હોય

d)

કોઈપણ સરકારી હોદ્દો ન ધરાવતો હોવો જોઈએ

125.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ બોર્ડની સત્તા અને ફરજો કઈ કલમમાં ઉલ્લેખ થયેલ છે

a)

કલમ 59

b)

કલમ 58

c)

કલમ 58 7

d)

કલમ 57

126.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ નીચેના વિધાનો અયોગ્ય વિધાન તપાસો

a)

સરકાર પોતાની સત્તા અને ફરજો તાબાના સત્તાધિકારીને સોપશે

b)

રાજ્ય સરકાર / નિયામક તમામ સત્તા તાબાના અધિકારીને સોપશે

c)

સત્તા સોંપ્યા પછી સરકાર કે નિયામક પાસે સત્તા વાપરવાનો હક જતો રહેશે

d)

તાંબાના અધિકારી એટલે અધિકૃત અધિકારી

127.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ નિયમો બનાવી 1949 વિનિયમ ની રચના થઈ જે કઈ કલમના આધારે થયેલ છે

a)

કલમ 63

b)

કલમ 64

c)

કલમ 65

d)

કલમ 62

128.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં નીચેનામાંથી કઈ કલમ રદ કરેલ છે

a)

કલમ 66

b)

કલમ 63

c)

કલમ 39

d)

કલમ 61

129.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949 ઉપર મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની જોગવાઈ પ્રવર્તમાન રહેશે તેવો ઉલ્લેખ કઈ કલમમાં છે

a)

કલમ 64

b)

કલમ 65

c)

કલમ 66

d)

કલમ 67

130.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ પ્રાથમિક શિક્ષણ બોર્ડ ની સ્થાપના સભ્યો મુદત તથા લાયકાતો નો ઉલ્લેખ કરે છે

a)

કલમ 56 (1 થી 7)

b)

કલમ 58 (1 થી 8)

c)

કલમ 47 (બ)

d)

કલમ 59

131.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત પ્રાંતિક શબ્દના સ્થાને રાજ્ય શબ્દ કયા વર્ષના કાયદાથી અમલી બન્યો

a)

ઇ.સ .1947

b)

ઇ.સ. 1960

c)

ઇ.સ. 1950

d)

ઇ.સ. 1949

132.

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ પોતાની સત્તા કોને સોંપી શકે છે

a)

સમિતિને

b)

વહીવટી અધિકારીને

c)

વેતનિક કે બીજા કોઈ અધિકારીને

d)

ઉપરોક્ત તમામ

133.

પ્રાથમિક શિક્ષણ બોર્ડ માં બોર્ડ દ્વારા ચૂંટાયેલા સભ્યોની સંખ્યા કેટલી હોય છે

a)

ત્રણ

b)

ચાર

c)

આઠ

d)

પાંચ

134.

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સ્ટાફ સામે લીધેલા શિસ્તના પગલાં સામે અપીલનો નિર્ણય કરવા માટે નિયત ટ્રિબ્યુનરના સભ્યોમાં મતભેદ પડે ત્યારે છેવટ નો નિર્ણય કોનો ગણવા પાત્ર થશે

a)

પ્રાથમિક શિક્ષણ નિયામક નો

b)

મ્યુનિસિપાલટી ના પ્રમુખનો

c)

જિલ્લા શિક્ષણ અધિકારીનો

d)

મ્યુનિસિપાલિટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નો

135.

નગરપાલિકા સ્ટાફ પસંદગી સમિતિના સેક્રેટરી હોદ્દાની કોણ હોય છે

a)

શાસનાધિકારી

b)

તાલુકા પ્રમુખ

c)

ચીફ ઓફિસર

d)

મેયર