wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ધોરણ-6 પ્રકરણ-13 ભારત:ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ A

Total questions: 40

Worksheet time: 20mins

Name
Class
Date
1.

ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે?

a)

એટ્લેન્ટિક

b)

આર્કટિક

c)

હિંદ

d)

પેસિફીક

2.

ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિમી છે?

a)

32.8 લાખ

b)

55.2 લાખ

c)

18.2 લાખ

d)

29.5 લાખ

3.

ભારતની ઉત્તરે કયો પર્વત આવેલો છે?

a)

વિંધ્ય

b)

એન્ડિઝ

c)

આસ

d)

હિમાલય

4.

વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે?

a)

કાંચનજંગા

b)

માઉન્ટ એવરેસ્ટ

c)

K2

d)

ધવલ ગીરી

5.

નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળે છે?

a)

ગોદાવરી

b)

મહા નદી

c)

ગંગા

d)

કાવેરી

6.

ભારતમાં ઉત્તરનાં મેદાનોની દક્ષિણે ક્યો ઉચ્ચપ્રદેશ આવેલો છે?

a)

છોટા નાગપુરનો

b)

દખ્ખણનો

c)

શિલોંગનો

d)

પૂર્વ ઘાટ

7.

નીચેના પૈકી કઈ નદીએ ફળદ્રુપ મુખત્રિકોણ પ્રદેશ બનાવ્યો નથી?

a)

ગોદાવરીએ

b)

તાપીએ

c)

કૃષ્ણાએ

d)

ગંગાએ

8.

ભારતમાં શિયાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે?

a)

નવેમ્બરથી ફેબ્રુઆરી

b)

ડિસેમ્બરથી ફેબ્રુઆરી

c)

ડિસેમ્બરથી જૂન

d)

ડિસેમ્બરથી માર્ચ

9.

બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ સુંદરવન નામનો મુખત્રિકોણ પ્રદેશ ક્યાં બનાવ્યો છે?

a)

કચ્છના અખાતમાં

b)

અરબસાગરમાં

c)

ખંભાતના અખાતમાં

d)

બંગાળાના ઉપસાગર(બંગાળની ખાડી)માં

10.

બંગાળાના ઉપસાગર(બંગાળની ખાડી)માં દક્ષિણ-પૂર્વમાં કયા ટાપુઓ આવેલા છે?

a)

બોનિન

b)

લક્ષદ્વીપ

c)

અંદમાન અને નિકોબાર

d)

માલદીવ

11.

ભારતમાં ઉનાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે?

a)

માર્ચથી નવેમ્બર

b)

એપ્રિલથી ઑગસ્ટ

c)

માર્ચ થી મે

d)

જૂનથી સપ્ટેમ્બર

12.

ભારતમાં ચોમાસું (વર્ષાઋતુ) કયા મહિનાઓ દરમિયાન હોય છે?

a)

મેથી સપ્ટેમ્બર

b)

જુલાઈથી ઓક્ટોબર

c)

જૂનથી નવેમ્બર

d)

જૂનથી સપ્ટેમ્બર

13.

ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કયા મહિનાઓ કે દરમિયાન હોય છે?

a)

જૂન – જુલાઈ

b)

ઑક્ટોબર – નવેમ્બર

c)

જાન્યુઆરીથી માર્ચ

d)

ઑક્ટોબરથી ફેબ્રુઆરી

14.

ભારતની આબોહવા કઈ આબોહવા કહેવાય છે?

a)

મોસમી

b)

સમઘાત

c)

વિષમ

d)

સમ

15.

ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો સૂકા હોય છે?

a)

નૈરૂત્ય

b)

ઈશાન

c)

વાયવ્ય

d)

અગ્નિ

16.

ભારતમાં વનસ્પતિની વિવિધતાનું મુખ્ય કારણ કયું છે?

a)

જમીનના પ્રકારો

b)

ઊંચાઈ

c)

વરસાદનું પ્રમાણ

d)

આબોહવામાં રહેલી વિભિન્નતા છે

17.

પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?

a)

પાનખર (ખરાઉ)

b)

કાંટાળા

c)

વરસાદી

d)

ભરતીનાં (ઍન્ડ્રુવ)

18.

મૅહોગની અને રોઝવુડ કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?

a)

કાંટાળા

b)

ભરતીનાં (ઍન્ડ્રુવ)

c)

વરસાદી

d)

પાનખર (ખરાઉ)

19.

ભારતમાં કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો પાનખર ઋતુ દરમિયાન પોતાનાં પાંદડાં ખેરવી નાખે છે?

a)

મોસમી

b)

પહાડી

c)

વરસાદી

d)

સૂકાં અને ઝાંખરાંવાળાં

20.

સાગ અને સાલ કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?

a)

પાનખર (ખરાઉ)

b)

વરસાદી

c)

ભરતીનાં (ઍન્ડ્રુવ)

d)

સૂકાં અને ઝાંખરાંવાળાં

21.

કયું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોનું વૃક્ષ છે?

a)

લીમડો

b)

દેવદાર

c)

ઓક

d)

સીસમ

22.

સમુદ્રસપાટીથી કેટલી ઊંચાઈ સુધી ઊગતી વનસ્પતિ શંકુ આકારની હોય છે?

a)

1000 મીટરથી 1500 મીટર સુધી

b)

500 મીટરથી 2500 મીટર સુધી

c)

1000 મીટરથી 2000 મીટર સુધી

d)

1500 મીટરથી 2500 મીટર સુધી

23.

ચીડ, દેવદાર અને પાઈન કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?

a)

ભરતીના (મેગ્નેવ)

b)

પાનખર (ખરાઉ)

c)

પર્વતીય

d)

વરસાદી

24.

‘સુંદરવન’ ક્યાં આવેલું છે?

a)

મહાનદીના મુખત્રિકોણ પ્રદેશમાં

b)

ગોદાવરી નદીના મુખત્રિકોણ પ્રદેશમાં

c)

ગંગા અને બ્રહ્મપુત્ર નદીના મુખત્રિકોણ પ્રદેશમાં

d)

કૃષ્ણા નદીના મુખત્રિકોણ પ્રદેશમાં

25.

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?

a)

સિંહ

b)

વાઘ

c)

હાથી

d)

ગાય

26.

ક્યાં રાજ્યોનાં જંગલો હાથીઓ માટે જાણીતાં છે?

a)

કેરલ અને ગુજરાત

b)

કેરલ અને કર્ણાટક

c)

કર્ણાટક અને અસમ

d)

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ

27.

ભારતનાં જંગલોમાં એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે?

a)

ગીરનાં જંગલોમાં

b)

કેરલનાં જંગલોમાં

c)

કર્ણાટકનાં જંગલોમાં

d)

હિમાલયની તળેટીનાં જંગલોમાં

28.

આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે?

a)

ગરુડ

b)

સુરખાબ

c)

મોર

d)

કબૂતર

29.

ભારતનાં કયાં રાજ્યોના સમુદ્રકિનારે સમુદ્રના કાચબા ઈંડાં મૂકવા આવે છે?

a)

ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે

b)

ઓડિશા, કેરલ વગેરે

c)

ગુજરાત, ઓડિશા વગેરે

d)

ગુજરાત, કેરલ વગેરે

30.

ગુજરાતમાં ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે?

a)

અમરેલીમાં

b)

કચ્છમાં

c)

જૂનાગઢમાં

d)

સાબરકાંઠામાં

31.

ગુજરાતના કયા સરોવરમાં શિયાળા દરમિયાન યાયાવર પક્ષીઓ આવે છે?

a)

નારાયણ સરોવરમાં

b)

સરદાર સરોવરમાં

c)

નર્મદાસાગર સરોવરમાં

d)

નળ સરોવરમાં

32.

ભારતની દક્ષિણે કયો દેશ આવેલો છે?

a)

બાંગ્લાદેશ

b)

શ્રીલંકા

c)

અફઘાનિસ્તાન

d)

મ્યાનમાર

33.

ભારતમાં આવેલું મહા હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે?

a)

કાંચનજંગા

b)

માઉન્ટ એવરેસ્ટ

c)

ધવલગિરિ

d)

ગૉડવિન ઓસ્ટિન (K2)

34.

અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે?

a)

છોટા નાગપુરનો

b)

છોટાઉદેપુરનો

c)

દખ્ખણનો

d)

માળવાનો

35.

ગુજરાતનું રાજ્ય-પક્ષી કયું છે?

a)

સુરખાબ

b)

પોપટ

c)

મોર

d)

ગરુડ

36.

ભારતની હવામાન ખાતાની કચેરી કયા શહેરમાં આવેલી છે?

a)

પૂણે

b)

મુંબઈ

c)

દેહરાદૂન

d)

દિલ્હી

37.

કયા ઝાડમાંથી ટોપલા, ટોપલી, રમકડાં અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવી શકાય છે?

a)

ટીમરું

b)

દેવદાર

c)

સાગ

d)

વાંસ

38.

કર્કવૃત્ત પર સૂર્યનાં કિરણો સીધાં પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે?

a)

શિયાળો

b)

ઉનાળો

c)

ચોમાસું

d)

નિવર્તનઋતુ

39.

ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે?

a)

3130

b)

3214

c)

3090

d)

2933

40.

ભારતનો પૂર્વ-પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે?

a)

2933

b)

3180

c)

3030

d)

3280